CANIS the dog - 78 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 78

Featured Books
Categories
Share

CANIS the dog - 78

કોડોન મોલેક્યુલર(પુમા) ના સેટ અપ્સ, તેની એક્ટિવિટી અને તેના રાઈસ.અર્થાત,તેના એક્સ્ટ્રીમ્સ!!!! શું હશે તે કેવળ એક માત્ર ભવિષ્ય જ જાણે છે.

હજુ આપણે લોઅર ધેન સેેટઅપ્સ ના જ પરિણામો જોયા છે અને કમસેકમ બારથી 13 ફોરેસ્ટ ઓફિિસરો ના ભોગ લેવાઈ ગયા છે.હજુ જ્યારે ડોગ્સ ને તે ખબર પડશે કે આ અમારુ સર્વથી પ્રિય વ્યંજન છે, ત્યારે શું થશે તે એકમાત્ર સમય જ જાણે છે.
પરંતુ ચુ કે પુમા ને કોન્કેેેેવલી કોડોન કરવામાં આવી છે તો તેની પ્રવૃત્તિના દેશકાળ(time and place) પણ વિશેષ જ હશે.


એક રિપોર્ટ એવો પણ સામે આવ્યો કે એન્ટાયર બ્રાઝિલ શવાની અંદરથી 24 ઓફિસરો ઉપર dog se હમલા કર્યા, જેમાંના 17 ઓફિસરો ગંભીર રૂપે ઘાયલ થયા.અને આ હમલા કરનાર તે વિવિધ સાત ડોગ્સ વિના વિઘ્ને જંગલમાં ફરાર થઈ ગયા.

જોકે આ સાત ડૉગસ ને,મિસિંગ જ કહેવડાવ્યા હતા.પરંતુ ડોગ્સ ની પોતાની કન્ફ્યુઝ્ડ સાયકોલોજી મુજબ તેઓ સ્વયં ને કદાચ ફરાર જ સમજતા હશે.

એની વે,તે જે પણ હતું,તે પુરુ પણ થઈ જાય છે.અને ડોગ્સ ઘરે પાછા પણ આવી જાય છે પરંતુ કહેવાનો આશય એટલો જ હતો કે ગમે તે હોય પરંતુ ક્યાંક ને ક્યાંક dogs જિનેટિકલી ઇમ્બૅલૅન્સ્ડ તો હતા જ,અધરવાઈસ તેમના throughouts આટલા રેઝિસ્ટ પણ ના જ થાય.

હાઇબ્રાઈડે આખી વાતને દબાવી દીધી અને લેટીન તથા કેમ્બ્રિજ બંને આવી વાતોથી સદંતર બેખબર હતી.
જોકે તે હમલાઓ દરમિયાન ડૉગસે ફોરેસ્ટ ઓફિસરો ના i mean human blood ના છાટા પાણી પણ કરી જ દીધા હતા.અને હવે most સ્વીટેસ્ટ બ્લડ ના પાન માટે તેઓ રક્તપાન ની મુદ્રામાં પણ આવી ગયા છે.

નતીજો સાફ હતો અને તેમ છતાં પણ હજુ પણ તે લોકોને અંદાજો નથી આવતો કે,આ એ જ ડોગ્સ છે કે જેમણે ફોરેસ્ટ ઓફિસરો ઉપર હુમલા કર્યા હતા,અને હવે કદાચ તેઓ તેમના માસ ભક્ષણો વગર આકુળ વ્યાકુળ છે.

અને એક દિવસ એ સમાચાર ન્યુઝ પેપર મા પ્રવાહિત થાય છે કે સવાના બ્રાઝીલ ની અંદર ફરી બીજા સાત ફોરેસ્ટ ઓફિસરો ના બ્રુટલ એટેક માં મૃત્યુ થયા છે.

ફોરેન્સિક હજુ પણ તેની જ લઢણ થી રિપોર્ટ આપી રહી છે કે typical બ્રુટલ એટેક અને ફાઈલ બંધ કરી દેવામાં આવે છે.

ડોગ્સ ઉપર આંગળી તો ચિંધાય છે પરંતુ,આવી જ ઘટનાઓના ચાલતા એવા પણ સમાચાર વહ્યા જ કરે છે કે ફલાણી ચેકપોસ્ટ પર ના ફલાણા ફોરેસ્ટ ઓફિસરનુ ડોગ ને કારણે જીવન બચી ગયું.

આવા દ્વિગમનો ને કારણે પણ ડોગ્સ પરથી શંકાની સોય ખસી જાય છે અને કરુણાંતિકા આગળ ધપે છે.

ટ્વિલાઈટ તેના મધ્યાહન ને સમાપ્ત કરી ચૂકી છે અને હવે તેના નીશીથ તરફ પ્રયાણ કરવા લાગી છે.ફરી એકવાર સવાના બ્રાઝિલ એરસ્ટ્રીપ પરથી દેખાઈ રહ્યું છે ,પરંતુ કેવલ માત્ર 250 મીટર રેડિયસ ના વર્તુળાકાર નું જ અને ફરીથી પાછો સવાના બ્રાઝિલનો રાત્રી હિંસાચાર ધમધમી ઉઠે છે.

આ બાજુ લેટિન અને કેમ્બ્રિજ એ આ વાતથી સંતુષ્ટ છે કે ચાલો હવે એક બર્ડન ઓછું થયું છે.અને હવે બીજા કામમાં લાગવાનું થશે.

અને તે જ મૂડ માં ડોક્ટર બૉરીસ ક્લાર્ક, સીતા ગોગી અને કેમ્બ્રિજના ચેન્સેલર ડૉ cotton bale ફર્નાન્ડીસ રેસ્ટોરન્ટ ના ટેબલની આસપાસ બેઠેલા દેખાઈ રહ્યા છે.
ડોક્ટર ફર્નાન્ડીસ એ કહ્યું ,ચાલો એક મુસીબત ટળી ગઈ અને બધું શાંતિથી પાર ઉતરી ગયું.

સીતાએ કહ્યું હા સર પરંતુ મનમાં કશીક કસક જેવું રહ્યા જ કરે છે.

ડોક્ટર બૉરીસ બોલ્યા ,means!!
સીતાએ કહ્યું યુ નો સર અન ફેઈથ મેટર્સ.

ડોક્ટર કોટન બેલે બ્રાન્ડી નો પેગ નીચે મુક્યો
અને બોલ્યા હું કંઈ સમજ્યો નહીં ડોક્ટર સીતા?

એટલે સીતા એ કહ્યું સર આપણે હાઇબ્રાઈડ પર ના વિશ્ર્વાસ ને અન્ડર એસ્ટીમેટ ના જ કરી શકીએ.

જ્યાં સુધી એક પણ ડોગનું થ્રુ આઉટ ડેથ નથી થતું,ત્યાં સુધી કંઈ પણ થવાની સંભાવના છે.

ડોક્ટર બૉરીસે એ કહ્યું,યસ યુ આર રાઈટ સીતા. ડોગ્સ ના નેચરલ ડેથ સુધી બધું જ થ્રુ આઉટ રહેવુ જ જોઈએ.તો જ કહી શકાય કે હાઇબ્રાઈડે કોઈ જ હિડન ઇંટર ફીયરન્સી નથી કરી.