Bhayanak Ghar - 7 in Gujarati Horror Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | ભયાનક ઘર - 7

Featured Books
Categories
Share

ભયાનક ઘર - 7

આશા : મને નથી લાગતું કે હવે આપડે બહાર નીકળી સકિયે,
વર્ષા : કોઈક ને કોલ કરને?
આશા : મે સિક્યોરિટી ને કોલ કરી દીધો છે.
વર્ષા : તો આવ્યા કેમ નથી
આશા : ખબર નથી, હું દરવાજો ખોલી જોવું? કે બહાર કોણ છે?
વર્ષા : નાં નાં , જે અંદર રસોડા વળી ત્યાં થી અંદર આવી જસે તો આપડે બંને મરી જઈશું.
( હા હા એ વાત સાચી, પર હવે તો મને નાઈ રેવાય હું બહુ ગભરાઈ ગઈ છું, મારે હવે બહાર જવું છે, )
એવામાં એક ભાઈ નો અવાજ આવ્યો, પછી બંને ને ખબર પડી કે બહાર બીજું કોઈ નથી, પણ સિક્યોરિટી જ છે.
પછી આશા એ દરવાજો ખોલ્યો, તો તેવા માં સિક્યોરિટી વાળા ભાઈ ત્યાં ઊભા હતા, અને કહેવ લાગ્યા કે, શું થયું બેટા?
( આશા બહાર આવી અને કહેવ લાગી કે, કાકા રસોડા માં કોઈક હતું, અમે વર્ષા એ જોયું, અમે ગભરાઈ નો અંદર રૂમ માં આવી ગયા, બઉ ડરાવનો અવાજ આવતો હતો,)
( થોડી વાર થઈ અને એવા માં આશા નાં દાદા દાદી આવી ગયા, અને કહેવ લાગ્યા કે સુ થયું ? )
કેમ આમ ભેગા થયા છો?
આશા દાદી નાં ગળે મળી ને જોર જોર થી રડવા લાગી અને બોલી કે દાદી હવે આ ઘર માં આપડે નથી રેહવું, અહીથી ચાલ્યા જઈએ,
દાદા બોલ્યા કેમ પણ બેટા, શું થયું ?
આશા : નાં દાદા કઈ નાઈ પણ હવે નાઈ રેહવાય, અહી કોઈ ભૂત છે
દાદા ( હસી ને ) અરે બેટા તને કઈ ભાસ થયો હોય એવું લાગે છે. એવું કઈ નથી. અહી બઉ બધી પૂજા કરાવડાવી છે,
એવું કઈ નહિ થાય,
ત્યાર પછી દાદા એ આશા ને શાંત પડી અને સવારે એના મમ્મી પપ્પા આવ્યા તો બધી વાત કરી અને આશા ની ફ્રેન્ડ વર્ષા ને ઘરે મૂકવા જવા લાગ્યા, વર્ષા ને બઉ તાવ આવી ગયો હતો, કારણ કે એને ભૂત ને બઉ નજીક થી જોઉં હતું.
( તેના પાપા મૂકવા જતાં હતા એવા માં વર્ષા ગાડી માં બેસી અને આશા ના ઘર તરફ જોવા લાગી તો, એને દૂર થી જોયું કે , 3 માડ ની લાઈટ ચાલુ બંધ થતી હતી, પછી વર્ષા ને આશા એ કીધેલી યાદ આવી અને એ બઉ ડરી ગઈ )
પછી આશા નાં પાપા વર્ષા ને એના ઘરે મૂકવા જવા લાગ્યા, તો વર્ષા રસ્તા માં બોલી કે કાકા સાચેજ મે એ ભૂત ને જોયું હતું, તે રસોડા માંજ બેઠુ હતું,
કિશન ભાઈ : નાં નાં બેટા એતો તમને ભાસ થયો હસે એટલે એમ લાગે છે.
વર્ષા : નાં નાં કાકા, અને મજાક માં નાં લેતા.
( પછી વર્ષા ગાડી માંથી ઉતરી તેના ઘરે જતી રહી, અને પછી કિશન ભાઈ ત્યાજ વિચારે ચડી ગયા કે ,કદાચ વર્ષા ની વાત સાચી તો નથી ને? )
એવા માંજ કિશનભાઇ ને કોલ આવ્યો કે આશા ને હોસ્પિટલ માં એડમીટ કરી છે, તમે ત્યાં આવી જાઓ...
( તો શું થયું હશે આશા ને અને શું થશે આગળ ...આશા ને આ બધું જોતાં તાવ આવી ગયો હશે? અને શું બધા એ ઘર માં લાંબો સમય રહશે કે નહિ... કેમ કે હવે તો આત્મા એ પોતાનું અસલી સ્વરૂપ બતાવી દીધો હતો અને 10 દિવસ પણ થવા આવ્યા હતા... તો એના માટે જોતા રહો આગળ નો ભાગ ને....
તો આશા છે કે તમને અમારી નવલકથા પસંદ આવતી હશે તો ...એમને એક લાઈક આપવા નું ભૂલતા નહિ...