The Author ... Follow Current Read એકલતા એક સારી તક! By ... Gujarati Motivational Stories Share Facebook Twitter Whatsapp Featured Books લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-29 લવ રિવેન્જ-2 Spin off Season-2 પ્રકરણ-29 ... રાય કરણ ઘેલો - ભાગ 3 ૩ રાજા પ્રતાપચંદ્ર એટલી વારમાં રાજા પ્રતાપચંદ્રને અનેક વિચાર... ટેક્નોલોજીના સાત પ્રકાર આપણા રોજિંદા જીવન પર અસર કરતાં ટેક્નોલોજીના સાત મુખ્ય પ્રકાર... ગ્રહણ - ભાગ 1 નમસ્કાર મિત્રો હું શૈમી ઓઝા લફઝ આપ સમક્ષ એક વાર્તા સાથે પ્રસ... ધ ગ્રેટ રોબરી વૈશ્વિક સ્તરે લુંટફાટની ઘટનાઓ સામાન્ય છે અને દરેક દેશનો પોલી... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share એકલતા એક સારી તક! (15) 1.4k 4.1k 2 ઘણા સવાલો આ નિઃસ્વાર્થ મન મને પૂછે છે કે–શું તને ટોળાંમાં રહી ને પણ એકલતા નો અનુભવ થાય છે? શું આ દુનિયાના સંબંધો હવે મોબાઇલ ફોનના ઈન્ટરનેટ પર જ રચાય છે? જો હાલ ની પરિસ્થિતિ મા જોઇ એ તો એકદમ સાચુ છે કે, શું આસમાન ને અડકવાની ઈચ્છા ધરાવતો માણસ બીજાની લાગણી ને ધૂળ સમાન સમજે છે? આ ઘોડાપૂર સમાન આવતી ટેકનોલોજી માં માણસ બીજાને એટલે કે તેના પેરેન્ટ્સ ,બાળકો, મિત્રો ને સમય આપી નથી શકતો. આપણને જીવનમાં સૌથી વધુ અનુભવ થતો હોય તો એ એકલતા નો છે. કોઈ કહેશે નથી અનુભવ થયો? મારા મત પ્રમાણે ખોટી વાત છે સાહેબ. મારા મત મુજબ એકલતા એતો સારી તક છે પોતાની જાત ને સમજવાની ને ! એકલું ર ઇ ને પોતાને સમજી ને - જીવન કેટલું કીમતી છે એ સમજી શકાય .. શું તમે પણ ભીડ માં - એકલા રેવા માગો છો ? છેવટેે માનસિક રીતે પીડાવા માગો છો કેમ પોતાની જાત ને ખુશ બતાવા અન્ય ની જરુર પડે છે ! મનુષ્ય તરીકે આપણને હંમેશા સાથ આપવાવાળી બીજી કોઈ વ્યક્તિની જરૂર હંમેશા પડે જ છે. પછી એ વ્યક્તિ તરીકે, આપણાં માતા-પિતા હોય, મિત્ર હોય કે ભાઈ-બહેન હોય કે પછી કોઈ પણ અન્ય વ્યક્તિ હોય....પરંતુ કોઈ એક વ્યક્તિની તો જરૂર ખરેખર પડે જ છે.એકલતા એ શબ્દ વિશે વધુ સ્પષ્ટતા કરતાં જણાય કે, જીવનમાં ક્યારેક ને ક્યારેક તો આપણે બધાએ એનો અનુભવ તો કર્યો જ છે. જીવન જીવવા કોઈ એક પળ એવી તો હોવી જ જોઈએ જે આપણને ખુબજ ખુશ કરી દે. અને આપણાં આ અમૂલ્ય જીવનને રંગીન બનાવી દે. આ અમૂલ્ય જિંદગીમાં કોઈ ખુશી હોય કે દુઃખ, કોઈ તો એવું હોવું જ જોઈએ કે જેને આપણે બધીજ વાત કરી શકીએ અને એની સાથે આપણી દરેક વાત વ્યક્ત કરવી ગમે છેબસ આજ બાબત છે જે એકલતાનો સાચો અર્થ સમજાવે છે. એ વ્યક્તિ કે જેને આપણે આપણી દરેક વાતો કોઈ પણ પ્રકારના સંકોચ વગર કહી શકીએ છીએ એ જ વ્યક્તિ જો આપણને ન મળે અથવા આપણી પાસે ન હોય ત્યારે જે લાગણીઓ આપણે અનુભવીએ છીએ એ જ 'એકલતા'. એકલતા એ એટલી કઠિન પરિસ્થિતિ છે કે જે વિશે જણાવવું ? એ પણ નથી સમજી શકાતું.એકલતા જે આપડો કિમતી સમય મા સાચી રાહ બાતાવી શકે.શુ આજ પ્રશ્ન મને પૂછવા માં આવે તો? હા તો મે એકલતા અનુભવી છે તો હા ! ભીડ બજાર મા પણ હુ ચાહુ છુ કોઈ હાથ પકડી ચાલે !! પરંતુ શુ હું મારા સપનાઓ , ઈચ્છાઓ પકડી ને ચાલુ શકું છું ને ! તો હા..! કાર્ય એ ત્યારે જ થઈ શકે છે કે જ્યારે આપણી રુચી તેમાં હોય અને એ રુચી ત્યારે જ આપણી સાથે હોય જ્યારે કોઈ ગમતું કામ આપણી પાસે હોય અને એની અણગમતા રૂપી એકલતા આપણી સાથે ન હોય અને તે આપણને અનુભવાય જ !તમે ગમે તેટલા મોટા ટોળામાં રહો પણ આખરે તો તમે એકલા જ રેહશો. વાસ્તવિક દુનિયામાં રચાયેલા યુદ્ધ નો સામનો તમારે જાતે જ સ્વબળ રાખી ને કરવો પડશે. આ બધા દુનિયાના પરિબળો જ માણસ ને બીજા માણસો થી દૂર કરે છે,અને આખરે એ એકલતા નો અનુભવ કરે છે. આ વિચારીને તો, શાળા ની કહેવત યાદ આવે છે કે,'કચરો દૂર કરવા ઘણીબધી સળી વાળી વસ્તુ એટલે કે ; ઝાડુ ઉપયોગ માં લેવાય છે, એક સળી નો શું ઉપયોગ ??" પરંતુ આજના આ બદલાય રહેલા જમાનામાં સફળ વ્યક્તિ એકલો જ માઉન્ટ એવરેસ્ટ શિખર ચડી આવે છે. પરંતુ વાસ્તવમાં તો તેની પાછળ એને કુટુંબ,મિત્રોનો સાથ હોય છે. એ વ્યક્તિ આભાર માનવા ને બદલે એને અવગણે છે Download Our App