brown શુટ અને ચેકર્ડ હેટેડ અજીત દયાલ તેના રિપોર્ટિંગ સેન્ટર પહોચે છે.અને એક extraordinary cid ઓફિસર ની જેમ તેના સિનિયરની સામે ઉપસ્થિત થાય છે.
અજીત ના સીનીયર મિસ્ટર પ્રભુદેવ અજીત ની સામે જોયા જ કરે છે અને થોડુંક મંંદ સ્મિત પણ આપે છે.
વાસ્તવ માં પ્રભુ દેવ ના સ્મિત ની અંદર નિકોબાર પર આઉટસાઇડર ના લેન્ડીંગ ની આશંકા ભારોભાર વર્તાતી હતી.અને અજીતે તે જ આશંકા ને જોઈ લીધી.
અને પ્રભુદેવને ઉત્તર(જવાાબ)પૂર્વ નુ સ્મિત આપ્યું.
પ્રભુદેવે આસન ગ્રહણ ની સંજ્ઞા આપી અને તેમ છતાં પણ અજીત ઊભો જ રહ્યો
ઔપચારીક્તા નો ત્યાગ કરી પ્રભુદેવે અજીત ને સીધું જ પૂછી લીધું સો દયાળ what is ન્યુઝ!!
અજીત એ કહ્યું સર સમજમાં નથી આવતું કે ન્યુઝ પેેશ કરવું કે પછી રિપોર્ટ!
પ્રભુ એ કહ્યું દયાાલ,ડોન્ટ બી સેન્ટિમેેન્ટ, બી. શીટેડ ફર્સેટ.અને શાંતિથી મને વાત કર.
અજીતે ચેર ખેચતા ખેંચતા કહ્યું સર ન્યુઝ પેશ કરીશ તો રિપોર્ટ ઉપર હસવું આવશે અને રિપોર્ટ પેશ કરીશ તો ન્યૂઝ પર.
પ્રભુ ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા જવા દે દયાલ મને તો તું ખાલી રિપોર્ટ જ આપ.
news about you know me well.
i always living before than you! ફોોોો
દયાળે તેના મોં પર સહેજ હાથ ફેરવી ને કહ્યું સર બે ઘટનાઓ એક સાથે કેવી રીતે બની શકે છે!!
પ્રભુ એ પૃછ્છા માં નજર સહેજ તીખી કરી અને દયાલ ને કહ્યું. both ! what both ,dayal ?
દયાળે સહેજ હળબળાહટ માં કહ્યું, આ...આ આઈ મીન સર, એક બાજુ હેલીકૉપ્ટર તેની જાતે જ બ્લાસ્ટ થાય છે અને બીજી બાજુ એરો અટેક્સ પણ!!
દયાળે એકી જ શ્વાસમાં બોલી નાખ્યું, હેલીકૉપ્ટર ના ફૉલ્સ અને એરોસ બંને વચ્ચેકમ સે કમ બસ્સો મીટર્સ નો ડિફરન્સ હતો. અને હેલિકોપ્ટર ની સાઈઝ ની નેસેસીટી કરતા વધારે હેવી એક્સપ્લોઝ્ન્સ વપરાયા ્્ત્્તા હતા.
પ્રભુએ કહ્યું , મેય બી બર્ડ ની અંદર એવિડન્સ હશે જેને વેપોરાઇઝ કરવા જરૂરી હશે.
એની વે પુટ યોર કવર એન્ડ યુ મે લીવ!એન્ડ દયાલ ગુડ જૉબ,ગુડ કલેક્શન.
પાન ની એક દુકાન ની અંદર તે ફોર્મલ ન્યુઝ સંભળાઈ રહ્યા છે જેમાં નિકોબાર આઇલેન્ડ ના સમુદ્રમાં એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું અને બનવારી પાનને ચૂનો લગાવતા લગાવતા કહે છે યેલો એક ઓર બુરી ખબર.
દુકાન ની પાળી ની બહાર બહાર ઉભેલા લોકો ટીવી સામે જોઈને ઢહાકો મારે છે.તેમના ઠહાકા માં પાન મસાલા ઉધાર ખાવાની વિવશતા સાફ સાફ વર્તાતી હતી.
કોંકણ બીચ થી સાત આઠ કિલોમીટર દરિયાની અંદર માછીમાર ની એક મધ્યમ કદીય બોટ દૂરથી દેખાઈ રહી છે.અને એટલી જ દૂરથી બોટની અંદર વાગતું રશિયન ચા ચા ચા નુ સુમધુર ગીત પણ સંભળાઈ રહ્યું છે.
ચાર એક જેટલા માછીમારો વારાફરતી ત્રણ જાળીઓ દરિયામાં પસાર કરાવે છે અને થોડીક આમતેમ ગડમથલો કરે છે.તેમની આવી ગડમથલ લગભગ 20 મિનિટ સુધી ચાલ્યા કરે છે અને ક્ષણો ના અંતે તેમનાથી મહેસ દોઢ બે કિલોમીટર(નોટિકલ માઈલ)દૂર જાયન્ટ બોટ સ્થિર દેખાઈ રહી છે.
માછીમારો તેમના કામની વ્યસ્તતા સાથે થોડીક આશંકા થી એકબીજાની સામે જુએ છે.અને બીજી જ સેકન્ડહે જાયન્ટ બોટ માં પ્રચંડ વિસ્ફોટ થાય છે અને તે બોટ દરિયામાં ગરકાવ થાય છે.
વિસ્ફોટ ના ઘોંઘાટ ની શાંતિ પછી ફરીથી પાછુ તે રશિયન ચા ચા ચા સંગીત સંભળાવા લાગે છે.અને માછીમારો સાક્ષી પુરવા વાળા કંટાળા ના હવભાવથી ફરી પાછા તેમના કામે વળગે છે.અને થોડીવાર પછી તે જ માછીમારો પોલીસ સ્ટેશન માં અંગૂઠા ના નિશાનો આપી રહ્યા છે.