જીવનસાથીની રાહમાં....... 6
ભાગ 6
આગળનાં ભાગમાં જોયું કે ફાલ્ગુન મૈથલીને લગ્ન માટે ના પાડે છે. મૈથલીને આ વાતથી ઘણી દુઃખી થઈ જાય છે. વર્ષા ફાલ્ગુનને ના પાડવાનું કારણ પુછે છે. હવે આગળ
" કેમકે હું
નુપુરને પ્રેમ કરું છું
કે જે મારી સાથે વિદેશ ભણતી હતી"
વર્ષા અને મૈથલી કોઈ જવાબ આપ્યો નહીં.
" પ્લીઝ મને સમજવાની કોશિશ કર
હું નુપુર ને પ્રેમ કરું છું
એટલે હું તારી સાથે લગ્ન કરી કંઈ રીતે તારી સાથે લગ્ન કરી વિશ્વાસધાત કરતે
એટલે હું તને આ જણાવા માટે જ બોલાવી છે.
સૉરિ"
" પણ ફાલ્ગુન "(વર્ષા)
વર્ષા રોકતાં મૈથલી પોતાનાં આસું લુછીને બોલે છે.
" ઑકે ફાલ્ગુન
કંઈ વાધો નહીં
તું અને નુપુર એકબીજાને પ્રેમ કરે છે તો હું તમારા વચ્ચે નથી આવતી
ધણાં ઓછા લોકોનાં જીવનમાં બંને છે કે જેમને પ્રેમ કરયે તેની સાથે લગ્ન થાય.
હું એ બાબતે લકકી નથી
પણ તું લકકી છે"
" થાકયુ
મને સમજવા માટે "(ફાલ્ગુન)
" મૈથલી પણ
ફાલ્ગુન "(વર્ષા)
" ના
હવે વર્ષા કંઈ વાત હવે રેહતી નથી
ઑલ ધ બેસ્ટ નવાં જીવન માટે "
" થાકયુ મૈથલી
હું મારા અને તારા ઘરે વાત કરીને બધું જણાવી દેમ"
" સારું "
વર્ષા એ કેવું તો ન હતું પણ બોલે છે.
" અભિનંદન ફાલ્ગુન "
" થાકયુ વર્ષા
તો હું ઘરે નીકળું
બાય"
ફાલ્ગુન ત્યાંથી નીકળી જાય છે.
" મૈથલી તું યે ફાલ્ગુનને કેમ જવા દીધો"
" વર્ષા હવે આ વાત પતી ગઈ છે"
" મૈથલી પણ"
" વર્ષા તું પ્લીઝ મને હવે એકલી રેહવા દે અહીં
તું તારા ઘરે જા
હું થોડી વાર એકલી રેહવા માગું છું "
" ઑકે
તો હું જાવ
પણ કંઈ કામ હોય તો ફોન કરજે"
વર્ષા મૈથલીને એકલી મુકવા માંગતી તો ન હતી પણ મૈથલીનાં કહેવાથી એ નીકળી જાય છે.
મૈથલી બાંકડા પર બેસે છે. વૃક્ષનો છાયો બાંકડા પર હતો અને થોડો ઠંડો પવન વાય રહયો હતો. મૈથલી ગાર્ડનમાં રહી પ્રકૃતિને નિહાળે છે. અને ગીત વાગે છે.
"आओगे जब तुम ओ साजना…
आओगे जब तुम ओ साजना
अंगना फूल खिलेंगे
बरसेगा सावन
बरसेगा सावन झूम झूमके
दो दिल ऐसे मिलेंगे
आओगे जब तुम ओ साजना…
अंगना फूल खिलेंगे
.......
.......
अंगना फूल खिलेंगे
अंगना फूल खिलेंगे
पा नि सा रे पा मा…
अंगना फूल खिलेंगे"
વર્ષા ગાર્ડન બહાર ઊભી રહે છે.
એ વિચારે છે મૈથલી સાથે આવું કેમ થયું? અચાનક તેને હેમંતનો વિચાર આવે છે એને ફોન કરેલો હતો અને એ કે હતો હતો કે મારું આજે નક્કી થવાનું છે એન ના પાડે તો સારું. લાવ ફોન કરીને પુછી લેમ.
વર્ષા ફોન કરે છે પણ હેમંત ફોન લાગતો જ ન હતો. ફરી વર્ષા ફોન કરે છે પણ લાગતો જ ન હતો. જો એણે ના પાડી હશે તો સારું તો હું હેમંતને મૈથલીની બધી વાત કરું. અને હેમંત ફરી એને પ્રપોઝ કરશે.
પણ મૈથલી હા પાડશે?
ચાલો છોડો વધારે વિચારવું નથી.
હું હેમંતનાં ઘરે જલ્દીથી નીકળી જામ.
અને પછી હેમંત સાથે કોલેજ જઈએ.
એમ પણ હેમંત કંઈ લગ્ન માટે પેલી છોકરી હા તો ની જ પાડી હશે.
વર્ષા પોતાની એકટિવા લઈ હેમંતનાં ઘર તરફ જવા નીકળી જાય છે.
પંદરેક મિનિટ પછી એ હેમંતનાં ઘરે આવે છે. ઘર પાસે પાર્કિંગ હેમંત લોકોની ગાડી હતી. પણ ઘરની બહાર પર એક સફેદ કાર હતી. વર્ષા વિચારે છે આ જરૂર પેલાં લોકોની કાર હશે. પોતાની એકટિવા પાર્ક કરી વર્ષા હેમંતનાં ઘરનાં દરવાજા તરફ આગળ વધે છે.
વર્ષાએ થોડો વહેલો ફોન કે ઘરે આવી હતી તો સારું.
આગળ શું થશે?
જાણવા માટે વાંચતા રહો જીવનસાથીની રાહમાં....... નો આગળનો ભાગ.......