KHWAHISH - 1 in Gujarati Love Stories by Mitali Dhanani books and stories PDF | ખ્વાહિશ (પ્રેમ કે પ્રતિકાર ની) - 1

Featured Books
Categories
Share

ખ્વાહિશ (પ્રેમ કે પ્રતિકાર ની) - 1

સફળતા ની શોધ કહું કે પછી, ખુલી આંખે જોયેલું સપનું ?

હું ખુદ ની જીત માનું કે પછી આ કોમ્પિટિશન માં ભાગ લેવાનો શુભ અવસર

શાયદ હું શોધતી હતી કાયક એવું કે જેના લીધે હું દિવસ રાત મન માં આવતા મારા સપના ને સાકાર કરું શકું એન્ડ NOW I GOT A THINK

કોમ્પીટીસીન ના બહાને જ સહી, લક ની અજ્માયિશ તો કરી શકીએ ને,

તો ચાલો આજ હું તમને કૈક એવું સાંભળવું જે મારી નજર માં કયાંક એવું છે જેનું ગિલ્ટ, તડપ, પ્રેમ, મિત્રતા, સહજ, સહન શક્તિ, હું એને સેનું રૂપ આપું મને ખુદ ને સમજાતું નથી........

આ વાત ને હું જયારે પણ યાદ કરું છું શરીરે ના રુવાડા ઉભા થઈ જવાની સાથે મારા દિલ ની ધડકન પણ એટલી વધી જાય છે જે કદાચ મને હાર્ટ અટ્ટાક ના આવી જાય !

તે ખુબ જ નાદાન, પ્રેમી અને પોતાની ઉમર કરતા બુદ્ધિ માં મોટી અને હરહકત માં ન્હાની છે. એક એવી માણસ જેને બસ પોતાના દર્દ પછી બીજાના દર્દ પેલા દેખાઈ છે, જે વ્યક્તિ ને એ ચાહે છે એમના માટે જાન પણ આપવા તૈયાર હોય છે અને જે એની જ જાન ને તકલીફ પહોંચાડે તેની જાન લેવા પણ તૈયાર હોય છે.

અહીં મેં એક સરખા સ્વભાવ, એક સરખા રુઆબ, અને એક સરખા જ મિજાજ વળી બે બેસ્ટ ફ્રેન્ડ.

એક એવી દોસ્ત જે મારા ગામ માં મારુ મરહમ છે,

મારા શ્વાસ માં જેનું નામ છે.

એનું નામ છે પ્રિયા જેનું હુલામણું નામ ગોપી છે. ગોપી ને રાધા ભી કહેવાય ને, આ એકદમ રાધા જેવી જ નટખટ હતી. મીઠી મીઠી વાતો નું તો એ જાણે નાસ્તો કરતી હશે અને પોતાના રૂપ ને આકર્ષિત દેખાડવા માટે કદાચ એ ધ્યાન ધરતી હશે, એને જોયા પછી બીજું કઈ જોવાની ઈચ્છા ભી ના થાય અને જો જોવાય પણ જાય તો મનમાં તો આનો જ ચહેરો હોય

હું એક એવા રૂપ ની વાત કરું છું જેનું દિલ તેના ચહેરા કરતા પણ વધારે સુંદર છે, એની નાદાની એની મસ્તી અને એનું કાલુ કલ્લુ બોલવું કે જે બધાનું ચિત હરિ જય....કુદરત બધી વસ્તુ તમને એક જોડે આપે તો થોફો ઘણો તમારા માં ઘમંડ આવે ને ? પણ ના આ આવી જરાય ના હતી, કદાચ ઘમંડ કેમ કરાઈ એ એને ખબર નહીં પડતી હોય, શાયદ એટલે જ તે આટલી સુંદર હતી...

હવે હું મારી વાત કરું તો હું જે દેખાતી બહાર થી એટલી શાંત કે જોઈને લાગે કે આ બોલતી પણ હશે ખરા ? ના તો કોઈ પણ લપચપ ના કારણ વગર કોઈ જોડે બોલવનું. બસ ખુદ ને ચાહતી કાયનત ને એની આ નાદાન બેસ્ટ ફ્રેડ એના જીવન માં આવી ગયા

તમારા અંદર ના એ સોર કરતા વ્યક્તિત્વ ને કોઈ બહાર લાવે જે તમને તમારી જોડે મુલાકાત કરાવે એ જ સાચો દોસ્ત.

AND NOW I HAVE MY SWETEST TO CUTE FRIEND IN MY LIFE

અમારી મુલાકાત કેમ થઈ એ તમને આગળ ખબર પડશે અત્યારે તો મારાથી આ વાત કીધા વગર રહેવાતું નહીં

અમે બને એવા હતા કે જેને એક બીજા વગર ચેન ના પડતો આજ ના જમાના માં બધા પ્રેમ જે પોતાનાથી વિરુદ્ધ જાતી માં શોધે છે તે મને મારી આ જાન માં મળી ગયેલો. અમારા બને ની ફ્રેંડશીપ દિવસે દિવસે ગાઢ થતી ગયા કદાચ બહુ બધા ને બળતરા થતી હશે અમને જોડે જોય ને પણ,its ok થવા દો એમને બળતરા અમને સુ ફેર પડવાનો, વિચારવા દોને, કૈક ભી કરવા દો પણ અમે તો અલગ નહિ જ થઇ એવું મારું મોટ્ટો ( ધ્યેય) હતો કે પોતાની જાત ને પછી પેલા ગોપી કાયનાત માટે અને કાયનાત ગોપી માટે જ વિચારતી હતી

અમે બને છેલ્લા ૧૪ વર્ષ થયા અમારી ફ્રેઇરન્ડશીપ છે. હવે તો વર્લ્ડ ફેમસ નહિ પણ બસસ્ટૉપ ફેમેસ હતી,,,,

હાહાહાહા

કહેવાનો મતલબ એ છે કે બસસ્ટૉપ થી ચાલુ થયેલી આ શરૂઆત બસ સ્ટોપ માં તો ફેમોસ થાય જ ને !!! અમે નાસમજ હતા ત્યારથી લઇ ને હવે અમે એ અત્યારે એ સ્થાન માં છીએ જ્યાં કઈ પણ પગલું ભરતા પહેલા વિચાર કરવો પડે, જિંદગી ના એક એવો પડાવ કે જ્યાં લોકો ને તમે કેવા છો એમના કરતા કેટલામાં છો એ જાણવામાં વધારે રસ હોય છે.

ઈન સેન્સ ઓઉર teenagers

આ બદલાતી જતી ઉમર ના લીધે અમારી અણસમજુ ફ્રેન્ડશીપ માં કઈ ફેર પડશે ?

*******

એક દિવસ ની વાત છે અમે બને અમારી મસ્તી માં બસ માંથી નીચે ઉત્રયા અને પછી થોડોક થાક મહેસુસ ના કારણે એક સોડા ની શોપ પાર અમે સોડા પીવા માટે ગયા, ત્યાં અમે બને બસ નિરાંતે ગપ્પા મારતા મારતા સોડા પિતા હતા ને રોજ ની જેમ બધાની વાત કરતા હતા, ત્યાં અચાનક અમારી બેઉ ની નજર એક જોડે સાઈડ માં ગયા અને ત્યાં સુ હતું ખબર છે ? અમારી જોડે જે કાયમ બસ માં આવતો એ છોકરા એ પેલી વાર એનો ચ્હ્હેરો જોયો જેની અત્યાર સુધી અમે આખજ જ જોતા હતા,

એના થોડાક એવા લાંબા સિલ્કી વાળ, રૂપાળું શરીર, એની હેઈટ કદાચ ૬ હશે, શરીર નો બાંધો પણ સુડોળ, અને નાજુક નામની એની આખો ... અમે રોજ બસ માં કોણ કેવું દેખાઈ છે તેની બધી જાણ હતી જ પણ આ માણસ એ આની પેલા ક્યારેય તેનું મોઢું બતાવ્યું ના હતું અમને જે દિવસે અમે એનું મોઢું જોયું બાપરે ..... આંખ એક પલકારો માર્યા વગર એને જ જોતી જોતી રહી ગઈ, એની પાણીનો ગ્લાસ હાથ માં લઇ ને મોઢા સુધી પહોંચવા સુધી ની બધી મોવમેન્ટ અમે નોટિસ કરતા હતા, એનું ધીરે થી બોલવું, એની મોટી આખો જે કહેર લગતી, એની માણસાઈ બધું જોય ને અમે બને તો ચકિત થઈ ગયા હતા ...

જેને મળ્યા ત્યાંથી એક જ સરખી વસ્તુ ગમતી એને જે છોકરો એનું દિલ ચોરી જાય એ પણ સુ એક જ ગમશે ???

આને જોક પણ કહી શકાય અને નવાઈ પણ

મને અને ગોપી ને બને ને આ જ છોકરાં માટે કૈક અલગ જ લાગણી અનુભવી, ના એ વાત અમે બને એકબીજાથી છુપાવીને રાખી, આ લાઈફ ની પેલી વાત હતી જે અમે એક બીજા જોડે શેર નોતી કરી . ખબર નય એની પાછળ નું કારણ સુ હતું કદાચ હવે અમારી આ મિત્રતા કૈક અલગ મોડ લેવાની હતી, એ પણ છે ને તમારી બરબાદી તમારા કારણે જ થઇ છે .

મેં મારી રીતે ગોપી એ એની રીતે આ સેન્ડી ની બધી જ ડિટેઈલ્સ મેળવવા માટે ની પુરે પુરી મહેનત  કરી, પણ ના મળ્યો.સેન્ડી એટલે એ જેની હું આટલી બધી તારીફ કરી રહી છું. તારીફ ને કાબિલ તો એ છે જ ને . આજના જમાના માં સોશ્યિલ લાઈફ માં જે વ્યક્તિ નથી એ હશે સ્ભભાવે કેવું એને જાણવાની જોવાની ઈચ્છા મનમાં ને મનમાં બહુ જ થતી હતી, હવે એની જોડે વાત કરવા માટેનો એકે જ રસ્તો હતો એને સામે જ કહી દેવાનું અમે બને મનમાં બધું જ વિચારી લીધું હતું પણ એન કહીશુ કઈ રીતે, જો એને ખરાબ લગસે, જો એ અમને કેવી ગણે હેને ....

Obviously

કોઈ છોકરી સામેથી છોકરા પાસે જાય તો આવા વિચાર તો આવે ને ! એ કૈક નહિ ગમે એવું બોલશે તો બધા અરમાન નું તો કતલ થઇ જાય ને, અમારું નામ એ કોઈ ને કહે તો અમારી સુ ઇઝ્ઝત રહેશે, પણ

આ આકાશ ને પણ ધરતી ને મળવા જમીન પાર આવું પડે તો સેન્ડી ને પામવા માટે રિસ્ક તો બને

રિસ્ક હે તો યહાપર ઈશ્ક તો હોગા ના હોગા જો હોગા દેખા જાયેગા

એ દિવસ નો અધૂરી રહી ગયેલો અમારો પ્રેમ કે જેનો ચહેરો આ આખા સામે વારે વારે આવતો ને મનમાં એ પણ જોડે આવતો, પણ આ દિલ ખબર નાય સુકામ કોઈ નું માનતું નહિ હોય એને ગમે તે રીતે કઈ પણ થઇ જય બસ હાસિલ કરવો તો ને એના માટે અમે અમારી રીતે બધા જ પ્રયત્ન કર્યા ના છેવટે એ એને ગોપી એ સામેથી બોલાવ્યો મને ના કીધું ઘણા દિવસો સુધી કે વાત થઈ છે અમારી .એમ પછી મને ખબર પડી ને હું ગોપી જોડે ૩ દિવસ ના બોલી, એ મને દરરોજ પૂછતી થયું પણ કહેવું કેમ ? આ જે જેલેસી મને થતી એને કઈ કહેવાય એમ જ નાઈ, હું અંદર ને અંદર મારો જીવ બાલ્ય કરતી કે મેં એને સુકામ ના બોલવાઓ આ તે બધું, પછી મેં એવું વિચારીને ગોપી જોડે બોલવાનું ચાલુ કર્યું કે ના ... હું એના માટે કઈ પણ કરી શકું છું, અને આ ટોપિક ઉપર અમારી ચર્ચા જ નહોતી થઈ તો હું એને સુકામ સજા આપું

મેં મારી જીગર જાન ગોપી ને સોરી કહીને પાછું બોલવા લાગી પણ મારી નઝર સામે એની બને ની વધતું જતી દોસ્તી કૈક એ રીતે મારો જીવ બળતી કે મને ગાળો દેવાની ઈચ્છા થતી, હું ખુબ જ વિચાર માં પડી ગઈ ના તો હું તેમને જોડે જોય શક્તિ ના બીજું . જયારે એમને જોવ આખા માંથી માત્ર બળતરા થતી, મને દિલ માં અજીબ એવું કારણે આવતો, મારી નઝર એમની પર થી હટતી નહિ ને મારી આંખ માં એક એવો ગુસ્સો હતો એ જો કોઈ આ આખા સામે જોય જાય તો ત્યાં ને ત્યાં બાલી જાય .

સુ આ પ્રેમ કહો કે આકર્ષણ આવું હોય શકે જે તમને તમારા જ પ્રિય વ્યક્તિ વિશે ખરાબ વિચારવા મજબુર કરે ?

પણ સુ આ કાયનાત ને એની કાયનાત નહિ મળે એ વસ્તુ એ સહન કરી શકે એમ છે, મને જે દિવસ રાત દેખાઈ છે એ વ્યક્તિ ને જ હુ બીજા જોડે જોય શકું એમ છું ? મને નહિ ખબર હું સુ કરીશ બસ એ વાત નો ડર હતો, હાજી હું સુ કરીશ એની મને ખબર નહિ ને આ મારી અંદર ની જેલેસી એવું સ્વરૂપ લેવા માંગતી કે હું ખુદ ને રોકી શકું એમન નહીં મારે મન માં એ બન્ને ને અલગ નથી પાડવા પણ સુ આવું થશે ?

પણ ના ... આ દિલ તારું મન કહે એમ નહીં કાયનાત . એની નજર બસ સેન્ડી પર જ છે . રાજી નથી તારું મન ગમે તેટલું કેસે પણ આ નહિ મને ના તો તું એમને જોડે રહી શકિસ કે ના તો દૂર કરી શકિસ.

સુ હું કૈક એવું કરવાની હતી કે જેથી ફક્ત અમારી ફ્રેઈન્ડશીપ જ નહિ એ બને ની દોસ્તી માં તિરાડ પડે,

અને જુઓ તો ખરા

now I BECOME SELFISH FOR MY LIFE AND MY CHOISE OF HEART

હું મારા વ્યક્તિત્વ થી દૂર જાહી રહી છું કે હું એમને દૂર કરી રહી છું ?

**********

કોઈ તમને એવું પસંદ આવી જય જેના લીધે તમારું વ્યક્તિત્વ બદલાઈ જાય આ નવાઈ ની વાત જ નથી પણ એની પાસે જવાની તડપ વધારે થઇ જયારે કોઈ તમને બધી જ રીતે તમારા માં એને છોડી ને જાય, એવું ભી તો થાય જ ને કે હું આ માણસ માટે આટલું શુંકામ વિચારું જેની જોડે મારે ફક્ત અધૂરી ખ્વાહિશ સિવાય કઈ પણ નથિ..

અહીં મારી એક ખ્વાહિશ તૂટે છે કે પછી બીજી બને છે ?

મેં સામેથી ગોપી ને સેન્ડી વિશે પૂછ્યું

હે ગોપી ? તું હમણાં કૈક અલગ જ મૂડ માં લાગે છે, લોચો સુ છે હે ?

ગોપી - સનો લોચો !! કઈ જ નથી બધું જ ઠીક છે, બસ જેની તલાશ હતી એ મળી ગયું એટલે વધારે ખુશ છું ?

હું મનમાં (ફૂલ જેલેસી ) -+ ઓહ ! તને સેની તલાશ હતી ?

ચાલુ વાત બસ આવી ગઈ અને અમે એમાં બેસી ગયા આ દિવસે સેન્ડી એ ગોપી ની જગ્યા ની બાજુમાં રાખી હતી. તે બને બાજુમાં બેઠા વાતો કરતા ને હું તેને જોય ને જીવ બાળ્યા કરતી,

મને એ હદે ઈર્ષયા થઈ કે હું ગુસ્સા વળી આંખ સાથે હું કઈ પણ કીધા વગર ઉતરી ગયા અને બીજી બસ માં જતી રહી.

વધતી જતી તડપ, એ બને નું દ્રશ્ય યાદ કરતા શરીર માં લાગતો એ કારણે, આંખ માંથી નીકળેલા જેલેસી ના આંસુ, હવે મને કૈક કહેવા મંગાવે છે મનમાં બદલો લેવાની ઈચ્છા થશે કે પછી મને હવે આ લોકો ના આગળના ભવિષ્ય ને મળવાની તાલાબ જાગશે

અજાન તા જાણતા જ સહી પણ સુ હું આમને સ્વીકાર કરી સ્કીટ્સ ??

એક વાર મારા પ્રશ્ન નો જવાબ ગોતતી હું મારી જ રાહ માં આગળ વધતી હતી ને મારો જવાબ જાણે મને કુદરત આપવા માગતું હતી કે એમને એક એવો કિસ્સીઓ બનાવ્યો જેને મને મારે કયો રસ્તો પકડવો એ જણાવી દીધું.

એક વાર વરસાદ આવતો હતો, મારી ગોપી ને ખુબ જ ડર લાગે એ આજ સુધી કયારેય વરસાદ માં એકલી ગઈ જ નથી, ચોમાસા માં આવતા પવન ના ઝાપટા થી અને વાવાજોદ્દા થી પણ એ દિવસે એને મને કીધા વગર સેન્ડી ને બોલાવી લીધો મુકવા માટે અને હું ત્યાં ને ત્યાં તેની રાહ જોતી હતી ક્યારે આવે એને કોલ કરવાની ટ્રી પણ કરી પણ ફોને બંધ આવતો હતો હું એના માટે ખુબ જ ટેન્શન માં હતી.

એ મને જતી રહી છે એવું ઇન્ફોર્મ તો કરી શક્તિ હતી પણ એને મને કઈ જ ના કહ્યું એવું લાગતું જાણે એના લાઈફ માં સેન્ડી જ હવે બધું છે, મારી નાદાન ને હવે કદાચ વધારે સારું મળી જય તો શું મને ભૂલી જવાનું ??. ના કોઈ કોન્ટક થયો હું એવા ઘોર વરસાદ માં ૨ કલાક રાહ જોયા પછી ઘરે જવા નીકળી ગઈ અને ત્યાં જાય ને ખબર પડી કે આવું કૈક થયું છે

અને પછી મેં સુ એવો ગુસ્સો કર્યો છે

ગોપી ને જાય ને હું જેમ તેમ કહેવા મંડી મેં એને કેટલુ ના કહેવાનું બોલી દીધું.

બાપરે !!!

મેં બીજા દિવસે બહુ જ સહેલાઇ થી આ બને ને અલગ પાડવાનો નિર્ણય કરી લીધી મારે કૈક એવું કરવાનું હતું

સાપ ભી મર જાયે ઓર લાઠી ભી ના તૂટે

મેં એવું વિચાર્યું હવે હું એક કામ કરું આ બને ને અલગ પાડવા માટે હું જ વચ્ચે જાવ મેં ધીરે ધીરે એ બને વચ્ચે જઈને એને અલગ પાડવા આના વિશે આની વાત અને આના વિશે આનું બોલવા નું ચાલુ કર્યું, મારા ટોન  અને મારી વાત સાંભળીને મારા પાર ટ્રસ્ટ આવે તે માટે ખાલી વાત જ કાફી ન હતી, કૈક પ્રૂફ પણ જોઈશે મેં હવે સુ કર્યું ખબર છે ?

મેં એક ફેક id બનાવીને સેન્ડી જોડે મેં વાત ચાલુ કરી હું તેની જોડે હવે એવી વાત કરતી જે કોઈ પણ છોકરો પીગળી જાય ખાલી વાત પરથી મેં સેન્ડી ને મારી દર્દ ભરી કહાની સાંભળવીને હું ખુબ જ દુઃખી છું મને એના સપોર્ટ ની જરૂર છે ના હોય તેવી વાત કરીને એને મળવા આવવા માટે મજબુર કરી દીધું, હું તું આવીશ ત્યારે આમ કરીશ તેમ કરીશ એવા સપના દેખાડ્યા તારી બધી જ ખ્વાહિશ હું પુરી કરીશ , હવે તમારી ફેંટેસી કોઈ પુરી કરે એનાથી વધારે સુ જોયે ?એ મને મળવા આવે એ માટે મજબુર કર્યો હવે હું અમારી ચેટ માંથી મારા કામ ની વાત જ રાખતી બાકી ડિલેટ કરતી ને ગોપી ને વંચાતી કે જો મારી આ ફ્રેડ આની જોડે વાત કરે અને પેલો તારી જોડે ગેમ રમે અને હવે ગોપી ને ટ્રસ્ટ આવતો કે હા હું સાચું બોલું ચુ,હું જે ઇચ્છતી એ મેં કરી લીધું મારે એમની વચ્ચે સક ની એક રેખા બનાવની હતી ને એ બને ને એક બીજા પર ગુસ્સો આવે તો એ આપમેળે દૂર થઈ જવાના હતા >..

હવે મારુ કામ બસ થવા પાર હતું હું અંદર ને અંદર ખુબ જ હેપી હતી એક મારી એક આંખ ગોપી સામે દિલાસા ભરાયી નઝર થી જોતી હતી ને બીજી આંખ માં એને અલગ પાડવાનું જૂનુંન.

હું આટલી બદલાઈ જયસ મને ખબર જ નહોતી.

આટલા વર્ષ મારા સિવાય મેં બીજા માટે જ કૈક આપ્યું છે તો આની માફી મને મળી જશે એવું મારા મનમાં હતું

તમે કોઈનું ખરાબ ઈચ્છો ને ભગવાન તમને સારું આપે એવી ધારણા કેમ કરી શકો ?

પણ કિસ્મત એક અલગ ખેલવા માટે રાહ જોતી હતી

એક વાર ગોપી ના ફોન માં કૈક પ્રોબ્લેમ હતો તો ગોપી એ મારો ફોને માંગ્યો, મારા માઈન્ડ માં જ નહતું કે એમાં કૈક આવું છે જે એને જોવાનું નથી.... જેનો ડર હતો એ જ થયું, એમાં મારુ બીજું id ખુલ્લું હતું જે એને જોય લીધું એને સેન્ડી ને વાત કરી દીધી કે આમ છે. હા હુ ફસાવ કે પકડાઈ જાવ તો પણ મારી પાસે તો એ બહાનું હતું મન તો એ ગમતો હતો જે હું તને નોતી કહી શકું એમ એટલા માટે મેં આ રીતે એની જોડે વાત કરી છે. પણ એને મારી જોડે સુકામ વાત કરી ?

મેં મારી સફાઈ ની બધી ખુલાસો આપી દીધો ગોપી ને ખબર પડી ગયા એને મારી જોડે ને સેન્ડી જોડે બોલવાનું બંધ કરી દીધું

સેન્ડી એ મને બ્લોક કરી દીધી

બીજા દિવસે ગોપી એ પણ મને બલોક કરી દીધી.

સો, ઈટ ઇસ એન્ડ ઓફ ગ્રાન્ડ એન્ડ ગ્રેટ ફ્રેઈન્ડશીપ !

અહીં બધા ના સપણ પુરા થયા છે કે કોણ હવે પોતાના માટે સુ કરશે  ?

આ જે થયું કદાચ કોઈ ને કોઈ નો પ્રેમ મળવો એ સપનું હતું કે સુ હતું પણ અમે ૩ માંથી કોઈ પણ અમે જેને સપના, ખ્વાઈશ અને બધા કરતા વધારે માનીએ છીએ એવી અમારી દુનિયા પણ પુરી થઈ જશે કે સુ થશે ?

માફી માગવી એ કાફી હશે ??

Next episode