Chorono Khajano - 11 in Gujarati Fiction Stories by Kamejaliya Dipak books and stories PDF | ચોરોનો ખજાનો - 11

Featured Books
Categories
Share

ચોરોનો ખજાનો - 11

साथियों का सहारा

आसानी से मिला हुआ खजाना जब चुरा लिया गया तो अंग्रेज सरकार बहुत ही नाखुश हुई। उन्होंने हमे पकड़ने केलिए बहुत सारे लोग भेजे। उनमें कई राजाओं के सैनिक भी थे और बाकी उन अंग्रेज सरकार के सिपाही थे। उनके पास जलंधर जहाज तो नही थे लेकिन ऊंट की सवारी कर वो लोग रेगिस्तान में हमे ढूंढने निकले थे। हर जगह उन्होंने हमे बागी या डकैत जैसे शब्दों से सम्मानित किया था ताकि राज्य के कोई और लोग हमारी मदद ना करे।

रुस्तम की योजना के मुताबिक हमे कुछ दिनों तक उन जहाजों का सहारा लेकर ऐसे ही रेगिस्तान में घूमना था। हम कही भी रुक नही सकते थे और न ही रेगिस्तान को छोड़ सकते थे। अगर रुकते तो वो पीछा करने वाले सिपाही हम तक पहुंच सकते थे या फिर रेगिस्तान छोड़कर कही हम किसी राज्य में जाते तो भी हम फंस सकते थे। जितना हो सके हमे रेगिस्तान को अपना घर बनाना था।

रेगिस्तान, दिन में अगर हम गर्मी सेह ले तो बहुत अच्छी जगह थी। लेकिन रात केलिए यह बहुत ही भयानक जगह बन जाती थी। अगर दिन को हम इसे अपना घर कह दे तो रात को ये रेगिस्तान अनगिनत ऐसे जहरीले जीवों का घर बन जाता की अगर इन में से कोई हमे काटना तो दूर की बात है, अगर छू भी ले तो कुछ देर में ही हमारी जान चली जाए।

हम दिनमे उन सिपाहियो से डर कर रहते थे तो रात में इन जीवों से डर कर। फिर भी हमने हार नही मानी और इसी तरह हम तीन हफ्तों तक रेगिस्तान में घूमते रहे। हमने प्यार से बात करके उस राजेश्वर से हमारे साथियों को तो अपने जहाज में ले लिया लेकिन उस जहाज में जो खजाना था वो बहुत ही बड़ा हिस्सा था और उसे देने से राजेश्वर ने साफ मना कर दिया था। फिरभी हमे इस बात की खुशी थी की अब भी वो हमारे साथ ही चल रहा था। शायद इतना ज्यादा खजाना कहा जाकर छुपाए ए बात अब भी उसे समझ नही आ रही थी। उसे भी इस खजाने का पकड़ा जाने का डर था। वो भी जानता था की इस वक्त वो हमारे साथ ही सुरक्षित है। फिलहाल केलिए। जब तक हमारे साथी उन पर धावा न बोल दे। उसके पास एक ही बंदूक थी। अगर वो उसका सही तरीके से इस्तेमाल न कर पाया तो वो भी मर सकता था। लेकिन वो बहुत चालक है। वो सही वक्त आने पर ही उसका इस्तेमाल करेगा।

मैं ये सब सोच ही रहा था की तभी मेरा एक साथी मेरे पास आया और कहने लगा।

बहादुर: हमारा स्टेशन आ गया है मेम।


*************


અચાનક જ સિરત ચોંકી.

सिरत: व्हॉट..?

એણે ચમકી ને અવાજની દિશામાં નજર કરી તો સામે દીવાન ઊભો હતો. આ બોલાયેલા શબ્દો ડાયરીમા નો બહાદુર નહિ પરંતુ તેની સામે ઉભેલો દીવાન બોલ્યો હતો.

થોડીવાર માટે સિરત, ઘડીક દીવાન સામે તો ઘડીક ડાયરી સામે જોવા લાગી. પછી બધું સમજાતા તે દીવાન તરફ ફરી અને બોલી.

सीरत: हा दीवान साहब, बोलिए। क्या कहा आपने?

दीवान: हमारा स्टेशन आ गया है मेम। हमे यहा उतरना है।

सीरत: (થોડી વાર કંઇક વિચારીને) ओह हा, हम तो उस काम केलिए भरतपुर जा रहे थे। सॉरी, में तो भूल ही गई थी। (એમ કહીને તે હસવા લાગી. અચાનક તેનું ધ્યાન જ્યારે ડેની તરફ ગયું તો તેણે એ વાતની નોંધ લીધી કે ડેની હજી પણ તેને જ જોઈ રહ્યો છે અને તેના જોવાની રીત અને આંખોમાં દેખાતો પ્રેમ પહેલાની જેમ જ અકબંધ હતા.)

બધા ટ્રેનમાંથી વારાફરતી ધીમે ધીમે નીચે ઉતારવા લાગ્યા. સિરત પછી તરત જ ડેની અને તેમની પાછળ પાછળ તેમના બાકીના સાથીઓ નીચે ઉતર્યા. ડેની સિરત ની વધારે નજીક જઈ રહ્યો છે એ વાત દીવાન ને પણ ખટકી રહી હતી. પરંતુ સિરત ના મનમાં શું છે એ જાણ્યા વિના તે ડેની ને કોઈ પણ પ્રકારનું નુકશાન પહોંચાડવા નહોતો માગતો. એટલે તેણે આ બધું નજરઅંદાજ કર્યું.

પોતાનો બધો જ જરૂરી સામાન લઈને તેઓ રેલ્વે સ્ટેશન ની બહાની તરફ જવા લાગ્યા. હવે પેલો માસ્કધારી માણસ પણ ધીમે રહીને કોઈ જોઈ ના જાય તે રીતે તેમની પાછળ પાછળ જવા લાગ્યો.

આઠ-દસ જણા નું ટોળું ઉતાવળા પગે ચાલીને રેલ્વે સ્ટેશન ની અંદર આવ્યું. તે ટોળામાં ત્રણ સ્ત્રીઓ અને બાકીના પુરુષો હતા. સ્ટેશન ની બહારની તરફ પાંચ-છ પગથિયાં વાળી સીડી તેઓ જડપથી ચડી ગયા. તેમણે બધાએ પહેરેલા બુટનો ટપટપ અવાજ રેલ્વે સ્ટેશન માં સંભળાવા લાગ્યો. અમુક સામે આવતા લોકો તેમને પોતાની તરફ આવતા જોઈને તેમને જવા માટે રસ્તો આપી દેતા હતા. તેમના હાથમાં બીજો કોઈ સમાન નહોતો લાગતો પરંતુ એવું લાગી રહ્યું હતું કે કદાચ તેમની પીઠમાં કોઈ તલવાર જેવા હથિયાર છુપાવેલા હતા. તેઓ જડપથી લગભગ દોડી રહ્યા હોય તે રીતે સિરત ની નજીક જઈને ઉભા રહ્યા.

સિરત ચોંકીને થોડીવાર માટે તેમની તરફ જોઈ રહી. તેને કદાચ લાગ્યું હશે કે પોતાની સામે ઊભેલા લોકો તેમના ઉપર હુમલો કરશે. એના પહેલા કે તે પોતાના સાથીઓને કઈક ઓર્ડર આપીને કહે તે પહેલાં જ તેની આંખોની સામે વિશ્વાસ ના આવે તેવું દૃશ્ય ઊભું થઈ ગયું.

બધા તેઓને જોઈ રહ્યા હતા તે વાત જાણતા હોવા છતાં તેઓ બધા એક સાથે એક ઢીંચણ વાળીને બેસતા હોય તેમ અને બીજો ઢીંચણ જમીન પર ટેકવીને સિરતની સામે નમ્યા. તેમના જમણા હાથ વાળેલી મુઠ્ઠી સાથે ડાબી બાજુની છાતી પર રાખેલો હતો. માથું સહેજ નીચે તરફ જુંકાવેલું હતું. એવું લાગી રહ્યું હતું જાણે તેઓ સિરત માટે મરવા કે મારવા માટે દરેક ક્ષણ તૈયાર હતા. તેમાં અમુક લોકો તો લગભગ સિત્તેર વર્ષની આસપાસના વડીલ હોય તેવું લાગતું હતું. તેમછતાં આજે પણ તેઓના ચહેરા પર સિરતને જોઇને જે ખુશી અને હિંમત દેખાઈ રહી હતી તે અવર્ણનીય હતી. તેઓ બધા સિરતના દાદાના સાથીઓના વંશજ હતા. તેઓ આજે પણ પોતાના સરદારના વંશજ ને પોતાના સરદાર માનતા હતા.

સિરત હવે કઈક કઈક સમજી રહી હતી. એટલે તેણે પણ પૂરા માન સાથે આગળ વધીને પોતાનો એક હાથ લાંબો કરીને તેમને ઊભા થવા માટે ઈશારો કર્યો. બધા એકસાથે ઊભા થયા. સિરતની સામે જોઇને પેલો દાદા જેવો વડીલ લાગતો માણસ બોલ્યો.

सुमंत: बेटा, मेरा नाम सुमंत है। आखिर इतने दिनो के बाद हम सबकी प्रार्थना भगवान ने सुन ली। हमारे सरदार आखिर हमारे गांव पधारे। भरतपुर में आपका स्वागत है बेटी।

सीरत: अरे नही चाचाजी। मैं आपकी बेटी जैसी हूं। मैं आपकी सरदार कैसे बन सकती हूं। आप उम्र में और अनुभवमे हम सबसे बड़े है। अपने दुनिया देखी है, दुनियादारी देखी है। सरदार तो आप है हमारे। मैं तो बस अपने दादा का काम पूरा करने आई हूं। इस देश केलिए जो उन्होंने और हम सबके पूर्वजोने जो बलिदान दिए है वो मैं कभी नहीं भूल सकती। उन्होंने हमारे देशकी जो अमानत छुपाई है वो मैं इस देश को लौटाना चाहती हू। मैं बस यही एक काम अपनी जिंदगी में करना चाहती हू। यही मेरा मकसद है। यही मेरा कर्तव्य है। यही मेरी जिम्मेदारी है।

सुमंत: आप हमारे सरदार की बेटी हो। हमारी सरदार हो। भले ही मैं उम्र में और अनुभव में आपसे बड़ा हूं लेकिन फिर भी आप ही हमारी सरदार हो। और हां इस जिम्मेदारी की चिंता मत करो बेटी। आज से यही मकसद हम सबका भी है। ये जिम्मेदारी हम सब एकसाथ उठाएंगे। हम हमेशा केलिए आपके साथ और आप केलिए ही है। हम हमारे सरदार का अधूरा सपना, अधूरा काम जरूर पूरा करेंगे। (એટલું કહીને તે થોડીવાર અટક્યો. પછી એક હાથે બહારની તરફ ઈશારો કરીને બોલ્યો.) आइए। चलते है।

હવે બધા જડપથી સ્ટેશન ની બહાર નીકળ્યા. તેઓને હવે ગાડીઓમાં બેસીને સિરતે આપેલા લોકેશન પર જવાનું હતું. તેના માટેની જરૂરી બધી જ વ્યવસ્થા સુમંત અને તેમના માણસોએ કરી રાખી હતી.

જ્યારે તે લોકો બહારની તરફ આવી ગયા ત્યાર પછી સ્ટેશનના એક થાંભલાની પાછળ સંતાઈને આ આખું દ્રશ્ય જોઈ રહેલો પેલો માસ્કધારી માણસ બહાર આવ્યો અને મનમાં જ બબડ્યો.

मास्कधारी: ओह, तो ये लोग यहां छुपे बैठे है।

પોતાની સાથે હવે બીજી ત્રણ સ્ત્રીઓ પણ છે તે જોઇને સિરત ખૂબ જ ખુશ હતી. તે ત્રણેય સ્ત્રીઓમાં એક વંશની પત્ની રેખા અને બીજી વિનાયક ની પત્ની રિદ્ધિ અને વિનાયકની બહેન શ્રુતિ એવી ઓળખાણ સિરતને કરાવી આપી હતી. સિરતે જડપથી તેમની સાથે મિત્રતા પણ બાંધી લીધી. હવે તેઓ ચારેય સાથેને સાથે જ રહેતી હતી. તેમ છતાં પેલી ત્રણેય સ્ત્રીઓ સિરતને પૂરતું માન સમ્માન મળી રહે એની ખાસ કાળજી રાખતી. તેઓ તો સિરતની દરેક વાતનું ખાસ ધ્યાન રાખતી.


તેઓને નકશાના બધા ટુકડાઓ મળશે કે નહિ?
રણ માં તેઓ ક્યાં ગાયબ થઈ ગયા?
પેલા બીજા શેના હતા?
પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો..
ચોરનો ખજાનો..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'