Tarminator - THE CURRANCY CNTONMENT - 14 in Gujarati Science-Fiction by Nirav Vanshavalya books and stories PDF | Tarminator - THE CURRANCY CNTONMENT - 14

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

Tarminator - THE CURRANCY CNTONMENT - 14

રાઉન્ડ શેપ આયર્ન ગેટ થી થી ટનલ ઓલમોસ્ટ લીકેજ લેસ જ હોય છે.અને તેમ છતાં પણ તે ટનલ ની ઑલ રાઉન્ડ સાઈડ થ્રી પાણી ના લીકેજીસ દેખાવા લાગયા છે.

અને આ બાજુ ગૌતમ ની દશ ટકા વાળી કામયાબી છતા પણ તેના ચહેરા પર અસંતોષ છવાયેલો છે અને સાથે સાથે ભય પણ.

ગૌતમ તેની આંખો કસ્સિ ને મીચે છે અને તે કાઉન્ટડાઉન ને સમજવાનો પ્રયત્ન કરે છે જેમાં તેને માત્ર દોઢ મિનિટ જ સમજાય છે.
થોડી જ વાર મા ગૌતમ નો ગલાસ ખુલી જાય છે અને પેલી બાજુ રાઉન્ડ શેપ આયર્ન ગેટ ટનલ ની અંદર હવા મા ફંગોળાય છે.
high tide box ની અંદર cusicfull prature થી પાણી ભરાવાથી ટનલ નો એટલો હિસ્સો જોર જોરથી વાઇબ્રેટ થવા લાગે છે.
ગૌતમની વ્રીસ્ટ વોચ માં સેકન્ડ કાંટો દેખાઈ રહ્યો છે અને ગૌતમ અડધી મીનીટ ની મૂર્છા પછી પાણીમાંથી સફળે જાગે છે અને તરત જ હાઈટાઈડ બોક્સ થી પલાયન શરૂ કરે છે.

અહી કેરેબિયન બલુચિસ્તાન ને ચિંતિત સ્વરમાં પુંછી રહ્યું છે હાઉ ઇસ ગૌતમ!!
બલુચિસ્તાન કહે છે he is no more
અને થોડી જ વારમાં ગૌતમ સમુદ્રની સત્હ ઉપર જોર જોરથી શ્વાસ લેતો દેખાય છે.

any way, લાખો ક્યુસીક પ્રેશર ની સ્પીડથી પાણી ટનલની અંદર આગળ વધી રહ્યું છે.અને તે જ માત્રામાં એન્ટીગ્રેવીટી રોપ્સ von by von તૂટી રહ્યા છે.
અને,અહીં ટનલ ટેઈલ થી થોડાક જ માઈલ્સ દુર બંને ટર્મિનેટર્સ જાણી લે છે કે ટનલ તુટી રહી છે.
એ પહેલા કે ચંદ મીનીટો મા જ water force તેમના સુધી પહોંચી જાય, એકે ગોલ્ડ coins ને યા તો પાણી મા ડુબાડી દેવાના છે યા તો બીજાએ ગોલ્ડ કોઇન્સ ને સતહ સુંધી પહોચતા કરી દેવાવાના છે.
ટર્મીનેટર આ એક એવુ નામ છે કે જેના મુખ્ય અંશો પણ કોઈ સંનસની ખેસથી કમ નથી હોતા.અને એટલે જ હવે પૂર્વ મુખ્યમ અંશો ને યાદ કરીને કથા માર્ગ પર આગળ વધીશું જે કદાચ પૂર્વ કરતા પણ વધુ ભયાનક હોય‌.
પચાસ લાખ થી પણ અધિક ભુમંડલો થી ખચિત એવું આપણુ આ કાલ્પનિક બ્રહમાંડ છે.જેની અંદર દરેક ભૂમંડલ એકબીજાથી ટિપીકલ પેટર્ન થી યુક્ત હોય છે.
એની વે, કથા નો આંશીક સાર આપણે આમ લઈ શકીએ છીએ.
આપણુ બ્રહમાંડ પણ કોઇ કમ ચીજ નથી.
એટલે કે આપણે આપણા સમુંદર ની ઘેરાઈઓ પણ માપી શકેયા નથી તેવા સમુદ્રો ને ધારણ કરનાર 50 લાખથી પણ વધારે ભુમંડલો આપણુ બ્રહ્માંડધારણ કરીને બેઠુ છે.
any way,lets move for some forthers and they are that!!
ફરી એક વાર બેંક ઓફ બલુચિસ્તાન નુ બોર્ડ વઅંચાય છે અને ફરી એક વાર બંન્ને ટર્મીનેટર્સ પણ.
હજારો માઇલ્સ ની ની તેજ રફ્તાર થી તે સમુદ્રી પ્રવાહ બન્ને ટર્મીનેટર્સ બાજુ આગળ વધી રહ્યો છે.અને તે ગમે તે ઘડી એ પહોચી શકે તેમ છે.

ડિફેન્સ સેટેલાઈટ્સ ના ચીફ સર્વર ની અંદર એ એકાઉન્ટડાઉન દેખાઈ રહ્યા છે જેમાં હવે
માત્ર ત્રણ મીનીટ જ શેષ બચી છે.

બિહાભણો એવો પ્રચંડ સમુદ્રી પ્રવાહ પ્રકૃતિની રૌદ્રાનાત્મકતા ને પ્રસ્તુત કરી રહ્યો છે.
ટનલ ની અંદર થી બે રસ્તા બનતા હતા.
એક તો bank of baluchistan ના અન્ડર ગ્રાઉન્ડ બંકર સુધી અને બીજો રસ્તો કે જે સીધો જ બલુચીસ્તાન નેવલ હેડક્વાટર ના હેલીપેડહેલીપેડ સુધી પહોચતો હતો.
આ બાજુ સ્પેસ ની અંદર ના એ ચીફ સર્વર ની અંદર માત્ર સાહીઠ સેકન્ડસ વાળા કાઉન્ટડાઉન શરુ થાય છે અને એ ચારે ચાર
હજાર defence satelites ના ટ્રીગર પોઝિશન વાળા બેંગલ(કલપુર્ઝા)સાઉન્ડ સંભળાવાના શરુ થાય છે.