Tarminator - THE CURRANCY CNTONMENT - 15 in Gujarati Science-Fiction by Nirav Vanshavalya books and stories PDF | Tarminator - THE CURRANCY CNTONMENT - 15

Featured Books
Categories
Share

Tarminator - THE CURRANCY CNTONMENT - 15

કેમકે ટ્રક bank of બલુચિસ્તાન ના અંડરગ્રાઉન્ડ બંકર બાજુ વળવાને બદલે નેવલ હેલીપેડ ગ્રાઉન્ડ બાજુ આગળ વધે છે.
t450 તેના બ્રેઇન સ્ટ્રેપ પર કોમ્પ્રોમાઇઝ સકસેસ નું પ્રિડક્શન વાંચી લે છે અને તે તરત જ ટ્રકમાંથી નીચે કૂદી પડે છે.અને t650 ટ્રકને લઈને નેવલ હેલીપેડ ગ્રાઉન્ડ બાજુ આગળ વધે છે કે જેની કેપેસિટી 600 હેેેેેેેલીકોપ્ટર ને એક સાથે રાખવાની છે.

સોોો
war association નો એક મેમ્બર જોરથી તેનો ફોન પછાડે છે અને ચીલ્લાવે છે કે, વૉર નહોતુ જ કરવૉ તો આ બલા ઉભી જ શેના માટે કરી!!!
આ બાજુ કેરેબીયન મા 60 સેકન્ડ વાળા કાઉન્ટ ડાઉન શરૂ થયા પછી તરત જ કેરેબીયન હેડ ક્વાર્ટર માં બધા જ એક્સપસ્ટૅસ તેમની આંખો મીચી ને ઈશ્વરને પ્રાર્થના કરતા દેખાઈ રહ્યા છે.અને તે પણ સર્વનાશના ભયને આધીન થઈને.
કેમકે તેમની દ્રષ્ટિએ હવે લકી ડ્રો જ કામ કરવાનો છે.યસ ઓર નો!!
nothing they have done certain, a definet!!
જજમેન્ટ ડે અને અમરત્વ વચ્ચે હવે માત્ર 60 સેકન્ડનો જ ફરક રહ્યો છે જે તય કરશે કે આવનાર સમયમાં માનવજાતિ તેનો વંશ આગળ વધારશે કે પછી!!!!!
ડિફેન્સ સેટેલાઈટ્સ ને ક્વચિત અંશ જેટલો અણસાર આવી જ ગયો હતો કે આ સ્થાન પર જમીન ની નીચે એનીમી ગોલ્ડ કોઈન્સ છે.પરંતુ તે હજુ પુરેપુરા સતહ ને પ્રાપ્ત નથી કરી શક્યા.અને એથી જ અવકાશ ની અંદર ડિફેન્સ સેટેલાઈટ્સ ની એકશન પોઝીશન વાળી ભયંકર અશાંતી ફેલાઈ જાય છે.

4000ડિફેન્સ સેટેલાઈટના ગોલ્ડ કોઇન્સ પ્રત્યેની શત્રુતા વાળા જનુનો પણ જોવા જેવા છે કે જે ગોલ્ડ કોઇન્સ ની દેખા વખતે કોઈ sky net ને નથી ઓળખતા અને બસ કોઈપણ પ્રકારે ગોલ્ડ કોઇન્સ ને ખતમ કરી નાખવા માંગે છે.
કોમ્પ્રોમાઇઝ ના લકી ડ્રોની માત્ર 30 સેકન્ડ બચી છે.અને કોઈન્સીડેન્સલી ટ્રક ને બહાર નીકળતા પણ 30 સેકન્ડનો જ સમય લાગવાનો છે.અને પ્રકૃતિનો મહાવિનાશક પેલો પ્રચંડ સમુદ્રી પ્રવાહ પણ ગોલ્ડ કોઈન ટ્રક થી માત્ર 30 સેકન્ડ જ દૂર છે.
એક વાત તે પણ સાફ હતી જ કે એક વાર bank of baluchistan પર ગોલ્ડ કોઈન્સ ના એમ્બોસીસ થયા પછી ડિફેન્સ સેટેલાઈટ્સ તેમના પર એટેક તો કરશે જ.અને તેના થોડા જ સમયમાં ટોટલ ગ્લોબલ મા થી પણ બધા જ ગોલ્ડ કોઈન્સ એમ્બોસ બોસ થવા લાગશે.અને તેના ગણતરીના કલાકોમાં જ આખી દુનિયા બનીને ખાખી જવાની.just kije a judgment day.

પરંતુ આ બધા થી અડધી માઇક્રો સેકન્ડ પહેલા પણજો તે કોમ્પ્રોમાઇઝ સક્સેસ થઈ જાય છે તો ભવિષ્ય કંઈક જુદુ પણ હોઈ શકે છે.
બરાબર 30 સેકન્ડની પુર્ણાહુતિએ ગોલ્ડ કોઈન્સ ન્ટ્રક ટનલ ની બહાર દેખા દે છે અને બીજી જ સેકન્ડે ટ્રક 100 ફૂટ જેટલી હવામાં ઉછાળ મારે છ અને તેની પાછળ જ પેલો સમુદ્રી પ્રવાહ બહાર નીકળતો દેખાય છે.
gold coins truck smallest toy ની જેભ હવા મા ફંગોળઈ રહી છે અને જેમાંથી સોનાના સિક્કા બહાર ખરી રહ્યા છે.
અહિ સ્પેસ મા એક સેકન્ડ માટે મિસ્ડ ટ્રિગર વાળા 4000 અવાજો એક સાથે સંભળાય છે.અને સ્પેસ નીરવ શાંત થઈ જાય છે.
જ્યારે કેરેબિયન ની અંદર હજુ પણ અફરા તફ્રી મચેલી છે.
કેમ કે તેમની સર્વર સ્ક્રીન ઉપર માત્ર closed જ વંચાઈ રહ્યુ છે.
કેટલાક ટેબલ નીચે ઘૂસી ગયા છે તો કેટલાકે કીપેડ માથા પર મૂકી દીધું છે.અને કેટલાક લીટ્રલી હજુય પ્રાર્થના કરી રહ્યા છે.
બરાબર 22 સેકન્ડ પછી સ્ક્રીન પર કોમ્પ્રોમાઇઝ સક્સેસ વંચાય છે અને ત્રણ એક્સપર્ટસ એક સાથે જોરથી બોલે છે.its done we won!!!
we are in safe state.