અબ એસે મેં ઇસે લહુ lu han કેસે કર સકતે હૈ.
દેવ દત્ત નું ગણિત સાચું ઠર્યુ અને તેમણે તેમનું ગોખેલું વાક્ય ઉચ્ચાર્યું અને કહ્યું બલવિંદર સાહબ યહ ઉસુલ તરફ લાાગુ હોતા હૈ.
balwinder એ પૂછ્યું ક્યાં મતલબ હૈ ઇસકા!!
devdutt તે કહ્યું પવિત્ર તીર્થસ્થાનો પર પવિત્ર કર્મ કરને સે હજાર ગુના પુણ્ય મિલતા હૈ તો પાપ ભી હઝાર ગુના ્હ્હી લગતા હૈ.
ઔર યે બાત આપ ઔર મે દોનો જાનતે હૈ કિ વો આતંકવાદી ઇસ વક્ત ગુરદ્વરા મેં ક્યા કર રહે હૈ!!
દેવદત્ત નો ઈશારો સ્પષ્ટ હતો અને આખી ધર્મ સભા પણ જાણતી હતી કે તે આતંકવાદીઓ હવે કોઈ પણ ધર્મના નથી રહ્યા એટલે તેઓ ગુરુદ્વારામાં શું કરે છે તે સવાલ નથી રહેતો બલકે સવાલ એ જ હતો કે તેઓ ગુરુદ્વારાઓ માં રહીને શું નથી કરી રહ્યા!!
હા સાંભળીને કટ્ટરપંથી balwinder એ તેમની મુઠ્ઠીઓ એવી રીતે વાળી કે જાણે હમણાં જ કોઈના પર ઉઠાવશે.પરંતુ,દેવદત્ત કટાક્ષ એ તેમને ધુવા પુવા કરી દીધા અને તેઓ તેમની ખુશીમાં પાછળ બેસી ગયા અને ઘડિયાળ સામે જોવા લાગ્યા.
ઘરેલુ વાતાવરણની વચ્ચે ધર્મ સમભાવ નો નિરાશાજનક અંત આવે છે અને ઇન્દિરા સોની બધાને સંબોધીને કહે છે કે ઠીક હૈ તો આપ કી યહી રાય હૈ કે હમ ગુરુદ્વારા પર હમલા નહીં કર સકતે.અગર યહિ રાય હૈ તો આપ હી હમે બતાયે હમે ક્યા કરના ચાહિયે!!
કેટલાક મહંતો એ કહ્યું,એ અમારો વિષય નથી એ તમારો વિષય છે.તમે અમારી સલાહ માગી જે અમે તમને આપી દિધિ.હવે તમે જાણો અને તમારું કામ જાણે
અમારે રાજનીતિ થી કોઈ જ લેવાદેવા નથી્
હેલિકોપ્ટર નો ફેન ઓફ થાય છે અને ઇન્દિરા સોની નીચે ઉતરે છે.
અને અહિં આ બાજુ ચાર્લી અને આર કે પાશુપત ફોન પર વાત કરીને પોતપોતાના રીસીવર મુકે છે.
ચાર્લી નું કેલ્ક્યુલેશન બહુ જ સટીક હતું અને તે અનુસાર તેણે ડિપ્લોમસી ના disobedience થી સિક્યુરિટી ડિવાઇસ ને વધુ સ્થિતિ સ્થાપક બનાવી દીધી હતી અને તેના પરિણામ સ્વરૂપ દેવદત્ત ના ડિપાર્ચર્સ proov થયા હતા. અને કૃણાલ ના અરાઈવ્સ.કૃણાલ એ 100% પાશુપત અને ચાલીને જ માણસ હતો અને તેણે હવે પીએમ હાઉસના ઇન્ટર્નલ એડવાઈઝર ની ભૂમિકા ભજવીને પીએમ ઇન્દિરા સોનીને મોનાર્ક મેન્શન બાજુ વિચારવા વિવશ કરવાના હતા.
પરંતુ હજુ કર્મયોગની એક આસ્થા જીવિત છે અને જેનું નામ છે અકાલ ઓર્ગેનાઇઝેશન.
અકાલ સાથે ના ફ્લોરિંગ તો શરૂ થઈ જાય છે અને ક્યાંક ને ક્યાંક અકાલ પણ જોરશોરથી શરૂ કરાવીને સરકાર ને એવી ઈલ્યુરેટીંગ પોઝિટિવિટીસ દેખાડી કે હવે બસ આ સમસ્યા નો અંત નક્કી જ છે.
પરંતુ આ બધું જ બીફોર ફ્લોરિંગ માત્ર હતો જ્યારે કાલના floor પ્લાનિંગ કંઈક અલગ જ હતા.
પેલી બાજુ મોનાર્ક ની અંદર બેઠેલો ચાર્લી એટલો બધો ડેમશ્યોર થઈ ગયો હતો કે આટલી મોટી ધર્મ સભા એ ના પાડી દીધી છે તો આ કાલના શું ચણા આવવાના!!
અને કદાચ એક સમયે અકાલ હા પાડી પાડી પણ દે કે તમે ગુરુદ્વારા ઓમા સશસ્ત્ર પ્રવેશ કરી શકો છો તો પણ પેલી વીતી ગયેલી ધર્મ સભા ફરીથી માથું ઉઠાવશે અને અકાલને ના પાડવા વિવશ કરશે.
એટલે હવે ચાલી ને માટે ઇન્દિરા સોની ના આગમનની પ્રતિક્ષા કરવા સિવાય બીજો કોઈ યત્ન કરવો બચ્યો જ નથી.અને અહિં અકાલ ની સાથે સહકાર વાટાઘાટો શરૂ થાય છે.
ચાર્લી ના હાથે સધાયેલું જનરલ હાઉસ પહેલેથી જ અકાલ ઓર્ગેનાઇઝેશનને સમજાવી ચૂક્યું હતું કે ચાહે ગમે તે થઈ જાય પરંતુ કોન્ફરન્સને ફેઈલ જ કરવાની છે.અને ગેરીલા વોર ચાલુ જ રાખવાનું છે.