તેનાથી જળચરો ના સ્વાસ્થ્ય થી લઈને રેઇન સાયકલ બધા જ ઉપર શુભ અસરો ઉત્પન્ન થવા લાગી હતી.
રાજીવે કહ્યું, ફ્રેન્ડ્સ તમે 1752 ની તે દંતકથા તો જાણતા જ હશો.
વેગને ગુસ્સામાં એની સિગારેટ પાણીમાં ફેંકી
અને થોડી માનસિક અસ્વસ્થતા થી બોલ્યો રાજીવ જે વાતને દુનિયા ભૂલી ગઈ છે તે વાત તું કેમ વારંવાર ઉખેડવા માંગે છે!!
આલ્બા એ કહ્યુ, come on વેગન, રાજીવ જસ્ટ તમને રિસ્પોન્સબ્લીટીસ ના રીફર્સ આપી રહ્યો છે.નથીંગ મોર,ડોન્ટ મિસઅન્ડરસ્ટેેન્ડ હીમ!
વિશો બોલ્યો રાજીવ, આ તુ અમારા ચાર ની સામે બોલ્યો તે બોલ્યો પાંચમી કોઈપણ વ્યક્તિ સામે ના બોલીસ.
મેમ્બરે કહ્યું, યસ એક્ઝેટલી!
રાજીવે કહ્યું દુનિયાની બધી જ દંતકથાઓ દંતકથા રહી ને અમર બની જાય છે.એક માત્ર આ 1752 ની ઘટના છોડીને.
દુનિયાનું ડબલ સ્ટાન્ડર્ડ તુ જો કે એક બાજુ તેને લોકો દંતકથા કહે છે અને બીજી બાજુ રાત ના અંધકાર માં તેની સાબિતીઓ શોધવા નીકળે છે.
વેગન નો પારો ચડ્યો, અને તેણે રાજીવને કહ્યું, will you please સટાપ નાવ!!
વેગને કહ્યું,તારી પાસે કોઈ સાબિતી હોય તો લાવો નહીંતર તે વાતને પાણીમાં ફેક.
હવે મારી લિમિટ આવી ગઈ છે.
વીશો એ રાજીવની જ સામે જોઈને કહ્યું, મેય બી કે તે એક વિચિત્ર ઘટના હોય અને પાછળથી તે અદૃશ્ય થઈ ગયું હોય.
રાજીવે કહર્યું યા destini એન્ડ ઇનવીઝીબલ બોથ!!અને થોડી તાળી પાડી.
વિશો સહિત બાકીના ત્રણેએ રાજીવ ની સામે એવી રીતે જોયું કે તેમને ખબર પડી ગઈ હોય કે ભૂમંડલ પર અર્થાત મહાસાગરમાં કોઈક નવા જ જીવ નું આગમન થઇ ગયું છે. જે કદાચ સ્વયમને છુપતુ છુપાવતું મહાસાગરમાં પોતાના હેબીટેડ
શોધી રહ્યું છે.
રાજીવ પણ તે ચારેય ના હાવભાવ પારખી ગયો અને બોલ્યો, લેટ્સ મુવ ફાસ્ટ.
યોટ તો સ્ટાાર્ટ થઇ અને તેની નીચે થી કશુક ટકરાઈ ને જવાનો અવાજ પણ આવ્યયો.
રાજીવ સિવાયના ચારેવ એક સાથે બોલ્યા મેય બી શાર્ક!
પરંતુ રાજીવ ની સ્ક્ી્ક્્ક્ક્્ skill વાળા સિક્સ્થ સેન્સ એ જવાબ આપી દીધો કે આ ટકરાવ તો બરાબર હતો,પરંતુ તે એકસીડન્ટ ની સ્પીડ શાર્ક ની તો નહોતી જ.
માન્ચેસ્ટર times વાળા હેરીટેજ પેલેસ ના દર્શન ની બીજી જ સેકન્ડે ક્વાર્ટર ડોર ચરરરર...સાથે ઓપન થાય છે અને સામે રિવોલ્વિંગ ચેર પર બેઠેલી વ્યક્તિ ખુશીથી બોલે છે ઓહ આર્ચર કમ કમ માય ફ્રેન્ડ.
ટેબલ પર એક name plate દેખાઈ રહી છે જેના પર લખ્યું છે ચીફ એડીટર મી ડેવુ અલ્ટર.
રાજીવે રિપોર્ટ ડેવુ ની સામે મૂક્યો,અને ડેવું એ તેને અનકવર કરીને વાંચવાનું ચાલુ કર્યો.
થોડી જ વારમાં ડેવુ બોલ્યો, ઓહ માય ગોડ,આ તો ડીએન એ નું જંકશન છે.
આટલી જ મુઠ્ઠીભર રેતીમાં આટલા બધા એક્વાટિક્સ ના ડીએન એ?અનબીલીવેબલ!!
રાજીવ ઉભો થયો અને ડેવું ને કહી સંભળાવ્યું, ડેવુ ટુ હેલ વીથ માય મની.બટ મારે આ ન્યુઝ ના explosions જોઈએ છે because i am going to meet arya vidvan.
ડેવુએ નમ્રતા પુર્વક કહ્યું આર્ચર,આર યુ શ્યોર કે જૈવિક બદલાવ ની અંદર યુરીનલ ડીએન એ જવાબદાર હોઈ શકે છે!!
રાજીવે કહ્યુ,એક ભાગની તો મને નથી ખબર પરંતુ બાકીના ત્રણ ભાગમાં!! can be possible.
ડેવું એ તેના સ્પેક્ટ ઉતાર્યા અને રાજીવને કહ્યું આર્ચર ,મને તારી સ્કીલ અને સીક્સથ સેન્સ ઉપર કોઈ જ ડાઉટ નથી.પરંતુ તું આ બંનેની વચ્ચે ક્યાંક confused તો નથી ને!
આઈ થીંક you have સીટ down વેરી ફર્સટ.
રાજીવે તેનો શ્વાસ ફેક્યો અને ચેર ખસેડીને ડેવુ ની સામે ફરીથી બેસી ગયો.