Tarminator - THE CURRANCY CNTONMENT - 13 in Gujarati Science-Fiction by Nirav Vanshavalya books and stories PDF | Tarminator - THE CURRANCY CNTONMENT - 13

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

Tarminator - THE CURRANCY CNTONMENT - 13

ગ્લાસ ધીરે ધીરે ખુલતા હોય છે,અને જો એમ ના થાય તો ટનલ ને વોટર સેટ બેક પણ લાગી શકે છે.
હાઇટાઇડ ગલાસ બોક્સ ની અંદર માત્ર 5,000 ઘન લિટર પાણી રહી શકે છે.
પરંતુ,તેનું પ્રેશર એટલું બધું હોય છે કે તેનાથી કોઈપણ એક જીવિત મનુષ્યની હડ્ડી વચે થી તૂટી જાય.
આશરે 45 ડિગ્રી સ્કાય સાઈડે વળેલા હાઈટ ગ્લાસ પાણીના દબાણને 20 ટકા સુધી અનાકર્ષિત કરી શકે છે જેથી કરીને ટનલ ઉપર વોટર વેઇટ ઘટી શકે છે.
ડ્રાઇવર તેની સાવધાનીમાં સુન્ન્ જ દેખાઈ રહ્યો છે કેમકે તેની પાસે સુરક્ષા અથવા બચાવ ના નામે એક માત્ર હાઇટાઈડ ગ્લાસ જ છે અને તે પણ દરેક હાઈટાઈડ ગ્લાસ એક એક માઈલના અંતરે એક એક લાગેલા છે.
ડ્રાઇવર ના સુન્નો માં એક જ શંકા છે કે જો ગ્લાસ નહીં ખુલે તો!
અને જો ખરેખર તેમ જ થાય છે તો ડ્રાઇવર નીચે ઉતરીને ફરીથી એક માઈલ આગળ દોડવું પડશે. અને પેલો ધસમસતો સમુદ્રી પ્રવાહ હવે બહુ પ્રતીક્ષા કરી શકે તેમ નથી.

આ બાજુ કેરેબિયન માં આઉટ સાઈડ ડિપાર્ટમેન્ટ ની એક વ્યક્તિ બલુચિસ્તાન સાથે વાત કરી રહી છે અને સામે રીસીવર માંથી પ્રશ્ન સંભળાય છે ડ્રાઇવર નું નામ શું છે!!
બલુચિસ્તાન વાળી વ્યક્તિ કહે છે સર હી ઈસ , ગૌતમ રાગી!!!
અને fone dis connect થાય છે.
ફોન ડિસકનેક્ટ થતા ની સાથે જ ટનલ ની અંદર નો મેઈન આયર્ન ગેટ છે,તે હલવાનો શરૂ થાય છે.અને ગૌતમ ના એટેન્શન્સ વધવા લાગે છે,કેમકે તે હજુ પણ હાઈટાઈડ ગલાસ થી કમ સે કમ સો મીટર
દુર છે.

ગૌતમના મગજમાં ગળમથલો સાફ વર્તાઈ રહી છે કે તે જે હાઇટાઇડ ગ્લાસ પાસૈ છે,તે આયર્ન ગેટ થી મહેસ ત્રણ કીમી જ દૂર છે અને પેલા high cubic force ને આટલું અંતર કાપતા મહેશ ત્રણ મિનિટનો ટાઈમ પણ નહી લાગે.અને તેમાં પણ જો ટનલ ફાટી ગઈ તો માત્ર વીસ કે પચીસ સેકન્ડમાં જ ગૌતમનો ખેલ ખતમ.
સૌથી પહેલો એક એન્ટી ગ્રેવિટી રોપ તુટે છે અને ટનલ એટલા સેન્ટીમીટર નીચે ઉતરે છે.
ગૌતમ તેની ટ્રેનિંગ ના ભાવ થી સમજી જાય છે કે વોટર ઓવર લોડ ને કારણે રોપ તૂટ્યો છે,જેની હવે પરંપરા શરૂ થાય તો પણ નવાઈ નહીં.
ગૌતમ ની સાવધાનીઅને તેની અસમંજસ બન્ને પચાસ પચાસ પકામા વહેચાઈ જાય છેઅને ગૌતમ એટલો જ બુદ્ધિ ની અર્ધતા થી હાઈટ ગ્લાસ બાજુ આગળ વધી રહ્યો છે અને ઉતાવળમાં તેની ઉપર જ લાગેલા ઇન્ડિકેશન લાઈટ જોવા નુ જ ભુલી જાય છે.જે દર્શિત કરી શકે છે કે હાઈટ ગ્લાસ ઓટોમેટિકલી ખુલશે કે નહીં.othervise has to go manualy.with thousands of pound stranth.

હાઈટાઈડ ગ્લાસ ની ઓટોમેટીક ઓપન ઇન્ડિકેશન લાઈટ જબકી રહી છે.અને ગૌતમ ઉપર પહોંચે એટલી જ વારમાં ફ્યુઝન બ્લાસ્ટ નો ધમાકો સંભળાય છે.
ગૌતમે નીચે લાગેલી સ્વીચ પર જોર થી લાત મારીપરંતુ ગ્લાસ ના ખુલ્યો અને પેલી બાજુ આયન ગેટ વધુ અવાજ કરવા લાગે છે.અને તેના લીકેજિસમાંથી પાણી અંદર પ્રવેશી રહ્યું છે.
થોડી જ વારમાં ગૌતમ ના કચકચાયેલા દાંત દેખાઈ રહ્યા છે અને તેના મસલ્સ અને ગળા ની નસો રીતસર ફુલેલી.



ગૌતમ હાઈટેડ ગ્લાસ ને મેન્યુઅલી ખોલવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને within tanse બહાર પણ નીકળી જવા માંગે છે.
ગૌતમ કે ગૌતમ થી અતિરિક્ત આ પહેલા કોઈ પણ મનુષ્ય આટલી તાકાત ક્યારે નહીં લગાડી હોય.
3000 મીટર ના હાઇટાઇડ ની અંદર લાગેલા ગ્લાસને ખોલવા તે એકલ દોકલ મનુષ્યનું કામ નથી.
છતાં પણ મોતનો ભય મનુષ્ય પાસે કંઈ પણ કરાવી શકે છે.