મેઘના અને એકતા ખૂબ સારા મિત્રો હતા.એકબીજા સાથે એટલા નજીક કે બંને ને એકબીજા વિના ફાવે નહિ.મેઘના ના માતા પિતા ખૂબ ગરીબ હતા એટલે મેઘના એકતાના જૂના કપડા પહેરી લેતી.ગણી વખત એકતા એના સાથે નવા કપડાં પણ અપાવતી.બંને સખીઓ પ્રાથમિક શિક્ષણ પૂરું કરી લીધું અને એકતાને આગળ અભ્યાસ માટે એના મમ્મી પપ્પાએ લંડન અભ્યાસ માટે મોકલી દીધી.હવે મેઘના એકલી પડી ગઈ હતી.આગળ એને અભ્યાસ કરવો હતો પણ કોણ કરાવે.પરંતુ એનું નસીબ સરસ્વતી દેવીની ઈચ્છા હશે એટલે એકતાના પપ્પાએ કહ્યું હું બધો ખર્ચ કરવા તૈયાર છું.અને એકતાની મમ્મી કહે બેટા એકતાની જેમ તું પણ મારી "બેટી" જેવી છે.
મેઘનાના માતા-પિતાએ કહ્યું કે" બેટા "અમે તો આખો દિવસ કામમાં જોઈએ છે તું ત્યાં એમ ના ઘરનું કામકાજ કર અને ત્યાંથી અભ્યાસ કરજે અમને કંઈ પણ વાંધો નથી. મેઘના હવે ત્યાં અભ્યાસ કરી રહી હતી.
મેઘના હવે મોટી થયી રહી હતી .સુંદર ભરાવદાર ચહેરો.લાંબા વાળ અને ગોરો રંગ.આંખોં જોઈએ તો એકદમ ચમકીલી કોઈ પણ જોવે તો એના પર ફિદા થઈ જાય. મેઘનાએ હવે કોલેજ માં એડમીશન લેવાનું વિચાર્યું .અને એકતાના પિતાજીએ બધી સગવડ કરી આપી.
મેઘના હવે કોલેજ જવા લાગી ક્યારેક એની મિત્ર એકતાનો ફોન આવતો ગણી વાતો કરી લેતા હતા.
એકદિવસ મેઘના કોલેજ થી આવતી હતી અને તેના ક્લાસનો વિદ્યાર્થી પ્રતીક મળ્યો અને કહ્યું મારા એક્ટિવા પર બેસી જા,આ ગરમી માં ક્યાં સુધી તું ચાલીશ. મને ખબર છે કે હું ક્યાં રહું છું ત્યાં એક ગલી પડે છે ત્યાં તારી આવેલી છે હું તને ત્યાં જ ઉતારી દેશ મારા પર વિશ્વાસ કર ચિંતા ન કરીશ.
મેઘના પ્રતીકની પાછળ બેસી ગઈ અંદરથી ખૂબ જ ડર હતો ગભરાતી હતી પરંતુ પ્રતીકે ખુબ જ સરસ રીતે એને ઘર આગળ ઉતારી દીધી કાળજે ઠંડક થઈ. જેવી ઉતરી એવો છે એના પર રીંગ વાગી અને ફોન હતો એના મમ્મી પપ્પાના ફોનમાંથી કોઈએ રીંગ મારી હતી મેઘનાએ ફોન ઉપાડ્યો તો એની બાજુના રવિ એ કહ્યું કે ;મેઘના તારા મમ્મી- પપ્પા નું એક્સિડન્ટ થયું છે હવે એ આ દુનિયામાં નથી તું વહેલામાં વહેલી તકે એમને મળવા આવી જા. બીજી તરફ એક તારા પપ્પા નો ફોન આવી ગયો કે હું તને લેવા માટે આવી રહ્યો છું. મેઘના તો ત્યાં ને ત્યાં ખૂબ જ રડવા લાગી કારણ કે એને થયું કે હવે મારું દુનિયામાં કોઈ રહ્યું નથી બાજુમાં પ્રતીક એ કહ્યું મેઘના ચિંતા ન કર અમે તમારી સાથે જ એટલામાં પ્રતીક એના મમ્મી પપ્પાને બોલાવી લાવ્યો મેઘના ને આશ્વાસન આપ્યું અને તરત જ એટલા માંતો એકતા ના પપ્પા એને લેવા માટે આવી ગયા એક તારા પપ્પા ને જોઈને એમને બાથે પડી ને ખૂબ જ રડવા લાગી. મેઘનાએ કહ્યું કે અંકલ મારી સાથે આ શું થઈ ગઈ હવે મારું દુનિયામાં કોઈ છે નથી ત્યારે એક તારા પપ્પાએ કહ્યું અમે તો તારા માટે તો છે જ ચિંતા ના કરશો હાલ ને હાલ ગાડીમાં બેસી જા તારા મમ્મી-પપ્પાનો અગ્નિ દાન કરવાનો છે એટલા માટે હું તને લેવા માટે હવે છું સાંજ પડવા આવી હતી એકતા માટે હવે કોઈ વિચારવા જેવું હતું ને તરત જ ગાડીમાં બેસી ગઈ. કારણ કે એના મમ્મી-પપ્પાનો છેલ્લી ઘડીએ મોઢું જોવા માગતી હતી એટલે કોઈ પણ વિચાર કર્યા વિના બેસી ગઈ હતી કહું સાથે હો ત્યારે તરત જ એના પપ્પાએ કહ્યું બેટા હું એની સાથે છે એટલે કોઈ ચિંતા કરવા જેવી નથી પડતી બેસી જઈએ ધીમે ધીમે ગાડી કરતી થઈ રહી હતી અને રાત પણ પડવા લાગી હતી એકતા રડતા રડતા જ ની આંખો લાલઘૂમ થઇ ગઇ હતી ખુબ જ દૂર ગયા પછી એમની આગળ જ ગાડી પંચર પડી હોય એવું એક તારા પપ્પાને લાગે એટલે એમને ગાડી ઉભી રાખીને કહ્યું હવે ગાડી આગળ જરૂર નથી આપણે હું જોઈ લો કે કઈ આગળ કોઈ પંચર વાળો હોય તો બોલાવી ને રાખું છું ત્યાં સુધી આપણે હોટલમાં જઈએ એક તને ખબર નહોતી એટલે તરત જ એમના પર વિશ્વાસ રાખીને એ હોટલમાં આવી ગઈ એકતા પપ્પાએ ઠંડુ મંગાવી અને એમાં કોઈ કેફી પીણું નાખી દીધું. મેઘનાએ પાણી પી ગયો અને તેને તબિયત સારી થઈ ગઈ એક તારા પપ્પાને હોટલમાં લઇ ગયા અને એ જ રાત્રે એના પર બળાત્કાર ગુજાર્યો ખબર નહોતી કે છે ને એના પોતાના પિતા સમાન ગણતી હતી એને આજે એને પીંખી નાખી હતી એકતા એના દીકરીની જેવી હતી છતાં પણ એને કોઈ પણ વિચાર કર્યો નહીં એક તરફ એના મમ્મી પપ્પા મૃત્યુ પામ્યા હતા અને બીજી તરફ તેના પપ્પા એની પર બળાત્કાર ગુજાર્યો એરા તેના માટે એવી ગુજરી ગઈ કે ના જીવન જાણે કે છેલ્લું હોય એમ ગુજરી ગઈ જ્યારે આવે ત્યારે એને ખબર પડી કે એ એક તારા પપ્પાને બાહોમાં તેણે કહ્યું કે તમે આ શું કરી રહ્યા છો અંકલ તમે તમારા પિતાજી સમાન છે ત્યારે કહ્યું કે એમ તને ઘાસચારો નહોતો લાગતો તું નાની હતી ત્યારથી જ હું તને મારા શરીર ને તૃપ્ત કરવા માગતો હતો અને હું રાહ જોતો હતો કે ક્યારે તારુ જોબન ખીલે અને હું તને પામી શકું મેઘના કહ્યું અંકલ તમે ખોટું કરી દીધું મારી જોડે હું નથી હવે તમારા મમ્મી પપ્પા પણ રહ્યા નથી હવે હું કયા મોઢે ગામડે આવું તરત જ એને કહ્યું કે હું પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસ કેસ કરે ત્યારે તરત જ કહ્યું કે તને ખબર છે કે મારી પોચ એટલી બધી છે કે કોઈ મને છોડ આવી શકશે નહીં કોઈ મને જેલમાં પણ રાખી શકશે નહીં એને ખબર હતી કે એના એકતાના પહોંચી નિમાયા હતા એ પણ જાતીથી કે ક્યારે પણ તેમને સજા થવાની નથી એક તેને થયું કે મારા મમ્મી પપ્પા તો જિંદગી મળ્યા નથી હું મોઢું જોવા માગતી હતી પરંતુ મારું મોઢું એમને બતાવવા બતાવવા નથી માંગતી તેમને મારી પર વિશ્વાસ મૂક્યો હતો કે માતા-પિતાને હું વિશ્વાસ ગુમાવી ચૂકી છું વિશ્વાસ જ કેમ મુક્યો એકતા કોઈ પણ પુરુષ પર વિશ્વાસ મુકતા પર હજારો વિચાર કરવા પડે એક બાજુ ના માતા પિતા નું દર્દ અને બીજો એને પોતાના જીવનનો મકસદ એનું શરીર ભ્રષ્ટ થઈ ચૂક્યું હતું એ હવે કોઈ ને લાયક રહી નહોતી એ તરત જ અત્યારે ત્યાં બેસી રહી અને એ તારા પપ્પા ત્યાંથી નીકળી ગયા એને ખૂબ દુઃખ અને તરત જ પ્રતીક ને ફોન કર્યો કારણ કે પ્રતીક એવા વિશ્વાસ હોય તો એને થયું કે ખરેખર છે છોકરાને વિશ્વાસ મૂક્યો છે મારી મદદ કરે એમ છે કે કહ્યું ચિંતા ના કર હું તને લેવા માટે આવી રહ્યો છું મેઘા નક્કી કર્યું હતું કે હું તારાથી કંઈ પણ છુપાવીશ નહીં કારણકે હવે તે મારી સાથે બની ગયું છે જે કોઈને પણ મારી મદદ કરવા માગતી નથી પરંતુ હું ગમે તે ભોગે એમના મારી પર થયેલા અત્યાચારનો બદલો તો હું એને માટે પણ આવી છે પરંતુ એનો બદલો આ રીતે તો ક્યારેય વાળી શકાય નહીં મેઘના હવે પથ્થરદિલ બની ગઈ હતી એના માતા-પિતા નું દર્દ અને એના જોડે બનેલું વિશ્વાસઘાત મદદ એક જાણે હાડપિંજર બની ગયું હોય એવું લાગતી હતી પ્રતિકાવ્ય ને કહ્યું મેઘના તારા માતા-પિતાને મળવા નથી જો ત્યારે મેં કહ્યું ના પ્રતિક હવે હું પાછી જવા માંગું છું તું મને કંઈ પણ સવાલ કરીશ ને બસ એ જ હું તારી સાથે રાખું છું પ્રતીક એ કંઈ વાંધો નહીં તારે જોડે કોઈ પણ સવાલ કરીશ નહીં બંને જણા ઘરે આવી ગયા મેઘના ખુબ જ રડી પ્રતીક તેને કહીએ નામ મારી પર વિશ્વાસ મૂકી શકે છે તું ચિંતા ન કર તારા ઘરમાં મમ્મી પપ્પા કોઈ રહ્યું નથી તો કંઈ વાંધો નહીં તું અહીંયા રહીને અભ્યાસ કરી શકે છે મારા મમ્મી-પપ્પા પણ તારી મદદ કરશે ત્યારે મેં કહ્યું ના આવે હું કોઈના ઘરે રહેવા માગતી નથી તું મને મદદ કરી શકે તો કોલેજ સુધી મને લઈ અને લઈ જાય ત્યારે લઈ જજે અને વળતા પાછો આવે ત્યારે મને લાગે છે કે જેથી મારું ભાડું બચી જાય તો કંઈ વાંધો નહીં હું અભ્યાસ કરવા માગું છું હું જીંદગીમાં હિંમત હારવાના નથી માગતી.
અહીં એક બાજુ એક તારા પપ્પા ને મનમાં ડર હતો કે ખરેખર મેઘના ક્યારેક મારા જીવનમાં આવશે તો હું કોઇને મોં બતાવવા ને લાયક નહી નહીં તેણે વિચાર્યું કે હું એક નાનો ફરીથી મળી આવું તો એનો કોઈ પણ એક જ કરો તો સારું એમ વિચારીને એક તારા પપ્પા એક દિવસ મને મળવા માટે આવ્યા અને મેઘાણી માફી માંગવા લાગ્યા રે જોવા પણ માગતી નહોતી તરત જ એમણે કહ્યું કે તારી સખી એકતા આવી છે જો તને મળવા માંગતી હોય તો આવી શકે છે ત્યારે એને કહે ના હું કોઈને પણ મળવા માંગતી નથી ફરીથી એક તારા પપ્પાએ ખૂબ જ દબાણ કર્યું અને આજુબાજુમાં કોઈને શંકા ન પડે એટલા માટે તેમની ગાડીમાં બેસી ગઈ પરંતુ આ વખતે એની સાથે કંઈક અલગ જ બન્યું. એ તારા પપ્પાએ કહ્યું કે હું તને ભણવાનો ધંધો જ ખર્ચ આપી શકું એમ છું પરંતુ મારી આ વાતને કોઈને પણ જણાવીશ નહીં એ જે બધું બોલતા હતા એ બધું રેકોર્ડીંગ અને કરી લીધું હતું હવે એની જોડે સાબિતી આવી ગઈ હતી એટલે મેં કહ્યું કે મારે કંઈ પણ કરવાની જરૂર નથી પરંતુ હું મારા આત્માને આગળ અભ્યાસ કરીને અમને તો હું સજા અપાવીને જ રહીશ જગ્યા ત્યાંથી કંઈ હોસ્ટેલ પર આવી ગઈ રસ્તામાં જ કરીને કહ્યું હવે હું તમારી સાથે કોઈ પણ વાત કરવા માગતી નથી તમે જોઈ શકો છો પ્રતીકને મેઘના ને કહ્યું કે મેઘના હવે કેમ છે દોસ્ત બની જાય છે તું પહેલા કેટલી ઉત્તર કોલેજમાં કરતી કેટલીક વાતો કરતી હું તારી સાથે વાત કરવા માગતી નથી પણ કેમ એવું તો શું બન્યું છે કે તું મારી સાથે વાત કરવા માગતી નથી ત્યારે મેં કહ્યું એ બીજું કંઈ નથી હું કોઈની સાથે વાત કરવા માટે અભ્યાસ કરવા માંગો છો એકતાને પણ લાગ્યું કે ખરેખર ના મારી સાથે રીસાઈ ગઈ હોય એવું લાગે છે એને ઘરે પણ ફોન કર્યો ત્યારે એના પપ્પા કઈ છે ને ભણવામાં લાગી હશે એટલે મમ્મી પપ્પા પણ આવ્યા નથી તો તેનું ધ્યાન રાખજો અને પપ્પા કહે પરંતુ તારી મિત્ર જેવી છે કે હવે અહીં આવતી જ બંધ થઈ ગઈ છે એને આપણા કર્મોનો બદલો એને વિશ્વાસઘાત થી વાળો છે એ જોવા પણ આવતી નથી કે ફોન પણ કરતા નથી એકતાને પણ લાગે છે મારા મમ્મી-પપ્પા સાચું જ કહેતા હશે એને એક દિવસ ફોન કરીને મેઘા ને કહ્યું કેમ ખરેખર તો સ્વાર્થી કહેવાય તો મારા મમ્મી પપ્પાને ફોન પણ કરતી નથી ત્યારે મેં કહ્યું સમય આવે એટલે હું તને તારા મમ્મી પપ્પાને ફોન કરીશ અને તને પણ બોલ આવીશ ત્યાં સુધી મારે રાહ જો મારા પર જવા માંગો છો એમ કરતાં કરતાં એના જીવનના દર્દે એને એક શિક્ષણ એવા પર બેસાડી દીધી કે એને જાતે જ ન્યાય કરવાનો થયો એ રાતની ઘટનાએ એને એક વકીલ પેડ એના જીવનમાં એક વકીલો ડો અને પોતાના વકીલ બની ગઈ અને એને પોતાનો જ કેસ લડવાનું નક્કી કર્યું એ દિવસે એકતાને પણ ફોન કરીને કહ્યું કે તે વિદેશમાંથી આવજે અને અહીંયા પણ એના મમ્મી પપ્પા બધા ભેગા થયા અને એક તે પોતાનો કેસ લડવાનું શરુ કર્યો કોઈપણ ફરિયાદી નવ ના કોઈ માને નહિ પરંતુ એકતા રેકોર્ડિંગ કરેલું હતું જે ચાર વર્ષ પહેલાં એ તેને બતાવ્યું અને કોર્ટમાં તે કેસ જીતી ગઈ એ કારની રાહ હતી એના જીવનને પાછળ ધકેલી દીધો હોત પરંતુ એકતાએ એ રાત્રે પોતાની જોડે છે મને તું એને હિંમત બનાવી અને એક વકીલ આપ અરે બિરાજમાન થઈ ગઈ પોતાને પણ અપાયો અને છેલ્લે એને પ્રતિ સાથે લગ્ન કરી લીધા એના જીવનમાં જે ખાલીપો હતો એ બધું જ ખાલી પ્રતીકે પૂરો કરી દીધો હતો પરંતુ એને હંમેશા એવુ લાગતુ હતુ ને ગાને કે એક અડધી રાત ની ઘટના એ આજે મને સ્ત્રી me દર્દ ભરી જિંદગી તો બનાવી દીધી પરંતુ હવે હું આગળ શું કહું એકતા મારી પાસે હવે કહેવાનો કોઈ શબ્દો નથી એક તો એ કે તું આટલા દિવસથી તારા મનમાં આટલી બધી વેદનાને ઘર કરી રહી હતી મને ખબર હોત તો તને બધી રીતે મદદ કરત પરંતુ હવે મારા પપ્પા પણ મારે પપ્પા કહેવાને લાયક નથી એની મમ્મી એ પણ કહ્યું કે ખરેખર રાવણથી તમે કર્યું છે કારણકે અમે તો સીતા માતાને ક્યારેય સામેથી સ્પર્શ કર્યો હતો અને તમે તો એક દીકરીને આપણા દીકરીના વિશ્વાસે મૂકનાર માતા-પિતાનો અને દીકરી નો વિશ્વાસઘાત કર્યો છે તમે જીવવાને લાયક નથી અને હંમેશને માટે પોલીસને સોંપી દીધા એકતા વિદેશ ચાલી ગઈ અને મેઘના એના પતિ પ્રતિક સાથે રહેવા લાગી પરંતુ એ જીવનની કોઈ સારી રાત ને ક્યારેય ભૂલી શકશે નહીં.