Tarminator - THE CURRANCY CNTONMENT - 2 in Gujarati Science-Fiction by Nirav Vanshavalya books and stories PDF | Tarminator - THE CURRANCY CNTONMENT - 2

Featured Books
Categories
Share

Tarminator - THE CURRANCY CNTONMENT - 2

થોડી જ વારમાં ટ્રક નો ડેક હાઇડ્રોલિક અપ થાય છે અને એ સાથે જ હજારો ની સંખ્યા માં gold coin ડેક માંથી ફર્શ પર સરકે છે.

આ બાજુ ચારે ચાર હજાર ડિફેન્સ સેટેલાઈટ્સ જમીનથી કેટલેક અંશ અંદર જોઈ શકનાર તથા અનુભવી શકનાર અજીબ જ પ્રકારે ડીફેન્સ સિમ્બોલ માં આવી જાય છે અને ધરતી ઉપર જજમેન્ટ ડે નું નિર્માણ કરવા તૈયાર થઈ જાય છે.

પરસેવાથી રેબઝેબ સ્કાયનેટના સાઇન્ટીસ્ટો આખરે મામલો સંભાળી લે છે.

અને અહી ડીપ ટનલ નો સંત્રી ડ્રાઈવરને વારંવાર સીસકાર નુ ચીન્હ દેખાડે છે.અને કહે છે ભાઈ જરા ધીમે સરકાવ.આપણા grandpa 400 કિલોમીટર ઉપરથી બધું જ જોઈ રહ્યા છે.

પેટર્ન ૨૦૩૫ નો 14000 મો ભુમંડળ એટલે કે આપણા ભુમંડળની વાત થઈ રહી છે.
કે જ્યાં 10062 અને 10085 A.D વાળા ભવિષ્યમાંથી અનુક્રમે ૨ નિકલ પુરુષો નું આગમન થાય છે.

10062 માંથી જેમાનો એક ડિસ્ટ્રોયર છે જ્યારે બીજો 10085 માંથી તેનો ટર્મીનેટર.

જોન કોર્નર ની પેટન almost બધા જ ચૌદે ચૌદ હજાર 2035A.Dપર સમાપ્ત થવા આવી છે અને તેમ છતાં પણ તે બધા જ 14000 ભુમંડલો પર જોન કોર્નર ના અસ્તિત્વ તો છે જ.અર્થાત, 14000 જોન કોર્નરો.

વયોવૃદ્ધ જોન કોર્નર હવે કશું જ કરી શકે તેમ નથી અને તેમ છતાં પણ ઇકોનોમિક rice નો કોસ્મિક એજન્ટ હજુ પણ john કોર્નર જ બોલાઈ રહ્યો છે.તે કેવી રીતે તે નથી ખબર પરંતુ પેટર્ન તો આજ બોલાઇ રહી છે કે જોન કોર્નર વિના કશું જ સંભવ નથી.
અને બંને નિકલ પુરુષો જોન કોર્નર ના મૃત્યુ પહેલા પોતપોતાના કામ આટોપી લેવા માગે છે.
10000 85 માંથી આવેલ નિકલ મેન ૨૦૩૫ ને blue chip ઈકોનોમી સિસ્ટમ આપવા માગે છે જેના તહેત 3000 પ્રકાશ વર્ષ ની આકાશગંગા ઉપર 2035 નુ આધિપત્ય સ્થાપીત સંભવ બનશે.જે 10000 62 ને મંજુર નથી.
blue chip ઇકોનોમી સિસ્ટમને તહેત અંડરવર્લ્ડ socialization માં મર્જ થાય છેજેના કારણે રિસોર્સિસ તથા ઈન્સટ્રુમેન્ટલ નેસેસીટી કરતા ત્રણ ગણી currency notes છલકાવા લાગે છે.અને પરિણામ સ્વરૂપ સ્પેસ રીસર્ચ તથા તેના કરેજીસ અચાનક જ વધવા લાગે છે.
બ્લુ ચીપ નું હેડક્વાટર નોર્થ વેસ્ટ પેસિફીક ocean રાખ્યુ છે. કેમકે અહિ ના સ્નો ગ્રાઉન્ડસ નેચરલ અનબ્રેકેબલ છે.કહેવાય છે કે 24 કલાક રાઉન્ડ ધ ક્લોક સુનામી અને અર્થકવેક પણ ચાલ્યા કરે તોપણ આ સ્નો ગ્રાઉન્ડ ને કોઈ પણ નુકસાન નથી પહોચતુ‌.અને એટલે જ આ નોર્થવેસટ પેસિફિક પરથી વર્લ્ડ ટેરેટરી ના કોપર ડોલર્સ ઓપરેટ કરી શકાય છે.અને અફકોર્સ ગોલ્ડ કોઈન્સ પણ.
મેડીટેશન ના સિદ્ધાસનમાં જોન કોર્નર અર્ધનગ્ન સ્થિતિમાં ધ્યાનસ્થ બેઠો છે.અને પ્યોરલી ઇલેક્ટ્રોન ના ધડાકા સાથે એક આભાસી માનવ યંત્ર દ્રશ્ય પ્રગટ થાય છે.
અનુભવી જોન કોર્નર તેની આંખો બંધ જ રાખે છે અને કશિક પ્રતીક્ષા કરે છે.
પડઘમ સાથે આભાસી દ્રશ્ય માંથી અવાજ આવે છે.
જોન કોર્નર અ સન of સારાહ કોર્નર રાઈટ!!
બસ તમારા માટે એટલો જ ઉપહાર છે કે હવે દુનિયા પોતાના જ બનાવેલા તીર કામઠાઓથી તબાહ બરબાદ થવાની છે.
એ સપનાઓ વ્યર્થ સિધ્ધ થવા જઈ રહ્યા છે જેમાં 3000 પ્રકાશ વર્ષની આકાશગંગાઓ નો ઉલ્લેખ છે.
જોન કોર્નર ની આંખોના પોપચા થોડાક હલનચલન થાય છે. અને તેમ છતા પણ કોર્નર સ્વયં ને સંતુલિત રાખી શકે છે.
padgham ધ્વનિ ના પુના આરંભ સાથે સંભળાય છે જોન કોર્નર ધ ગ્રેટ કોસ્મિક એજન્ટ,રાઈટ!! બટ સો સેડ,યુ આર એક્સપાયર્ડ.અમે 2035AD ને ક્યારેય સોલર સિસ્ટમની બહાર નહીં જવા દઈએ. ધીસ ઈસ અ પ્રોમિસ.
આટલુ વાક્ય પૂરું થતાંની સાથે જ તે આભાસી માનવ યંત્ર અદ્રશ્ય થવા જાય છે.
અને અચાનકજ તેનો ફરીથી અવાજ સંભળાય છે ઓહ,સોરી જોન કોર્નર બહુ જ જલ્દીથી આપણી મુલાકાત થશે, એક right time પર.તમારા કોસ્મિક ડી.એન.એ લેવા માટે જરૂરથી પાછો આવીશ. ગુડ બાય.