Ek Poonamni Raat - 104 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | એક પૂનમની રાત - પ્રકરણ : ૧૦૪

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

એક પૂનમની રાત - પ્રકરણ : ૧૦૪

એક પૂનમની રાત

પ્રકરણ : ૧૦૪

 

સિદ્ધાર્થ રાત્રીનાં સમયે કાર્તિક અને ભેરોસિંહને બોલાવી ઉલટ તપાસ કરી રહ્યો હતો. સાથે ઝંખનાની તાંત્રિક શક્તિઓની એલોકો ઉપર અસર હતી તેઓ પોપટની જેમ કબૂલી રહેલાં એમાંય રામુ અંગેની પૂછપરછમાં આઘાતજનક ખુલાસા સામે આવી રહેલાં. ભેરોસિંહનાં કહેવા પ્રમાણે રામુને એલોકો છેતરીને અવાવરી વાવ પાસે લઇ આવેલાં. રામુને અલ્કાપુરીથી ઉઠાવ્યો હતો બાઇકપર આગળ કાર્તિક બાઇક ચલાવતો હતો વચ્ચે રામુ અને પછળ ભેરોસિંહ બેઠેલો હતો. સિદ્ધાર્થે પૂછ્યું પણ રામુ તમારી સાથે શા માટે આવ્યો ? એ તમારાં ઉપર ભરોસો શા માટે કરે ?

કાર્તિકે કહ્યું સર રામુ થોડો...સ્ત્રેણ હતો પણ ચબરાક હતો અમે એની પાસે ગયાં એને વિશ્વાસમાં લેવા કહ્યું અમને દેવાંશે તારી પાસે મોકલ્યાં છે વાવ પાસે તમે કોઈ પુરાવો મળી આવશે જે અમે તને આપીશું તું દેવાંશને આપી દેજે. દેવાંશ અમારાં ઉપર ભરોસો નહીં કરે તારાં ઉપર કરશે. રામુની સામે ભેરોસિંહ એવી રીતે જોઈ રહેલો...પછી રામુ ખબર નહીં અચાનક આવવા તૈયાર થઇ ગયો.

અમે બાઈક પરજ વાવ તરફ આવવા નીકળી ગયાં હતાં. રામુને ફસાવવા પહેલાં અમને રુબી મેડમ તરફથી તગડી રકમ પણ મળી ચુકી હતી અમે બંન્ને જણાં તોરમાં હતાં. વાવ જતાં પહેલાં અમે નિઝામપુરાની ગલીમાંથી પોટલીઓ લીધી દેશીપીણાંની ૬ પોટલી લીધી અમે ત્રણે જણાએ લગાવી હતી પોટલી પીને અમે લોકો બરાબર મૂડમાં આવી ગયેલાં. કાર્તિક બાઈક ચલાવી રહેલો વચ્ચે રામુ પાછળ ભેરોસિંહ. ભરોસિંહ રામુને પાછળથી વળગીને કીસી કરી રહેલો. વળગી જતો પણ રામુ વિરોધ કે રોકતો નહોતો જાણે એ એન્જોય કરી રહેલો. એટલે ભેરોસિંહની હિંમત વધી ગયેલી.

અમે વાવ પહોંચતાં પહેલાં જેવાં જંગલમાં પ્રવેશ્યા ભેરોસિંહએ બાઈક રોકવા કહ્યું અને બાઈક કાર્તિકે ઉભી રાખી ભેરોસિંહે રામુને ઉતારી એને કિસ કરવા મંડ્યો રામુ પણ એને સહકાર આપતો હતો બંન્ને જણાં એકબીજાને....

 ત્યાં ઝંખના અને સિદ્ધાર્થને હસું આવી ગયું અને પછી સિદ્ધાર્થને ખુબ ગુસ્સો આવી ગયો એણે કહ્યું સાલા હરામીઓ તમે નોકરીનાં બહાને આવા ધંધા કરો છો ? સજાતીય પ્રેમનાં દાખલા ઉભા કરો છો ? એમ કહી ભેરોસિંહને એક લાત મારી દીધી ભેરોસિંહએ હાથ આગળ કરી લાત રોકવા પ્રયત્ન કર્યો પણ એની છાતીમાં વાગી એ ઉંહકારો બોલાવી ગયો એની આંખમાંથી પાણી નીકળી આવ્યાં.

ઝંખનાએ કહ્યું સિદ્ધુ એકવાર બધું કહી દેવા દે પછી માર... આમ આખી વાત ખબર નહીં પડે. ભેરોસિંહ અને કાર્તિકને ખબર નહોતી પડતી કે સિદ્ધાર્થ કોની સાથે વાતો કરે છે ! એણે રુબી યાદ આવી ગઈ. કાર્તિકે ભેરોસિંહને કહ્યું આ ઇન્સ્પેકટર રુબી સાથે તો ભળેલો નથીને ? રુબી જેવી તાંત્રિકજ આને સાથ આપતી લાગે.

  સિદ્ધાર્થે કહ્યું એય તું ચૂપ કેમ થઇ ગયો ? આગળ બોલ અને પૂરેપૂરું વર્ણન કરીને બધુંજ કહેવાનું છે જો કંઈ રહી ગયું તો આ બે પગ તારાં છુટા કરી નાંખીશ. એમ કહીને કાર્તિક તરફ રીતસર થૂંક્યો. એને આવા સજાતીય લોકો પ્રત્યે સખ્ત ઘૃણા હતી.

ભૈરોસિંહે કહ્યું કહું છું સર... એણે આગળ કહ્યું હું અને રામુ...એકબીજાને વળગી પ્રેમ કરી રહેલાં ત્યાં કાર્તિક પણ જોડાયો એણે પોટલી બે પી લીધી હતી એ નશામાં ધૂત હતો...અમે બીજી પોટલી જે વધી હતી એ બંન્ને રામુને પીવરાવી દીધી. રામુને કંઈ જાણે ભાન નહોતું...અમે એનાં બધાં કપડાં કાઢી નાંખ્યા કાર્તિકે તો એને ઊંધો કરી...મચી પડેલો...પેલો ચીસો પાડતો રહ્યો પછી મેં એને ...એ થાકીને ખુબ...એમજ પડી રહેલો એનાં પાછળનાં ભાગમાંથી લોહી નીકળી રહ્યું હતું કાર્તિક વધુ ક્રૂર બન્યો ખબર નહીં એણે ત્યાંથી લાકડું શોધી રામુની પાછળ ખૂંપાવી દીધું રામુની એ કદાચ અંતિમ ચીસ હતી ...                                  

અમે એને એવોજ બાઈક પર નાંખીને વાવ પાસે આવ્યાં. ત્યાં એને સૂકા ઘાસ પાંદળા ડાળખાં ભેગા કરીને સળગાવી દીધો...એતો જીવતો હતો દાઝી જવાથી ચીસાચીસ કરવા લાગ્યો અને ભેરોસિંહે એનાં માથા ઉપર મોટો પથ્થર ઝીંકી દીધો એ કાયમી શાંત થઇ ગયો.       

 સિદ્ધાર્થ બધી કથની સાંભળીને આઘાતથી અવાક થઇ ગયો એણે બધીજ જુબાની એનું નિવેદન કબૂલાત નામું રેકર્ડ કરી લીધું હતું અને એની FIR લખાવી તૈયાર કરાવી દીધી અને કાર્તિકે ભેરોસિંહની સહીઓ કરાવી બંન્નેને જેલનાં સળિયા પાછળ ધકેલી દીધાં. સિદ્ધાર્થે વિચાર્યું રામુને મારી આલોકોને શું ફાયદો થયો? રુબીએ કેમ ખૂન કરાવ્યું?       

******

સિદ્ધાર્થે બધું કામ નિપટાવીને હાંશકારો ખાધો મોટાંભાગનાં કેસ સોલ્વ થઇ ગયાં હતાં હવે બધાને સજા કરાવવાની હતી. પણ હજી કંઈક બાકી રહ્યું હોય એવો એહસાસ થઇ રહેલો.

સિદ્ધાર્થ મોડી રાત થઇ જતાં ઝંખનાને કહ્યું આજે ઘણું બધું કામ નિપટાવી લીધું છે હવે ઘરે જઈએ નાઈટ શીફ્ટનાં માણસો હવે બધું જોઈ લેશે આપણે હવે ઘરે જઈએ. ઝંખનાંએ હસતાં હસતાં કહ્યું હું તો ક્યારની રાહ જોઉં છું કે તું ક્યારે ઘરે પાછા જવા કહે.

સિદ્ધાર્થે કહ્યું ચલ, કીધું બસ હવે એમ કહીને એ પોલીસસ્ટેશનની બહાર નીકળ્યો જીપ સ્ટાર્ટ કરી અને ઝંખનાં એની બરાબર નજીક અડીને બેસી ગઈ.

ઝંખનાએ સિદ્ધાર્થની ટીખળ કરતાં કહ્યું ચલો હવાલદાર સાહેબ ઘરે લઇ લો. એમ કહીને ખડખડાટ હસી.

સિદ્ધાર્થે કહ્યું હાં હવાલદારની બચ્ચી ...એમ કહીને ઝંખનાને ચુમ્મી ભરી લીધી. ઝંખનાં સિદ્ધાર્થને વળગી પડી હતી એણે કહ્યું સિધ્ધુ તું દ્રાઇવ કર હું આમ તને ઘર આવે ત્યાં સુધી વળગીને બેસી રહીશ.

સિદ્ધાર્થ ઝંખનાં વળગેલી હતી એની હુંફમાં દ્રાઇવ કરી રહેલો. એ વિચારી રહ્યો કે ઝંખનાંના આવ્યાં પેહલા એનું જીવન કેટલું વેરાન હતું અને હવે કોઈ એની સાથે છે એની જોડે છે.... બધાં રોડ રસ્તા, ચાર રસ્તા પસાર કરતો ઘર નજીક આવી ગયો. સિદ્ધાર્થે ઘરનાં પાર્કીંગમાં જીપ પાર્ક કરી ઘડીયાળમાં જોયું તો ૧૨ : ૩૦ વાગી ગયાં હતાં ઝંખનાં તો જાણે ઘસઘસાટ ઊંઘી ગઈ હતી સિદ્ધાર્થે હળવા હાથે ઝંખનાનાં માથે હાથ ફેરવ્યો અને ચૂમીને કહ્યું એય ઝંખુ  ઉઠને ઘર આવી ગયું.

ઝંખનાએ આંખ ઊંચી કરીને કહ્યું ઊંઘી નથી ગઈ જાગુંજ છું માત્ર આંખો બંધ હતી હ્ર્દય નહીં....                                   

ઝંખનાની આંખોમાં આંસુ તગતગતાં હતાં...એ ઈમોશનલ થઇ ગઈ હતી. સિદ્ધાર્થે કહ્યું એય માય લવ શું થયું? ચલ ઘરમાં જઈએ શાંતિથી બેસીએ. ઘરે જઈ ફ્રેશ થઇ કોફી બનાવી ટીવી ચાલુ કરી બેઉ સોફા પર ગોઠવાયા...સિદ્ધાર્થે કહ્યું તારાં મનમાં શું ચાલી રહ્યું છે મને કહે..    

ઝંખનાએ કહ્યું નાથ આવનાર દિવસોની મને બીક લાગી રહી છે મને થાય છે હવે આવનાર ક્ષણો મને તારાથી જુદી તો નહીં કરી દે ને ? મારો તારી સાથેનો આ સાથ સંગાથ પૂર્ણ નહીં થઇ જાયને ? એમ કહીને ઝંખનાં ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.

સિદ્ધાર્થે કહ્યું કેમ આમ કહે છે ? આપણને હવે એકબીજાથી કોણ જુદા કરી શકે ? અને તારી પાસે તો ખાસ શક્તિ છે પાવર છે તું જ આટલી ઢીલી થાય છે તો હું કેમ કરી જીરવી શકીશ ? પણ તને આવા વિચાર કેમ આવ્યાં ? અને છેક અત્યારે ? હમણાં સુધીતો તું જગદંબા જેવી હતી આજે આમ સાવ સામન્ય સ્ત્રીની જેમ વર્તે છે તું આવું નબળું નબળું કેમ બોલે છે ? શેની બીક છે ?

ઝંખનાએ કહ્યું મારુ આ અઘોરી પ્રેત જીવન જે સંજોગોમાં મને મળેલું એની એક આખી કહાની છે મને એવા એહસાસ થઇ રહ્યાં છે કે કોઈ મહાઅઘોરોરીની શક્તિ કામે લાગવાની છે એ મારુ સારું કરવાં મારો ઉદ્ધાર અને સદ્દગતિ કરવા પ્રયાસ કરશે. અને એ કોણ છે એ પણ જાણું છું.

સિદ્ધાર્થ આ વ્યોમાના નાનાજી એક મોટો હવનયજ્ઞ કરવાનાં છે અખંડ શક્તિ યજ્ઞ એમાં જાણે અજાણે મારે જોડાવાનું થશે એમાં મારાં સમગ્ર જીવનનો તારાં જીવનનો અસલી ખુલાસો પણ થઇ જશે તું બધી વાતોથી જ્ઞાત થઇ જઈશ મને એનો વાંધો નથી પણ તું યજ્ઞ દ્વારા જાણે એ પહેલાંજ હું તને તારો મારો ગયાં જન્મનો સથવારો આપણો પ્રેમ લગાવની બધી વાત કહીશ જે મહેલ સાથે પણ કેવી રીતે જોડાયેલી છે એ પણ કહીશ...અને...

 

વધુ આવતા અંકે : પ્રકરણ ૧૦૫