આલિયા ઘરે ગઈ અને એના રૂમ માં ચાલી ગઈ.ત્યાર પછી આલિયા ને એના પપ્પા એ પાછી નીચે બોલાવી અને કીધું કે " આલિયા બેટા નીચે આવતો "
આલિયા નીચે આવી અને એના પપ્પા એ કીધું કે "આજે આપડે સાંજે બગીચા માં જવા નાં છીએ. તૈયાર થઈ જજે..."
આલિયા ખુશ થઈ ગઈ અને બોલી કે કયા બગીચા માં?
વિજયભાઈ : અહીથી દૂર એક નવો પાર્ક બન્યો છે. આપડે ત્યાં જવા નું છે.
આલિયા : હા હા પાપા ...ત્યાં પર્સ પણ મળશે ને?
વિજયભાઈ હસવા લાગ્યા અને બોલ્યા હા હા બઉ અજ હસે ... બીજુ જે પણ લેવું હોય બધું હશે...
આલિયા ખુશ થઈ ગઈ અને સાંજ પડવા ની રાહ જોઈ રહી હતી...
આલિયા તેના રૂમ માં આવી ગઈ અને ખુશ ખુશ થઈ ગઈ.
ત્યાર પછી આલિયા સાંજે પાર્ક માં જવા માટે તૈયાર થઈ ગઈ....
સાંજે બધા પાર્ક જવા માટે નીકળી પડ્યા ....તો આલિયા એ ફરી થી તેના પાપા ને યાદ કરાવ્યું કે પાપા આપડે પર્સ લઈશું હો?
પાપા : હા હા ચીકુ તારે જે લેવું હોય એ ...
આલિયા : એમ તો પાપા મારે પર્સ લઈને બગીચા માં આવા નું હતું પણ હવે હું પાર્ક માં થી પર્સ નવું લઈશ...
પાપા : ઓકે
ત્યાં જઈ ને અંદર પાર્ક માં ગયા..ત્યાં ગણી બધી રિડ્સ હતી..આલિયા એ બઉ એન્જોય કરી. અને ખૂબ ફર્યા...ત્યાં ગણા બધા રમકડાં પણ હતા...ત્યાં આલિયા બધું જોઈ રહી હતી...
પણ આલિયા ને પર્સ લેવું હતું....તો તે બધા રમકડાં ને નઝર અંદાઝ કરી ને તેને પર્સ નાં વિચાર આવતા હતા......
એવા માં આલિયા એક બોટ માં બેસવા બધા જઈ રહ્યા હતા અને એના પાપા એ કીધું કે જા બેટા તારે જ્યાં રમવું હોય ત્યાં રમ....તો આલિયા જલ્દી જલદી બોટ માં બેસવા ટિકિટ લેવા જતી રહી....
આલિયા ને હાથ માં પાપા એ 500 રૂપિયા આપ્યા હતા...
તે 500 રૂપિયા હાથ માં લઇ ને બોટ માં બેસવા ચાલવા લાગી...તેને ટિકિટ પણ લઈ લીધી અને બોટ માં બેસવા નો નંબર પણ આવી ગયો ...એવા માં ત્યાં તળાવ મોટું હતું ત્યાં એક રાઉન્ડ વાગતા અરધો કલાક જેટલો ટાઈમ લાગ્યો પણ ત્યાં આલિયા બેઠા બેઠા આખા ગાર્ડન નો નજારો જોતી....
એવા માં એક નઝર એને એક બાંકડા પર રહેલા પર્સ પર પડી....
ત્યાં તે બોટ માં બેઠા બેઠા જોઈ રહી હતી કે તે બાંકડા માં કોઈ બેઠું ન હતું....ત્યાં એકલું પર્સ પડ્યું હતું...
આલિયા એ પર્સ જોતાજ એને એનું પિક પર્સ યાદ આવી ગયું...
કારણ કે એ પર્સ પિંક કલર નું જ હતું....
એવા માં આલિયા જોર થી બોલી કે અરે પેલું પર્સ કોનું છે?
પણ કોઈ સાંભળતું ન હતું ....એવા માં પેલા બોટ ચાલવા ભાઈ ને આલિયા એ કહ્યું કે ....કાકા કાકા પેલી સાઇડ લઇ જાઓ ને...મારે પેલું પર્સ જોવું છે....તો બોટ વાળા કાકા બોલ્યા નાં નાં બેટા હવે તરો રાઉન્ડ પૂરો થઈ ગયો છે..મારે હવે તને ત્યાં ઉતરી ને બીજા ગ્રાહક ને સચવ વા નાં છે....
આલિયા : ઓકે અંકલ મને ઉતાડી દો પણ જલ્દી....
કાકા એ બોટ ને જડપી કરી ને ત્યાં સ્ટેન્ડ માં આલિયા ને ઉતડી દીધી...આલિયા જેવી બોટ માં થી ઉતરી એવીજ ત્યાં ગાર્ડન માં રહેલા બાંકડા જોડે જવા લાગી.....
આલિયા એ વખતે ખૂબ દોડી અને આલિયા એ ત્યાં જઈ ને એ પર્સ ને લઇ ને બુમ પડવા લાગી કે આ કોનું પર્સ છે...આ પર્સ કોનું છે?
એવા માં તેના પાપા આવી ગયા અને એના મમ્મી પણ ...અને બોલવા લાગ્યા કે અરે આલિયા સુ થયું? શું થયું?
આલિયા : પાપા આ પર્સ કોઈક નું રહી ગયું છે....કોઈ ભૂલી ને ગયું લાગે છે...
પાપા : અરે બેટા તું સાંભળ ...તું બુમ નાં પાડીશ નાઈ તો કોઈ નાં કોઈ અનું માલિક થઈ જશે.....
આલિયા : નાં પાપા કોઈક નું પર્સ આપડે નાં લેવાય...
પાપા : બેટા લેવા ની વાત નથી પણ ...તું કોઈક ને કાઇસ તો કોઈ ...પર્સ લેવા માં નાં નાઈ પડે...એટલે કે એટલે માં તું જેને પણ કહીશ કે આ પર્સ તમારું છે?
તો કોઈ વ્યક્તિ નાં નાઈ પાડે....અને એક વસ્તુ નોટ કર કે....
આ પર્સ લેડીસ પર્સ એટલે કે કોઈક લેડિસ નું હોય અથવા છોકરી નું હસે...અને એટલા માં છોકરી પણ નથી કે લેળીસ પણ નથી...
એટલે ...તું આ પર્સ તારા પાસે રાખ આપડે અહિયાં જ છીએ...કોઈ સોધતું સોધતુ આવશે તો એને આપડે પર્સ આપી દઇશું.....
આલિયા : હા પાપા...
પાપા : તું અહિયાં જ બેશ જે...અમે સમે વાળા ગાર્ડન માં છીએ ...
આલિયા : પાપા પણ કોઈ નાઈ આવે તો....
પાપા : ( હસવા લાગ્યા ) તો જોઈશું તરે રાખવા નું તને મળ્યું છે.....