ગૌતમ તેની રીતે પ્રીપેર્ડ જ હતો અને કદાચ એટલે પણ કુબેર ચંદ્ર પર તેને ગુસ્સો ના આવ્યો હોય.
કેમ કે તેની પાસેે વાક્યો ગોખેલા તૈયાર જ હતા , કે મારે મીસીસ સોની ને શું શું કેહવાનુ છે!!
જેની અંદર કુબેર ચંદ્ર પર ના ક્રોધ વાળા વાક્યો અસ્થાને હતા.
કેટલેક અંશે ગૌતમની આ તૈયારી ની અંદર રવિ વર્મા ની અનુુુુમતિિિિ પણ ઉપસ્થિત હતી અને એટલે પણ ક્યાંકને ક્યાંક ગૌતમ concentrated પણ હતો જ.
કેટલાક વિદો નું માનવું છે કે કાર્યની સફળતા માટે ક્યારેય કાર્યની અંદર પ્રવેશી ના શકાય.બલ્કે તે કાર્ય થી ઉપર ઉઠી ને જ તે કાર્યને સફળ બનાવી શકાય છે.
ગૌતમ પણ અત્યારે તેના વ્યવસાય ની સતહ થી ઉપર ઉઠી ને જ વિચારી રહ્યો છે.અને કેટલીક અંશે સ્વયંને ઇન્દિરા સોની નો ઉપદેશક પણ માનવા લાગ્યો છે.
અને આવી જ ગ્ર્ર્તા્ત્ગ્તા એકાગ્રતા થી તે ઈન્દીરા સોની ની સામે ઉભો થાય છે.
ઈન્દીરા સોની એ પણ સ્વસ્થ સ્મિત થી ગૌતમ ને કહ્યું કમ ગૌતમ એન્ડ ટેેક શીટ.
ગૌતમ સ્ટેટસટીકલી અને કેટેગરી વાઇસ વીથ હાફ પ્રુફ્સ તે બધી જ વાતો ઇન્દિરા સોની ને સમજાવવાની કોશિશ શરૂ કરે છે જેમાં ડીપ્લોમેસી ના drives બીજા જ અર્થાત અનડીપ્લોમેટીકલી ચાલી રહ્યા હતા જેના પરિણામ nearest to a એસસેસીનેશન પણ હોઈ શકે છે. જોકે ગૌતમે "એસેસીનેશન" જેવા શબ્દનો ઉલ્લેખ તો નહોતો કર્યો પરંતુ ઇન્દિરા સોની તેનો આવો ઈશારો સમજી અવશ્ય ગયા હતા.
ગૌતમ નો બે કલાક વાળો પેલો ફકરો તો પુરો થઈ જાય છે,અને હજુ 3 કલાક ના પન્નાઓ પઢવાના બાકી છે. જે કદાચ કૂટનીતિ ની આયાતો થી કમ નહોતા.
ગૌતમ ની એકાગ્રતા માંથી આધુનિકતા,વ્યવસાયિક તા તથા વેશભૂષા ઓ ને જો બાદ કરી નાખીએ તો ગૌતમ અત્યારે કોઈ મહર્ષિ થી કમ ના દેખાતે.
એની વે ,તે જે પણ હોય તે પરંતુ કદાચ તે અર્થાત કૂટનીતિ ના અવૈજ્ઞાનિક પદ્ધતિ વાળા યુગ કાળ ની અંદર પણ જો રાજનીતિ યથાવત ચાલતી હતી તો તે કદાચ ગૌતમ રવિ વર્મા અને સમશીર બાટા જેવા સુરક્ષાવિદો થકી જ.
any way, lets join to the track once again .
ફીલ હાલ ગૌતમ ની અપેક્ષા માત્ર એટલી જ હતી કે આ પાંચ કલાકની અંદર મને કોઈપણ ડીસ્ટર્બ ના કરે.
અને તેની તે જ અપેક્ષાનો ભંગ થવા જઈ રહ્યો છે.
swayam ઇન્દિરા સોની પણ વિવસ થઈ ગયા હતા ગૌતમ ને એકાગ્રતાથી સાંભળવા માટે જ્યારે ગૌતમ તેની આંખોને મુંદ કરીને વયોવૃદ્ધ અનુભવી ની જેમ બોલ્યે રાખતો હતો.
અને શૂન્યાવકાશ સમાન શાંતિ ની અંદર ધમાકા સાથે door open થાય છે અને કુબેર ચન્દ્ર રીતસર ગૌતમ ને નજરઅંદાઝ કરીને ઇન્દિરા સોની ને કહે છે,મેડમ ઈટલી સે અતિથિ આયે હૈ.ઓર આપકે દર્શનાભિલાષી હૈ.
ઇન્દિરા સોની એ થોડી શરમિંદગી થી ગૌતમ ની સામે જોયું અને કહ્યુ,ગૌતમ તુમ્હે થોડા ઇન્તજાર કરના પડેગા.
ગૌતમ ના કર્તવ્યપાલન ની ઉદ્દંડતા થોડીક વધી અને તેણે ઇન્દિરા સોની ની સામે જ કુબેર ચંદ્ર ને પૂછી લીધું,કોન હેવો ઔર કહાસે આયે હૈ!!
કુબેર ચંદ્ર એ ઇન્દિરા સોની ની સામે જોઈ રાખ્યું અને પછી ગૌતમ ને કહ્યું ગૌતમ સાહબ યે સબ બાતે તો બાદમે ભી હોતી રહેતી!
ફિલહાલ વિદેશી સચિવો સે મિલના જરૂરી હૈ.
ગૌતમે ઉભા થતા થતા કહ્યું,ઠીક હે મેડમ મેં દસ મિનિટ કે બાદ આતા હું.
કુવર ચંદ્ર એ કહ્યું,ગૌતમ સા'બ કુછ કહે નહીં સકતે,તીન ચાર ઘંટે ભી લગ સકતે હૈ.
ગૌતમે કોલ્ડલી પૂછ્યું,એપોઇન્ટમેન્ટ હે.
કુબેર ચંદ્ર કહ્યું જી, મેડમ સે કલ બાત હો ગઈ થી.
ગૌતમે પૂછ્યું, ક્યા યહી કી વો કલ આ રહે હૈ!!
કોવેરચંદ્ર એ કહ્યું,તો ઇસસે જ્યાદા આપ ક્યા ચાહતે હો!!