દ્રશ્ય ૯ -
" શું લાગે છે ......વિચારો છો એ સાચું છે. પ્રકાશ ના ફોોન માં કોય નો નંબર નથી માટે એની કોય ગર્લ ફ્રેન્ડ હતી નઈ....શું મજાક ચાલે છે. આજ કાાલ ના છોકરા બે ફોન બે કાર્ડ લઈ ને ફરે છે તમે એવું કેવી રીતે વિચાર્યું કે સારો. માણસ છે."
" શું કેવા મગે છે તો પછી હર્ષ નો શું વાંક હતો."
" હર્ષ ને મારવા નો કોય ઈરાદો હતો નઈ મારે તો બસ એકલવ્ય ને ફસાવા માટે પ્રકાશ ની હત્યા કરવાની હતી પછી હું કોય ની હત્યા કરવા માગતો ન હતો પણ હર્ષ ને એક નાની બાળકી પર પોતાની નજર બગાડી સારું થયું કે હું સંજોગ વશ ત્યાં હતો. નઈ તો એ નાની છોકરી નું શું થવાનું હતું એતો તમે પણ જાણતા હશો."
" તો હર્ષ ને મારવાનો કોય ઈરાદો ના હતો."
" ના હર્ષ નું નસીબ ખરાબ હતું કે તે એ છોકરી ને લઈ ને મારી ફેક્ટરી પર આવ્યો અને એજ સમયે હું ત્યાં હતો પછી તો એનું બચવું મુશ્કેલ હતું એતો સ્વાભાવિક છે."
" તો પછી તે આ મર્ડર ને સિરિયલ કિલર ના જેમ કેમ દર્શાવ્યા."
" જો સિટી માં એવી ન્યૂઝ ફેલાઈ જાય કે કોય સાયકો નું કામ છે તો પોલીસ એની જલ્દી તપાસ કરે અને ગુનેગાર ને પકડે. માટે મે પેહલા નાનો ટાર્ગેટ મૂક્યો અને પછી બીજા ટાર્ગેટ માં એકલવ્ય ને મૂક્યો જેને ગુનેગાર સમજી ને પોલીસ પકડે અને પબ્લિક અને મીડિયા ના પ્રેશર માં પોલીસ વધુ તપાસ ના કરે."
" હર્ષ ના કેસ માં તો કોય નિર્દોષ વ્યક્તિ ને સજા થયી છે એનું શું."
" હા મે જાણી જોઈ ને એવું કર્યું જેથી તમે એકલવ્ય ને જલ્દી પકડો પણ બધું ખરાબ થયી ગયું જ્યારે એકલવ્ય ને તમે નિર્દોષ કહી ને મારી સાથે ઘરે મોકલ્યો. હું સમજી ગયો હતો કે મારો પ્લાન બરબાદ થયી ગયો તમેં એકલવ્ય ની વાત માં આવી ગયા અને એને નિર્દોષ સમજી ગયા છો....સામે વાળા માણસ ને પોતાની વાત માં કેવી રીતે લેવા એતો તે બઉ સારી રીતે જાણે છે."
" હજુ હું સમજી ના શક્યો આટલી બધી પ્લાનિંગ કેમ કરી એકલવ્ય ને પોતાના રસ્તા થી હટાવવા બીજા કોઈ નો સહારો લેવાની શું જરૂર હતી "
" બીજા નો સહારો કેમ લીધો ... એકલવ્ય ની મધર અને તેમની વિલ બીજું શું કારણ હોય. કોય પણ સંજોગો માં એકલવ્ય કોય પણ કારણ થી મૃત્યુ પામે તો એની મધર ની પ્રોપર્ટી જે મારા પિતા થી પણ વધારે છે તે ટ્રસ્ટ માં ડોનેટ થયી જાય. શું કરવા હું આટલી બધી પ્રોપર્ટી ને ખોવું મારા પિતા ને મારી મધર ને આ પ્રોપર્ટી માટે દગો કર્યો હતો."
" તો શું તે એની મધર ની પ્રોપર્ટી માટે એને ફસાવ્યો હતો. તો પછી તારા અને તારા પિતા માં શું ફરક "
" ફરક છે હું બધું બદલાની ભાવનાથી કરું છું અને મારા પિતા લાલચ માં..."
" હવે શું....શું કરવો છે અમારી સાથે?"
" તમને બધી ખબર પડી ગઈ છે તો હવે હું તમને જીવતા તો જવા નઈ દઉં હા...કોય છેલ્લી ઈચ્છા હોય તો હું પૂરી કરીશ."
" અમે ભલે આજે મારી જઈશું પણ તું બચિસ નઈ ક્યારેક તો તારી આ હકીકત બધાની સામે આવશે અને તું બચી નઈ શકે."
" શું સર આ સમય છે મને પ્રવચન આપવાનો.. તમારી છેલ્લી ઈચ્છા હોય તો મને કહી શકો છો."
" તું સમજે છે કે તું એકલોજ હોશિયાર છે......તું જરા એક વાર નીચે આવી ને જો તારી આખી પોલ ઉગડી ગઈ છે. અને તારું લાઈવ ટેલિકાસ્ટ થાય છે ન્યૂઝ ચેનલ માં.... મને બેભાન કરી ને આમારા ફોન લઈ ને ચાલ્યો ગયો પણ એવું ના વિચાર્યુ બીજું કંઈ પણ અમારી પાસે હોય શકે છે જેનાથી તારા કારનામા અમે રેકોર્ડ કરી શકીએ છે મારા નેમ પ્લેટ ની જગ્યા પર એક લેટેસ્ટ કેમેરો છે જેને જોઈ ને એવું લાગે નઈ કે તે કેમેરો હોય શકે. તારા જેવા એક યુવાન ને બનાવ્યો છે પોલીસ ની મદદ માટે આજે તને પકડવામાં કામ માં આવી ગયો.... ના ભાઈ ના હજુ એવું ના વિચારીશ કે હવે તું અમને ધમકી આપીશ કેમ કે અમારી અધિકારી તો ત્યાં છે નઈ જો જરા કેમેરા માં....શું ... હવે તું નીચે આવે કે હું તને લેવા માટે ઉપર આવું? "
" સર મને લાગતું નથી કે તે જાતે નીચે આવશે આપડે એને લેવા માટે ઉપર જવું પડશે"
" મનીષ તો તું અને જાવેદ લઈ ને આવો એને...."
" સર રૂમ અંદરથી બંદ છે...."
" દરવાજો તોડી દે"
" સર દરવાજો તોડવો સુરક્ષિત નથી. કોય ટ્રેપ હોય શકે છે."
" મનીષ હું આવી ને દરવાજો તોડું તમે નીચે આવી જાઓ."
" સર.... બની શકે કે તે અંદર ના હોય."
" જાવેદ હિના ને ફોન કરી ને પૂછ બહાર બીજો કોઈ રસ્તો મળ્યો જ્યાંથી શુષિલ નીકળી શકે છે "
" સર મારી પાસે ફોન નથી.... "
" હાર્દિક તું બહાર જઈ ને એને પૂછી ને આવ."
" હા સર."
" સર પ્રિયા બેન ને અજય સર કેવી રીતે શોધી લાવ્યા."
" મનીષ પછી પોલીસ સ્ટેશન માં હું સમજાવીશ હાલ શુષિલ ને રૂમ માથી બહાર લાવા નો છે."
" સર દરવાજો લોક છે. મે ઘણી વાર ખોલવાનો પ્રયત્ન કર્યો બહાર હિના છે એને કહ્યું કે તે જલ્દી થી દરવાજો ખોલવા ની છે ઓટોમેટિક છે."
" એને પૂછ્યું કે આજુબાજુ કોય રસ્તો છે ભાગી જવાનો."
" ના સર કોય રસ્તો નથી એને બધે ચેક કરી લીધું છે."
" એનો અવાજ આવ્યો."
" અજય રૂમ ની ઉપર ના પતરા માંથી આવાજ આવે છે."
" હિના ને બોલ શુષિલ છત પર થી ભાગવા ને પ્રયત્ન કરે છે એને પકડીલે અમને પછી બહાર નીકાળ."
" હા સર."
" શું થયું."
" તમારી બૂમ પડતાની સાથે મે એને ઉપ્પર જઈ ને પકડી પાડયો...તમે બહાર આવી શકો છો."
*****
" શુષિલ તારા ગુનાઓ ની જાણ આજે ન્યૂઝ થી આખા અમદાવાદ માં ફેલાઈ ગઈ છે તો હવે તો બચવાનો કોય રસ્તો નથી."
" હા હું મારા બધા ગુનાઓ માનું છું. પ્રકાશ અને હર્ષ ની હત્યા મે કરી હતી મારા ભાઈને ફસાવા અને એની મધર ની પ્રોપર્ટી મારા નામે કરવા ના ઇરાદાથી."
" શું આ ગુના માં તું એકલો હતો કે બીજું કોઈ હતું તારી સાથે."
" ના હું એકલો હતો મે એકલવ્ય નો ફોન ઘરે થી ચોરી કર્યો અને પ્રકાશ ને એકલવ્ય નો ભાઈ સાથે ફીનન કંપની નો માલિક કહી ને ફેક્ટરી એ મળવા બોલાવ્યો પછી ત્યાં મે એને ફરીથી મળવા માટે મોતી વાસ પાછળ ની બંદ પડેલો ફેક્ટરી માં બોલાવ્યો મારો ત્યાં પેહલા થી એક સિક્રેટ રૂમ હતો ત્યાં હું કંપની ના જરૂરી કામ કરતો હતો અને ત્યાં મે પ્રકાશ ને . મડવા બોલાવ્યો."
" પછી શું થયું."
" પછી પ્રકાશ ને ચેલેન્જ કરી જો તું ચેલેન્જ જીતી જાઇશ તો હું તને નોકરી આપીશ મે એવું કહ્યું."
" શું ચેલેન્જ આપી...."