CHA CHA CHA the crystel iron - 4 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CHA CHA CHA the crystel iron - 4

Featured Books
Categories
Share

CHA CHA CHA the crystel iron - 4

ગોર્જીયસ ધેન ગોર્જિયસ જર્નાલિસ્ટ પાર્ટી ચાલી રહી છે.જેમાં મ્યુઝિક તથા શરાબ સર્વત્ર વ્યાપેલા છે.
ડીવાયએસપી સુખવિંદર સિંઘ તેમના ટેબલ ફોન નું રીસીવર ઉઠાવે છે અને રુકમા ના કાર્ડમાં જોઈને તેનો નંબર ડાયલ કરી ને થોડી જ વારમાં રીસીવર કાનપર થી હટાવે છે.અને કાનમાં ધાક પડવાને કારણે થોડુંક હસીીી ને રીસીવર ફરી થી કાર્ડ્ન પરથી હટાવે છે.
સુખવિંદર સિંઘ ફોન તરત જ ડિસ કનેક્ટ કરે છે અને કાનમાં સહેજ સરખી આંગળી ફેરવતા બોલે છે ચાલો,હવે બે ત્રણ કલાક પછી જ વાત થશે.
રીસીવર ફોન પર મુકાતાની સાથે જ રીંગ વાગે છે અને સુખવિન્દર સિંહ કહે છે યસ હલો.
રુકમા કહે છે યસ સર ંધીસ ઇસ રુકમાં.
સુુખવીન્દ્રસિંહે કહ્યું ઓહ, મીસ રુુુુક્માા!
અગર આપકો કુછ ઓર ઇન્ફોર્મેશન ચાહિયે તો કલ સુબહા 11 બજે મેરી ઓફિસ પહોંચ જાના.આપસે કુછ બાતે હો જાયેગી, ર્ડ
અ ર્ડ્ધે્ડ્ડ
રીગાડીંગ ટુ ધેટ મેટર.
રુકમા એ કહ્યું શ્યોર સર, અને તરત જ ફોન ડીસ કનેક્ટ થાય છે.
વૉક્સ વેગન ની lightly short break
વાગતા ની સાથે જ રુક્માં ભોજવાસા બહાર નીકળતી દેખાય છે.અને થોડી જ વાર મા સુખવિંદર સિંઘ ઘંટળી મારીને પ્યુન ને અંદર બોલાવે છે.
પ્યુન યસ સર ની સાથે જ પાણી ના બે ગલાસ લેવા નીકળે છે અને રુક્મા સહેજ તેની ઉત્સુક્ક્તા પ્રદર્શિત કરે છે.

સુખવિંદર સિંઘ દુઆમાં બે હાથ ભેગા કરે છે અને વાહે ગુરુ નું સ્મરણ કરે છે અને પછ .્નું્નુ્નું્ન્નું્નુ્નું્્ન્નું્નુ્્નું્નુ્નું્ન્નું્નુ્નું્્ન્ન્નું્નુ્્નું્નુ્નું્ન્નું્ન્્નન્ન્નું્નુ્્નું્નુ્નું્ન્નુ બોલવા નુ શરૂ કરે છે.
રુકમા એ પણ તેની શંકા કુશંકાઓનો ત્યાગ કર્યો અને લખવા નુ શરુ કર્યુ.
સુખવિન્દર સિંઘે હોમલી સ્માઈલ સાથે કહ્યું મેડમ ,યે બાત આજકાલ યા 10 20 સાલ પુરાની નહિ હૈ.
રુકમા એ વચમાં બોલતા કહ્યું જસ્ટ અ મિનિટ સરો આપ કીસ કી બાત કર રહે હૈ!!
એટલે સુખવિંદર સિંઘેેે ઇન્ટરપોલ નો રિપોર્ટ રુકમની બાજુ કર્યો અને રુક્મા ને જોયે રાખી.
રકમા એ પણ સુખવિંદર ને જોતા જોતા જ રિપોર્ટ હાથમાં લીધો અને તરત જ એક શબ્દ બોલી 'ક્રીસ્ટલ....... આયર્ન'!!
વોટ ઈસ ધીસ ક્રિસ્ટલ આયર્ન?
સુખવિંદરે કહ્યું મિસ રુકમાં,હો સકતા હૈ કી અગર મૈં આપસે કહુંગા તો શાયદ આપ ના માને.મગર ઈન્ટર પોલ કે ઉસ પેરેગ્રાફ કો તો આપકો માનનાહીં પડેગા.
અને રુક્મા એ રીપોર્ટ આગળ વાંચવા નો શરુ કર્યો.
રુકમા એ રિપોર્ટ ને ઉપર ઉપરથી વાંચી લીધો અને સુખવિંદર સીંઘ ની સામે ' હ'કાર કર્યો.
સુખવિંદર સિંઘે કહ્યું,મેડમ..... યે બાત કમ સે કમ સો સાલ પુરાની હૈ.
રુક્મા ઇન્ટરેસ્ટ મા થોડીક રીલેક્સ થઇ અને ફરી થી હકાર ઉચચાર્યો.
સુખવિંદર સિંઘે કહ્યું, વર્લડ વૉર ફર્સ્ટ કે આસપાસ હી ફ્રોઝન્સ રેવલ્યુશન આ ચુકા થા.યાની કી પશ્ચિમ કે દેશો મે લગભગ હર ઘર મેં રેફ્રિજરેટર શામિલ હો ચુકે થે.
રુક્મા થોડુક હંસી પડી અને બોલી સો! સો વૉટ?
સુખવિંદર સિંઘે કહ્યું કહાની ઓર કિસ્સે દોનો યહી સે શરૂ હોતે હૈ.
રુક્મા એ કહ્યુ,મૈ અભીભી કુછ સમજી નહી સુખી સર!
વૉટ્સ રોંગ વિથ ધીસ વર્લ્ડ!આખીર યે સબ હો ક્યા રહા હૈ?
સુખીજી એ કહ્યું, મૈડમ અપની એબ્સન્સી કો સમેટ લીજીએ ઔર પુરા ધ્યાન મેરી ઔર દેના શુરુ કીજીએ.ક્યોકી અબ મૈ જો કહેને જા રહા હુ વો એક હી સાંસ મે આંખ બંધ કરકે બોલ દુંગા.હો સકતા હૈ ટ્રાન્સીસ્ટર દુબારા ના બજે.
રુક્મા થોડુક હઅંસી પડી અને કહ્યુ ઠીક હૈ, આપ જૈસા ચાહોગે વૈસા હી હોગા.
સખવિંદરે કહ્યુ મીસ રુક્મા વર્લ્ડ વૉર ફર્સ્ટ કે પાસ્ટ ઓર ઉસકે ફ્યુચર સરાઉન્ડ,યે દોનો તક મે બ્રીટીશ હુકુમત લગભગ પુરી દુનિયા મે ફૈલી થી.
ભલે વો અંગ્રેઝ ખુદ કો એક એમ્પાયર યા એક ગવરમેન્ટ કહેલવાતે થે મગર ઉન્હોને ઇન સબ કે ચઢાવે કે નીચે પુરી દુનિયા મે લુંટ ફાટ મચા દી થી.