રુકમા ભોજવાસા નામની એક ફીમેલ રિપોર્ટર તેની ચમચામાંતી વૉ(ફો)ક્સવેગન માંથી બહાર નીકળે છે.
તેના ચહેરા પર ની ભાવ રેખાઓ સાફ કહી રહી હતી કે તે નીકોબાર આઈલેન્ડ પર ના તે
હેલિકોપ્ટર એકસીડન્ટ ને છેક ઇન્ટરનેશનલ મસાલા સુધી ખેંચી રહી છે.અને મનમાં ને મનમાં તેને થોડીક ચટપટી પણ થઈ રહી છે.
જોકે તેનીઆવી ચટપટી માં થોડીક જવાબદારીના ભાવ પણ મિશ્રિત હતાજ અને એટલે જ રુુક્મા થોડીક સ્વસ્થતા ના ભાવ ધારણ કરીને એક ઓફિસ બાજુ પ્રયાણ કરે છે.
ડોર ઉપર પ્રભુ દેવ ની નેમ પ્લેટ વંચાતા ની સાથે જ ડોર ઓપન થવાનો અવાજ સંભળાય છે.અને રુક્મા બોલે છે મેં આઈ કમિન સર!!
પ્રભુદેવે તરત જ કહ્યું શ્યોર મીસ રુકમાં પ્લીઝ એન્ટર.
થોડી વાર પછી પ્યુન કૉફી ના બે મગ ટ્રે મા મુકી ને અંદર પ્રવેશ કરે છે, જેના લગભગ દોઢ કલાક પછી રુક્મા પ્રભુદેવ ની પરમીશન લે છે.
જેના બે દિવસ પછી higher street નામના અંગ્રેજી સાપ્તાહિક(english weekly) માં રુકમા નો ગ્રેટ નિકોબાર વિશે ના ક્રિટિકલ્સ ઉપર એક આર્ટીકલ છપાય છે.
ફરી એકવાર ગ્રેટ નિકોબાર આઇલેન્ડ હેલિકોપ્ટર ફેન ની ઉપરથી દેખાઈ રહ્યો છે અને તેની અંદરથી હજારોની સંખ્યા વાળું તેમનું પરંપરીક કોરસ સોંગ સંભળાઈ રહ્યું છે.
ઇન્ટરપોલ ના એક શાર્પ ઑફીસર એન્ડ્રુ લેવીસ ના ટેબલ પર નો ફોન રણકે છે અને એન્ડ્રુ તરત જ ફોન ઉઠાવીને કહે છે યા સેન્ડ હીમ પ્લીઝ ઇન.
પેલી વ્યક્તિ અંદર પ્રવેશને તરત જ અનફોર્મલી એન્ડ્રુ ને કહે છે સર,બાકી બીજી બધી વાત તો ઠીક છે પરંતુ,એવા કોઇ તાર ઇન્ટરનેશનલ રેકેટ સાથે જોડાયેલા હોય તેવું હું નથી માનતો.
દર અસલ તે વ્યક્તિ પેલા ગ્રેટ ડીકટેટર બાર ની જ વાત કરી રહ્યો હતો. જેમા દશ રાઉન્ડબુલેટ ના ફાયર થયા હતા.અને એક વ્યક્તિ ની હત્યા થઇ હતી.
એન્ડ્રુ એ પૂછ્યું કોઈ મોટીવ!
એટલે પેલી વ્યક્તિ કહ્યું કદાચ કોઇ ગેમ્બલ નોકેસ હોય!
બાકી મેટર ફુલ્લી ડોમેસ્ટીક જ લાગી રહી છે.
દ્રશ્યની પૂર્ણાહુતિએ ફરી એકવાર રુક્મા કોંકણ બીચ ઉપર તેના પગ ને પાણીમાં ડુબાડીને ચલાવતી જોવા મળે છે અને તરત જ તેના મોબાઈલની રીંગ વાગે છે.
સામે છેડે થી કહેવામાં આવે છે મિસ રુકમા યોર એપોઇન્ટમેન્ટ ઇસ સેંગશન.
આપ દો ઘંટે કે બાદકિસી ભી વક્ત આ સકતી હૈ.
થોડીવાર પછી રુકમા પણજી ના ડીવાય એસપી મિસ્ટર સુખસિન્દર સિંગ ની સામે બેઠેલી છે અને તે અત્યંત ગંભીરતાથી પૂછી રહી છે કે સર ઘુસપુસ કુછ ઐસા કહે રહી હૈ,કી ગ્રેટ નિકોબાર હેલિકોપ્ટર ક્રેશ ઔર યે જાયન્ટ શિપ બ્લાસ્ટ કે બીચ મેં કુછ ના કુછ કુછ કનેક્શન જરૂર હે.
સુખવિંદર સિંઘ કહે છે હા હો સકતા હૈ મગર હમને પૂરા રિપોર્ટ ઇન્ટરપોલ કો ભેજ દિયા હૈ. અબ વંહાસે ક્યા શકમંદ આતે હૈ વો દેખને કે બાદ હી આજે નતીજા નીકલ સકેગા.
તબ તક હમ સિર્ફ તફતીશ કરતે રહેંગે.
રુક્મા એ પુછ્યું,કોઈ ફોરેન્સીક જાંચ!!
એટલે,સુખવિંદર સીંગે કહ્યું,કુછ ખાસ નહી મગર,હાં,થોડા સા અજીબ જરુર લગા થા!
હાં,જૈસે!
સુખવિંદરે કહ્યુ,પતા નહી બાકી બાતે તો રીપોર્ટ આને કે બાદ હી માલુમ હોગી મગર શીપ મે સે કુછ પુરાને કાંચ કે ટુકડે બરાભદ હુવે થે.જો શાયદ બહોત હી કમ થે.
રુક્મા એ કશુક લખતા લખતા પરંતુ confidence થી કહ્યુ યા, આઈ સી.
સુખવિંદરે કહ્યુ શાયદ પ..પ.પચાસ સાઠ સાલ પુરાને!
રુક્મા એ તરત જ ઉપર જોયુ અને પુછ્યું,મ..મ.મતલબ?
સુખવિંદરે કહ્યુ,ઇસીલીએ તો હમ ફોરેન્સીક કી રાહ દેખ રહે હૈં.
થોડી વાર સુંધી રુક્મા અને સુખવિંદર સીંગ બન્ને mutual(silant) harmony મા એક બીજા ની સામે બેસી જ રહ્યા અને ફાઈનલી રુક્મા એ તેનુ વીઝીટીંગ કાર્ડ કેબલ ટેબલ પર મુકી ને કહ્યુ if any thing else,please dile me on this number.
સુખવિંદર સીંગે કાર્ડ ની સામે જોયે રાખયુ અને કહ્યુ વેલ,શ્યોર.