રાત્રી નો ઘેરો અંધકાર છવાઈ ગયો છે અને પેરામિલેટ્રી ફોર્સ મંદિરની ફરતે પોતાનો જાપ્તો ગોઠવીને બેઠા છે.
અચાનક જ ગોલ્ડન ટેમ્પલ ના કોઈક કોણ બાજુની એક લાઈટ ઓફ થાય છે અને ભંડાકિયા નો વુુુડનડ door open થાય છે.
તે ઓપન થતાની સાથે જ છે સૂકા ઘાસની એક લાકડાની પેટી ઢલાન પરથી સરકે છે. અને નીચે ઉભેલી વ્યક્તિ ની પાસે પહોંચે છે.
તે વ્યક્તિ શીશકાર ની સાથે સામે ઉપર ઉભેલી વ્યક્તિ ને કહે છે ક્યા કર રહા હૈ! ધીરે સે ફેક.ઇસ્મે હથિયાર ભી હો સકતે હૈ!
મેરા મતલબ હૈ હથગોલેે.
તે વ્યક્તિએ પેટી ઓપન કરી અને ઘાસપુસ હટાવ્યું.
ઉપર ઊભેલી વ્યક્તિ ની આંખો પહોળી ને પહોળી જ રહી ગઈ.
તે પેટી માં કેટલાક ડ્રે્ે હેન્ડ ગ્રેનેડ અને કેટલીક નેકેટ બુલેેટ્સ અને મેગેઝિન્સ હતાં.
પેલી વ્યક્તિ એ ઉતાવળમાં લાકડાની પેટી બંધ કરી અને ઉપર ઉભેલી વ્યક્તિ ને કહ્યું જલદી સે નીચે આવો ઔર યે પેટી કિસી કે હાથો લોડ કરવા કે હમારે સ્વતંત્ર સેનાનીઓ કૈ ભેજ દો.
આટલું બોલવાનું પૂરું થતાં જ બંને જણા એકબીજાની સામે જોરજોરથી હસવા લાગ્યા.
બીજે દિવસે સવારથી જ અટારીઓ માથી ગોળીબારી શરૂ થાય છે,જેના જવાબમાં પેરામિલેટ્રી ફોર્સ પણ ફાયરિંગ કરે છે પરંતુ નથી જો શૂન્ય સમાન જ રહેશે.
આ બાજુએવુ નોતુ કે મોનાર્ક મેન્શન 200 વર્ષ પહેલાની જેમ એસોસિયેટેડ થઈને જ વિચારી રહ્યું હતું બલકે, તેના કેટલાક મોનાર્ક તેવા પણ હતા કે જેવો હજુ પણ પૂર્વ કાળ માં જ જીવી રહ્યા હતા અને હજુ પણ તેમને devide and rule ના સૂત્ર ની પવિત્રતા નો અહેસાસ હતો.જેનું સર્વપ્રથમ અને સર્વો પરી કોડ ઓફ કન્ડક્ટ હતો જુલમી રાજાઓના ચુંગાલમાંથી પ્રજાને છોડાવી અને પ્રજાતંત્ર નો આરંભ કરાવવો.આ બધા ને યથાર્થ સિદ્ધ કરવા માટે પણ જો કોઈ એક લૌતી ટેકનીક હતી તો તે એકમાત્ર ડિવાઇડ એન્ડ rule જ હતી.
એટલે એવું કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી તે ચાલી ને પણ સલાહો આપવામાં જ આવતી જ હશે કે that's not possible.
પરંતુ કદાચ ચાર્લી અખતરાઓ કરી રહ્યો હતો.એ જે પણ હોય પરંતુ પશ્ચિમના મસ્તીષ્ક ના આ તોફાનોએ ભારતના બહુમૂલ્ય ઇન્દિરા ગાંધીની ખોટ સદાયને માટે ભારતને અપાવી દીધી હતી જેમાં પણ શંકાને કોઈ જ સ્થાન નથી.
પ્રોટોકોલની ક્રીડાઓ જેમને કોઠે ચડી ગઈ હતી તેવા બ્રિટિશરોએ કંઈક કેટલા એ દેશના રાજકીય નેતાઓ તથા કઈક કેટલાએ રાજદ્વારીઓ ની રમતા રમતા હત્યા કરાવીને તેમની રાજનીતિ ગતિમાન રાખી હતી અને અફકોર્સ દુનિયા પર તેમનું સાર્વભૌમત્વ પણ.
બે સંભાવનાઓ દેખીતી બને છે જેમાં એક તો કે ચાર્લી થી પણ આદિ એવા કેટલાક બ્રિટિશ રોલે ઇન્દિરા ગાંધી નું અસ્તિત્વ ચાલતું હોય અને ચાર્લી ના હાથે આવી નાદાન ની રમત રમાડી દીધી હોય.અને બીજી કે સ્વયં ચાર્લી જ પોતે જ પોતાના પૂર્વજો નો ઉપાસક હોવા નો ડોળ કરતો હોય.તે જે પણ હોય પરંતુ ઇન્દિરા ગાંધી ની હત્યા ના તાર છેક મોનાર્ક મેન્શન ની જમીન નીચે સુધી વ્યાપેલાં હતા જેમાં શંકાને કોઈ જ સ્થાન ન હતું.
એક સંભાવના પણ નકારી નથી શકાતી કે પાકિસ્તાનને મહાત આપીને ભારતે બાંગ્લાદેશનો જન્મ કરાવ્યો હતો જે વાસ્તવમાં બ્રિટિશરો અને તેમના સહયોગી રાષ્ટ્ર અમેરિકા ને ના પસંદ હતું.અને સંભવતઃ એટલે પણ ઈન્દીરા ગાંધી ની હત્યાનું કાવતરૂ ઈન્ડાયરેક્ટ મોનાર્ક મેન્શન અને વ્હાઇટ હાઉસમાંથી રચાયું હતું.
આ બંને પશ્ચિમી તત્વો ના હિસાબે ઇન્દિરા ગાંધી નું અસ્તિત્વ એટલે તેમના સાર્વભૌમત્વ ના પાડે નો બહુ મોટો રોડો સમજી લીધો હતો.કેમ કે ક્યાંક ને ક્યાંક આ બંને તત્વો એશિયા ઉપર તેમનું આધિપત્ય જાળવી રાખવા માગતા હતા જ્યારે રશિયા આ ઢોલ માં બહુ જૂનો હતો અને ઇન્દિરા ગાંધી તથા ભારતનો મિત્ર રાષ્ટ્ર પણ.
એ વાત ને આંખ બંધ કરીને સ્વીકારી લેવા જેવી છે તે ભારત રશિયા વચ્ચે મૈત્રીથી સંબંધોમાં ઇન્દિરા ગાંધી નું યોગદાન 99% થી પણ ઉપર ન હતું.