THE DEPLOMACY elemant gone enimy - 39 in Gujarati Fiction Stories by Nirav Vanshavalya books and stories PDF | THE DEPLOMACY elemant gone enimy - 39

Featured Books
Categories
Share

THE DEPLOMACY elemant gone enimy - 39

એ વાત હજુ સુધી ક્વચિત આવકાર્ય માની શકાય છે કે,ફોરેન ડિપ્લોમેટ without એપોઇન્ટમેન્ટ પી એમ કેઅન્ય સિમિલર ને મળવા જાય.
પરંતુ પીએમ કરતા most લોઅર ધેેન લોવર ડિપ્લોમેટ ને પી એમ પોતે સામે ચાલીને મળવા જાય તે વાત કૂટનીતિ ની હલાહલ સમકક્ષ જ કહેવાય.જેમાં અકર્મ થી યુુક્ત માત્ર પ્રેક્ષા બનીને બેસી રહીએ તોપણ સરાઉન્ડ ઓફ એસેસીનેસન જેવી ઘટના ઘટાઈને જ રહેવાની.જેમાં પણ કોઈ જ સંદેહ નથી.

અને કૂટનીતિ ની આવી અવજ્ઞાઓથકી જ રાજકીય હત્યા ઓ ના ષડયંત્ર આકાર પામી ને અંજામ સુધી પહોંચતા હોય છે.

હવે થોડુંક આગળ,
હવે એમ છે કે ચાર્લી જેવા સેફ પ્લેયર માટે આવો અખાતરો કરવો અને તેના થકી ઉત્પન્ન થનારા પરિણામો જાણવા ની નીહાયતી જરૂરી હતું. અને જો આ અખતરો અને સફળતા બંને નથી થતા તો તેની ગેમ નો કોઈ મતલબ જ નથી.
શુમેકર ની સાથે થકી જે કૂટનીતિક અવજ્ઞા થઈ હતી તે વાસ્તવમાં એક આરંભ જ હતો.
એવો આરંભ કે જેના અને માત્ર જેના જ વાયા થી મિસિસ ઇન્દિરા સોની ને તેમની હત્યાના દ્વાર સુધી પહોંચાડી શકાય છે.અન્ય બીજા કોઈપણ પ્રકારે નહીં.

અને હવે આવનાર સમયમાં આવી અવજ્ઞાઓ ની હારમાળા સર્જાય તો કોઈ જ નવાઈ નહીં.અને સંભવતઃ ગૌતમ નો પારો શીશો તોડીને બહાર છલકાઈ જાય તો પણ નવાઈ નહીં.

અને વાત જાણે આટલેથી જ પતતી ના હોય તેમ બકીંગહામ ની અંદર ઇન્ડિયન ડીપ્લોમસી ના અન ઓબીડીઅન્સ ના સક્સેસ ની literally liquor પાર્ટી નું આયોજન થાય છે એમ માનીને કે હવે પ્લાન સક્સેસ જ થવાનો છે.

દોસ્તો ક્રમ બધ્ધ દ્રષ્ટાંતો આપવા બેસીશું તો કદાચ એક હજારથી પણ વધુ ઉદાહરણો થઈ જશે.તેના કરતાં બહેતર છે કે આપણે કથાને તકનીકી રીતે જ આગળ વધારીએ.

એ વાત ની સંગતતા ને નકારી નથી શકાતી કે રાજકીય હત્યાઓ ના પ્યાદા પાસાઓ ગમે તે હોય પરંતુ તેના પારદર્શકો કેવલ protocol ની અવજ્ઞા ના માર્ગે થી જ આગળ વધતા હોય છે.

આ બાજુ પીએમ હાઉસ અને તેના અંતરીમો નો ક્વચીત ચાર્જ કુબેર ચંદ્ર ના હાથમાં આવવાથી તે વાત વેગ પકડવા લાગે છે તે જેમાં ઇન્દિરા સોની ના બોડીગાર્ડ ને વેરિયન્ટ વાઇસ ડિસ્કવૉલીફાઇ કરી દેવામાં આવે છે અને તેમના સ્વેપ માં બીજા બોડીગાર્ડ નો વિચાર પણ શરૂ થઈ જાય છે.
હવે તેવો એક્ચ્યુલી અનફીટ હતા કે નહીં એ તો ભગવાન જાણે છે પરંતુ આવુ કશુક બની રહ્યું છે તે વાત સાચી હતી.
હવે થોડુંક આગળ,
રવિ વર્મા ઇન્દિરા સોની ની સામે બેઠેલો દેખાઈ રહ્યો છે.અને ઇન્દિરા સોનીરવિ વર્માને જોઈ રહ્યા છે.
રવિ ની આંખો માં થોડીક શીકાયત જરૂર હતી જેને સોની એ સાફ વાંચી લીધી હતી.
બેમીનીટ ના મૌન ઉપરાંત વર્માએ કહ્યુ મેમ
શું maker કુછ ઠીક નહિ હૈ.ઔર વો કોઈ constitutional પર્સન ભી નહિ હૈ. વો તો બસ મહેસ એક એજન્ટ જો ઇટલી કી ક્રાફ્ટ કંપની કે લિયે કામ કરતા હૈ ઔર બસ ઇતના હી.
રવિએ ઉચ્ચાર્યું મેડમ ઉસે તો હમ ભી નહીં કહે સકતે.તો વો એમ્બેસેડર house mein પ્રવેશ ભી કેસે કર સકતા થા!! ઔર વોસબ તો છોડો વો આપ સે મિલને ભી ઈચ્છા કૈસે સકતા હૈ!! ઔરઉપર છે આપ કો ઉપદેશ!મૈમ અબ બહોત હો ગયા યે સબ.
ઇન્દિરા સોની ને રવિ ની વાત પર થોડોક વિશ્વાસ તો બેઠો જ અને એટલે જ તેઓ થોડીક મૃદુતાથી તેની વાત સાથે સહમત થયા.
પરંતુ છતા પણ દેશની આર્થિક સ્થિતિ ની જટિલતા એ તેમને આવા આવાગમન ઓ માટે ઉદાર બનીને જ રેહવા વીવસ કર્યા.અને તેઓ પાછા તે જ દંભ માં આવી ગયા.