ગૌતમ બહાર તો નીકળી ગયો પરંતુ તેના ક્રોધ ના પતન ની દિશા તેના મસ્તિષ્ક માં સદંતર અજ્ઞાત જ વર્તાતી હતી અને આવા જ હાવભાવ થીગૌતમ તેના ખીસ્સા ફંફોળતો દેખાઈ રહ્યો છે અને કશુક યાદ કરીને રૂમાલ બહાર કાઢે છે.
ગૌતમ ને સમજ નથી પડતી કે આખરે ગુસ્સો કરવો તો કોના પર કરવો!! અને અંતે તેના ક્રોધ પાર્શ્વે થોડોક શાંત પડી ને કશુક વિચારવા લાગે છે.
અને થોડી જ વારમાંસામેથી તેને ડિપ્લોમેટ ડેલીગેટ્સ ના બુટેડ સ્ટેપ્સ ના અવાજ સંભળાય છે.
આ અવાજો માં ભાવી અનિષ્ટ ના એંધાણ સાફ વર્તાતા હતા.
કેમકે,એક તો આ delegation વણનોતર્યુ હતું.અને બીજું ચાર્લી જેવા અઠંગ ભેજાબાજ ના ષડયંત્ર તહેત મોકલેલું.
પરંતુ,ગૌતમ જેવા પારદર્શક(કર્મનિષ્ઠ)પ્રયોગાત્મક પુરુષને આવા ધ્વનિ ના અર્થઘટનો સમજમાં નથી આવતા હોતા.
તેમના વિચારોની દિશા કંઈક અલગ જ હોય છે.
એ વખતનું આપણું diplomacy ખાતું કેટલુ અવૈજ્ઞાનિક હતું તેનું દ્રષ્ટાંત નીમ્ન વાક્યો પરથી ખબર પડી શકે છે.
કે,ગૌતમ રીતસર એક ડેલિગેટ પર્સન નું બાવડું પકડીને તેને રોક્યો અને પૂછ્યું હાય ફ્રેન્ડ, વેર યુ ફ્રોમ!!
પેલા ડેલીગેટે પણ પીએમ ઓફિસ ની નજીક ઉભેલામાણસને આ વાતની ખબર નથી તેવા ઉપહાસ થી ગૌતમની સામે જોઈને તેને ઉપહાસી સ્મિત થી કહ્યું,વી ઑલ ફ્રોમ યુનો,જેન્ટલમેન.
ગૌતમ ની સમજ બહારની વાત થઈ જાય છે કે યુનો જેવા પ્રતિષ્ઠિત સંગઠન થી આવી મિસ્ટેક is not possible !
અને ગૌતમે તેની શંકાની સોય આગળ વધારવાને બદલે તેના ક્રોધને આગળ કરવાનો ચાલુ કર્યો.
અને,અહિ પીએમ ઓફિસની અંદર યુનોના ચાર પાંચ સભ્યોની an official મીટીંગ ચાલી રહી છે અને આ બાજુ તેના કોરિડોર થી કોણ બાજુ ગૌતમ કુબેર ચંદ્ર ને ઉગ્ર સ્વરમાં જાડી રહ્યો છે.
ગૌતમ ના જાયસ ક્રોધ ની પૂર્તિ પછી તે ઇન્દિરા સોની ની સામે બેઠેલો તો દેખાય છે તો પરંતુ ગૌતમના કોન્સિયસ ને ખબર પડી જાય છે કે હવે કોઈ મતલબ નથી.અને આવા જ હાવ ભાવ તેને ચહેરા પર સાફ વર્તાઇ રહ્યા છે.અને બસ 15 જ મિનિટ ના ઉદગારો પછી ગૌતમ આજ્ઞા માંગે છે.
પીએમ ઓફિસ માંથી બહાર નીકળીને ગૌતમ તેવી જ થોડીક નિરાશા વાળી ચાલ થી લેન્ડલાઈન dusk પાસે પહોંચે છે અને રવિવર્મા ને ફોન જોડે છે.
રીસીવર માંથી ગૌતમનો અવાજ સંભળાઈ રહ્યો છે અને રવિવારમાં કહે છે ઠીક હૈ તુમ વાપીસ આજાઓ.
આ બાજુ બોમ ધમાકાઓ ની લગાતાર વાળી છડી ચાલુ જ રહેશે જેનુ મુખ્ય કેન્દ્ર દિલ્હી બને છે.
દિલ્હી થી અતિરીક્ત પંજાબ હરિયાણા ઇત્યાદિ પણ આવા કેન્દ્ર સ્થાનો મા બીજા ત્રીજા ક્રમે આવતા હતા.અને આતંકવાદ તે ભારત દેશ ની રોજમર્રા ગતિવિધિ બનવા લાગ્યો.
હોલી conference ની failiority પછી ડોમેસ્ટિક લેવલ પર આ વાતની ચર્ચા કરવા બાબત લગભગ પૂર્ણ વિરામ જ મુકાઈ ગયું હતું પરંતુ જો કે આવી ચર્ચા આંતરરાષ્ટ્રીય ફલક પર લઈ જવાની તૈયારી ઇન્દિરા સોની ના મસ્તિષ્ક માં ans ભાર પણ ન હતી.આ બધી જ બાબતો તેમની અંદર ઈન્જેક્ટ કરાવવાની હતી.
જોકે તેના માટે પણ તેમને ઘર આંગણ વિષયિત સંપૂર્ણ અંધકાર દર્શાવવો પણ અનિવાર્ય હતો. એ વીના તેઓ મામલો દેશની બહાર લઈ જવા સહમત થાય તેમ ન હતા.
આર્મી પરેડ ગ્રાઉન્ડ પર પરેડ નો અઘોર નાદ સંભળાઈ રહ્યો છે.અને બ્યુગલ નાદ ની પુર્ણાહુતી પછી તરત જ ઇન્દિરા સોની તેમની ઓફિસમાં બેઠેલા દેખાય છે.અને તેમની સામે આર્મી ના chief શીવશંકર વર્મા.
ઇન્દિરા સોની
ઇન્દિરા સોની ઇન્દિરા થોડાક દબાયેલા સ્વરમાં વર્મા ને પુછે છે.વર્મા સાહબ આખિર આપકે પાસ ઇસ કે દમન કા ક્યાં હલ હૈ!!
વર્માએ પણ typical માર્શલ આન્સર આપતા કહ્યું અગર પુરા કેબિનેટ રાજી હૈ તો હમ તૈયાર હે.