Jindagi nu kadvu sach - 8 in Gujarati Fiction Stories by Khatri Saheb books and stories PDF | જીંદગી નું કડવું સચ - 8

Featured Books
Categories
Share

જીંદગી નું કડવું સચ - 8

જીંદગી નું કડવું સચ (ભાગ ૮)
નોવેલ કથા [ભાગ ૮]

બાપ ની છત્ર છાયા :
એક ફેમિલી કુટુંબ માં બાપ ની છત્ર છાયા હટી ગઈ,
એક હસતું રમતું પરિવાર પલ માં તૂટી ગયું
કેવાય છે ને કે મુસીબત પૂછી ને નથી આવતી......

એક હસતા રમતા પરિવાર માં એક દુઃખદ ઘટના બની ગઈ, કોઈ ને ખબર પણ નોતી કે
અમારા હસતા રમતા પરિવારમાં કોઈની ખરાબ નજર લાગી હશે!

એક "બાપ" નો મતલબ:
બાપ કેવો હોય સાહેબ કોઈ કહેતા શબ્દ નાનો લાગશે પણ પણ એક નાનકડા શબ્દ ને નિભાવા માટે આખી જિંદગી નીકળી જાય છે. છતાં પણ એક નાનકડા બે શબ્દ ને કોઈ નિભાવી ને પુરૂ નથી કરી શકતું. ને જે પણ નાનકડા "બાપ" બે શબ્દ ને સમજી ને પુરૂ કરીદે છે , એને ખબર પડી જાય છે કેટલા ભાર આપી ને બાબાબા બાબાબા લગાડ્યા છે ત્યારે
એક શબ્દ ભાર સહન કરી ને "બાપ'' બન્યો. મારો એક નાનકડા બે ભારે શબ્દ ને સમજવા નો એક જ મતલબ હતો
કે એક નાનકડા "બાપ" શબ્દ નો આટલો ભાર સહન કરી ને એક શબ્દ "બાપ" Baap બન્યો તો વિચારો એક પરિવાર ચલાવતા બાપ પર કેટલો ભાર હસે.. બાપ પર કેટલો ભાર છે એક બાપ પર એક નાનકડો શબ્દ સિખવી જાય છે.

એક મજબૂત ઝાડ ની સાથે જોડાયેલો પરિવાર :
એક નાનકડો "બાપ" બાપ આટલો બધો ભાર સહન કરી છે એવી રીતે એક બાપ પોતાના પરિવાર માટે પણ ભાર સહન કરીલે છે, એક નાના શબ્દ બાપ ના પણ કેટલાય અનેક નામ છે લોકો બાપ ને કેટલાય અનેક અનેક નામ થી બોલાવે છે.
કોઈ બાપ કહી ને બોલાવે છે તો કોઈ પિતા કહી ને બોલાવે છે તો કોઈ ડેડી કહી ને બોલાવે છે પણ પરિવાર માટે નો સબંધ એક સરખો જ હોય છે માનું છું બાપ પર કોઈ કેહવત નથી બની પણ. બીજી બાજુ એવું પણ છે આખી દુનિયા માં બાપ જેવું કોઈ નહિ બની સકે એનું પદ કોઈ લઈ નાઈ સકે બાપ ની કહેવત નથી બની પણ એના જેવું પણ કોઈ નહિ બની સકે, કેહવા માં બાપ શબ્દ નાનો લાગે છે પણ દુનિયા માં બાપ જેવું મોટું દિલ કે બાપ જેવો મોટી હસ્તી કે માણસ તમને આખી દુનિયા માં જોવા નહિ મળે.પરિવાર માં બાપ ઝાડ નું મોટું થડ છે ને ઝાડ ની નાની નાની ડાળી ઓ એક પરિવાર છે. જ્યાર સુધી એ થડ મજબૂત હોય ત્યાં સુધી પરિવાર પર કોઈ આચ નથી આવતી જ્યારે એ થડ નાજુક પડી જાય છે કમજોર થઈ જાય છે ત્યારે પરિવાર પર મુસીબત આવા ની સારૂ થઈ જાય છે જ્યએ મજબૂત થડ ને કોઈ કાપી નાખે છે કે મજબૂત થડ તૂટી જાય છે ત્યારે પરિવાર પર મોટું સંકટ કેં મુસીબત આવી જાય છે, બાપ એક પરિવાર નું મજબૂત થડ છે ને એ થડ ની મોટી ડાળી પરિવાર છે ને નાની ડાળી એ બાપ ના છોકરા છે. એવી જ રીતે ઝાડ નું જાડું મજબૂત થડ ને ડાળી ના આધાર પર આપડું પરિવાર ચાલે છે. ને એ ઝાડ ના બિયારણ થી ઊગતું નવું ઝાડ જૂના મજબૂત થડ નો વન્સ વેલો છે કે પેડી છે. જ્યારે એ ઝાડ માંથી કોઈ પણ ડાળી કે થડ કોઈ કપીનાખે છે કે સળી ને તૂટી જાય છે ત્યારે પરિવાર પર સંકટ કે મુસીબત આવા લાગે છે.

કોઈ ને ખબર પણ નથી કે શુભ પ્રસંગ પૂરો થયા પછી આવી કોઈ દુઃખદ ઘટના બનીજસે. બધા પોત પોતાના મોજ મસ્તી ને પોત પોતાના કામમાં હતા, કેવાય છે ને જ્યારે માણસ આપડા નજરો ની સામે હોય છે ત્યાર સુધી એ આપડા ને સમજાવે છે, આપડા ને સુધારવા માટે લડતા પણ હોય છે, વાક હોય તો મારે પણ છે ને પોતાના છોકરાને, ને એના પરિવારને પ્રેમ થી સાચવતા પણ હોય છે. એની ઉપર કોઈ ખરોચ પણ નથી આવા દેતું ને બીજાના દુઃખ ને દૂર પણ કરે છે, ને કોઈ વાર પોતાની તકલીફ ને એના પરિવાર સામે છૂપાવે પણ છે, આવી તકલીફ એક બાપ જ સહન કરે છે. ખબર હસે જેના કુટુંબ માં બાપ ની છત્ર છાયા હટી ગઈ હોય ને એ ઘર ની પરિસ્થિતિ કેવી ચાલતી હોય !! એતો પોતાના ઘરને ખબર હોય છે.

લાચાર પાપ અનેપોતાનું દુઃખ કોને કહી શકે! :
છોકરા નો બાપ પોતે ગમે એટલો દુઃખી હોય છે છતાં પણ પોતાના પરિવાર કે છોકરા માટે હસતો ને હસતો રહે છે છોકરા કે પરિવાર ની ખુશી માટે ગમે એટલી તકલીફ કે દુઃખ સહન કરવા માટે તૈયાર હોય છે તે હું પણ સમજુ છું કે દરેક પરિવાર ની પરિસ્થિતિ સરખી નથી હોતી દરેક ના બાપ નો સ્વભાવ સરખો નથી હોતો કોઈ નો પ્રેમાળ હોય તો કોઈ નો ઝનૂની ગુસ્સા વડો, તો કોઈ નો બાપ પોતાના છોકરા પર કે છોકરી પર અત્યાચાર પણ કરતો હોય છે પોતના છોકરા કે છોકરીને કે પછી એના પત્નિ જોડે મારફાડ કે તોડફોડ કરી ને પણ ગુસ્સો ઉતારતા પણ હોય છે. કેટલા ના સ્વભાવ એવા પણ હોય છે કે ગુસ્સો પણ હોય ઘર ની કે પરીવાર ની જવાબદારી પણ માંથે હોય ને
પોતાના પરિવાર પર ગુસ્સો પણ આવતો હોય છે પણ એ સમજે છે કે મારી પ્રોબલ કે મરા દુઃખ ને લીધે હું મારા પરિવાર પણ કેમ ગુસ્સો ઉતારું બેહતર છે હું મારો ગુસ્સો મરા પર ઉતરી લવ એમ વિચારી ને પોતાના પર ગુસ્સો ઉતારવા વ્યસન નો સહારો લે છે Siggret ,દારૂ , ડ્રગ્સ , જેવી નસિલા પદાર્થ નો ઉપયોગ કરે છે તો કેટલાય ને વ્યસન ની આદત પણ નથી હોતી છતાં પણ પોતાના છોકરા ની ખુશી માટે કઈ પણ કરવા તૈયાર છે, પોતાના છોકરા ની દરેક શોખ પૂરા કરતા હોય છે તે પોતાના છોકરા માટે નાની ખુશી માં પણ સાથ આપતો હોય છે. દરેક બાપ પોતાના છોકરા માટે કઈ પણ કરવા તૈયાર હોય છે પણ કોઈ છોકરા પોતાના બાપ ને પણ તરછોડી દે છે.

બાપને દુઃખ પણ થતું હોય છે પણ પોતાના છોકરા માટે એ આઘાત પણ સહન કરીલે છે બાપ
મનમાં એમ વિચારી ને રડી પડે છે પણ કોઈ ને કહી નથી સકતો કેમ કે વડીલ ને દુઃખ તો થાય છે પણ એ કોઈ ને કહી નાઈ સકતો ફેમિલી ની જવાબદારી એમની ઉપર હોય છે જો ઘરનું વડીલ જ
રડવા બેસી જશે તો ઘર પણ દુઃખી થશે ને પરિવાર તૂટી જસે આવી વ્યક્તિ એકાંત માં રાતે રડી ને સમય પસાર કરતો હોય છે. પણ આ પરિવાર માં એવું કઈ નાતું બાપ પણ હેપ્પી હતો કેમ કે આખું પરિવાર સંસ્કારી છે એક બીજા ની વાત હળી મળી ને રહી ને મને છે એક બીજા ની સુખ દુઃખ ની વાત પણ હળી મળી ને શેર કરતા હોય છે એક બીજાના સુખ - દુઃખ વિશે ખબર હોય છે કોને સુ તકલીફ છે કોઈ ના કેવા ની રાહ નાઈ જોતા કઈ થાય તો તરત હોસ્પિટલ લઈ ને ઈલાજ કરવી દવા શરૂ કરીદે છે. આપરીવર માં એક બોલ પડતા કામ થઈ જાય છે વધારે કેવા ની જરૂર પણ નથી પડતી હોતી છોકરા ને પણ પોતાના બાપ વિશે લાગણી વધારે હતી માં - બાપ ને કઈ થાય છોકરા ચિંતા માં આવી જાય ને જરૂર પડે તો હોસ્પિટલ પણ લઈ જાય છે ઈલાજ પણ સરૂ કરીદે છે.
એક બીજા પૂછવા ની રાહ નથી જોતા ને પૈસા ની પણ કોઈ સમસ્યા કે ચિંતા નથી.

છોકરા ના બાપ ને મરા પ્રવિનમામાં ને કોઈ પણ પ્રકાર નો રોગ કે કોઈ તકલીફ નોતી ખબર નહિ
એકદમ હૃદય નો એટેક કેમ આવ્યો વિચારી પરિવાર બોવ દુઃખી હતું એક દિવસ પેહલા તો પોતાના. મોટા છોકરા નિશાંત ભાઈ નું લગ્ન પણ ધૂમ ધામ થી ખુબ ખર્ચો કરાવ્યો હતો ને પોતાની બહુ ને પણ પોતાની છોકરી માનતા હતા પણ એક સમસ્યા હજુ છોકરી ના દિમાગ માં એક ઘવ કરીને બેઠું છે મરા આ ઘર માં આવ્યા પછી પપ્પા નું મૃત્યું થયું હું નથી સારી મરા લેધે આ પરીવાર માં આવી દુઃખદ ઘટના બની ગઈ એમ વિચાર કરી ને રડ્યા કરે છે હજુ પણ એ આઘાત કે ઘાવ ભરાયો નથી એક લાગણી એવી ફિલિંગ છે ને વ્યક્તિ નાનું હોય કે મોટું ફેમિલી નું હોય કે ફ્રેન્ડ હોય એ વ્યક્તિ પોતાના પરિવાર કે દોસ્ત કે પોતાના પ્રેમ કે માં બાપ કે ભાઈ બેન ને છોડી ને હંમેશા માટે દુનિયા માંથી જતો રહે છે તો બહુ દુઃખ થતું હોય છે ઘણા દિવસ સુધી એ વ્યક્તિ ભુલાતું નથી એની યાદ માં રડતા હોય છે આપડે. હું પણ મારા વ્હાલા પ્રવીણ મામાં માટે બોવ રડ્યો છું😭 હજુ પણ એમનાં વિશે વિચારું છું તો મને દુઃખ થાય છે. રાખી વખતે બોવ યાદ આવે છે મમ્મી ના ભાઈ ની એક બીજી રાખી ઓછી થઈ ગઈ😭 હંમેશા માટે. મારા મામા જેવાતો કોઈ ના મામા નહિ હોય.

બાપ ની વેલ્યુ તો પોતાનું પરિવાર કે છોકરા જ સમજી સકે જે બાપને વધુ પ્રેમ કરે એક લાગણી છુપાયેલી હોયછે એ ફિલિંગ માં કોઈ ને પણ દુઃખ થાય જ્યારે ઘરમાં થી કોઈ હંમેશા આપડા ને છોડીને જતિરહે છે😭 એક એક પળ એમની યાદ સતાયા કરતી હોય છે. શું કરવા ના આપડે પણ નિયતિ ને કોઈ રોકી નથી સક્તું એ સમય ને કોઈ રોકી નથી સકતું એક દુઃખદ ઘટના હંમેશા યાદ રહે છે. પળ પળ એ વ્યક્તિ ની યાદો આપડા ને સતાવતી હોય છે રડી ને દિવસ પસાર કરવા પડે છે. દિલ માં દુઃખદ ઘટના યાદ રહી જાય છે. કોઈ એવું નથી વિચારતું કે મને છોડી ને જતી રહે. એવું જ વિચાર કરે છે હંમેશા મરા જોડે રહે.😭
એક બાપ પરિવાર માટે ઘર ચલાવવા ને પોતાના છોકરા ને ભણવા આયો છે:
દરેક બાપ પોતાના કુટુંબ ને ખૂબ સારી રીતે રાખવા ની કોશિશ કરતો હોય છે , પોતાના છોકરા ને ભણાવી - ગણાવી ને એને આગળ લાવે છે પણ પોતાના સેહત કે દુઃખ માટે થોડું પણ વિચાર કરતો નથી ને દુઃખી બાપ પોતાના પરિવાર ચાલવા કે છોકરાને શરૂ ભણાવી ગણાવી એની પાછળ ખૂબ ખર્ચો કરતો હોય છે પણ પણ અમુક પરિવાર માં એવું પણ થતું હોય છે એક પિતા પોતાના છોકરા ને ખુશ રાખવા માટે શું નહિ કરતા હોય એ વિચાર કરવો ખૂબ કઠિન છે કેમ કે હરેક કુટુંબ માં દરેક બાપ ને પોતાના ઘર નું પરિવાર ચાલવા માટે, ઘર ના ખર્ચ કે પોતાના છોકરા ને ભણાવી ગણાવી મોટો કરીને પોતાના છોકરા ને દુનિયા ના સામે મોટામાં મોટી વ્યક્તિ બનવા ની કોશિશ કરતા હોય છે છોકરા ના કપડા સ્કૂલ કોલેજ ની ફી કે ઘર ખર્ચ માં એની પોતાની જીંદગી દુઃખ દર્દ માં ક્યારે પૂરી થઈ જાય છે ક્યારે આપડા ને છોડી ને જાતાં રહે છે એ આપડા ને કબર નથી પડતી હોતી આપડે હંમેશા આપડા મોજ મસ્તી માં રેહતા હોય છે બાપ વિશે આપડે કઈ વિચારતા પણ નાઈ હોય, એમને કઈ ખાધું હસે કે નહિ એમની તબિયત સારીછે કે નહિ એમને આરામ કર્યો છે કે નહિ એ કોઈ દિવસ બાપ જોડે પાંચ દશ મિનિટ બેસી ને એની જોડે વાત કરવા નો પણ સમય નથી હોતો.. એક બાપ પોતાના પરિવાર માટે આટલી બધી મહેનત કરી કષ્ટ વેઠી ને આપડા માટે આટલી બધી મહેનત કરતા હોય છે આપડે એના માટે કઈ વિચાર કરતા નથી ( હું સુનીલ મે મારા દરેક ફેમિલી ને પૂરો સમય આપી ને એની સાથે સમય કડ્યો છે મે મારા માં બાપ ની સેવા પણ કરી ને એનો પૂરો લાભ લીધો છે.થકી ને આવેલો બાપ ને શાંતિ થી પાંખા માં બેસાડી ને ઠંડુ પાણી આપી આપીને એની જોડે બેસી ને વાત કરીએ. કોઈ વાર એકલા બેઠા હોય તો પોતાના બાપ માટે આટલું જરૂર કરજો. બાપ ને પોતાના છોકરા પર ગર્વ થશે મારો છોકરો મારી આટલી સેવા કરે છે.

દિકરો ને બાપ નો પ્રેમ :
એક પિતા ની સચ્ચાઈ :- બાપ : બાપ બે શબ્દ નો બનેલો છે પણ તમે ધ્યાન થી સમજી ને વિચારો (બા) શબ્દ પર આટલો ભાર આવે છે તો એક બાપ પર પોતાના કુટુંબ નો કેટલો ભાર ઝીલતો હસે!!. કોઈ કુટુંબ માં પિતા ગમે એટલું પોતાના છોકરા કે પરીવાર માટે મેનાત કરતો હોય છે પોતાના છોકરા ને કે પરિવાર કે પત્નિ ને ખુશ રાખવા માટે રાત દિવસ મેહનત કરતો હોય છે પરિવાર થી દૂર રહી ને પોતાના પરિવાર કે પોતાના છોકરા ખર્ચ કે એના સપના પૂરા કરવા તૈયાર રહેતા હોય છે છતાં પણ ઘણા પરિવાર માં પિતા ને પોતાના પરિવાર કે પોતાના છોકરા નો પ્રેમ નથી મળતો હોતો. ને ઘણી વાર નોકર જેવું પણ કામ કરવું અડતું હોય છે કેટલા દુઃખ કે તકલીફ સહન કરવી પડતું હોય છે એક બાપ ને કે એક પિતા ને વડીલ પોતે હોય છે પોતાનું દુઃખ કોની સામે વ્યક્ત કરે. એક બાપ ને પણ દુઃખ થતું હોય એક ઘાવ કાયમ ને માટે દિલ માં રહી જાય છે એ વડીલ વ્યક્તિ નું અપમાન એક પાપ સમાન હોય છે. બાપ ના પણ કેટલા નામ રાખ્યા છે - બાપ - બાપુ - પપ્પા Deddy પિતા જેવા કેટલાય નામ હોય છે આપડે ત્યાં આટલા નામ નો વધારે ઉપયોગ થાય છે. ક્યોં બાપ એવો છે જે પોતાના છોકરા ને પ્રેમ ના કરતો હોય એક બાપ જ એવો હોય છે જેને વ્હાલ નો દરિયો પણ કેવાય છે. એક પિતા પોતાના છોકરા ને આગળ લાવવા માટે ગમે એટલી આકરી પરિસ્થિતિ નો સામનો કરવા તૈયાર હોય છે. ક્યાં પિતા ને પોતાનો છોકરો વ્હાલો ના હોય એક પિતા એ પોતાના છોકરા ને લાડ પ્રેમ થી સારી રીતે ભણાવી ગણાવી નેં છોકરા ના મોજ-સોખ થી રાખી ને મોટો કર્યો તે છોકરા ને પોતાના પગ પર ઊભો રેહતા એક પિતા એ શિખવાડ્યું નાને થી બાપ ના ખભા પર રાખી ને બાપ એને ફરવા લઈ જતો ને આખું ગામ ફેરવી ફરવા લઈ જતો. ને છોકરા ની નાની મોટી માગ મોટી કરતો હોય છે.

આ પરિવાર માં છોકરા પિતા પ્રત્યે ને એક પિતા ને પોતાના છોકરા માટે લાગણી પ્રેમ વધુ હતો. પરંતુ આ પરિવાર માં સુખ ની કોઈ કમી નથી ધન દોલત ગાડી બંગલો બધા ની સુખ સહિબી પરંતુ એક પરિવાર માં એક પિતા ની કમી એક પતિ ની કમી અધૂરી રહી ગઈ એક પતિ નો પ્રેમ એક પિતા નો છોકરા પ્રત્યે નો પ્રેમ અધુરો રહી ગયો, નિરાશા ની વાત તો એ છે હવે છોકરા કે એમના પરિવાર ને એક પિતા વગર આગળ ની જિંદગી ગુજારવી પડશે ને દુઃખદ વાત તો એ છે કે એક પિતા પોતાના છોકરા કે પોતાના પરિવાર ને છોડીને હંમેશા માટે ચાલ્યા ગયા એક બાપ નો કેં પિતા નો પ્રેમ પરિવાર માટે અધુરો રહી ગયો, હજુ પણ એક બાપ પરિવાર માં નહીં હોવા નો ઘાવ ભરાયો નથી એક પરિવાર માં એક જવાન બાપ એક સંસાર ને છોડી ને હંમેશા માટે બીજી એક નવી દુનિયા માં જતાં રહ્યાં. બાપ વગર નું દુઃખ તો એ પરીવાર ને જ ખબર હસે જેને એક બાપ વગર નો સમય રડી રડી ને વિતાવ્યો હસે! એક બાપ ને પોતાના પરિવાર નું ભરણ પોષણ કે એના નાના મોટા ખર્ચ ને પૂરા કરવા માં પોતાની જીંદગી પસાર થઈ જાય છે, એને પોતાના પરિવાર માં શાંતીથી બેસી ને પરિવાર સાથે શાંતીથી બેસી ને વાત કરવા નો સમય નથી બચતો જ્યારે પરિવાર કે મા-બાપ આપડા ને છોડી ને હંમેશા માટે દૂર જતું રહેછે ત્યાર આપડા જોડે માં બાપ ને ગુમાવવા નું દુઃખ કે અફસોસ કર્યો સિવાય કસું નથી હોતું એ વ્યક્તિ એકલો પડી જાય છે એ પોતાના માં બાપ નો પ્રેમ ગુમાવી દે છે.

જ્યારે પણ ઓફિસ કે નોકરી ધંધા માંથી રાજા લીધી હોય ને વડીલ બાપ પોતાના ઘરમાં શાંતી બેઠા હોય ત્યારે આપડે એટલા વ્યસ્ત હોય છે આપડા કામ માં બાપ જોડે શાંતીથી બેસી ને વાત કરવા નો કે એમને શું? તકલીફ કે એમના જોડે વાત કરવા નો સમય નથી મળતો, અમુક વ્યક્તિ એવી હોય પણ છે માં બાપ જોડે પૂરો સમય આપે છે એની સેવા પણ કરતા હોય છે.
બાપ જોડે શાંતીથી બેસી ને એમના સાથે સમય કાઢી ને એમના જોડે વાત કરી એમના વિશે જાણવા ની કોશિષ કરજો , સમજાઈ જશે એક બાપ પોતે કેટલું કષ્ટ ને પરિવાર નો બોજો ઉઠાવી ને એક પરિવાર નું પાલન પોષણ કરીને પરિવાર ના જરૂરી ખર્ચ કે મોજશોખ ના ખર્ચ ને પૂરા પડતા હોય છે. પોતાના માં બાપ જોડે સમય કડજો માં - બાપ કદી પાછા નહિ આવે નહિ ગયેલો સમય પાછો આવે એ ગયા પછી એમની યાદો ના સહારે રડી ને એમના વગર સમય પસાર કરવો પડે છે, એક બાપ ની જવાબદરી પોતાના છોકરા કે છોકરી પર આવી જાય છે પોતાની ફેમિલી કે પરિવાર ને સચવા માં આખી જીંદગી પસાર થઈ જતી હોય છે.

બાપ થી મોટો કોઈ ભગવાન નહિ , ને માં થી મોટો પ્રેમ ને કરુણા નો સાગર નહિ.
પિતા પરિવાર ની છત્રછાયા છે તો , માં પ્રેમ નો સાગર છે. દરેક પિતા પોતાના છોકરા ખૂબ પ્રેમ કરતો હોય છે છોકરા પ્રત્યેની લાગણી ને મયા હોય છે, એક પિતા ને પોતાની છોકરી ખૂબ વાહલી હોયછે તે પોતાના છોકરા કે છોકરી ને ખુબ લાડ પ્રેમ કરે છે. છોકરી કે છોકરા ને પણ એક પિતા પ્રત્યે લાગણી પ્રેમ વ્હાલ ખૂબ હોય છે. એક એક પિતા અને છોકરા નો પ્રેમ અનોખો હોય છે એક પિતા પોતાના છોકરા ની ખુશ રાખવા એના માટે એના માટે કંઈપણ કરવા તૈયાર હોય છે એક ગરીબ પિતા પણ પોતાના છોકરા ની ખુશી કે પોતાના પરિવાર ની ખુશી પૂરી કરવા માટે મેહનત કરી ને પૈસા ભેગા કરીને પોતાના છોકરા ની ખુશી ને પૂરી કરતો હોય છે.એક ગરીબ બાપ પણ પેટના પરિવાર ને ખુશ રાખવા રાત દિવસ મેહનત કરતો હોય છે. એક પિતા ની પરિસ્થિતિ ગમે એવી હોય ગરીબ કે અમીર પણ પોતાના છોકરા ની ખુશી પૂરી કરવા કે ફેમિલી ને ખુશ રાખવા માટે મેહનત કરી ને પોતાના પરિવાર ની ખુશી ને પૂરી કરતો હોય છે.

કોઈ પણ ને નથી ગમતું પોતાના પિતા ને છોડી ને એના થી દૂર જવા નું , ઘરમાં દુઃખનો માહોલ ક્યારે
આવે ને મુસીબત ક્યારે આવી જાય એ કોઈને ખબર નથી હોતી અચાનક આવી જાય છે.
આખી જીંદગી એક પરિવાર માટે મેહનત કરી ને પરિવાર માટે ઘર ચલાવા માં પસાર થઈ જાય છે
ને પણ કુદરતે આપડું ભવિષ્ય પેલે થી લખી ને રાખ્યું હોય છે, ઘરમાં થી વડીલ પિતા દેહાંત થયા પછી એ ઘર આખું સોક વડું થઈ થઈ જાય છે પરીવાર વિખરાઈ જાય છે આખા પરિવાર ની ખુશી એક ઝાટકા માં તૂટી ને રાખ થઈ જાય છે , આખું પરિવાર આઘાત માં જતું રહે છે, એક બાપ -પિતા કે ઘરના વડીલ ના દેહાંત થયા પછી પરિવાર પરની છત્રછાયા કાયમ માટે હટી જતી હોય છે એની યાદ માં આગળ ની ગુજારવી પડે છે. એ દુઃખ તો એ પરિવાર જ સમજી સકે છે કે એક બાપ વગર ની જીંદગી કેટલી કઠિન બની જાય છે, એતો એ પરિવાર જ સમજી સકે છે જેના બાપ દુનિયા છોડી

પરિવાર અને પોતાના છોકરાં ની ખુશી પૂરી કરતો બાપ:
એક પિતા પોતાના છોકરા કે દીકરી ને લાડ પ્રેમ થી રાખીને મોટા કરતા હોય છે,
દરેક કુટુંબ માં એક બાપ જ એવો છે જે આખા પરિવાર નું દુઃખ પોતાના જોડે લઈ ને ફરે છે ને પરિવાર ને પણ સારી રીતે સાચવે છે ને પોતાનું દુઃખ પણ કોઈ ને નથી કહેતો, એના માથે પરિવાર ને સાચવા નો ભાર હોય છે, જ્યારે બાળક નાનું હોય છે ત્યારે એની દવા અને દારૂ નો ખર્ચો ને એને રમવા માટે રમકડાં લાવે છે એને તૈયાર કરવા મટે જાત જાત ના રમકડા લાવે છે મોંઘા કપડા ને મોંઘા કપડા લાવે છે જેમ ને બીમાર પડે ત્યારે હોસ્પિટલ નો ખર્ચો કરે છે એક બાપ પોતાના છોકરા ને લાડ પ્યાર થી પાલવી ને મોટો કરે છે જેમ જેમ એક બાળક ની નાની મોટી જીદ પણ પૂરી કરે છે કે મારો છોકરા ને સેજ પણ તકલીફ ના પડે એના માટે રાત દિવસ મેહનત કરતો હોય છે.
પોતાના છોકરા ને ખુશ રાખવા માટે પોતે પણ નાના છોકરા બની ને એની જોડે નાના છોકરા બની ને
રમવા માટે બેસી જાય છે છોકરા પણ પોતાના બાપ સાથે મસ્તી કે તોફાન કરીને આનંદ કરે છે
રમતા રમતા કોઈ વાર છોકરા ને કઈ વાગી જાય તો એ જલ્દી ઊભા થઈ ને વાગ્યું બેટા એમ કહી ને પ્રેમ થી એની પર હાથ ફેરવીને એની મલમ પટ્ટી લગાડી ને પાછા એની જોડ રમવા બેસી જાય છે છોકરા ને બુખ લાગે તો એને ખવડાવતો પણ હોય છે બાપ ને છોકરા પ્રત્યે કે છોકરી પ્રત્યે લાગણી પ્રેમ હોય છે. તે પોતાના છોકરા ને પ્રેમ થી ઉછેરી ને મોટા કરે છે એને ભણાવે છે એને મોટો માણસ બનાવે છે.

___________________________________________________
અધુરો પ્રસંગ વધુ આવતા અંકે વચો
( ભાગ 8 માં નો 2 જો ભાગ ) "થોડા સમય પેહલા ની વાત"
___________________________________________________