દૌર કંઈક એવો ચાલી રહ્યો હતો કે જેમાં પોલિટિકલ સીવીયર disobedience અને કરપસન,આ બંને ને હલકા મા એટલે કે બહુ જ કેઝયુઅલી લેવામાં આવતા હતા.
માને એક તરાહ કાા અનચાાહા,અનકહા rivaz.અને આ બધા ના ધુંધણાપણા મા કાયદો અને તેના નીતિ નિયમો ક્યાંકને ક્યાંક અદ્રશ્ય થવા લાગ્યા હતા.અને રાજનીતિના આવા કુરિવાજો છેક પીએમ હાઉસ સુધી વ્યાપેલા હતા.
અને, મજેદાર વાત તો તે હતી કે પોલિટિક્સ ના આવા ડિપ્લોમેટિક disobedience ને પોલિટિક્સ ની હાઈપ્રોફાઈલ એક્ટિવિટી માનવામાં આવતી હતી.જેમાંથી કદાચ ઇન્દિરા ગાંધી પણ બાકાત ન હતા.
એની વે,તે એક મેનિયા હતો જે સમાપ્ત થઈ ગયો હતો.અને તે વાતને ઈન્ટીગ્રેટી સાથે કમ્પેર પણ ના જ કરી શકાય.
any way ,lets make move to સ્ટોરી એલિમેન્ટ some more ahed for its good full full stop!!
તે પ્રાઇવેટ એમ્બેસેડર ઉચચ એલચી આલય ની સીડીઓ ચડી રહયો છે અને સામેથી તેને એક વ્યક્તિ રીસીંવીંગ શેકહેન્ડ આપે છે, અને જોતાં જ તે બંને ત્યાંથી અદ્રશ્ય થઈ ને અંદર પ્રવેશે છે.
કોવેરચંદ્ર ત્રિપાઠી પહેલેથી જ ઇન્ફોર્મડ હતા અને, અફકોર્સ તેમની પાસે શુમેકર નુ ટાઈમ ટેબલ પણ સટીક જ હતું.
સ્ત્રિ ચાહે ગમે તેટલી વ્યવસાયવાદી બની જાય કે પછી ગમે તેટલી પ્રયોગાત્મક, પરંતુ છતાં પણ તેના પ્રાકૃતિક ભાવો અને ક્યારેક અંતર મન ના અનુસરણો નો બળાત્કારી બોધ તેનો પીછો નથી જ છોડતા .અને ખરું પૂછો તો સ્ત્રીએ તેના આવા પ્રાકૃતિક પણા ની દાસી બનીને જ રહેવું જોઈએ.અને જો તેમ નથી થતું તો કશુક તો અઘટીત થઇ ને જ રહેવાનું.
કુબેર ચન્દ્ર ત્રિપાઠી ના દરવાજો ખોલતાની સાથે જ ઈન્દીરા સોની ની છાતીમાં એક ફળાકો પડે છે અને તેમ છતાં પણ તેમણે સ્થિર દ્રષ્ટિ થી ત્રિપાઠીને જોયે રાખયા.
જેની આંખોમાં ઇનામ ની લાલચ નું રક્ત ઉભરાઈ આવ્યું હતું તેવા ત્રિપાઠી એ તેમની ગોલ્ડન વોચ ની સામે જોઈને કહ્યુ,મેડમ ઇટલી સે પ્રાઇવેટ એમ્બેસેડર આયે હે,ઔર આપકે દર્શનાભિલાષી હે.
બધા જ વ્યવસાય વાદો,બધા જ પ્રયોગાત્મક સિદ્ધાંતો અને બધા જ આધિપત્યો થી ઉપર ઊઠીને ઇન્દિરા સોની એ સહેજ આજીજી ના સ્વરમાં કહ્યું નહીં મૈ નહીં આ પાઉંગી.
કુબેર ચંદ્ર જાણે તેમને ઘસેડીને લઈ જવા માંગતા હોય તેમ બિલકુલ તેમની નજીક જઈને તેમને કહેવા લાગ્યા આના તો પડેગા મેડમ વરના યુનો કો બહોત બુરા લગેગા!
ઇન્દિરા સોનીએ કહ્યું ઠીક હૈ મગર નાતો ઉનહોને કોઈ અપોઈન્ટમેન્ટ લી હૈ,ઔર નહિ મેરી કોઈ મીટીંગ એરેંજ કરવાાઈ હૈ,તો એસે કેસે ઉનસે મિલને જા સકતી હું મેં.ઉન સે કહો વો ખુદ હી પાંચ મિનિટ કે લિયે આ જાય.
કુબેર ચંદ્ર એ કહ્યું નહિ મેડમ વો અપને ઓર uno કે અનુશાસન સે બંધે હુવે હે.જો બીના એપોઇન્ટમેન્ટ કે નહીં આ સકતે.મગર આપતો ચેર પર્સન હૈ.આપ તો કુછ ભી કર સકતે હૈ આપકો ભલા કોન રોક સકતા હૈ!!
ઇન્દિરા સોનીએ કહ્યું ઠીક હૈ આપ ઉન્હે બીઠાકર રખો મે કામ ખતમ કર લેતી હું.
કુવેર ચંદ્ર એ તેવી જ રક્તરંજીત લાલસા થી ઇન્દિરા સોની ની સામે સ્મિત કર્યું અને બહાર નીકળી ગયા.
બહાર નીકળીને તેમણે તરત જ એક નંબર ડાયલ કર્યો અને થોડી જ વારમાં અસંખ્ય કારોના કાફલા નો એક સાથે જ ignition થાય છે.
ડિપ્લોમેટિક સેરેમની થી ડોનાલ્ડ શુંમેકરે અને ઇન્દિરા સોની બંને એક એલચી વિશેષ કક્ષમાં પ્રવેશ કરે છે અને શું maker થોડીક ઔપચારિકતા બાદ ઇન્દિરા સોની ને વણમાગ્યો ડિફેન્સ પ્રીચ આપવાનો શરૂ કરે છે જે છેક દોઢ કલાક પૂરો થાય છે.