CANIS the dog - 68 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 68

Featured Books
Categories
Share

CANIS the dog - 68

નવમા દિવસની પૂર્વ સંધ્યાએ વૃધ્ધાર્ક(the old sun )(sun set)ના દર્શન થઈ રહ્યા છે. અને ડોગ્સ પોતપોતાની ચેકપોસ્ટ વાયા સમગ્ર શવાના માં પોતાના કર્તવ્ય પાલન માટે રવાના થાય છે. અને દસમા દિવસની સવારે કેટલાક ફોરેસ્ટ ઓફિસર બેઈસ બોલની નેટ પ્રેક્ટિસ કરતા દેખાઈ રહ્યા છે. અને વીસેક જેટલા dogs ચેકપોસ્ટ સરાઉન્ડ ગશ્ત લગાવી રહ્યા છે. ક્યારેક તેમના કાન સરવા થાય છે અને અચાનક જ ભસવાનું શરૂ કરે છે.અને થોડીક નિરાંત થયા પછી પાછા શાંત પડે છે.

એ દાંભીક વાત શરૂ થવા જઈ રહી છે કે ડોગ્સ ફોરેસ્ટ ઓફિસરો ની રક્ષા કરવાના છે.


થોડા દિવસો પછી પર્પસ વેન ની એક્સ્ટ્રા fog light ડીમ થતાની સાથે જ ઈગ્નેશન of થાય છે. અને બે ક્રાફ્ટ મેન તથા ત્રણ લેબર મેન વેન મા થી નીચે ઉતરે છે.


ફોટોન મેગ્નેટ નો ઓફિસર સૌથી છેલ્લે વેન માથી નીચે ઉતરે છે અને આજુબાજુમાં જોઈને બોલે છે કેમ નર્ક માં આજે હડતાલ છે?

આખી ટીમ ઢહાકા સાથે હસી પડી અને થોડી જ વારમાં આકાશ ચાંદનીથી પ્રજ્વલિત થઇ ઉઠ્યું.


થોડી જ વારમાં કોઈક બાલપ્રેત ના રુદન ના
અવાજો સંભળાવવાના શરૂ થાય છે અને પેલા ઓફિસરે તેના ગળા પરથી પરસેવો ખસેડ્યો.
કારીગરે તેના ખભા પર હાથ મૂકયો અને કહ્યું વુલ્ફ સર!લેટ્સ ગો.
પેલો ઓફિસર વેન મા તો બેસી ગયો,પરંતુ કોનસીઅસલી તેણે કશુક વિચિત્ર જ અનુભવ્યુ.

પર્પસ વેન તેની ચોકી ઉપર પહોંચીને સ્ટોપડ થાય છે અને પેલો ઓફિસર થોડીવાર પછી તેના કોમ્પ્યુટર ઉપર હેવી photo જોતો દેખાય છે.તેના આશ્ચર્યનો પાર ત્યારે નથી રહેતો જ્યારે તેણે એ હેવી ફોટોગ્રાફ માં એક એન્ટી બ્રુટ શેફર્ડ ને ફોરેસ્ટ ના ડીપ ઈન્ટીરીયર માં ઊભેલો જોયો હતો અને તે પણ રાત્રિના ત્રણ વાગ્યે.

કાળથી પણ અધિક ભયાનક લાગતા આ એન્ટી બ્રુટ શેફર્ડ ને આખી ટીમે ચુપચાપ જોઈ રાખ્યો અને ચૂપચાપ એકબીજાની સામે જોવા લાગ્યા.


બીજે દિવસે સવારે ચોકી ઉપર મેસેજ પહોંચી છે કે કદાચ એક ડોગ મિસિંગ છે. અમે એક ડોગ ને ફોટોગ્રાફ મા જંગલ ના ડીપપાર્ટ ની અંદર જોયો હતો.


સામેથી પણ જવાબ આવે છે કે અમારા કાઉન્ટસ બરાબર છે.

આ બાજુ આરનોલ્ડ તેના આર્ટીકલ માં લખે છે કે almost એન્ટી બ્રુટ શેફર્ડ સક્સેસ જ છે કેમકે during run show એવી કોઈ જ ઘટના ઘટાઈ નથી કે જેના પરથી ડોગ્સ ની હાઈબ્રીડ પર શંકા કરી શકાય.

સીતાએ આર્નોલ્ડ ની સાથે ફોન પર વાત કરી અને ખુશ થતાં થતાં ફોન મુક્યો.

ડોક્ટર ક્લાર્ક વિડિયો કેસેટ વીસીઆર માં નાખે છે અને ડોક્ટર ક્લાર્ક અને greg બંને ડોગ્સ નો run show જોવાનો ચાલુ કરે છે.

થોડી જ વારમાં dogs નો run show શરૂ થાય છે અને ડોક્ટર વીધુ માર્ટીન door open kari ne અંદર પ્રવેશ કરે છે.

ડોક્ટર ક્લાર્ક કહે છે કમ વિધુ કમ એન્ડ હેવ અ શીટ.

ડોક્ટર વિધુ પૂછે છ એવરીથીંગ ઇસ alright!!

અને greg કહે છે યા i think so પરંતુ આગળ ગોડ નોસ.

ડોક્ટર કલાર્ક કદાચ અંદરખાને વિધુ ના સ્વભાવને જાણતા હતા,અને એટલે જ તેમણે greg ને શંકા ના જાય તેવી રીતે તેમણે વિધું ને પ્રશ્ન કર્યો કે વિધુ લેબોરેટરી ઇન્ચાર્જ તમારો જ માણસ હતો ને!! i mean સિલેક્ટેડ.

ડોક્ટર વધુ એક પણ તેમની ટાઈ સરખી કરતા કરતા કહ્યું યસ ડોક્ટર ક્લાર્ક એ કદાચ મારા સ્ટાફે જ સિલેક્ટ કર્યો હશે. i'm not sure.

ડોક્ટર ક્લાર્કે કહ્યું ઓહ આઈ સી નથીંગ સીરીયસ.