નોંધ:"આ માત્ર એક મારી કલ્પનાથી લખાયેલ રચના છે "
નમસ્કાર બધા જ્ વાંચકો ને મારુ નામ્ ?
મને માફ કરજો હું નામ નહીં કહી શકું કારણ કે તમે મને દાગ સમ્જ્શો ને , મેં ભારત ની દીકરી છું તો મને પ્લીઝ એક દીકરી જ્ સમજો ,
હા મારો આ પત્ર તમને મળશે ત્યાં સુધી તો હું પરમેશ્વર ને પ્યારી હોઈશ ને પણ એ મને ન્યાય જરૂર અપવ્શે ,
મારી ઉંમર 21 વર્ષ ની છે મારું જીવન પણ બવ જ્ ખુશ્હાલ્ હતુ ,રોજ કોલેજ જવુ નવું નવું શીખવું , નવી નવી બૂકો નું વાંચન કરવું ,મારી ડાયરી માં માં મારા ઉતારું, આવી જ્ રીતે મારું જીવન ચાલ્તુ હતું ,પણ ?
એક દિવસ ની વાત છે હું અને મારી મિત્ર બંને કોલેજ થી બસ માં ઘરે આવતા હતા અમે બસ માંથી સ્ટેશન ઉપર ઉતર્યા અને ઘર બાજુ ચાલ્વા લાગ્યા ત્યાં જ્ બે નવ યુવાન વાય ના છોકરાઓ એ અમારી છેદતિ કરી પણ અમે સામો જવાબ આપ્યો ને એમને ભ્ગવ્યા,એમાથિ એક ની ઉંમર તો સાવ નાની હતી, લઘભગ 17,18 વર્ષ ની,
હવે અમારી સાથે આ ઘટના રોજ બનવા લાગી એ લોકો અમને રોજ એ રસ્તા ઉપર ઘુરતા અમે ઘરે વાત કરી તો એમ કહેવામાં આવ્યું કે તમારે એમની બાજુ ધ્યાન નહીં આપવાનું ,
ધીમે ધીમે સમય વિતતો ગયો પણ એ લોકો ની હિંમત પણ વધતી ગઈ , એક દિવસે હું એકલી હતી અને એ લોકો ની આખી ટોળી હતી ને એ દિવસે ત્યાથી ભાગવાનો પ્રયાસ કર્યો પણ ના ભાગી શકી રસ્તો પણ સુમ્સાન્ હતો અને કોઈ ની હેલ્પ પણ ના મળી મને ,
હવે તમને શું ક્વ હું મારી સાથે એ દિવસે એ લોકો એ ખરાબ કૃત્ય કર્યું , મારી હાલત doctor પાસે જવાની પણ ન્ હતી મેં બેહોશ હતી મને એમ્બ્યુલન્સ્ માં દવાખાને લઇ જ્વામા આવી ,મારુ મેડિકલ થયું જ્યારે હું હોશ માં આવી,
તમને શું ક્વ હું મને એવા સવાલ કરવામાં આવ્યા કે મેં ત્યાંજ મરી ગઈ હતી , કોણ હતા એ ? કેવી રીતે થયું ,? કેટલા હતા ? ફોર્સ કર્યો હતો કે સહમતિ થી આવા તો ઘણા જ્ સવાલો થયા પણ મારાથિ શું કહેવાતું કેટલા ને જવાબ્ આપતી હું ,
એજ સમય માં news માં પણ મારાં નામના ધજગદા ઉડવા લાગ્યા , અલગ અલગ પક્ષ ના નેતાઓ ની બેથ્કો થવા લાગી મારા ઘરે સહાનુભૂતિ ની તો રહી વાત એ લોકો એ મારા પરિવાર ને પૈસા ની લાલચ્ પણ આપી એટલી અંદર સુધી ગેમ રામાણી કે કેસ બંધ થઈ જાય તો સારુ ,
આજે મારી સાથે એ લોકો એ કૃત્ય કર્યું તો મારા સગા વહાલા અને સબન્ધિઓ પણ મને તુચ્છ્ સમજે છે ને વાંક મારો જ્ હોય એમ મને પીઠ પાછલ્ બોલે છે ,આજે મારી આ હાલત છે કાલે કોઈ બીજી દીકરી ની હશે ,
હા મારી સાથે એ લોકો એ ખરાબ કૃત્ય કર્યું છે, પણ બળાત્કાર મારો નથી થયો એ લોકો નો થયો જેમને મારી સાથે આવું કર્યું એમની ઈજ્જત ગઈ જે માત્ર 10 સેકન્ડ ના ક્ષણ ભર્યા સુખ માટે મારુ આખું જીવન છિનવિ લીધું ,અને એ લોકો નો થયો જેમને મને જીવતા જીવ જ્ મારી દીધી , આ મારા શબ્દો જ્ એમને લાગશે ,
હા મેં પણ કોઈ ને દિલ થી પ્રેમ કર્યો હતો ,મારી સાથે આવું થયું ને તો પણ એ અત્યારે પણ મને સપોર્ટ કરે છે એને મારા મન. થી પ્રેમ કર્યો છે જો શરીર થી કર્યો હોત તો એ પણ મને મૂકી દેતો પણ મારે એને છોડી ને નથી જવુ પણ હું માનસિક રીતે ખૂબ જ્ પીડા માં છું મને નથી ખબર કે મારા ગયા પછી એની શું હાલત હશે ,
હા હું આ દુનિયામાં નહીં હોય ને તો મારા ફોટા ઉપર હાર લાગશે લોકો કેન્ડલ લાઈ ને જસ્તિસ્ માંગશે થોડા દિવસ tv માં હું જ્ હોઈશ અને મોદિયા વાળા trp લઇ ને મને ભૂલી જશે ,નેતાઓ વોટ લઇ ને લોકો સહાનુભૂતિ આપી ને ભૂલી જશે મારો પરિવાર્ આ દુઃખ સહન નહીં કરી શકે એની મને પાકી ખબર છે , અને મારો પ્રેમ પણ ,
હવે મારે આ દુનિયામાં જીવી ને પણ શું ફાયદો જ્યાં મને લોકો દાગ સમજે છે , હા હું જ્યારે તમે મારો આ પત્ર વન્ચ્તા હશો ત્યારે નહીં હોવ,પણ એક આંખો ભરી ને હું નમ્ર વિનંતિ કરું છું કે આપનિ બીજી દીકરીઓ નો આવો વારો ના આવે એનું ધ્યાન રાખજો અને પ્લીઝ કોઈ સાથે આવું થાય ને તો પણ એને સપોર્ટ કરજો એને દાગ ના સમજતા , પ્લીઝ ....પ્લીઝ .....પ્લીઝ
તમારિ વહાલી
દીકરી
શું આ દીકરી એ જે કર્યું એ યોગ્ય છે ? સમાજ નો વ્ય્વહાર્ યોગ્ય છે ? શું એની આ ગાથા ને કોઈ સમજ્શે ? શું લોકો હજી પોતાના વિચારો બદલ્શે ?
બસ આ શું છે ને એક ? માર્ક બની ને રહી ગયો છે પણ જ્યારે જેને સહેવુ પડે ને એની પીડા એજ જાને પ્લીઝ હવે બસ થયું થોડી સહાનુ ભૂતિ હોય ને તો કોઈ ને આવી રીતે જજ ના કરો ,
નહીં તો આખું જીવન વિતાવ્યા પછી એક જ્ વાત લાગશે બસ આ ? માર્ક .....
જય હિંદ ,જય ભારત
# Rape free India 🔥
✍ vansh Prajapati ( vishu,vishesh)