Bandhan Dilo ka - 1 in Gujarati Love Stories by Shruti Parmar books and stories PDF | બંધન દિલો કા - ભાગ 1

Featured Books
Categories
Share

બંધન દિલો કા - ભાગ 1



રાતના 11:00 શિવાંશી અમદાવાદના
રેસ્ટોરન્ટ માંથી પોતાના ગિટાર સાથે બહાર આવી. તે
રેસ્ટોરન્ટમાં song ગાવા માટે જતી હતી.

11:00 વાગે તેનું કામ પૂરું થયું અને તે ઘર તરફ
ચાલવા લાગી , થોડું ચાલી ત્યાં જ પાછળથી અવાજ આવ્યો. " દી..."

શિવાંશી પાછળ ફરીને જોયું તો નેના સ્કુટી લઈને
શિવાંશી ને લેવા માટે આવી હતી.🛵

નેના: દી કેવો રહ્યો આજનો દિવસ

શિવાંશી: good. તારો?

નેના: મારો પણ.

શિવાંશી: નેના ,મે તને કાલે રાત્રે વાત કરી હતી તે કંઈ વિચાર્યું?

નેના એ કંઈ જવાબ ન આપ્યો અને સ્કુટી ચલાવવા લાગી. શિવાંશી સમજી ગઈ તેને પણ વધારે કાંઇ પૂછવાનું માંડી વાળ્યું


રાતના 11:00 નો અમદાવાદ નો રોડ સવાર
ના સમય કરતાં ખૂબ જ શાંત હતો. બંને 11:15
આજુબાજુ ઘરે પહોંચ્યા.

બધા ઘરે સુઈ ગયા હતા. શિવાંશી પોતાના રૂમમાં ગઈ. ત્યાં નેના બોલી જમવાનું નથી.


શિવાંશી: ના , મે આજે રેસ્ટોરેન્ટમાં જ જમી લીધું
હતું . હું ફ્રેશ થવા જાઉ છું. તું મારા માટે કોફી બનાવી દઈશ?

નેના :હા હમણાં બનાવીને દઈ જાવ.

શિવાંશી ફ્રેશ થઈને બાલ્કનીમાં બુક લઈને કંઈક હિસાબ કરવા બેઠી.

નેના : દી ,લો તમારી ગરમાગરમ કોફી.☕

શિવાંશી: thank you .☺️

નેના :always welcome, દી .
શિવાંશી કોફી પીવા લાગી.

નેના : દી આ શું કરો છો

શિવાંશી : કઈ નહિ આ અઠવાડિયા નો હિસાબ જોઉં છું

નેના: ઑ , વધારે ખર્ચો થઈ ગયો છે?

શિવાંશી : ના.. ના.. બસ ચેક કરું છું

નેના : ok

શિવાંશી : કોફી મસ્ત બનાવી છે👌🏻

નેના : thank you,
દી.. એક સવાલ પૂછું?

શિવાંશી : હા બોલને


નેના થોડી ખચકાતા ખચકાતા એ બોલી

" દિ, તમે જેને love કરતા હોય એ તમને ધોકો આપે તો અથવા તો આપણને છોડીને ચાલ્યા જાય તો


આ સાંભળીને શિવાંશી કોફી પીતી અટકી ગઈ અને નેના સામે જોવા લાગી શિવાંશી ની આંખનો ખૂણો સહેજ ભીનો થઈ ગયો .


પણ તે તરત જ સ્વસ્થ થઈ ને બોલી- એવું કંઈ ના થાય ગાંડી આવું શું કામ વિચારે છે

દિ મારે હમણાં લગ્ન નથી કરવા મને થોડો ડર લાગે છે હું ગ્રેજ્યુએટ થઈ જાવ પછી તમે કહેશો એમ જ કરીશ please દી મને બહુ ડર લાગે છે

શિવાંશી : નેના બોલતા બોલતા શ્વાસ તો લઈલે

(શિવાંશી હસતા હસતા બોલે છે)

નેના : તમે અંકલ સાથે વાત કરોને please દી

શિવાંશી: હા પણ પેલા તું શાંત થઈ જા

નેના : પણ દી મારે......

શિવાંશી: ચૂપ એકદમ ચૂપ , મે તો તને માત્ર વિચાર વાનું કહ્યું હતું

લે હવે રડે છે શું કામ
નેના : પણ દી..
( નેના શિવાંશી ને ગળે લાગી જાય છે)

શિવાંશી: હવે રડવાનું બંધ કર અને મારી વાત સાંભળ અંકલે માત્ર તારી સાથે વાત કરવાનું કહ્યું હતું અને જાય સુધી તું લગ્ન માટે રાજી નહી
હોય ત્યા સુધી તને કોઈ force નહી કરે

અને તને છોકરો ગમે તોજ વાત આગળ ચલાવશું બસ
નેના : (રડતા રડતા) promise

શિવાંશી: હા promise હવે રડવા નું બંધ કર‌ હવે હું તને એક સવાલ પૂછું

નેના : હા પૂછો 😞

શિવાંશી: તને કોઈ કોલેજ માં ગમે છે.

નેના : કોલેજ 🙄માં કોઈ છોકરી ની સાથે ક્લાસ, કેન્ટીન , લેબ માં બધેજ તેનો ભાઈ સાથે સાથે ફરતો હોઈ તો કોઈ છોકરો. friend બનવા પણ ના આવે 😒

શિવાંશી:( હસતા હસતા) એ વાત તો સાચી પણ ઈશાન છે કયા

નેના : સૂતો છે સારું છે આજે સૂઈ ગયો નહિતર તમારી સાથે વાત પણ ન થાય

શિવાંશી : પણ તને કોઈ ગમે છે

નેના : હા....પણ...ના.....નહી...હા ...ના....

શિવાંશી: આ શું સમજવું હા..ના..

નેના : દી એક છોકરો છે તે મને ગમે છે પણ તે છોકરો બીજી છોકરી ને love કરે છે તેવું બધા કહે છે

શિવાંશી:. તું તેને love કરે છે😧

નેના : no... દી, બસ દૂર થી જોયો છે

શિવાંશી : તો તું તે ના વિશે તેં નેજ પૂછી લે

નેના : ના

શિવાંશી: કેમ

નેના : મારી એક friend છે તેનો bf ઘણી છોકરી સાથે love કરવાનું નાટક કરતો હતો અને મારી friend તે ની ખબર પડી ગઇ અને બને નું brakup થઈ ગયું મારી friend બહુ hurt થઈ કોલેજે પણ નથી આવતી એટલે મને પણ ડર લાગે છે કે કોઈ મારી સાથે આવું કરે એટલે મારે લગ્ન પણ નથી કરવા અને કોઈ સાથે ફરેન્ડશીપ પણ નથી કરવી

શિવાંશી : નેના આમા તારી જ friend ની ભૂલ છે

નેના : કેમ? તે ની શું ભૂલ છે


*****************************
આગળ શું થશે તે માટે વાંચતા રહો બંધન દિલોકા