CANIS the dog - 83 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 83

Featured Books
Categories
Share

CANIS the dog - 83

viceroy નામનો ઇન્ચાર્જ બીજી ગાડીમાંથી બહાર નીકળે છે અને આજુબાજુમાં જુએ છે તો દૂર દૂર સુધી સન્નાટો જ હતો.એટલે સુધી કે ત્યાંના આદિવાસીઓ ના નામ પર પણ શુન્યાકાર જ હતો.

viceroy ની પાછળ પાછળ આખી ટીમ ચાલવાનું શરૂ કરે છે અને થોડી દૂર પહોંચી ને અચાનક જ બધા તેમના મોં પર રૂમાલ ઢાંકી ને એકબીજાની સામું જોવા લાગે છે.

એક જણે તેની આંગળી ના ઈશારા થી કહ્યું,
ધેટ વે સર. અને વાઇસરોય ઉતાવળી ચાલે ત્યાં પહોંચ્યો.
પહોચી ને તેણે જોયું તો એક ફોરેસ્ટ ઓફિસરની લગભગ પોણા થી પણ ઉપરના ભાગની ખવાયી ગયેલી લાશ પડી હતી.અને viceroy ના મોહ માં થી નીકળી ગયું, માય ગોડ!! વાઇસરોયે તેના ગોગલ્સ ઉતાર્યા અને પોકેટ હેન્ગ કર્યા.તેણે તેના હોઠ પર આંગળી મૂકી અને બીજા હાથ ની ચપટી મારી,અને આખો સ્ટાફ દબે પાંવ કામે લાગ્યો.

14 માળની તે ઈમારત ની અંદર સ્ટાફ યાન ગતિ એ પ્રવેશ કરે છે અને એટલી જ યાન ગતિએ તેનું સર્ચ ઓપરેશન શરૂ કરે છે.

વારાફરથી દરેક રૂમ નો door ખવડાવવામાં આવે છે અને અંદરથી કપકપાહટ ભરેલા સ્વરમાં ઉત્તર મળે છે, વીઆર safe.
ચોથા માળેથી એક ડોગ કેચ થાય છે અને તેને ડિસ્પોઝ કરવાના આશયથી ચોથા માળેથી જીવતો જ નીચે ફેંકી દેવામાં આવે છે.નીચે પડતાની સાથે જ ડૉગ ને હેમરેજ થાય છે અને ઑલમોસ્ટ તે ફસકાઈ જાય છે.
આવુ જ સેમ છઠ્ઠા, સાતમા,આઠ અને દસમા માળેથી થાય છે અને one by one dogs નીચે પડે છે.

અહી નીચે વાઈસરૉય એક આદિવાસી ની સાથે વાત કરી રહ્યો છે અને તે આદિવાસી તેના હાથનો ઇશારો જંગલ બાજુ કરે છે.
viceroy ને તેના એરિયલ ઇન્સ્ટ્રુમેન્ટ પર મેસેજ મળે છે કે એક જ રાત ની અંદર એનટાયર બ્રાઝિલ શવાના માંથી 400 ફોરેસ્ટ ઓફિસરો મિસિંગ નોંધાયા હતા.જેમાંથી માત્ર ninty ઓફિસરો ની લાશ બરાબર થઈ છે.
વાઈસરૉયે કહ્યું , નાઈન્ટીવન.
કેવ વોટર ચેકપોસ્ટ ઉપર પણ આજ રીતે સર્ચ ઓપરેશન થાય છે જેમાં કેચડ ડૉગસ ને ઓન ધ સ્પોટ ડિસ્પોસ કરી નાખવામાં આવે છે.
નૉક્ટરનલ લો પોસ્ટમેન તેના ગોગલ્સ ઠસાવીને તેની ટીમને કહે છે,કમ ઓન ગાઈસ,ઈન ટુ ધ ગ્રીન.
વાઇસરોય પૂછી રહ્યો છે કે બાકી ના ડૉગસ છે ક્યાં!!
સામેથી જવાબ મળે છે,છેલ્લા કેટલાક દિવસોથી ડોગ્સ વિચિત્ર બિહેવ્યર કરી રહ્યા છે.
તેમનું હિલ અને એક પોસ્ટ વચ્ચેનું આવાગમન કંઈક એબનોર્મલી જ થવા પામ્યુ હતું.એટલે i think બાકીના ડૉગસ હિલ બાજુ ભાગી ગયા છે.
વાઇસરોય પૂછ્યું, તેઓ ભાગી કેવી રીતે શકે છે, તેઓ તો પાલતુ છે!!
સામેથી અવાજ આવે છે મિસ્ટર viceroy જેટલા dogs નાસી છુટયા છે તેમાંના મોટાભાગના ડૉગસ આદમખોર બની ચૂક્યા છે.એટલે હવે તેઓ માનવ ભક્ષણ કરવા જ આવશે,અને કરીને જતા રહેશે.
હવે તેમને વફાદારી સાથે કોઈ જ મતલબ નથી. ધે hunted humans.એન્ડ નાવ ધેર ઈસ અ બીગ ફુલ સ્ટોપ ઓફ હોપલેસ.ડોગ્સ આર ફેઈલ.મિસ્ટર viceroy .ધે ગોન બ્રુટલ એન્ડ too dangerous.
દુનિયાના જેટલા જાનવરો આદમખોર બની ગયા હોય છે તેઓ માનવ વસાહતો થી દુર જ થઈ જતા હોય છે.એન્ડ,દે સ્ટાર્ટ હન્ટિંગ પ્રીડેટોર.
વાઇસરોય બોલી રહયો છે ડોન્ટ વરી સર, અમારી ટીમ બાકીના ડૉગસને જલ્દીથી જ શોધી કાઢશે.
સામેથી અવાજ આવે છે that's not easy possible!!

વાઈસરોયે કહ્યું means??
સામેવાળી વ્યક્તિ કહ્યું dogs હેવ્સ જીન્સ of ફોરેસ્ટનોન(વનજ્ઞ) inside ધેમ.સો ધે કેન હાઈડ ધેમ સેલ્ફ એઝ વેલ એઝ ફોરેસ્ટ ડોમેસ્ટિક્સ.so be careful એન્ડ બેસ્ટ ઓફ લક!
આ બાજુ cambridge ની અંદર hot fair આપોઆપ આકાર લઈ ચૂક્યો છે.અને પ્રવક્તા ના પ્લીઝ પ્લીઝ વાળા pronunciation પછી પણ કોઈ જ શાંત પડવા નથી માગતો.અને એક બીજા ઉપર આક્ષેપો અને દલીલો નો મારો ચલાવે રાખે છે.