THE DEPLOMACY elemant gone enimy - 33 in Gujarati Fiction Stories by Nirav Vanshavalya books and stories PDF | THE DEPLOMACY elemant gone enimy - 33

Featured Books
Categories
Share

THE DEPLOMACY elemant gone enimy - 33

1947અને તેની સરાઉન્ડ ના દર્શકો રોલ મોડલ ડેકેટ્સ તરીકે સાબિત થયા હતા.
અર્થાત 1937 થી લઈને 1957 સુધી નો કાળ.જેમાં બ્રિટિશ રુલિંગ તલે ના કેટલાય રાષ્ટ્રોએ સ્વાતંત્ર્ય માટે માથું ઉઠાવ્યું હતું.
અને જેના જ 30 ૨૫ વર્ષ સુધી ના સ્વતંત્ર પૂર્ણ રાષ્ટ્રોને તેમની સીમાઓની જદ્દો જહેદો વેઠવી પડી હતી.જેના જ ક્વચિત અંશ સ્વરૂપ વિશ્વયુદ્ધો અસ્તિત્વમાં આવ્યા હતા.

જેમાંની એક જદ્દોજહેેદ ભારતના ભાગે પણ લખાયેલી હતી.અને તે હતી પાકિસ્તાન તથા ચાઇના.
બ્રિટિશ રુલિંગ અંડર સુધી આવી કોઈ જ સમસ્યા ભારતને નહોતી નડી પરંતુ ,સ્વતંત્રતા ના સ્વાદ સદેવ મીઠા જ હોય છે તેવું નથી હોતું ત્રે્ેે્જે ક્યારેક તેના કાજે ઝેરના કડવા ઘૂંટ પીવા જ પડતા હોય છે.
અને તેમાં પણ1857 ના વિપ્લવ એ સમગ્ર વિશ્વને જંજોડી ને મૂકી દીધું હતું.અને ક્યાંકને ક્યાંક બ્રિટિશ સામ્રાજ્ય થી અલગ થઈને સ્વઅસ્તિત્વ બનાવવા થનગનવા લાગ્યું હતું.

પરંતુ,ત્યારે ઇતિહાસ પાસે ભારતના પક્ષમાં પરાજિત લખવાનું આવ્યું હતું.અને ફરી એકવાર વિશ્વએ ભારત પર મીટ માંડીને ઉચીત સમયની પ્રતિક્ષા કરવા માંડી.

આ બધા જ અગ્નિચક્રો માંથી પસાર થઈ ચૂકેલા ઇન્દિરા ગાંધી અને તેમાં પણ ભાગલા નો પ્રથમ અધ્યાય પોતાની સગી આંખે વેઠી ચૂકેલા ઇન્દિરા ગાંધી ખાલિસ્તાન પંથીઓને માટે પોતાના જીવતા દેશના બીજા ભાગલા થવા દે તે વાત માનવી ચાલી જેવા બીનઅનુુુુભવી માણસ માટે બચકાની હરકત જ હતી.

આ ક્વચિત અંશ થયો હતો ઇન્દિરા ગાંધી ના પોલિટિકલ કેરેક્ટર ના આંશિક પૂર્વાપર સંબંધ નો કે કયા પ્રકારે ઇન્દિરા ગાંધી નું રાજકીય ઘડતર થયું હતું!!

આ કેરેક્ટર ને સમજ્યા વીના સુવર્ણ મંદિર ની અંદર સશસ્ત્ર જવાનો ને પ્રવેશ કરાવવા વાળી વાતને આપણે justify નહીં કરી શકીએ.
any way, lets be back to the red fort once again . because hears circle is also having lots of historical tales in it self ! ofcourse it self!

ઇન્દિરા ગાંધી નો જેટલો પણ જીવન કાળ રહ્યો હતો અર્થાત તેમનું નિર્ધારિત આયુષ્ય,તેમાંનો મોટો ભાગ તેમણે તેમના રાજનૈતિક જીવનમાં વિતાવ્યો હતો.બાકીનો તે પૂર્વ નો અર્થાત તમને કિશોરાવસ્થા થી લઈને તેમના યૌવનાવસ્થા સુધી નો કાળતેમના રાજકીય ઘડતરમાં ગયો હતો.અર્થાત કે આઝાદી પૂર્વ નું જે પણ કોઈ વાતાવરણ હતું તે નિશંક શુદ્ધ વાતાવરણ જ હતું.કે જેમાં રાજનીતિની પણ કસમ ખાવી હોય તો ખઈ શકાય.અને એટલે જ ભલે તેમના જીવનનો આધાર માત્ર એક જ પાયા પર ઊભો હતો છતાં પણ તે ૧૦૦૦ પાયાઓ ની ગરજ સારે તેમ હતો.કેમ કે તેમની રાજનૈતિક નીવ ની અંદર સચ્ચાઈ વિશુદ્ધિ અને ઇમાનદારી હતી.
આત્રણ તત્વો કોઈ વ્યક્તિ વિશેષ ને માટે કે કોઈ જ્વલંત પરિબળ ને માટે નહીં અપીતું આ ત્રણ તત્વો તેમની અંદર રાષ્ટ્રને માટે હતા.કે જેમની પીઠ પાછળ તેમના વારસાઈ મૂળ ની વાતો કરવી તેને એક પ્રકારની અપૌરુષ રીતી અથવા અસ્ત્રૈણ રીતી જ કહી શકાય.સૂઝબૂઝથી સભર લોકો વ્યક્તિના કર્મ ને જ જુએ છે.તેમના વારસાઈ મુળોને ક્યારેય નહીં.
એ વાત જુદી હતી કે ઈન્દીરા ગાંધીનુ તેમના આયુષ્યકાળ ના કોઈક વચલા ભાગમાં આકસ્મિક મૃત્યુ થયું અન્યથા તેમના દેશની અખંડતા માટેના પ્રયત્નો તેમનાં કાલમૃત્યુ પર્યંત ચાલતા જ હોતે.
કર્મયોગી હજુ પણ એક જ્યોતિ આસ્થા ઇન્દિરા સોની માટે જીવંત છે.અને તેજ આસ્થા થી તેમના કક્ષની અંદર તેઓ વિચારી રહ્યા છે કે આ તત્વનો આ સમસ્યાના ઉકેલ માટે કેવી રીતે ઉપયોગ કરવો અર્થાત અકાલ તખ્ત નો.તેમનું એટલે સુધી નું પ્લાનિંગ હતું કે અકાલ ને ગમે તેમ કરીને કોંગ્રેસની સાથે પોલિટિકલી ડિપાર્ટમેન્ટલ કરી દેવા.અને કેટલેક અંશ સુધી અકાલને પંજાબ માટેની સવાયત્તાઓ આપી દેવી.પરંતુ ભીંદરાનવાલ નામનો રોડો હજુ પણ ગમે તે પ્રકારે વાર્તાલાપ બગાડી શકે તેમ હતો.