THE DEPLOMACY elemant gone enimy - 26 in Gujarati Fiction Stories by Nirav Vanshavalya books and stories PDF | THE DEPLOMACY elemant gone enimy - 26

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

THE DEPLOMACY elemant gone enimy - 26

અને સત્ય તે પણ હતું એ જ કે જે લોકો ભારતની આવી ઇન્ટર geography ને નહોતા જાણતા તેમણે પણ ગુરુદ્વારા પર હુમલો કરવાની સલાહ આપવાથી દૂર જ રહેવાનું હતું અને જેઓ જાણતા હતા તેમણે પણ ના જ પાડવાની હતી.

એની વે ,એ જે પણ હોય પરંતુ ભારતીય રાજતંત્ર ના આ પયાદા પાસાઓ જાણતા હતા કે નહીં તે તો નથી ખબર પરંતુ ચાર્લી નો કોન્સેપ્ટ ક્લિયર હતો, તે ગમે તેમ કરીને પણ મિસિસ ગાંધીને મોનાર્કમેન્શન ની છત્રાઓ તલે સલાહગામી માટે ઘસડીને લાવવાના છે.અને તેમને એ જ સલાહ આપવાની છે જેનાથી subcontinent માં divide and rule સફળ થઈ જાય.
પરંતુ તે મૂર્ખ રાજવી ને એ નહોતી ખબર કે ડેમોક્રસી ના global એસ્ટાબ્લિશમેન્ટ એ જ ડિવાઇડ એન્ડ rule ની પરમ સિદ્ધિ હતી એનાથી અધિક ડિવાઈડ એન્ડ rule આગળ વધી શકે તેમ છે જ નહીં.

ઇન્દિરા ગાંધી એ વાતને ભલીભાતી જાણતા હતા કે દેશની અંદર એક માત્ર રાજનીતિ જ એવું તત્વ છે કે જે અત્યારે ધર્મ આધારિત નથી ચાલી રહ્યું.બાકી દેશનો નાનો કે મોટો કોઈ પણ નાગરિક તેના જીવનનો સૌથી મોટો અને સૌથી નાનો નિર્ણય પણ ડાયરેક્ટ લી ke indirectly ધર્મ અનુસાર જ લઈ રહ્યો છે.nareshwar વાદી બનીને અંશ ભાર પણ નહીં.

દોસ્તો,માફ કરશો પરંતુ આપને થોડીક વધુ જાણકારી મળે કે અહીં નિરીશ્વરવાદ નો ઉલ્લેખ થયો છે, નશ્ર્વર કે નાસ્તિકવાદ નો નહીં.
આ બધી જ સૂક્ષ્મ સમજો હોવા છતાં પણ ઈન્દીરા ગાંધીને પાર્ટી ના સીપહસાલારો ના દબાણમાં આવીને આખરે ધર્મ સભા ની શરણે જવાનું નક્કી કરી લીધું.

આ બાજુ ડિપ્લોમસી ના અશિષ્ટાચાર ને કારણે સિક્યુરિટી ઓઝોન અદ્રશ્ય થવા લાગ્યો છે.અને અહી વિશાલ ધર્મસભાનું આયોજન થાય છે.

લગભગ 300 જેટલા મુખ્ય મહંતો,પાદરીઓ,ઈમામો તથા ગુરુદ્વારા ના ગાદીપતિ મળીને એક ધર્મસભાનું આયોજન થાય છે જે ધર્મ સભા ની બહાર લગભગ 2200 જેટલા ઉપ સંતો ની પણ વૈધાનિક ઉપસ્થિતિ હતી.
ઇન્દિરા ગાંધી નો કોન્સેપ્ટ ક્લિયર જ હતો,કે જો આ રિલિજિયસ conference ફેઈલ જાય છે તો સીધા અકાલ ઓર્ગેનાઇઝેશન ને
ભીસમાં લેવાનું છે અને કોઈ પણ ભોગે આતંકવાદીઓને સરકારને હવાલે કરવાના છે.

બેંગ્લોર નો વિશાલ બોટનિકલ ગાર્ડન દેખાઈ રહ્યો છે અને જેની અંદર વિશાલ ગ્રીન હાઉસ .અને થોડી જ વારમાં 300 જેટલા સાધુ મહંતો તથા મૌલવી પાદરીઓ એક પછી એક આસન ગ્રહણ કરતા દેખાઈ રહ્યા છે.અને છેલ્લે આર કે પાશુપત તથા અન્ય અંગત સચીવો પોતાના સહિત ઇન્દિરા સોની પણ આસન ગ્રહણ કરે છે અને homely સ્ટાન્ડર્ડ પર ડિસ્કશન શરૂ થાય છે.
ઈમામો ,પાદરીઓ મહંતો તથા અન્ય ઇત્યાદિઓ એ તેમના મંતવ્યો તૈયાર જ રાખ્યા હતા અને જેમાં તેઓ બાંધછોડ કરવા માટે કતેહી તૈયાર ન હતા.
અકાલ ટેમ્પલ કમિટીના સદસ્યો પણ મોજૂદ હતા અને તેમણે પણ સુસ્પષ્ટ જ રહેવાનું હતું કે અવિમુક્ત ખાનુ ત્યારે રક્તરંજિત ના જ થવા દેવાય.
પીએમ હાઉસ ના ફોર્મર સેક્રેટરી દેવદત્ત પણ ઉપસ્થિત હતા અને તેમણે પણ તેમનું વાક્ય ગોખીને જ રાખ્યું હતું.
આ બાજુ આર કે પાશુપત અને ઈન્દીરા સોની ના પ્રેઝન્ટ સેક્રેટરી કૃણાલ એ જ પ્રતીક્ષામાં હતા કે ક્યારે ધર્મ સભા નિષ્ફળ થાય છે અને ક્યારે ડિપ્લોમસી ‌ઓવર ઈન્ડીસીપ્લીન થાય છે.
વાસ્તવમાં આર કે પાશુપત એ ઇન્દિરા સોની ના કરી વર્તુળ માના અને વિશ્વાસુઓ માંના એક હતા.પરંતુ અચાનક જ તેઓ બ્રિટિશ એમ્પાયર ના મોહરા બની ગયા અને દેશની રાજનીતિ ની અંદર આકસ્મિક ફતવાઓ જારી કરનાર એક મહામાત્ય બની ગયા.
આખરે holy conference તેના ફેલ્યોર ફુલ સ્ટોપ બાજુ પ્રયાણ કરી રહી છે અને તેમાં અકાલ કાર્યાલયના એક કટ્ટરપંથી એ બળતામાં ઘી હોમવા સ્વરૂપ તેમના જ્ઞાનનો આડંબર કરતાં કહ્યું,હિંદુ સનાતન મે કહા ગયા હૈ કી અવિમુક્ત ક્ષેત્રોં મેં પૂજા અર્ચના જેસે પવિત્ર ઓર પુણ્યકર્મ કરને સે હજાર હજાર ગુના ફલ મિલતા હૈ.