એ વાત બહુ જ આમ બનતી જતી હતી કે નાની અમથી સાયકલ ની પાછળ પણ આ બોમ્બ મુકી દેવામાં આવતો હતો અને તે સાયકલ ચાલક સાથે જ બોમ ગીચ વિસ્તારમાં ફૂટતો હતો.
અને પછી ભીંદરાનવાલ ની કેસેટ રેકોર્ડ સત્તાધીશો સુધી પહોંચી જતી જેમાં બ્લાસ્ટની જવાબદારી ભીંદરાનવા પોતે જ લેતો હતો.
આ બધી જ નેગેટિવ inspiration વર્લ્ડ ટેરેરીઝમે ક્યાંકને ક્યાંક ખાલિસ્તાન મોમેન્ટ માથી જ લીધી હતી.
આ તો માત્ર સાયકલ ની જ વાત થઈ છે.
જ્યારે મોટર સાયકલ કાર નાના બાળકની ટેડી બિયર,ટ્રક રીક્ષા ટેકસી અને ક્યાં ક્યાં નહીં!!
આવી બધી જ રીતે તેઓ બોમ્બ બ્લાસ્ટ કરી ચૂક્યા હતા અને જેની જવાબદારી ભીંદરાનવાલ તથા પરોક્ષ રીતે અકાલ તખત લેતા હતા.
પરંતુ તે bhindranwal તથા અકાલ તખત ની સુજબુજ ની ઉણપ કહો કે પછી તેમના ખરીદ ફરોક્ત.એ જે પણ કંઈ હતું પરંતુ તે લોકોએ જેટલા પણ બ્લાસ્ટ કર્યા હતા તે મોટાભાગના બ્લાસ્ટ પંજાબ થી લઈને મહેસ દિલ્હી સુધી જ વ્યાપેલાં હતાં.દિલ્હી કદાચ તેમની બ્લાસ્ટ કરવાની એક અનિર્ધારિત સીમા હતી.
પરંતુ ત્યારની એક વાત તે પણ કહી શકાય કે પંજાબ પ્રાંતમાંથી કદાચ આ અંગે ની એક પણ એફ.આઇ.આર દર્જ નહોતી થઈ.
જો શીખોએ તેમની બુદ્ધિ તથા સાહસનુ થોડુંક કૌવત દેખાડ્યુ હોત અને આ બાબતમાં પહેલ થઈ હોત તો કદાચ એમણે થોડાંક વર્ષો માટે અવિશ્વાસ નો ભોગ ના બનાવો પડતે.
any way,તે જે પણ હોય પરંતુ,એક વાત નો તે અશિષ્ટાચાર સિધ્ધ જ હતો કે ઇન્દિરા ગાંધી ના મૃત્યુ પાછળનું એલિમેન્ટ પ્રોટોકોલ્સ ની અવહેલના જ હતી.પરંતુ તે protocol ની અવહેલના વાળી પપેટ ગેમ સાત સમંદર પારથી રમાઈ રહી હતી અને તે ગેમ પણ કેટલી મોર ધેન હન્ડ્રેડ પર્સન્ટ ફુલ પ્રુફ હતી કે તે ઘટના ના 30 30 વર્ષો સુધી શંકા ની એક કંકર પણ મસ્તિષ્કમાં હલન ચલન નથી પામતી.
અકાલ તખત ની વિશુદ્ધિ અને પારદર્શિતા ની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી કહેવાય.કેમકે ભારતીય સંસ્કૃતિ અને વિશેષ કરીને શીખ સભ્યતા ને વિશ્વવ્યાપી બનાવનાર અને વિશ્વના કેટલાક વિધર્મીઓ ને સનાતન બાજુ ખાલસા કરાવવામાં અકાલ તખત નો બહુ મોટો નિષ્પક્ષ સહકાર હતો.જેમાં કોઈ સંદેહ નથી.નિષ્પક્ષ સહકાર એટલે અકાલ સકતે કોઈપણ વિધર્મી ને બળજબરીપૂર્વક હિન્દુ સનાતન બનવા દિવસ નોરતા કર્યા.અર્થાત એટલું જ કે આ બધી પારદર્શિતા ઓ પણ અકાલ તખત ની વિશેષતાઓ હતી.
એક સ્થૂલ દ્રષ્ટાંત પ્રસ્તુત છે કે મારી ઉંમરના લોકોને તો યાદ હશે તે આજથી ૪૦ વર્ષ પહેલા આપણી બહેનોઅને દીકરીઓ ને તે ઉમરે પંજાબી ડ્રેસ પહેરવો તેને સંકોચ માનતી હતી.અને બાઈ ચાન્સ,તેમણે પંજાબી ડ્રેસ પહેરી લીધો હોય તો આપણી માતાઓ અને દાદીઓ તેમની ખેર લઈ લેતી હતી.અને અચાનક જ થોડા જ વર્ષોમાં તેજ પંજાબી ડ્રેસ લગ્નના આણા માં ફરજિયાત બનવા લાગ્યા.આને આપણે બે રીતે જોઈ શકીએ છીએ,એક તો નવી ક્રાંતિ ની શરૂઆત અથવા અકાલ તખ્ત નો પુરુષાર્થ.
કદાચ ક્વિન એલીઝાબેથે સાચું જ કહ્યું હતું કે જ્યાં સુધી તેમના ખભા પર 1857 નો વિપ્લવ અને ૧૯૪૭ની આઝાદી ના દંડ જીવિત છે ત્યાં સુધી તે લોકોને ઊંડી સૂઝ bhuj ક્યારે પ્રાપ્ત નહીં થાય.
અને કદાચ એટલે જ તો પશ્ચિમના આ મહારાષ્ટ્ર ઓએ ભારતને ત્રીજી દુનિયા ઘોષિત કરી ને તેમના માનપાન ના વધ કરી કરી ને તેમને આવી સુઝબુઝો થી કોસો દૂર કરી નાખ્યા હતા. અને ક્યારેક પ્રોટોકોલ્સ તો ક્યારેક કંઈક બીજા વડે ભારતી સાથે curtain full ગેમ રમાયા જ કરતી હતી.
છતાં પણ તે ભારતની સહનશીલતા જ હતી
તે જેણે આઝાદીના 70 વર્ષ પછી પણ ભારતને એશિયાની મહાસત્તા બનવાની દોડમાં દાવેદાર બનાવી દીધી.