નમસ્કાર મિત્રો હું વિશેષ ફરી એક વાર હજાર છું તમારી સમક્ષ , એક ફિલ્મ રીવ્યુ સાથે
ok jaanu આ ફિલ્મ એ તમિલ ભાષા ની ફિલ્મ ok kanmani ની ઓફિસિઅલ્ રિમેક્ છે જેને હિન્દી ભાષા માં બનાવવા માં આવી હતી 2017 માં ,
ok kanmani એ 2015 માં રીલીઝ થઈ. હતી ને એ ફિલ્મ માં મુખ્ય અભિનય માં દુલકર્ અને મારી મનપસંદ અબિનેત્રિ નિત્યા મેનન્ જેમની એક્ટિંગ મને બવ જ્ ગમે ,
ચાલો કરીએ હવે વાત ok jaanu ફિલ્મ ની તો આ ફિલ્મ ના મુખ્ય કલાકારો માં આદિત્ય રોયકપૂર અને શ્રદ્ધા કપૂર મુખ્ય કલાકારો માં જોવા મળ્યા હતા તથા સહાયક કલાકારો માં nashrudin shah અને બીજા પણ સહાયક ક્લકરો જીવા મળ્યા હતા ,
ફિલ્મ ની કહાની માં સ્પોઇલર્ ના આપતા વાત કરું તો આ કહાની એવા પ્રેમ ઉપર જોવા મળે છે જેને એમ કહી શકાય કે આવું રિયલ લાઈફ માં શક્ય છે ,
આધુનિક સમયમાં લગ્ન કર્યા વગર લિવ ઈન રિલેશન્ શિપ માં રહેતા હોય છે, એમાં વાત એમ કે સાથે રહેવું છે પણ લગ્ન નો વાત માં નથી માનવું,
હા આવા રિલેશન્ અત્યારે તો લોકો ને નોર્મલ લાગતો હોય છે જેમ કે પ્રેમ કોઈ બીજા થી લગ્ન કોઈ બીજા થી ,હા પણ હજી આ વેસ્તર્ન્ કલ્ચર્ માં વધુ છે ભારતીય પ્રજા માં આનું અનુકરણ નથી થઈ રહ્યું અને એજ સારી બાબત છે મારા નજરિએ તો ,
પણ આ ફિલ્મ ના બંને પત્રો એ love ને જ્ માનતા હોય છે એ લગ્ન ને માનતા જ્ નથી ,
ફિલ્મ નું એક સોન્ગ મને બવ જ્ ગમ્યું એ છે ફિલ્મ નો titlle track 😍
जानू.. चल न कुछ करते हैं आ लकीरें पड़ते हैं
चल न कुछ करते हैं धीरे-धीरे जरा दम लेना
प्यार से जो मिले गम लेना दिल पे जरा वो कम लेना ओके जानू तू धिन धिन ना धीरे-धीरे जरा दम लेना
प्यार से जो मिले गम लेना दिल पे जरा वो कम लेना
ओके जानू तू धिन धिन ..........
આ સોન્ગ મને બવ જ્ ગમ્યું ,
ફિલ્મ માં બંને લીડ કલાકારો ની એક્ટિંગ અને સહ કલાકારો ની પણ બવ જ્ મસ્ત છે ,
ફિલ્મ નો cimax મેં વિચાર્યો હતો એનાથી સાવ જ્ અલગ છે ,
ખરેખર આ ફિલ્મ જોયા પછી મને એમ લાગ્યું કે છે ને કાશ બધા ની પ્રેમ કહાની આવી હોય ,પણ અફસોસ બધા ની અમુક મજ્બુરિઓ પણ હોય છે
પણ આતો માત્ર એક ફિલ્મ છે અને ફિલ્મ ને હકીકત માં કેટલો ફર્ક છે એ તમે બધા જાણો જ્ છો ,
પણ ફિલ્મ ની કહાની અલગ છે કારણ કે આ ok kanmani ની ઓફિસિયલ્ રિમેક્ છે અને જો એ ફિલ્મ હિન્દી માં અવેઇલેબલ્ જયારે પણ થશે તો હું નિત્યા મેનન્ ની એક્ટિંગ જોવા એને પણ જોઇશ ,
બાકી ફિલ્મ.ની કહાની માં લાસ્ટ માં શું થશે એનો.ઈશારો ટી મેં કરી જ્ દીધો છે તમને 😁
ફિલ્મ અને રિયલ લાઈફ માં ઘણો તફાવત્ હોય છે ,પણ આ ફિલ્મ મને પસંદ આવી એનું કારણ કે આ ok kanmani ની રિમેક્ છે ,
બાકી એક વાર જોવા લાયક ફિલ્મ છે હા ,
તમને કેવી લાગી આ ફિલ્મ એ જરૂર પ્રતિભાવ માં જણાવજો
ફરી મળીશું હવે એક નવી ફિલ્મ ના મારા નજરિયા સાથે
ત્યાર સુધી TATA byy, byy cu 😊☺️
..............................💚......................................