Challenge - 5 in Gujarati Detective stories by Hemangi books and stories PDF | ચેલેન્જ - 5

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

ચેલેન્જ - 5

દ્રશ્ય ૫ -
" મનીષ એનું નામ એકલવ્ય છે શુષીલ નઈ શું કરે છે."
" જાવેદ શુંષિલ કોણ છે."
" એનો મોટો ભાઈ છે એની ડીટેલ માં એનું નામ હતું."
" તો એકલવ્ય ક્યાં મળશે."
"તે મિકેનિકલ એન્જિનિયરિંગ ના ત્રીજા વર્ષમાં છે. તો એની કલાસ માં હસે."
" અરે પ્રકાશ એનો જુનિયર છે તે એને જાણતો હસે."
" તપાસ કરીને ખબર પડે કે તે એક બીજા ને કેટલી સારી રીતે ઓળખતા હતા."
" શું તમારું નામ એકલવ્ય છે. મારું નામ જાવેદ છે હું પ્રકાશ ની હત્યા વિશે તમારી સાથે પૂછપરછ કરવા માગું છું."
" સર મે પ્રકાશ ને ફોન કર્યો નહતો. મારો ફોન ચોરાઇ ગયો હતો મે પેહલા જ પોલીસ ને આ વિશે કહ્યું હતું."
" અમને ખબર છે.... તરો ફોન ક્યાં સમયે ચોરાયો હતો. અને પાછો ક્યાં સમયે મળ્યો કંઈ જગ્યા થી ચોરાયો હતો અને ક્યાં મળ્યો."
" ચોરી થયાં નો ચોક્કસ સમય અને સ્થળ મને ખબર નથી સવારે હું કૉલેજ આવતો હતો ત્યારે ઘરે મે ફોન મારી બેગ માં મૂક્યો હતો અને પેહલું લેક્ચર પૂરું થયું ત્યારે મે બેગ માં જોયું તો મને ખબર પડી કે મારો ફોન મારી બેગ માં નથી. એટલે કે સવારે સાડા આંઠ વાગ્યા થી દસ વાગ્યા સુધી માં મારો ફોન ચોરાઈ ગયો હતો. ઘર થી કલાસ સુધી માં ક્યાં ચોરાયો એ પણ મને ખબર નથી. હું સાંજે પોલીસ સ્ટેશન માં ગયો ને ફોન ચોરી નો રિપોર્ટ કરી આવ્યો. બીજા દિવસે સવારે મારી ક્લાસ માં મારી બેન્ચ પર પડ્યો હતો. એ પણ મારી ચોકસ જગ્યા પર મને પણ નવાઈ લાગી પછી થયું કે પોલીસ ની બીક ના કારણે મારો ફોન પાછો આવી ગયો હસે."
" શું તમારી ક્લાસ માં કે કલાસ આગળ CCTV છે."
" અમારી ક્લાસ ની બહાર વાળી લોબી માં છે."
" તું જઈ શકે છે બીજું કંઈ કામ પડશે તો ફરી આવી શું."
" મનીષ હાલ મહિપાલ સર નો ફોન આવ્યો છે એમના ઘરે બધાને બોલાવ્યા છે."
" હું બે દિવસ ની CCTV ની રેકોર્ડિંગ પેનડ્રાઈવ માં લઇ લવું આપડે એને રસ્તામાં જોઈ લાયીએ."
*****
" પ્રિયા બેન શું કઈ મળ્યું તમને...."
" અજય ભાઈ હજુ કઈ મળ્યું નથી...આ જગ્યા પર કોય આવતું નથી. ગુના પૂરા કરવા માટે યોગ્ય જગ્યા છે. છતાં કોય વ્યક્તિ ની અવર જવર કે ગાડી ના ટાયર ના નિશાન કઈ નથી. ફેક્ટરી માં પણ કઈ ખાસ નથી."
" તો શું આપડું અહી આવવું વેસ્ટ છે."
" કહી ન શકાય કદાચ કઈક મળી પણ જાય..."
" કોની ફેક્ટરી છે..."
" આ ફેક્ટરી પેહલા તો m&m ઇન્ડસ્ટ્રી નામે હતી પણ હાલ ફીનન ઇન્ડસ્ટ્રી ની જગ્યા છે."
" આપડે પાછું જવું પડશે મહિપાલ સર નો ફોન આવ્યો હતો."
" લાગતું નથી કે અહી કોય પૂરવા મળશે. સમય બગાડ્યા વિના આપડે સર જોડે જવું જૉઈએ."
" અજય સર મોતી વાસ પાછળ ની બંદ પડેલી ફેક્ટરી ફિનન ઇન્ડસ્ટ્રી ની છે."
" હાર્દિક તું સરખી રીતે તપાસ કરી લાવ્યો છે."
" સર મે પાક્કી તપાસ કરી છે."
" અજય ભાઈ ફરી થી ફીનન ઇન્ડસ્ટ્રી..."
" હાર્દિક અને હિના તમે બંને અમારી સાથે સર ના ઘરે આવવાના છો. એમને કોય કામ થી બોલાવ્યા છે."
*****
" તો બધા આવી ગયા...બીજા કેસ ની ડીટેલ આવી ગઈ છે. હત્યા એક યુવક ની થયી છે એની ઉંમર બાવીસ વર્ષ હતી. તેનું નામ હર્ષ અને શેઠ દિનેશ લાલા આર્ટ કૉલેજ નો ત્રીજા વર્ષ નો વિદ્યાર્થી હતો. એટલે s.d.l કૉલેજ નો વિદ્યાર્થી હતો. એ કાલુપુર નો ગરીબ પરિવાર માંથી આવતો હતો. પ્રકાશ ની જેમ સરો અને મેન્હતું છોકરો હતો."
" તો હત્યારો એ વ્યક્તિઓ ની હત્યા કરે છે જે સારા વ્યક્તિ હોય."
" બની શકે કે પ્રિયા બેન પછી બીજું કોઈ કારણ હોય જેમ કે યુવાન અને ઉત્સાહી વ્યક્તિઓ પણ એનો ટાર્ગેટ હોય શકે"
" સર બીજું કંઈ જાણવા મળ્યું."
" પોલીસ સ્ટેશન સુધી એક ગાડી માં લઇ ને આવ્યો હતો અને ગાડી નો નંબર ખોટો છે. ગાડી ટ્રાફિક સિગ્નલ માં ચારે બાજુ ધ્યાન ભટકાવવા માટે ફરી. ચેહરા પર બાંધેલું હતું અને હાથમાં ગ્લોવ હતા. બધું એક સમાન છે એક વ્યક્તિનું કામ છે એતો નક્કી થયી ગયું છે. પણ માત્ર આપડા માટે એમને તો ગુનેગાર ને શોધી ને જેલ માં પણ પૂરી દીધો."
" કોણ છે ગુનેગાર. તો આપડો કેસ પણ સોલ્વ થયી ગયો."
" જેમ આપડા કેસ માં હાથલારી મળી હતી એમ તે ગાડી એક ગરીબ વ્યક્તિ ના ઘર આગળ થી મળી છે. એનું એવું કેહવુ છે કે કાલે આ ગાડી એની જાતે એના ઘર આગળ આવી અને ચાવી ગાડી માં હતી. એના ઘર ની આજુ બાજુ બીજા કોય નું ઘર નથી માટે પોલીસ એની વાત સાંભળતી નથી અને તેને ગુનેગાર સમજી ને જેલ માં પૂરી લીધો છે આપણને કેસ બંદ કરવાનુ કહે છે."
" પણ આપડા કેસ માં તો કોય ગુનેગાર સાબિત થયું નથી."
" સર હત્યારો બધી હત્યા માં બીજા કોઈ ને ફસાવી ને પોતે નિર્દોષ સાબિત થવા માગે છે."
" જાવેદ ની વાત સાચી છે સર આપડે જલ્દી થી ગુનેગાર ને શોધવો પડશે નઈ તો નક્કી નઈ કેટલા નિર્દોષ લોકો ની હત્યા થશે અને કેટલા નિર્દોષ એમની ખોટી હત્યા ના ગુના માં જેલ માં જસે."
" મનીષ હું પણ એને શોધવા માગુ છું પણ કોય પાક્કો પુરાવો નથી."
" સર અમારી પાસે એક ક્લુ છે."
" શું છે અજય."
" સર જે બે ફેક્ટરી ની જગ્યાઓ મળી છે તે બંને ફિનન ઇન્ડસ્ટ્રી ને ખરીદેલી છે."
" અજય સર ફિનન ઇન્ડસ્ટ્રી નામ ક્યાંક સાંભળેલું લાગે છે."
" જાવેદ ક્યાં સાંભળ્યું છે."
" સર એકલવ્ય.....જાવેદ એકલવ્ય.....એકલવ્ય એ ફિનન ઇન્ડસ્ટ્રી ના માલિક નો દીકરો છે."
" શું...મનીષ તું સાચું બોલે છે."
" મહિપાલ સર કાલે મે એકલવ્ય ના વિશે જાણકારી મેળવી હતી એમાં એના વિશે મારા ખબરી ને કહ્યું હતું કે તે વિકાસ એટલે કે ફિનન ઇન્ડસ્ટ્રી ના માલિક નો નાનો છોકરો છે."
" તો આપડો પ્રાઈમ સુસ્પેક્ટ એકલવ્ય છે."
" હાર્દિક આટલી માહિતી પર થી આપડે એકલવ્ય ને પ્રાઈમ સસ્પેક્ટ કહી ના શકાય. તેની માટે પૂરતા પુરાવાની જરૂર પડશે અને એ પણ નક્કી નથી કે એકલવ્ય હત્યારો છે."
" પ્રિયા બેન ની વાત સાચી છે....જાવેદ બીજું શું જાણવા મળ્યું છે એકલવ્ય વિશે અને એના ફેમિલી વિશે."
" અજય સર એકલવ્ય ના પિતા ને બે વાર લગ્ન કર્યા છે એના પિતાના પેહલા પત્ની નો દીકરો છે શૂષિલ અને બીજા પત્નીનો દીકરો છે એકલવ્ય. એકલવ્ય નો મોટો ભાઈ શૂષીલ એના પિતા વિકાસ સાથે કંપની માં કામ કરે છે. ત્રણે બાપ અને બે દીકરા વચ્ચે બનતું નથી."
" જાવેદ કેમ એમના વચ્ચે બનતું નથી."
" મહિપાલ સર એનું કોય ચોકસ કારણ તો સામે આવ્યું નથી પણ એક કારણ એવું છે કે શૂષીલ ને એના પિતાના બીજા લગ્ન ગમ્યા નથી જેથી તે એના પિતા અને સાવકા ભાઈ સાથે ખાસ સંબંધ રાખવા માગતો નથી."
" આ શૂષીલ ના લગ્ન થયી ગયા છે."
" ના પ્રિયા બેન એના લગ્ન થયા નથી પણ એની સગાઇ થયી ગઈ છે."
" એકલવ્ય એના વિશે બીજું શું જાણવા મળ્યું છે એનો સ્વભાવ અને મિત્રો."
" અજય સર સ્વભાવ માં મોજીલું માણસ છે. એની મરજીથી જીવન જીવે છે એના પિતાને તેને B.B.A ની ડીગ્રી માટે કહ્યું હતું પણ તેને એન્જિનિયરિંગ પસંદ કર્યું. અને મિત્રો તો ઘણા બધા છે. એની કૉલેજ માં જ નઈ પણ બીજી કોલેજ માં પણ એના મિત્રો છે."
" જાવેદ શું S.D.L કૉલેજ માં કોય ને તે જાણે છે એટલે કે હર્ષ ને તે જાણે છે."