Please like, follow and share and give rating and comment below...
નયન ટેશન પર ચા ની ચુસકી મારે છે ત્યાં કેવિન નો ફોન આવે છે.
ક્યાં શો..
સા ની લારી પાહે.
કેવિન નયન ને જોઈ ભેટી પડે છે.
ક્યાં હતો એટલો મોડો કેમ આવો..
એક કામ આવી ગયું તું બકા એટલે..
સારુ ચાલ..હવે..
ક્યાં જાસુ..
આજે તો મારાં રૂમે હાલ પછી આરામ કરી ને તારા માટે રૂમ ગોતીયે..
બેય રૂમે જાવા રીક્ષા પકડે છે.
સ્ટોપ આવતા સમાન ઉતારી કેવિન ના રૂમ માં મૂકે છે.
ત્યાં બપોર થઇ જાય છે
કેવિન બાર ચોક માંથી છોલે ભટુરે લઇ આવે છે..
નયન : કેમ રાંધવા ની આળા સડે છે?
કેવિન : ના યાર તું આવો છો એટલે..
Thank you
કેવિન સાહીલ ને ફોન કરે છે..
સાહીલ તું ચાર વાગે નીચે ચોક માં ટપરી એ મળ..
સારુ. પેલા દીવલા ને પણ લેતો આવજો..ok
બંને સુઈ જાય છે.
સાડા ત્રણે એલાર્મ વાગતા બંને ઉઠે છે.ફ્રેશ થઇ બંને ચા ની ટપરી પર જાય છે.
ત્યાં દિવ્યેશ અને સાહીલ બંને રાજકીય ઉથલ-પથલ ની વાત માં મશગુલ હતાં.
આવ બેટા કેમ નથી દેખાતો?
ભાઈ પ્રીપેરેશન માં ધ્યાન આપવું પડે એમ છે.
એમ ઓહહહ...
ક્યાં વિષય કવર કરિયા..
બધું બાકી છે.
ભાઈ જોજે પેલા જેવું નો થાય તું ધ્યાન રાખજે..
હા
પેલી વાર માં તો અટાય ગયા તા..
ટ્યુશન ઘંટ જેવું પકડી લીધું તું એટલે ભાઈ હવે એ ભૂલ થોડી થાય બીજી વાર...
સારુ..
રીવીઝન બીજી વાર કરી લેજે...
ભાઈ આ વખત માં બધા ટોપિક કવર કરી લીધા છે મેં.
તો પછી પેપર સારા જાવા જોઈ
હા ભાઈ બળ તો કરવી છી
પછી જોવું શું થાય છે.
આ ભાઈ સિવિલ સર્વિસ ની તૈયારી માટે આવા લાગે
હા
કેમ
દિલ્હી માં મુખર્જી નગર મા પગ પડતા જ છોકરા ઓળખાય જાય..
કઈ રીતે?
મોઢા પર નું હાસ્ય થી..
કઈ રીતે
એક નવી જ આશા સાથે અને ઉમંગ અલગ જ જોય છે.
માનસિક રીતે સમાજે પણ તમને એવા કરી મુકા હોય છે.
લોગો પણ તમને એવી જ નજરે જોયા હોય છે. તમારા મા જોશ ભરી દીધો હોય છે.
એવું
હા ભાઈ
આ લોકો તરફ થી મળતું મફત નું સન્માન ક્યારે ઝેર બની જશે ખબર પણ નય પડે.
સાહીલ : હાલ ભાઈ મારે જવું પડશે.
કેવિન : કેમ
સાહીલ : મારો ટ્યુશન નો ટાઈમ થઇ ગયો છે.
કેવિન : સારુ
દિવ્યેશ : મારે પણ જવું પડશે.
કેવિન : કેમ ભાઈ ? તારે શું વળી નખરા છે.
દિવ્યેશ : મારે કાલે ટ્યુશન માં પેપર છે.
કેવિન : વેતા થાવ બેવ
( બંને નીકળી પડે છે. ત્યાં એક કાકા એવી ને એક કટીંગ ચા નો ઓડૅર આપે છે. કાકા છાપા માં મોઢું ઘાલી ને બેસી જાય છે. બંને રૂમ માટે કયો સમાન લાવો પડશે તેની ચર્ચા માં લાગી જાય છે. છાપા માં મોં નાખી ને બેઠેલો માણસ તેની બધી વાતો સાંભળતો હતો. તે કંઈક ગોતી રહીયો હોય તેવું લાગતું હતું... બંને જરૂર સામાન લેવા માટે બજાર જવા નીકળી પડે. ત્યાં ચા વાળો કટિંગ તેને આપે છે. તે માણસ કટીંગ ની ચુસ્કી મારે એટલી વાર માં એક ગાડી સ્ટોલ પાસે ઉભી રે છે. તેમાં થી એક માણસ ઉતરી ને દરવાજો ખોલે છે
ઉભો રે છે. ચા વાળા ને કઈ અજીબ લાગ્યું. તે કઈ સમજે તે પહેલા છાપા વાંચતો માણસ તે ગાડી માં બેસે છે. અને ચાલ્યો જાય છે. ચા વાળો કામ માં લાગી જાય છે. પછી યાદ આવે છે કે તે માણસ પૈસા તો દીધા નહીં. તે વિચારે છે bmw ગાડી માં બેસી ને ગયો લાગે મોટો માણસ હશે.દેતા ભૂલી ગયો હશે. ત્યાં તેની નજર બાંકડા ઉપર જાય છે. ત્યાં 500 ની નોટ પડી જોય છે. તે સમજી જાય છે.)
મુખર્જી નગર માં વાતાવરણ upsc અસ્પીર્ટ્સ માટે ઉફાળું જ હોય છે.
રિજલ્ટ ના દિવસે ઘણા student ના સ્વપ્ન ઉપર પાણી ફરી જાય છે. જીવન માં ઘણો ઉતાર ચડાવ ની સાચી શરૂઆત થાય છે. રિજલ્ટ પછી. જીવન ઉપર જે ઘા લાગે છે તે માં કેટલાય તણાય જાય છે.
કેટલાય નાના ગામડા ઓ માંથી આવતા સ્ટુડન્ટ બિહાર, up, ઝારખંડ થી પોતાના અરમાન નો પોટલો લઈ delhi આવતા હોય છે. જ્યારે તે લોકો ને delhi ડંખ મારે ત્યારે ખબર પડે છે કે તેઓ કેટલા પાણી માં છે. તેની ખબર પડે છે.)
મુખર્જી નગર માં બધા વિદ્યાર્થી ખુદ ને ias, ips સમજતા હોય છે તેમાં અલગ જ ખુમાર હોય છે.
કેવિન અને નયન બેય પોતે રાત્રે રૂમ પર પહોંચે છે. કેવિન નયન ને કે છે ભાઈ જોજે ભણવા માં ધ્યાન આપશે. જો રિઝલ્ટ નય આવે ને તો જીવન ની પથારી ફરી જશે..
હા.. ખબર છે..
ચાલ સુઈ જાયે સવારે રૂમ રેવા માટે નો ગોતવા નીકળવાનું છે. હા..
(મુખર્જીનગર માં મોટા ભાગ ના વિધાર્થી રૂમ રાખી ને રેય છે. જમવાનું તેઓ જાતે જ બનાવે છે.)
નયન ઉઠ હાલ ભાઈ હવે આપડે જવું પડશે. રૂમ ગોતવા નો છે. હા.. હા.. નાહીને ફ્રેશ થઈ જા. નાસ્તો તૈયાર છે. બેય નાહી ને ફ્રેશ થઈ જાય છે.
બેય રૂમ ગોતવા નીચે ચોક માં ટપરી ઉપર જાય છે. તે એક દલાલ ની તલાશ માં હોય છે જે રૂમ ભાડે અપાવી શકે.તેટલી વાર માં bmw વાળો માણસ ફરી ત્યાં આવે છે. અને બેસી છાપું વાંચવા મળે છે.
( અહીં થી શરૂઆત થાય raw, narcotics,drugs, smuggling, hawala, money laundering, underworld, casino, cricket batting ધીમે ધીમે નયન ક્યાં જવાનો હતો તેની તેને ખુદ ને પણ ખબર નોતી...
એક સામાન્ય ias બનવા આવેલ માણસ ની જિંદગી કઈ રીતે જન્ડ થવાની છે તેને ખુદ ખબર હોતી નથી..તમને થશે ias બનવું કાય સામાન્ય વાત થોડી કેવાય પણ આગળ જે તાંડવઃ થવાનું હતું તેની સામે ias કાય નથી....
Cસ્ક્રેટgame ના ગણેશ ગાય તુંડે થી પણ બતર હાલત આમાંથી કેટલાક ની થવાની હતી..
એ માંથી કેટલાક અલકાયદા સાથે ડીલીગ કરવા ના હતાં તો કેટલાક અલકાયદા ની ga** પાછળ ભાલો પેલવા ના હતાં તેની તેને પણ ખબર હોતી નથી..
Ias બનવા આવેલા આ નમૂના ઓ માંથી કેટલાક મિર્ઝાપુર ના કાલીન ભાય્યા, ગુડું પંડિત, ગણેશ ગાય તુંડે, ફેઝલ ને આટી મારે એવા કમીના બનવા ના હતાં.
એક તો money heist નો પ્રોફેસર ને આટી મારે એવી નોટ બનાવા નો હતો.)
બેય ચા ની ચુસકી મારે છે.. Bmw વાળો 5 રૂપિયા આપી જતો રે છે..
તુફાન જોવા તૈયાર થઈ જાવ...
Please give rating and if you like our story please follow me and share our story ...
Part 3 cooming soon......