THE DEPLOMACY elemant gone enimy - 35 in Gujarati Fiction Stories by Nirav Vanshavalya books and stories PDF | THE DEPLOMACY elemant gone enimy - 35

Featured Books
Categories
Share

THE DEPLOMACY elemant gone enimy - 35

ઇન્દિરા ગાંધી જેવા lifetime achieved politicianઆવી સુજ બુજો ના ધરાવતા હોય તે વાત માનવી જરા અશક્ય લાગે છે.
પરંતુ પશ્ચિમ ના તપતા સૂર્ય અને ક્રાંતિ(revolution of મશીનરી)ની તેજ હવા સામે કદાચ તેમણે નમતું જોખ્યું હોય.અને આમેય પણ ઈન્દીરા ગાંધી એ કોઈ પાર્ટી join નહોતી કરી.બલ્કે તેેઓ એ પાર્ટી મા ત્યારથી હતા ત્યારથી તે પાર્ટી ના પાયા નંખાયા હતા.

આપણે આગળ ચર્ચા કરી તેમ આઝાદી પહેલાની જેટલી પણ પોલિટિકલ પાર્ટી હતી તે બધી જ નોન કરપ્ટેેેડ હતી કેમ કે તેમના મૂળભૂત ઉદ્દેશ્ય દેશને આઝાદ કરાવવા નો હતો.
રાજનીતિ નાદુુુુષણો સ્વતંત્રતા પછી જ દેશમાં વ્યાપત થવા લાગ્યા હતા જ્યારે ઇન્દિરા ગાંધી મૂળભૂત રીતે એક સ્વતંત્ર સેનાની રાજનેતા હતા.એટલે તેમની ઇન્ટીગ્રીટી ઉપર આંગળી ચિંધવા તો કોઈ પ્રશ્ન જ નથી બનતો.

so, i think this much is enough for refars
so now let us move to રેડ ફોર્ટ once again.
દોસ્તો એ બહુ જ ટૂંકો ગાળો હતો કે જેમાં પશ્ચિમના તે યુનાઇટેડ નેશન્સે કે જેમણે એક બીજાની સાથે વિશ્વયુદ્ધના નિમંત્રણો આપ્યા હતા અને પછી અચાનક જ united nations બનીને દુનિયા ને આંખો દેખાડવા લાગ્યા હતા.જે વાત નો ખોફ કદાચ ઇન્દિરા ગાંધીને ન હતો.
any way , some budy is comming from front.

એક સાથે ત્રણ બુટેડ સ્ટેપ્સ આગળ વધતાં દેખાઈ રહ્યા છે જેમાંથી કાષ્ટ ટાપ ના ધ્વનિ સાફ સાફ સાંભળાઈ રહ્યા છે.
અને એક વ્યક્તિ વુડન ડોર સુંધી આવીને ત્રણ વાર નૉક સાઉન્ડ આપે છે.અને અંદરથી ઇન્દિરા સોની પેપર્સ માં જોતા જોતા જ કહે છે come in just come in.

રવિ વર્મા સીધા જ અંદર પ્રવેશી આવે છે અને ઇન્દિરા સોની ડીમ લાઈટ ની રોશનીમાં જ રવિવર્મા ને પૂછે છે ,કહા હે વો!!
રવિ વર્માએ પાછળ જોયા વગર જ એક સેકન્ડ માટે તેની ગરદન ફિલ્મી અને શમશીર બાટા અને ગૌતમ પ્રજાપતિ એ એક વ્યક્તિ ને ધક્કો મારી ને ઇન્દિરા સોની ની સામે પેશ કર્યો.
રવિવર્મા કશુંક બોલવા જાય તે પહેલા જ ગૌતમ આગળ વધ્યો અને બોલવા ગ્યો.

રવિએ ગૌતમને ઘાંટો પણ પાડયો પરંતુ છતાં પણ ગૌતમ ટેબલ સુધી પહોંચી ગયો અને બોલવાનું શરૂ કર્યું.
ગૌતમે કહ્યું,મેડમ,બેશક ઇસ દેશ કો આપ હી ચલા રહે હો મગર,અફસોસ!! ડિપ્લોમસી હમારે હાથ સે નીકળી ચૂકી હૈ.અબ ઉસે કોઈ ઔર ચલા રહા હૈ.
આપ ચાહે કિતના હિ સોચ લો , કિતના હી કર ગુજર લો મગર,અબ સબકુછ બેકાબૂ બનતા જા રહા હૈ.
અબ તો એક હી રાસ્તા બચા હૈકે હમારે હાથ ઉતને લંબે હો જાયે, કી વો સાત સમંદર પાર તક પહોંચી સકે.
ઓર ઉસકા સબસે બડા સબૂત હૈ યે ફિરંગીજાસૂસ જો નકલી રાજદૂત કા ભેસ લેકર દૂતાવાસ મે ઘુસ આયા થા.

ગૌતમ બે કદમ પાછળ ખસ્યો અને થોડોક શ્વાસ લીધો.
રવિ વર્માએ ઇન્દિરા સોની ને ગૌતમ વતી માફી માગતા કહ્યું મેડમ યે થોડા સા અસહેનશીલ.મગર ફિર ભી મેને ઈસકી બાતો પર અપની ઔર સે દોબારા કોઈ તહેકીકાત નહીં કી.મુજે ઈસ પર પુરા ભરોસા હૈ.અબ કુછ આપ કે હાથો મેં હૈ મેડમ.

ઇન્દિરા સોની એ પૂછ્યું તુમ્હારી સેન્સ ક્યા કહે રહી હૈ.
રવિ વર્માએ કહ્યું મેડમ,બહોત
સાફ બાત હૈ. ધીસ ઈસ ઓપરેશ્નલ, બટ ઇસકે ડ્રાઈવ્સ એન્ડ dimensions અભી ભી અમારી સમજ કે બહાર હૈ.
યે બાત તો સમજમે આતી હૈ કિ વો લોગ દેશ કા દુબારા સે બટવારા કરવાના ચાહતે હૈ.
મગર...... આપ કો ક્યું!!!!

મેડમ, હમે આપકી બહોત ફીકર હો રહી હૈ.
ગિરફતાર થયેલી તે વ્યક્તિ,પોતાની પહેચાન પાકિસ્તાની બતાવી રહ્યો હતો.અને એનું નામ અક્રમ લોદી બતાવ્યું હતું.અને તેનો પાસપોર્ટ પણ પાકિસ્તાની જ હતો.
અને તેમ છતાં પણ સીબીઆઈના આ ત્રણ શાર્પ mindes તેમની શંકાની સોય પશ્ચિમ બાજુ વાળે છે અને ગણતરીના દિવસોમાં જ ખબર પડી જાય છે કે તે વાસ્તવમાં ઇટાલિયન સીટીઝન હતો.જેન સાચું નામ લોરેન્ઝો લોદી હતું.