આ બાજુ એક વાત અજ્ઞાત રૂપે સ્થાપિત થવા પામે છે કે ડૉગસે almost જેટલા પણ ફોરેસ્ટ ઓફિસર ઓ ના કીલિંગ કર્યા હતા તે બધા જ મોટાભાગના ફીલિંગ્સ આફ્ટર midnight ના જતા અને midnight એલ્સ જેટલા પણ એટેક્સ થયા હતા તે માત્ર કન્ફર્મેશન માટે જ હતા કે આ એજ રક્ત છે કે પછી બીજું કોઈ!!
આ એક પેટન બની હતી જેની હજુ જિનેટિક્સાસાયન્સ peoples ને જાણ નથી થઈ.
પરંતુ roughly ક્યાંકને ક્યાંક ડૉગસ ઉપર શંકા થતી હતી પરંતુ,દિવસ દરમિયાન કોઈક
એવી ઘટના ઘટી જતી હતી કે ફરી પાછા લોકો ખુશાલ થઈને કામે વળગી જતા હતા.અને ડોગ્સ ને લાડ કરવા લાગતા હતા.
પરંતુ હવે કદાચ પરિસ્થિતિ બદલાવની કગાર પર આવીને ઉભી છે.એવો બદલાવ કે જેમાં ફોરેસ્ટ ઓફિસરોએ કમ્પ્લેઇન કરવી જ પડશે કે dogs ક્યાંકને ક્યાંક રોંગ બનતા જઈ રહ્યા છે.
અને એક દિવસ અત્યંત ગંભીર ગતી થી પરપઝ વેેન ના આગલા વ્હિલ stoped થાય છે અને ૨ શાર્ક્પ ઑફિસર વેન માંથી બહાર નીકળે છે.બહાર નીકળતાની સાથે જ એકે તેની સીગાર જમીન પર ફેંકી અને તેને શુઝ વડે મસળી.તરત જ સ્ટાફ કામે લાગ્યો.
આકાશ રોશનીથી અંજાઈ ગયું અને સ્ટાફે ગીત વાઈટ કરવાની શરૂ કરી અને વીક્ટરે કહ્યું,ફરી એકવાર કરી લો.
મેન ક્રાફ્ટ મેને આવીને પૂછ્યું વડસર આટલું તો ઇનફ છે.
વિક્ટર એ કહ્યું નો, જસ્ટ ટુ એસ આઈ એમ સેઈંગ.
ક્રાફ્ટ મેને તેના ખભા ઉછાળ્યા અને કહ્યું ઓકે એસ યુ વીશ!!
અને ફરીથી આકાશ જળહળવા લાગ્યું.પરંતુ જ્યારે તે મેગ્નેટેડ લાઈટ ધરતી પર પાછી આવી રહી હતી ત્યારે એમ પણ લાગતું હતું કે કોઈ ઉર્્ધ્વ્ દૂૂત ઉર્ધવ માર્ગેથી શોક સંદેશ લઈને આવી રહ્યુંુું છે.
સુમસાન એવી ફોટો લેબ માં સ્ટાફ પ્રવેશ કરશે અને પ્રોજેક્ટર ઑન થાય છે.
પ્રોજેક્ટર ની સ્ક્રીન ઉપર વન બે ફોટો પિક્ચર થાય છે જેમાં પહેલો ફોટો તો રુટીન હતો પરંતુ, બીજો ફોટો સર્વ થી અકલ્પનીય. લ્પ્્પ્
છ ડૉગસ એક સાથે એક ફોરેસ્ટ ઓફિસરની ડેડ બોડી ની મિજબાની કરતા દેખાઈ રહેયા છે અને વિક્ટરે તેના કપાળ પરથી પરસેવા નો રેેેેલો નીતાર્યો.
ર્ર્ર્ર્ય્ય્્ય્્ય્્ય્ય્ય
સ્ટાફ ના બધા જ સભ્યોએ એકબીજાની સામે જોયું અને પેલા બીજા શાર્કપ ઓફિસર રમણ પારેવા એ ડોર સામે જોયું.
રમણે તરત જ પ્રોજેક્ટ ઓફ કર્યું અને ડોર પર ઉભેલા શેેેફર્ડ ને બોલાવવા લાગ્યો.
વિક્ટર એ કહ્યું વોટ આર યુ ડુઈંગ રમણ !!રમણે કહ્યું ડ્રો્ર આઈ નો what i am ડુુુુઈંગ.
વિક્ટરે કહ્યું be careful રમણ its a time bomb.
વિક્ટર નું વાક્ય પૂરું થતાંની સાથે જ રમણે તે શેફર્ડ ને ઉચકી લીધો.અને શેફર્ડ તેને લાડ કરવા લાગ્યો.
શેફર્ડ રમણ ને વહાલ કરી રહ્યો છે અને રમણ ના ચહેરા પર આઉટસાઇડર જીન્સ વાળી શંકા-કુશંકાઓ ની ગડમથલ સાફ દેખાઈ રહી છે.
રમણ કશું બોલી તો ના શક્યો પરંતુ તેણે વિક્ટર સામે જોયું અવશ્ય.અને ક્વચીત અંશ વિક્ટર પણ ઘણું બધું સમજી ગયો.
finally વિક્ટરે પણ શેફર્ડ ને ઉચકી લીધો અને ભરપૂર કીસો આપી.
બ્રાઝિલ ના સવાના superintendent વાત પ્રેસ લીકેજીસ પહેલા જ cambridge નો સંપર્ક કર્યો અને આખી ઘટના કહી સંભળાવી.
કેમ્બ્રિજના પ્રવક્તાએ ફોન મુક્યો અને બીજી સેકન્ડે ડોક્ટર cotton bale તેમની ઓફિસમાં બેઠેલા દેખાય છે.
ડોક્ટર કોટન બેલે ફોટોગ્રાફ ને હાથ પણ ના લગાવ્યો અને ટેબલ પર પડેલા તે ફોટોગ્રાફ ને તેમની ખુરશી પર દૂરથી બેસીને જ જોઈ રાખ્યો.
કોટન બેલે કહ્યું,યસ યુ મે go now.
આઈ વીલ ટેક લુક.