Mrugtrushna - 6 in Gujarati Love Stories by Hiral Zala books and stories PDF | મૃગતૃષ્ણા - ભાગ 6

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

મૃગતૃષ્ણા - ભાગ 6

( RECAPE)

( પાયલ અનંત પર ખૂબ જ ગુસ્સે હોય છે, બીજી બાજુ અનંત પોતાના ઘરે જાય છે જ્યાં પરિવાર ના બધાં જ લોકો અનંત ને જોઈ ને ખુશ થઈ જાય છે , આદિત્ય અને રુહાન ઘરે આવી અનંત ને મળે છે અને પછી અનંત ને રુહાન દ્વારા જાણવા મળે છે કે આદિત્ય કોઈ ને પ્રેમ કરે છે અને એ વાત સાંભળી અનંત આશ્ચર્ય માં પડી જાય છે. )

હવે આગળ

અનંત : વૉટ???.. સિરિયસલી રુહાન


રુહાન : હા... ચાચું, ભાઈ એક છોકરી ને બોવ જ લાઈક કરે છે. અને બોવ જ સારી છોકરી છે એ.


અનંત : મને વિશ્વાસ નથી થતો કે આદિત્ય આ સમય પર આ પ્રેમ વાળી બબાલ માં પડી રહ્યો છે. અત્યારે એને એના કરિયર પર ધ્યાન આપવું જોઈએ. મારે વાત કરવી પડશે એની સાથે.

રુહાન

: એક મિનિટ ..એક મિનિટ અરે ખાલી ડેટ જ કરે છે ને ભાઈ , એમાં શું પ્રોબ્લેમ છે. આજ ની જનરેશન છે આ. જમાનો બદલાયો હવે.


અનંત : રુહાન.

.જમાનો બદલાયો પણ ઓબરોય ફેમીલી ની..અને આવી વાતો માં તોહ જરા પણ નઈ...અને આદિ થી મે ક્યારે પણ આ ઉમ્મીદ નતી રાખી.


રુહાન

: પ્યાર વહી હોતા હૈ, જહાં સે ઉમ્મીદ નહિ હોતી.🤣અને હું તોહ એવું કવ છું કે હવે તમે પણ કોઈ સોધી લો. જીવન માં કોઈ તોહ હોવું જ જોઈએ ને..લાઈફ બોવ જોરદાર થઈ જાય કોઈ પાર્ટનર હોય ને તોહ.


અનંત : હા..પણ બધાં તારા જેવા ના હોય. કોઈ એક માં અને આટલી બધી માં બોવ ફર્ક હોય. અને તું આદિ ને તારા જેવો ના બનાવીશ.


રુહાન

: 🤣🤣🤣ઓકે..ઓકે સરકાર નઈ બનાવું આદિ ને મારા જેવો, પણ હું શું કવ તમારી સેક્ર્ટરી છે ને એનો નંબર આપો ને 😄😄


અનંત : રુહાન.

......


રુહાન

: સારું સારું જાવ છું🤣🤣તમે આરામ કરો ગુડ નાઈટ


અનંત : ગુડ નાઈટ

( રુહાન

રૂમ માંથી બાર જાય છે અને અનંત ખૂબ જ ચિંતા માં પડી જાય છે. )


અનંત :( મન માં વિચારે છે ) નઈ આદિ..હમણાં તો હું તને આવો કોઈ નિર્ણય નઈ લેવા દવ. હમણાં તારી લાઈફ માં કોઈ જ છોકરી ના જોઈએ મારે. નો વે બિલકુલ નઈ.કોઈ પ્રેમ નઈ કોઈ જ સંબંધ નઈ.

તારી પાસે અજી તારી આંખી લાઈફ બાકી છે..અને લગ્ન કરી હું તને આ દલદલ માં નઈ ફસાવા દવ..i am sorry beta ..

___________________________

બીજા દિવસે સવારે ૮ વાગે.

( સંજય સર એમની ઓફીસ મા એકલા કંઇક વિચારતા હોય છે.અને રાજ અને રાધિકા આવે છે.)

રાજ : મે આઇ કમ્મિંગ સર..

( સંજય સર નું ધ્યાન નથી હોતું..કરણ ફરી પૂછે છે..)

રાજ : સંજય સર.. કમીંગ ..

( સંજય સર નું ધ્યાન પડે છે..)

સંજય સર : yaa ..come..come..

રાજ : સર ..are you ohk

સંજય સર : હા..મને શું થવાનું.. બેસો ને

રાધિકા : સર ...અમે બધા જાણીએ છીએ..કે તમે પાયલ સાથે ગમે તેટલો ઝગડો કરી લો પણ એના વગર તમને..અને તમારા વગર એને..રેવાની આદત જ નથી..

સંજય સર ( સ્માઇલ આપે છે.) : હમમ

રાજ : સર તમે જાણો છો એનો સ્વભાવ ..she is very simple girl. સર એ નિખાલસ છે.અને એ અહીંયા નઈ હોય તો તમને પણ નઈ ગમે ..અને અમને તો બિલકુલ પણ નઈ..સર જ્યાં સુધી તમે એની પાસે નઈ જાવ ત્યાં સુધી એ ઓફીસ નઈ આવે..

સંજય સર : તોહ શું કરું હું..તમે જ કહો મને??

રાધિકા : સર પ્લીઝ એને મનાવી લો..નઈ ગમતું સર એના નાટક વગર અહીંયા...અને હા અમારા કરતા એના નાટક ની આદત તમને વધારે છે..શો પ્લીઝ..

સંજય સર : સારું મેડમ...વાત કરું ... માને તો..🤣🤣બાકી તો એને ઓળખો છો તમે..

કરણ : સર ..તમે જાણો છો ને કે એ તમારા થી કેટલી નજીક છે.. એ બોવ ઈજ્જત કરે છે તમારી ..એને અનંત સર નું ખોટું નઈ લાગે..પર એ તમને એ રીતે નઈ જોઈ શકે..તમે એના માટે એની આખો પરીવાર છો..

સંજય સર : ohk..ohk.. don't worry .. તમારી પાયલ કાલે સવારે તમારી સાથે ઓફીસ માં હસે બસ ...ખુશ..

રાધિકા : thank you sir 😊

સંજય સર : આ કામ માટે આવ્યા તા અહીંયા તમે ...પાયલ ને પાછી બોલવા માટે..

રાજ : હા...બીજું શું હોઈ..

સંજય સર : સાચું કેઇ છે અનંત..તમે બધા એક થી ઉપર એક નંગ છો..

( બધાં હસે છે.)

( અનંત ઓફીસ માં આવે છે અને દેવ ને પૂછે છે ક્યાં છે રાજ. )

દેવ : સર એ સંજય સર ની ઓફીસ માં છે..એમને મનાવા ગયા છે..

અનંત : what ???? Eny problem

દેવ : સર...કાલે સંજય સર પાયલ ને બોવ j બોલ્યા હતા ..અને એના લીધે પાયલ આજે ઓફિસ નથી આવી ..so સંજય સર આજે બોવ જ સેડ છે.

અનંત : who is payal ???

( રાજ અને રાધિકા નીચે આવે છે.)

રાજ : સર જેને કાલે તમે ઓફીસ માં ...

અનંત : ઓહહ્.. disgusting...eny way .. forget... કામ પર લાગો બધાં..મને બધા રેકોર્ડ સોરી correct જોઈએ..જલ્દી એન્ડ કરણ..

રાજ : હા..સર ..૫ મિનિટ માં એકાઉન્ટ્સ મારી ઓફિસ માં જોઈએ ..

( અનંત ઓફીસ માં એન્ટર થાય છે અને સંજય સર પાયલ ના વિચારો માં ખોવાયેલા હોય છે.)

અનંત : આ બધી ફાલતુ ની વાતો ઘરે વિચાર જો ..રાજ ફાઈલ આપે છે એકાઉન્ટ clear કરો બધાં...

( સંજય અનંત ની સામે જોવે છે.)

{ Next day }

[ સંજય સર અને પાયલ મળી ને વાત કરે છે.. બીજા દિવસે સંંજય સર અનંત ને સમજાવે છે .અનંત અને પાયલ સામે સામે આવે છે.અને ફરી એક વાર બંને વચ્ચે મતભેદ થઈ જાય છે ]

BE BACK IN NEXT EPISODE ❤️
મૃગતૃષ્ણા ✍️