VISH RAMAT - 14 in Gujarati Fiction Stories by Mrugesh desai books and stories PDF | વિષ રમત - 14

Featured Books
Categories
Share

વિષ રમત - 14

14

" કારણ કે મારા પતિ વિનોદ અગ્રવાલ નું મૃત્યુ ૧૫ દિવસ પહેલા થઇ ગયું છે " મોનીશા અગ્રવાલ ના શબ્દો રણજિત અને સબ ઇન્સ્પેક્ટર હરિ શર્મા ના કાં માં હાજી ગુંજતા હતા ..

ગુડ્ડુએ મરતા પહેલા જે ચાર જાણ ને ફોન કર્યા હતા એનાથી એક જાણ નું મૃત્યુ પંદર દિવસ પહેલા થઇ ગયું હતું... !!!! વિનોદ અગ્રવાલ ભલે મારી ગયો તો ઓન તેનો ફોન તો ચાલુ હશે અને તેથી તેને ફોન પર વાત કરી હશે અને ફોન કંપની ના લિસ્ટ માં બતાવ્યું હતું કે ફોન મિનિટ અને ૧૦ સેકન્ડ ચાલતો હતો !! રણજિત નું મગજ ઝડપથી ચાલતી હતું

" વેલ અમને જાણી ને દુઃખ થયું કે તમારા પતિ નું મૃત્યુ પંદર દિવસ પહેલા થઇ ગયું છે ..પણ એમનો ફોન તો ચાલુ હશે ને કારણ કે ગુડ્ડુએ એમના ફોન પર ત્રણ દિવસ પહેલા વાત કરી હતી " રંજીતે ખેડ સાથે મોનીશા ને પૂછ્યું ..

" લુક ઇન્સ્પેક્ટર મારા હસબન્ડ ગુજરી ગયા એજ દિવસ થી એમનો ફોન મારી જાડેજ છે " મોનીશા કહ્યું ને ઉભી થઇ અને એક ડ્રોવર માંથી એક ફોન કાઢીને ઇન્સ્પેક્ટર રણજિત ને આપ્યો ફોન સ્વીટ્ચ ઑફ હતો મોનીશા પછી એની જગ્યા બેઠી .." ગુજરી ગયા દિવસ પછી ફોન સ્વીટ્ચ ઑફ છે અને લાસ્ટ પંદર દિવસ થી એમાં કોઈ ફોન આવ્યો નથી " મોનીશા પોતાના વાળ સરખા કરતા કહ્યું

રંજીતે ફોન જોયો ફોન અત્યારે પણ સ્વીટ્ચ ઑફ હતો ..રણજિત વિચારતો હતો કે ફોન જો પંદર દિવસ પહેલા થી બંધ છે તો ત્રણ દિવસ પહેલા ગુડ્ડુ વિનોદ અગ્રવાલ ને ફોન કેવી રીતે કર્યો હોય .અને વે પણ ફોન પર પાંચ મિનિટ વાત કરી છે ..રણજિત નું મગજ ઝડપથી ચાલતી હતું ..એના મગજ માં એક ઝબકારો થયો

" મિસિસ મોનીશા ફોન નો નંબર સુ છે? " રંજીતે એકદમ પૂછ્યું.

" ૯૯૦૭૮૪૫૧૦૦ " મોનીશા જવાબ આપ્યો રંજીતે હરિ શર્મા સામે જોયું હરિ શર્મા પોતાના પોકેટ માંથી લિસ્ટ કાઢીને તેમાં રહેલી વિનોદ અગ્રવાલ નો ફોન નંબર ચેક કર્યો ..અને હરિ શર્મા ચોંક્યો

" સર આમ તો વિનોદ અગ્રવાલ નો જુદો નંબર બતાવે છે !!!" હરિ શર્મા નો અવાજ થોડો મોટો થઇ ગયો .

.રંજીતે કાગળ હાથ માં લઈને નંબર વાંચ્યો " ૯૮૭૮૭૮૭૮૭૯ " પછી મોનીશા સામે જોયું ' મિસિસ અગ્રવાલ શું નંબર વિનોદ અગ્રવાલ નો નથી "

" અફકોર્સ નોટ .. બહુ મોટા બિઝનેસ મેન હતા એટલે મેં તમને કહ્યું એના સિવાય એમના બીજા ત્રણ નંબર પણ છે પણ એમાં નંબર નથી એમની મોટા ભાગની કામ હું સાંભળતી હતી એટલે મને ખબર છે " મોનીશા કહ્યું “;પણ નંબર તો કંપની માં વિનોદ અગ્રવાલ ના નામથી રજિસ્ટરેડ થયો છે " રણજિતે કહ્યું ..અને ઉમર્યું ફોન ત્રણ દિવસ પહેલા સુધી ચાલુ હતો અને જે દિવસે ગુડ્ડુ નું ખૂન થયું પછી નંબર સ્વીટ્ચ ઑફ આવે છે " ..થોડીવાર કોઈ કઈ બોલતી નહિ

" સર એવું ઓન બની શકે ને કે વિનોદ અગ્રવાલ ના ડોક્યુમેન્ટ્સ પર બીજા કોઇએ સિમ કાર્ડ લીધું હોય " હરિશ્ર્મ કહ્યું

" હું નથી માનતો હરિ ..વિનોદ અગ્રવાલ કઈ નાના માણસ હતા કે તેમના ડોક્યુમેન્ટ આમ રેઢા ફરતા હોય " રંજીતે કહ્યું

" એનો મતલબ તો થાય કે વિનોદ અગ્રવાલે પોતેજ પોતાના ડોકયુમેન્ટ પર કોઈને સિમ કાર્ડ લઇ આપ્યું હોય " હરિ શર્મા કહ્યું રણજીત ના ચહેરા પણ ચમક આવી

" હા કદાચ એવું બન્યું હોય.. અરે કદાચ નહિ એવું બન્યું હશે કે વિનોદ અગ્રવાલએ પોતેજ પોતાના ડોકયુમેન્ટ પર કોઈને સીમકાર્ડ લઇ આપ્યું હશે " રણજિત બોલ્યો ..હરિ શર્મા પણ ગેલ માં આવ્યો કે રંજીતે તેની વાત માની

" મિસિસ મોનીશા અગ્રવાલ તમે કોઈ એવી વ્યક્તિ ને જાણો છો કે જેને મી વિનોદ અગ્રવાલએ સિમ કાર્ડ કે સીમકાર્ડ સાથે નો ફોન લઇ આપ્યો હોય " રંજીતે સીધું મોનીશા ને પૂછ્યું

" સોરી સર હું એવી કોઈ વ્યક્તિ ને જાણતી નથી કે મારા પતિ કોઈને સીધો મોબાઈલ ફોન આપે નહિ અને આપ્યો હોય તો મને ખબર હોય અમારા મેરેજ થયા ત્યારથી એટલે કે છેલ્લા બે વર્ષ થી એમનું બધું કામ હું સાંભળું છું એમના બનાના નાના વ્યવહાર મારી જાણ બાર નતા થતા " મોનીશા ગર્વભેર કહ્યું રણજિત ને લાગ્યું કે હવે મોનીશા જોડે વાત કરવાની જરૂર નથી

" ઓક મિસિસ અગ્રવાલ સોરી તમને હેરાન કર્યા હવે અમે રજા લઈએ " કહીને રણજિત ઉભો થયો એની સાથે હરિ શર્મા પણ ઉભો થયો " બીજું કઈ કામ હશે તો હું તમને મળીશ " રંજીતે ટોપી પહેરતા

ટાઈમ ઇન્સ્પેક્ટર " મોનીશા સોફા માં બેસી રહી રણજિત અને હરિ શર્મા વિનોદ અગ્રવાલ ના ફોન નંબર ની ગુઠઠ્ઠી લઈને તેમના બાંગ્લા માંથી બહાર નીકળ્યા .

•••••••••••

વિશાખા અને અનિકેત બંને પોલીસે સ્ટેશન માંથી બહાર નીકળ્યા હતા ..બંને એકબીજા સામે જોયું અને બંને શું વિચારતા હતા એમને ખબર હતી બંને ગુડ્ડુ શાસ્ત્રી વળી વાત એકબીજાથી છુપાવી હતી બંને પોલીસે સ્ટેશન ની સીડીઓ એકબીજા નો હાથ પકડી ને ઉતર્યા હતા જાણે એક બીજા ને એવું સમજાવવા ની કોશિશ કરતા હોય કે આવી પરિસ્થિતિ માં પણ આપણે એકબીજા ની સાથે છીએ !! પોલીસે સ્ટેશન ના પાર્કિંગ માં આવ્યા હતા ..અનિકેત નું બાઈક દૂર પડ્યું હતું ..વિશાખા ની કર સામે પડી હતી બંને કર આગળ આવી ને ઉભા વિશાખા કર નો ટેકો લઈને ઉભી રહી અનિકેત લગભગ તેને લગોલગ તેની સામે ઉભો રહ્યો ..આવી નાજુક પરિસ્થિતિ માં પણ બંને નો પ્રેમ અકબંધ હતો .

" સોરી વિશુ ગુડ્ડુ મને દીવ માં મળ્યો ને તારાથી દૂર રહેવાનું કહ્યું વાત મેં તારાથી છુપાવી " અનિકેત ભારે ખેડ સાથે બોલતો હતો

" અનિકેત વાત તો મેં પણ છુપાવી છે ..ગુડ્ડુ મને પણ ફોન કર્યો તો મેં તને ક્યાં કીધું છે " વિશાખા પ્રેમ ભર્યા અવાજે કહ્યું .એટલામાં જોયું કે એક હવાલદાર એમની તરફ આવી રહ્યો છે

" અનિકેત ચાલ ક્યાંક દૂર શાંત જગ્યા જઈને વાત કરીયે " વિશાખા કહ્યું .

." તું તારી કાર લઈલે હું બાઈક લઇ લાઉ છું મારો ફ્લેટે અહીં થી નજીક છે ત્યાં હું બાઈક પાર્ક કરી દઉં " અનિકેતે કહ્યું " ઓક " કહીને વિશાખા કાર માં બેઠી અને અનિકેત બાઈક તરફ ગયો ..અબ્દુલ પણ દૂર ઉભો ઉભો બંનેની પાછળ જવા બાઈક ચાલુ કરવા લાગ્યો ..

••••••••••••

સુદીપ ચૌધરી પણ પોલીસે સ્ટેશન માંથી બહાર નીકળ્યો ત્યારે તેના મગજ માં વિચારો નું ઘોડાપુર ચાલતી હતું ..તેને પોલીસે સ્ટેશન માં ખોટું કહ્યું હતું તે ગુડ્ડુ ને બહુ સારી રીતે જાણતો હતો !! ગુડ્ડુ ના મારી જવાથી કોઈ મોટો રાઝ કાયમ માટે દફન થઇ ગયો એવું સુદીપ ને લાગતું હતું ..સુદીપ ચાલતો ચાલતો પોતાની કાર પાસે આવ્યો ..ચૂંટણી નજીક આવતી હોવાથી બહુ હોહા માં થાય એટલે પોતે કર ચાલબો ને આવ્યો હતો ..એટલે તો પોતાના પડછાયા સમાન સુર્યસિંગ ને પણ જોડે લાવ્યો હતો .. સુદીપે ગાડી ચાલુ કરી અને સ્પીડ માં પોલિસી સ્ટેશન ની બહાર કદી જેટલી સ્પીડ માં ગાડી ચાલતી હતી એનાથી પણ પણ વધારે સ્પીડ માં તેનું મગજ ચાલતી હતું હાજી ગુડ્ડુ સાથે છેલ્લા ફોન માં રકમ નક્કી થઇ હતી ..ભારે રાંક જય કાર્ય પછી ગુડ્ડુ ૫૦ લાખ માં માહિતી આપવા માટે તૈયાર થયો હતો ..દસ વિસ લાખમાં તો માનવ તૈયાર પણ હતો પોતે ગુડ્ડુ સાથે છેલ્લા દસ દિવસથી બારગેનીંગ કરતો હતો ..પણ ગુડ્ડુ પચાસ લાખ થી ઓછા માં સોદો કરવા તૈયાર હતો .. સુદીપ પણ એમ કોઈની પર વિશ્વાસ મૂકે એવો હતો એને ગુડ્ડુ ને કહ્યું હતું કે હું એવું કેવીરીતે મણિ લવ કે તું મને જે માહિતી આપે ૫૦ લાખ જેટલી કિંમત ની હશે? ગુડ્ડુ દિવસે હોટેલ આકાશ માં મળ્યો હતો દિવસે ખુબ રહસ્યમય લાગ્યો હતો ..સુદીપ પણ અચ્છા અચ્છા ને પાણી પીવડાવે એમ હતો ..એટલે તો એને પોલીસે સ્ટેસશન માં ખોટું કહ્યું હતું કે પોતે ગુડ્ડુ ને ઓળખાતી નથી ..એને પણ વિચારી લીધું હતું કે જો પોલીસે સ્ટેશન માંથી ફોન આવ્યો છે તો એમની પાસે એનું અને ગુડ્ડુ નું કોઈ સાબૂત તો હશે એટલે ઇન્સ્પેક્ટર રણજિત હી વાત સાંભળતા પછી એને કહી દીધું કે હું ગુડ્ડુ ને જાણતા નથી હા ફક્ત કોઈ માહિતી એની પાસે હતી માહિતી ના પૈસા લેવા માટે એનો ફોન આવ્યો હતો ..સુદીપ ને લાગતું હતું કે પોતે આટલું બોલીને ગુડ્ડુ ના કેસ માંથી છહટકી ગયો છે ..પણ એને ક્યાં અંદેશો હતો કે ખોટું બોલીને પણ કેવો જીવતો બૉમ્બ ઇન્સ્પેક્ટર રણજિત ના હાથ માં આપીને આયો હતો !!!!

સુદીપ ને ગાડી ચલાવતા ચલાવતા ગુડ્ડુ સાથે ગયા અઠવાડિયા આકાશ હોટેલ માં થયેલી મુલાકાત યાદ આવતી હતી વખતે પોતેજ ગુડ્ડુ ને છુપી રીતે હોટેલ આકાશ માં મળવા બોલાવ્યો હતો . વખતે સુદીપે ગુડ્ડુ ને પૂછ્યું હતું કે તારી પડે જે માહિતી છે એના હું પચાસ લાખ આપું ..પણ મારા માટે બહુ મહત્વની છે તારે સાબિત કરવી પડશે ડુંડદુ વખતે કહ્યું હતું ..કહ્યું સુ હતું વખતે ગુડ્ડુ સુદીપ ને જે વાત કહી વાત થી જાણે સુદીપ ના મગજ માં પરમાણુ બૉમ્બ નો વિસ્ફોટ થયો હોય એવું લાગ્યું હતું વાત સાંભળી ને સુદીપ ને એવું લાગ્યું હતું કે ગુડ્ડુ જાદુગર છે અને એની પાસે જે વાત હશે એના માટે ૫૦ કરોડ થી પણ વધારે કિંમતી હશે . વખતે સુદીપે ગુડ્ડુ ને વાત કહેવાના લાખ એડવાન્સ આપી દીધા હતા અને બાકીના પૈસા આપવા માટેજ ગઈ કાલે ગુડ્ડુ નો ફોન આવ્યો હતો અને બંને સુદીપ ના પુના માં સ્થિતઃ ફાર્મ હાઉસ માં મળવાનું નક્કી કર્યું હતું અને એજ રાતે ગુડ્ડુ નું ખૂન થઇ ગયું હતું !!!!! હોટેલ આકાશ ની મુલાકાત દરમ્યાન ગુડ્ડુ સુદીપ ને કહ્યું હતું કે સાહેબ ધ્યાન થી સાંભળો હું હવે તમને જે વાત કહેવા જય રહ્યો છું વાત એવી છે કે દુનિયા માં અત્યારે ત્રણ થી ચાર જન જાણે છે એવખતે સુદીપ નું મન પણ જોરથી ધડકવા લાગ્યું હતું અને પછી ગુડ્ડુ જે બોલ્યો એતો માનવા માં ના આવે એવું હતું એને કહ્યું હતું કે " મી સુદીઓ ચૌધરી હું જાણું છું કે તમે વિશાખા બજાજ સાથે લગ્ન કરવા ઈચ્હ્હછો છો " ગુડ્ડુ આટલું બોલ્યો હતો ને સુદીપ અવાચક થઇ ગયો હતો ..જે વાત અત્યંત ગુપ્ત હતી ગુડ્ડુ ને કેવીરીતે ખબર પડી હતી !! વાત સાંભળી ને સુદીપ ને ગુડ્ડુ ઉપર ભરોસો થઇ ગયો હતો ..અને એને કોઈ ગુપ્ત માહિતી કઢાવવા માટે લાખ એડવાન્સ આપી દીધા હતા ...સુદીપ ને અત્યારે વસવસો થઇ રહ્યો હતો ..કે વખતે ગુડ્ડુ ને ૫૦ લાખ આપીને માહિતી કઢાવી લેવા જેવી હતી .. બધા વિચારો સાથે સુદીપ તેની પાર્ટી ઓફિસે ના પાર્કિંગ માં પોંચ્યો હતો ...શું રાઝ ની વાત ગુડ્ડુ ના ખૂન ની સાથે હંમેશા દફન થઇ ગઈ હતી? બધા વિચારો સાથે સુદીપે ગાડી પાર્ક કરી

••••••••••

વિશાખા અને અનિકેત માડાઈલેન્ડ ના શાંત દરિયા કિનારે આવ્યા હતા ..રેતી વાળા બીચ થી થોડે દૂર નારિયેળીઓ ની વચ્ચે એક કાફે હતું ત્યાં બંને જન બેઠા હતા

" વિશુ મેં તને ગુડ્ડુ ની વાત કહી દીધી હોટ તો સારું થાત " અનિકેતે વિશાખા નો હાથ પકડી ને કહ્યું "

" એમતો મેં પણ તને ગુડ્ડુ નો ફોન મારા પે આવ્યો છે કહી દીધું હોટ તો સારું થાત " વિશાખા કહ્યું એટલા માં વેઈટર બંને ની નજીક આવ્યો એટલે બંને વાતચીત બંધ કરી દીધી અનિકેતે વેઈટર ને બે સોફ્ટ ડ્રિન્ક અને એક સેન્ડવિચ નો ઓર્ડર આપ્યો પછી વિશાખા બોલવાનું શરુ કર્યું

" અનિકેત મારે હાજી પણ કૈક કહેવું છે " એટલું બોલી વિશાખા અટકી ..અને અનિકેત એક ધાર્યું વિશાખા સામે જોઈ રહ્યો જાણે કહેતો હોય કે બોલ હાજી કયો બૉમ્બ ફોડવાનો બાકી છે !!!!

••••••


વાચક મિત્રો ,

ગુડ્ડુ શાસ્ત્રી ની બાબત માં એવું કહી શકાય કે જીવતો હાથી લાખ નો માર્સેલો સાવ લાખ નો ગુડ્ડુ શાસ્ત્રી ના ખૂન સાથે ઘણા બધા રાઝ દફન થઇ ગયા ..જે દરેક જાણ ની જિંદગી માં ઝંઝાવાત પેદા કરી શકતા હતા આગળ શું થશે એ જાણવા દિલધડક પ્રકરણો વાંચતા રહેજો સાથે સાથે તમારા મિત્રો પણ વિષ રમત નો લાભ લે એ માટે તેમને પણ ફોરવર્ડ કરતા રહેજો ..અને અભિપ્રાય તો આપજો જ જેથી તમારું મનોરંજન આમાંથી ઓન સારું કરી શકું ભવિષ્ય માં વિષ રમત કરતા પણ વધારે ભયંકર નોવેલ તૈયાર છે પણ એક વાર વિશ્રામત પાટે પછી વાત

મૃગેશ દેસાઈ

૯૯૦૪૨૮૯૮૧૯