આ મારી પેલી નવલકથા તમરી આગળ મૂકું છું જો પસંદ આવે તો લાઈક કરજો અને વધારે કોમેન્ટ માં જણાવજોઆ વાત છે એક શહેરમાં રહેતી નાયરા ની આમ જોવા જાવ તો આ શહેર પોતાના માં જ એટલું વ્યસ્ત હતું કે,
ત્યાં ના લોકો ને બીજા માટે સમય જ નોતો બધા પોતાની દુનિયા માં વ્યસ્ત હતા.
ત્યાં એક સુંદર દરિયા કિનારે એક સુંદર બંગ્લો આવેલ છે. જેમાં કોણ જાણે કોઈ રહેતું જ ના હોય એમ સુમસાન પડેલો હતો. પણ બાર થી જોવા માં તો આ એક રાજ મહેલ જેવું લાગતું હતું.પણ આ બાંગ્લ માં કોઈ જાજી ચહલ-પહલ નોતી આ સવાર હતી એક ભયાનક રાત પછી ની જેના કારણે આ બાંગ્લા ને હાલત આવી દેખા તિ હતી.
આ બાંગ્લા માં થોડા કલાકો પેલાં તો ખુબ જ ચહલ પહલ હતી પણ અચાનક સુ થયું કે આ બાંગ્લા ની વાચા જતી રહી? થોડા ક્લાક પહલા જાય આપડે તો ત્યારે આ બંગ્લો અખો લાઈટ થી સજાવમાં અવ્યો હતો ખુબ લોકો આવ્યા તા પાર્ટી, ડાંસ ને ધૂમ હતી બધાં ખૂબ ખુશ અને આનંદ માં હતા. પાર્ટી ખૂબ આલિશાન અપાયેલી હતી.
તેનું એક જ કારણ હતું કે આજે નયરા ની સગાઈ હતી અને તે પણ તે જેને પ્રેમ કરતી હતી તેની સાથે એટલે j પાર્ટી નો માહોલ ખૂબ સારો હતો
**********************
થોડા વર્ષ પહેલા ની વાત છે નાયરા પોતાના શહેર મુંબઈ થી દૂર ભણવા માટે દિલ્હી માં જાય છે નાયરા પહેલે થી જ બિન્દાસ છોકરી હતી કારણ કે તે ખૂબ પૈસા વાળા ઘર ની એક ની એક દીકરી હતી નાયરા ની જીદ હતી કે અને દિલ્હી માં પોતાનું ભણતર પૂરું કરસે
આમ એની આગળ કોઈ નું ના ચાલુ અને અંતે તેને માટે જવા ની ત્યારી કરવા લાગી. 2 દિવસ પછી તેની ટીકીટ બુક કરાવી હતી જેથી તે ત્યાંરી કરી શકે આમ 2 દિવસ કેમ વય ગયા ખબર ના પડી અને રાતે તેને 10 વાગ્યા ને ફ્લાઇટ હતી. તેના માટે તે 1 કલાક પહેલા પોગી ગય તેને મૂકવા તેના મમ્મી કવિતા બેન એને પપ્પા કૈલાસ ભાઈ આવ્યા હતા. જે ખૂબ જ દુઃખી હતા એક ને એક દીકરી ઘર મુકી બાર ભણવા જાય છે તેના ગયા પછી સુ થશે એવા વિચાર હતાં બધાં ના મન માં પણ કોઈ એક બીજા ને કીધા વગર જ જાણે સમજીં ગયા હોય તેમ નાયરાં બોલી તમે ચિંતા ના કરો માટે હું જાતે બધું મુંકી આવતી રહિસ હું પણ તમરા બેય વગર જાજા દીવસો અલગ નહિ રય સકું પણ મારે આ ભણવું જરૂરી છે જે તમે બેય જાણો જ છો તો ચાલો હવે હસતાં મોઠે મને મોકલો એટલે જલ્દી જાવ ને પાછી આવતી રવ એમ કહી ને નાયરા બેય ને ભેટી પડી અને તે પણ આખો માં થી અસુ ની ધારા નીકળવા માંડી
આમ તે પછી બેય ને બાય કહી ને નીકળી ગય અને બંને માતા પિતા પોતાની લાડકી ને જતી જોય રહ્યા ને ધીરે ધીરે તે દેખાવા ને બંધ થાય ગય ને કવીતા બેન પોક મુકી ને રડી પડ્યા ને સાથે કૈલાસ ભાઈ ને આખો પણ ભીની થઈ ગઈ હતી પછી તે બને ઘરે આવ્યાં ને બેય જૂની યાદો માં સરી પડ્યા ને તેમાં જ બેય ખોવાય ગયા
વધુ આવતા પ્રકરણ -2 માં
એકલતા નું અંધારું...