પરંતુ છતાં પણ દેશની આર્થિક સ્થિતિ ની જે જટિલતાએ તેમને આવા આવાગમનો માટે ઉદાર બનીને જ રહેવા વિવશ કર્યા અને તેઓ પાછા એ જ દંભ માં આવી ગયા.
આ એ સમય અને દૌર હતો કે જેમાં અસ્ત્રોશસ્ત્રો ની હોડ તો પશ્ચિમ માં જ શરૂ થઈ હતી પરંતુ તેના સંઘાતો(associations)(compneys) પશ્ચાત તેના વ્યાપારીકરણ ના પરિણામ સ્વરૂપ તે હોડ આખા વિશ્વમાં ફેલાઇ ગઇ હતી.અને ક્યાંકને ક્યાંક પશ્ચિમ નો દબદબો વિશ્વ ઉપર સ્થિર થવા પામ્યો હતો.જે સ્થિરતા લગભગ 90 95 ના દશક સુધી ચાલી હતી.
પરંતુ,90 95 ના દશક કાળમાં જ સોવિયેત યુનિયનનું ખંડન થતા ગ્લોબલાઇઝેશન નો સિસ્ટમેટિક આરંભ થયો અને વિશ્વ યૌધ્ધિક માનસિકતામાંથી બહાર આવીને commerceLise થવા લાગ્યુ. અને દુનિયા માં અસ્ત્ર શસ્ત્રો નુ સ્થાન જીવન જરુરિયાતની ચીજ વસ્તુઓએ લઈ લીધું જેમાં આદાન પ્રદાનો બહુ મોટા પાયે થયા.અને મહદ અંશ યુધ્ધો ના સ્થાને સર્જીકલ સ્ટ્રાઈક અસ્તિત્વમાં આવા લાગી હતી.
પરંતુ આ બધુ જ એક પ્રકારનું રીફર થઈ ગયું કહેવાય જ્યારે આપણું મૂળ મુદ્દો છે ડિપ્લોમસી અને તેની obedience ને અન્ડર એસ્ટીમેટ કરવાની વાત ની.
એની વે ,નાવ સમ સ્ટાર્ટસ.
દોસ્તો હજુ હમણાં સુધી એટલે કે બી ફોર ગ્લોબલાઇઝેશન, એ વાત વિદ્યમાન હતી કે જેમાં સો સો વર્ષ જૂની પેઢીઓ બોલાતી હતી અને બાપદાદાના ધંધા ચાલતા હતા.પરંતુ,આ બધાની અંદર અર્થાત worldwide ઓર્ગેનાઈઝેશનનું નો તા કે જે ખરેખર જ સો બસો વર્ષથી ચાલતા આવતા હોય.
પરંતુ સાચું પૂછો તો બ્રિટિશ ઓર્ગેનાઇઝેશન છેલ્લા પાંચસો વર્ષથી પણ અધિક વર્ષોથી ચાલતો આવતું ઓર્ગેનાઇઝેશન છે. કે જેણે ના કેવલ વિશ્વના જ્ઞાત અજ્ઞાત ખંડ ઉપખંડો ને શોધી કાઢ્યા બલ્કે, પુરા વિશ્વ માંથી રજવાડા તથા તખતો તાજ સમાપ્ત કરીને લોકતંત્ર નો આરંભ કરાવ્યો.
વાત બહુ જ સાદી હતી કે જો ડેમોક્રેસી મેન્ટેન થાય છે તો જ બ્રિટિશરો નુ અમરત્વ કાયમ રહે છે.અને તેમાં પણ લાહોર અને ચંદીગઢની similarity બ્રિટિશરો ની દ્રષ્ટિએ બેક ટુ રજવાડાસ મનાતું હતું.અને જો લાહોર અને ચંદીગઢ વચ્ચે એક સેન્ટિમીટર પણ distance ઘટે છે તો પણ બ્રિટીશરોની ઊંઘ હરામ થઇ જશે.
કેમ કે જો સંસાર એક સેન્ટીમીટર જેટલો પણ બેક ફૂટ થાય છે તો પણ બ્રિટિશરો માટે તે ચિંતાનો વિષય છે કેમકે તેમના સાર્વભૌમત્વ માં કોઈ સહાય તત્વ હોય તો તે કેવળ લોકતંત્ર જ હતું.અને લોકતંત્ર વિના બ્રિટિશ ઓર્ગેનાઇઝેશન નુ કોઈજ અસ્તિત્વ ન હતું.
અને એટલે પણ ઇન્દીરા ગાંધીની હત્યા ચાલી ની પ્રાયોરિટી બની ગઈ હોય, સંભવતઃ.
એની વે,now let's મુવ ટુ ધ ડ્રામા.
રવિવર્મા થી આજ્ઞાંકિત પણે ક્વચિત અંશ છુટો અને દૂર થઈ ગયેલો ગૌતમ હવે તેનો આપો ગુમાવવાની કગાર પર આવીને ઉભો થઈ ગયો છે. કેમકે કુબેર ચંદ્ર ત્રિપાઠી જેવા ખલનાયકની આંખોમાં લાલચ નુ રક્ત એક વાર નહી બલ્કે એક સો વાર જોઇ ચૂકેલો ગૌતમ કોઈ પણ ઘડીએ કશુ પણ કરી બેશે તેવી અવસ્થા મા આવી પહોંચ્યો છે.
કુવેર ચંદ્રા ના વધતા જતા પાવર સામે તો ગૌતમ ને કોઈ વાંધો નહોતો પરંતુ જે રીતે કુબેર ચંદ્ર ના વાયાથી ઇન્દિરા સોની ની આયેદીન ફાસફુસીયા ડિપ્લોમેટ્સ ની સાથે મીટીંગ થતી હતી તે જોઇને ગૌતમ ની આંખો લાલઘૂમ થવા અવશ્ય લાગી હતી.
એક દિવસ ગૌતમ તેના કેઝયુઅલ રુટીન થી સોની ને મળવા તેમના કાર્યાલય પહોંચે છે અને કુબેર ચંદ્ર અંદરથી બહાર નીકળે છે.
ગૌતમ ઉભો રહી જાય છે અને કુવેલ ચંદ્ર ને બહાર આવવાનો રસ્તો આપે છે.
કુબેર ચંદ્ર એ ગુડ મોર્નિંગ સાથે ગૌતમ નું સ્વાગત કર્યું અને ગૌતમ થોડોક ઠંડો પડ્યો.