એ lady ninja કે જે શત પ્રતિશત કૃષ્ણાંબરી છે અર્થાત કે જેમના શરીર ઉપર કાળા વસ્ત્રો ધારણ છે અને જેમનો મુખોટો પણ કાળો ડિબાંગ જ છે.
થોડી જ વારમાં નીન્જા વેનિસા પર સવાર દેખાય છે અને વેનીશા હવા સાથે વાતો કરવા લાગે છે.
કયામત ની નુમાયન્દગી ના ઈનાદ મા જ lady ninja તેમની તિક્ષણ અને ધારદાર સમુરાઇ હાથોમાં ધારણ કરે છે અને એક ઘોર નાદ નો ઉદગાર કરે છે. હઈ.............................હા............... .
સવાના cosmos ફરીએકવાર ભય માં ડૂબી જાય છે અને મસ્તીષ્ક થી સંપૂર્ણ અંજાન. નીન્જા ની ચીસ સંપૂર્ણ સૂક્ષ્મ શવાના માં વ્યાપી જાય છે. અને થોડી જ વારમાં વેનિશા અને નીન્જા બન્ને અદ્રશ્ય થાય છે.
અને..... થોડા જ મહિનાઓ બાદ છ large size ડોગ વેન ના બેક શટર્સ ડાઉન થાય છે અને ઈગ્નેશન ઓન.
વેન્સ ના ગીયર્ડ થતાની સાથે જ ડોગ્સ ના
બર્કીંગ સાઉન્ડ શરૂ થાય છે જેની અંદર 5% જેટલી રક્ત પિપાસા પણ વર્તાય છે.
કેમકે સ્મિથે વિધુ ની ખરીદારી પછી illegally ડોગ્સ ની અંદર અંતર્મુખી પુમા ના જીન્સ રેડાવી દીધા હતા.અને ક્યાંકને ક્યાંક ડોગ્સ એટલા પ્રતિશત હિંસક પણ બની જ ગયા હતા.
કાળથી પણ અધિક ભયંકર લાગતા 2500 ડોગ્સ ના બર્કિંગ સાઉન્ડ ના ધ્વનિ તરંગો હાયર એરસ્ટ્રીપ પરથી સંભળાઈ રહ્યા છે ત્યારે લાગે છે કે કોઇ વન્ય પશુઓથી પણ અધિક કશુક બની ને વન તરફ પ્રયાણ કરી રહ્યું છે.
વન બાય વન 6 વેન્સ 6 અલગ-અલગ ચેકપોસ્ટ ઉપર stoped થાય છે જેના નામ છે અનુક્રમે delta ચેકપોસ્ટ,રીવર બેંક ચેક પોસ્ટ,ડોક્ટર ફર્નાન્ડો ચેકપોસ્ટ,વોટર કેવચેકપોસ્ટ, એલિફન્ટ ચેકપોસ્ટ અને મેગ્નેટો ગોડાઉન check post.
journalist crowd અને વીવીઆઈપીસપોતપોતાની ગાડીઓ માંથી બહાર નીકળે છે અને હાઈબ્રાઈડ ને અભિનંદન આપવા પોતપોતાની ઔપચારિકતા નું પ્રદર્શન કરે છે.જેમાં arnold જોબસ પણ હતો.
પ્રવક્તાએ કેમેરાની સામે જોઈને આરનોલ્ડ ને કહ્યું,come this site મિસ્ટર jobs. show is going to be on.
આર્નોલ્ડે તેના સ્વાગત નો સ્વીકાર કર્યો અને આગળ વધ્યો.
પેલો પ્રવક્તા તેની હેટ પર હાથ મૂકીને બોલ્યો લેડિઝ એન્ડ જેન્ટલમેનને લેટસ મુવ.
તે પ્રવક્તા પાછળથી દેખાઈ રહ્યો છે અને તેની આંગળીના ઈશારઓ પણ,કે જેમાં તે કદાચ એમ સમજાવી રહ્યો છે કે જંગલમાં આશરે ૩૦૦ જેટલા કેમેરાસ લાગેલા છે જે ડૉગસ ની કવાયત ને લાઈવલી કેચ કરશે.
એકસાથે દોઢસો જણાનો વા...વ નાદ સંભળાય છે અને પેલા પ્રવક્તાએ ખુશ મિજાજી માં તેની હેટ પર ફરીથી હાથ મૂક્યો.
ડેલ્ટા ચેકપોસ્ટ નું સાઇનબોર્ડ દેખાઈ રહયુ છે અને તેની થોડી જ વારમાં વેન બ્રેક્ડ થાય છે.અને કાનો ને કંપાવી નાખે તેવા ભયંકર ડોગ બર્કિંગ નો ઘોર ધ્વનિ સમગ્ર વાતાવરણમાં પ્રસરી જાય છે.
ડોગ્સ ભલે ગમે તેટલા ભયંકર હતા પરંતુ તેમ છતાં પણ તે ફોરેસ્ટ ઓફિસર્સ માટે ફ્રેન્ડલી જ હતા.તેમની હાઇબ્રીડ તેવી જ રીતે તૈયાર કરવામાં આવી હતી.અને બીજી વાત એ પણ હતી કે ડૉગસ ની અંદર કેટલેક અંશે સાઇબેરીયન અને alaskan ડોગ્સ ના જીન્સ પણ હરીડેટ કરવામાં આવ્યા હતા.જેથી કરીને ડૉગસ ક્યાંક ને ક્યાંક ફોરેસ્ટ ઓફિસર્સ માટે ઉપયોગી થઈને રહેવાના હતા.કેમ કે આફ્ટર ઓલ સાઇબેરીયન અને અલાસ્કીયન ડોગ્સ વર્કિંગ બ્રીડ છે.અર્થાત કે ડોગ્સ વિના તાલીમ ફોરેસ્ટ ઓફિસરો ને છૂટ મુટ કામ કરી આપશે.
ડોગ વેન નો ડોર ઓપન અપ થતાની સાથે જ ડોગ્સ વેન માંથી બહાર કુદવાનું શરૂ કરે છે અને ફોરેસ્ટ ઓફિસરો ની પાસે જઈને તેમને વળગી પડે છે.અને તેમને વહાલ કરવા લાગે છે જેમકે તેમના પર કૂદકા મારવા અને તમને ચાટવું.
પ્રારંભિક ક્ષણોમાં ફોરેસ્ટ ઓફિસરો ડરી જાય છે પરંતુ પાછળથી તેમને અંદાજો આવી જાય છેકે વાત સાચી જ છે કે dogs ને ખાસ કરીને અમારા માટે જ બનાવવામાં આવ્યા છે.
.્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્્