Ek Tarfi Prem - 1 in Gujarati Fiction Stories by Thoughts Of Hardil Thoughts Of Hardil books and stories PDF | એક તરફી પ્રેમ - 1

Featured Books
Categories
Share

એક તરફી પ્રેમ - 1

એક સોસાયટી ના ટેર્નામેન્ટ ની છત ઉપર છોકરો ઉભો હોય છે. જે છતની ઇંગલ પર પગ ટેકવીને ઉભો રહેલો છે. તેને જોઈનેજ ખબર પડી જાય એમ છે, કે તે કોઈની રાહ જોઈ રહ્યો છે. તે છોકરાનું નામ હાર્દિક છે.

હાર્દિક વાળી ઘડીયે સામેના ઘરની બારી ઉપર તેની નજર કરે છે. જાણે તે બારી પર કોઈ આવવાનું હોય. ત્યાં એક અવાજ આવે છે .

કેમ હાર્દિક આવી ગઈ તે? હાર્દિક એકદમ ગભરાઈને પાછળ નજર કરે છે. (કોણ બોલ્યું?) પાછળ ફરીને જોતાજ તેને અજય કરીને એક છોકરો દેખાય છે. જે હાર્દિક ને પૂછતો હોય છે. કે જેની રાહ જોઈ રહ્યો છે તે આવી છે. ના ભાઈ હજુશુધી દર્શન થયાં નથી.' હાર્દિક તેનું મોઢું બગાડીને કહે છે.

ભાઈ હું આવી ગયોને હવે આવશે જો ખાલી. અજય કહે છે." હાર્દિક અજયના ખંભાપર હાથ રાખતા કહે છે. સમય જો'. હાર્દિક તેનો મોબાઈલ કાઢીને લોક ખોલી અજય સામે મોબાઈલ રાખે છે.' જો સાત વાગી ગયા છે. ને તેનો રસોઈ બનાવવાનો સમય છે. ખાલી પાંચ મિનિટમાં આપડી સામે હશે..

હાર્દિક છત ઉપરની પારી પર બેસે છે. અજય તેની નજીક આવીને "તને બધી ખબર છે. કેટલા વાગે આવશે. હા ખબર તો હોઈજને હાર્દિક કહે છે. આ સાંભળી અજય થોડું હસવા લાગે છે. ત્યાં હાર્દિક સામેના ઘરના રસોડા બારીપર નજર કરે છે. બારી અડધી બંદ છે પણ ત્યાં સામે કોઈ છોકરી આવેલી દેખાય છે. જો આવીગઈ ને હાર્દિક અજય ને કહે છે.
અજય સામેની બારી પર યકીનજરે જોઈ રહે છે.

થોડો સમય આમને આમ જોવાનું ચાલે છે. આતો આપડી સામે જોતીપણ નથી, શુ સમજતી હશે એના મનમાં અજય કહે છે. ભાઈ છોકરી છે, ઘમન્ડ તો કરવાની ને હાર્દિક થોડું હસ્તા કહે છે. આનેતો હું પટાવીનેજ રહીશ જોજે અજય બોલે છે. તારો ભાઈ લાઈન મારે છે ખાલી તું જો. કેવીરીતે પટાવું છું. હાર્દિક કહે છે.ત્યાં સામેના ઘરમાં

ત્યાં સામેના ઘરના રસોડાની બારી આખી ખુલે છે. ને તે રસોડામાં રહેલી છોકરી આ બંને ઉભા છે તે તરફ નજર કરે છે. જો જો મારી સામે જોયું'.અજય કહે છે. પણ બારી મને જોવા ખોલી છે. હાર્દિક કહે છે. થોડો સમય આવુ ચાલુ રહે છે. ત્યાં બારી બંદ કરીને છોકરી ત્યાંથી તે ચાલી લી જાય છે. અજય કહે છે. બારી કેમ બંદ કરીદીધી બોલો તમે બધું જાણો છોને. એમને ભૂખ લગી છે, એટલે જમવા ગયા હસ્તા બોલે છે.

તો હવે આપડે અહીંયા શું કરશુ બોલ? અજય કહે છે. હાર્દિક તેને જવાબ આપતાં. હવે મને પણ ભૂખ લાગી છે. એટલે ખાવા જવાનુ છે. તારી ખબર નથી. બોલતા હાર્દિક ત્યાંથી નીચે જવા લાગે છે. સારુ ચાલ ત્યારે જમીલઇ. અજય કહે છે..


અજય ને હાર્દિક બંને ત્યાંથી નીકળી જાય છે. હાર્દિક તે નીચે જઈને ઘરમાં જાય છે. અજય તેના ઘર તરફ જવા લાગે છે. ( અજય બાજુના ઘરમાં રહેતો હોય છે. )હાર્દિક તેના ઘરમાં જઈને બેસે છે.


સવારે હાર્દિક ચા, નાસ્તો કરીને ફ્રેશ થઈને બેઠો હોય છે. તેની બાજુમાં પડેલો મોબાઈલ ઉઠાવીને સોન્ગ ચાલુ કરે છે. ત્યાં અચાનક તેને અવાજ સંભળાય છે. હાર્દિકનું ધ્યાન તે તરફ જાય છે. તે ઉભો થઈને દરવાજા તરફ જવા લાગે છે. હાર્દિક દરવાજો ખોલવા તેનો હાથ લાંબાવે છે.પણ હાર્દિક નો હાથ થોડો પાછો પડે છે. તેના મનમાં વિચાર આવે છે. કાલે જે છોકરી ને જોઈ રહ્યો હતો એ ફરિયાદ કરવા નથી આવીને.