આટલી સવાર સવારે
ખુશી:હા થોડી ઉતાવળ હતી
પછી ખુશી જતા સુધી એ ત્યાંજ બેસી રહી અને પછી ખુશી ગઈ પછી હુ તો રૂમની બહાર જતાબોલ્યો ચાલોબહાર જઈએ, કારણકે ઘરમા મામા મામી બન્ને હતા પછી તે પણ આવી,
પછી ના દીવસે અમે અગાસી પર જતા હતા ને પગ મા ચોરસો આવવાથી દાધરા પર થી નીચે પડી જવાયુ,
ત્યારે મે તો નેહાને જ કીધુ કે મને થોડો બરફ લાવી આપ અમણા હુ પડ્યો તેથી સોજી ગયુ છે, ત્યા તો આંકાક્ષા એ જ જઈ ને બરફ લાવી આપ્યો, લગાવી ને હુ સુઈ ગયો,
પછી ના દીવસે તેનો સામેથી મેસેજ આવ્યો
આંકાક્ષા: હાય, કેમ છે હવે તમારા પગ મા અમે હોલ મા બેઠા છે આવો તમે પણ સારૂ લાગશે 😜
દિવ્યાંગ: (seen but not reply )
આંકાક્ષા: જવાબ તો આપો કેમ છે હવે, તમારા પગ ના દુઃખાવા મા
દિવાયાંગ: ......
આકાક્ષા: અને, હુ ગમુ છું તો કાલે મને જ ના કહેવાય બરફ લાવવા માટે
દિવ્યાંગ: (હવે ચોક્કસ સમય આવી ગયો છે, બોલવાનો)
"ક્યારેક તો થાય કે દોડીને તારી જોડે આવી જાવ...
પણ પછી થાય કે .....
Your initiative is also required"
આંકાક્ષા: ઓહો, શાયર પણ છો અને મને ખબર બી નહી પડવા દીધી
દિવ્યાંગ:મે શાયર તો નહી મગર એ હસી જબ સે દેખા મેને તુજકો શાયરી.... આ ગઈ
આંકાક્ષા: i love you Divyang😉
દિવ્યાંગ: મને નથી બોલવુ તારી સાથે 🤨
આંકાક્ષા: સારૂ તો પણ હુ આવુ છું બરફ લઈને
દિવ્યાંગ: જેમ તારી મરજી એમ તુ કર
આંકાક્ષા: મેસેજ મા કેટલુ બોલો છો અને સામે આવ્યા તો જોતા પણ નથી.
દિવ્યાંગ: હુ નથી ઓળખતો બેન આગળ જાવ, એવુ છે, ઉભા રહો આઉ જ છું તમારા રૂમમાં
આંકાક્ષાઃ બોલાવુ તમારી બહેનને ઉભા રહો,નેહા....
નેહા: પપ્પા અમે દિવ્યાંગ ના રૂમમા છે, અને તમને ખલેલ ના પહોંચે અમારા અવાજ થી, તેથી ડોર ક્લોઝ કરૂ છૂં.
નેહા ના પપ્પાઃ ભલે બેટા
નેહા: શુ થયુ આંકાક્ષા
આંકાક્ષા: જો, આ બરફ લગાવવાનુ ના કહેછે
નેહા: તો ખખડાય ને બરોબર, લગ્ન પછી પણ તૂ મને જ બોલાવીશ કે શુ ?
દિવ્યાંગ: (આશ્ર્ચર્ય સાથે) કાંઈ પણ બોલે છે નેહા
નેહા: ચોરી પકડાઈ ગઈ છે, મને આંકાક્ષા એ બધ્ધુ વિગતવાર કહી દીધુ છે, ઓકે
દિવ્યાંગ: તો પણ નહી, ઓકે
નેહા: તો હુ મમ્મી ને કહુ છું, ઉભો રે
દિવ્યાંગ: મોટા ને કેમ અંદર પાડવાના
નેહા: સારૂ લાય હું જ ઘસી દઉ બરફ
દિવ્યાંગ: ના ખુશી ને બોલાય પ્લીસ, એ ઘસી આપશે, અને મને એના હાથથી એકદમ જ સારૂ લાગશે.
આંકાક્ષા: હવે એકપણ વાર ખુશી બોલ્યા છો તો આખા શરીરે બરફ ઘસતા કરી દઈશ.,હુ પહેલા બરફ ઘસી દઉ તમને
દિવ્યાંગ : ઓહો, તમને...
"પ્રેમનો નશો ઓછો નથી હોતો,
બધાના નસીબમાં પ્રેમ નથી હોતો,
પ્રેમનું ઔષધ તો ઠીક છે,
બાકી પ્રિયતમના સ્પર્શ જેવો કોઈ મલમ નથી હોતો."
નેહા: બરોબર છે થોડોક તો શાંત થા દુઃખે છે ને પગમાં
આંકાક્ષા: મને બોલવા દે ઓ નેહુડી
નેહા: અરે હા હુ ભુલી જ ગઈ બોલ બોલ બસ
આંકાક્ષા: અવે શુ તમે બોલી ગયા છો.
દિવ્યાંગ: ઓકે આ બધુ છોડો હા જ હતુ જ તો પછી આટલા દિવસ રાહ કેમ હ
આંકાક્ષા: તમારી બેન જ બોલેલી આવુ કરવા માટે
દિવ્યાંગ: કેમ બેન આવુ કરવાનુ એ પણ ભાંઈ સાથે જ
નેહા: હુ જોવા માંગતી હતી કે, તારામા રહેલી ધીરજ ને
દિવ્યાંગ: 'એમની આંખમાં ઈશારા ઘણા હતા,
પ્રેમમાં આમ તો સારા ઘણા હતા,
મારે તો એમની આંખના દરિયામાં ડૂબવું હતું,
બાકી ઉભા જ રહેવું હોત તો કિનારા ઘણા હતા.'