CANIS the dog - 53 in Gujarati Thriller by Nirav Vanshavalya books and stories PDF | CANIS the dog - 53

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

CANIS the dog - 53

એક પ્રેગ્નેન્ટ વુમન સાઇક્રાઈટિસ્ટ ની સામે બેઠેલી દેખાય છે. અને તે psychiatrist તે સ્ત્રિ ની અંદર સ્થિત કેટલાક આનુવંશિક રોગો નું તેની સંતાનમાં નિદાન થાય એટલા માટે તેને મનોવૈજ્ઞાનિક ઉપચાર આપી રહ્યા છે.

તે સ્ત્રી જાપાનીસ છે અને તેને ચાર પાંચ જેટલા આનુવંશિક રોગો નો ગ્રસ્ત લાગેલો છે.

આ Jonty કપલ મૂળ જાપાનનું છે અને તેઓ બીફોર પ્રેગનેન્સી તેમના genetic uncureds ના removals મિસ કરી ગયા હતા અને એટલે જ તેઓ હવે તેમની ભાવિ સંતાનની સુરક્ષા માટે psychiatrist ની શરણે આવ્યા છે.

ડોક્ટર આઇસબર્ગે affectionate સ્વરમાં mis Jonty ની સામે જોઈને કહ્યું, સી મીસીસ જોન્ટી તમારી અંદર અનક્યોર્સ ના જે કોઇ પણ લક્ષણો છે તે હવે તમારી માનસિકતા બની ગયા છે. i મીન rigid મેન્ટાલીટી. જેને હવે કોઇપણ રીતે રીમુવ કરી શકાય તેમ નથી. એટલે જે સાયકોલોજી ટેસ્ટ આપણે કરવા જઈ રહ્યા છીએ તે તમારા માટે નહીં બલકે તમારી સંતાન માટે જ હશે, રાઈટ?

મીસીસ જોન્ટી એ કહ્યું રાઈટ ડોક્ટર i agreed.

ડોક્ટરે કહ્યું but મીસીસ જોન્ટી,આજ વસ્તુની નાતો મેન્ટાલીટી તમારા બાળકમાં ડેવલોપ થઈ છે કે નાતો તેની સાયકોલોજી.

મીસીસ જોન્ટી એ ખુશ થઈને કહ્યું રાઈટ ડોક્ટર absolutely right I agree with you.

ડોક્ટરે કહ્યું મીસીસ જોન્ટી, તમારો ગર્ભ હવે એટલો મેચ્યોર થઈ ગયો છે કે, તે તમારી સાઇકોલોજી કે તમારે મેન્ટાલીટી ને એક્સેપ્ટ કરી શકે.

જોન્ટી એ ફરીથી ખુશ થઈને કહ્યું, યસ ડૉકટર રાઈટ અને તેના હસબન્ડ મિસ્ટર જોન્ટી ની સામે જોયું.

મીસીસ જોન્ટી ની આંખો ની નીચે રેડ સર્કલ્સ દેખાઈ રહ્યા છે જે almost nearest to બ્લેક જ લાગી રહ્યા છે. અને મીસીસ જોન્ટી એ ચિંતામાં તેમની wrist watch સામે જોયું.


આઇસબર્ગ ફરીથી affectionate tone માં આવ્યા અને કર્યું સી, મીસીસ જોન્ટી સત્ય અને અસત્ય આ બંને સંસારના અદ્રશ્ય તત્વો છે. અને બંનેનો સકારાત્મક અને નકારાત્મક ઉપયોગ થઈ શકે છે.

જો આપણે સત્યાગ્રહો થી વિમુખ કેવળ જીવન જીવવાના કાર્યમાં લાગેલા છીએ તો આપણે આ બંને તત્વો ની સમાન માત્રામાં આવશ્યક્તા પડવાની.

જોન્ટી એ કહ્યું,ઓહ ગ્રેટ સો ક્લાસ ઈસ on!!


ડોક્ટરે કહ્યું યસ રાઈટ, નાવ concentrate હીયર .

ડોક્ટરે કહ્યું, Mrs jonty, જરૂરી નથી કે તમે સત્ય કરો એટલે તમને પુણ્ય જ મળે. અને અસત્ય કરો એટલે પાપ!

આ બધા જ પુણ્ય અને પાપ એકમાર્ગી વ્યવસ્થા (પ્રશસ્થ માર્ગ) માટે બન્યા છે. અર્થાત કે જો તમે સન્યાસી છો તો તમારે કેવળ સત્યાશ્રયી બની ને જ રહેવું પડે. જ્યારે જો તમે સંસારી છો તો તમારે સત્ય અને અસત્ય બંનેની પ્રતીક્ષા કરવી જોઈએ.

જોન્ટી એ આશ્ચર્યના સ્મિતથી પૂછ્યું, હું કાંઇ સમજી નહીં ડોક્ટર?

ડોક્ટર આઇસબર્ગે કહ્યું Mrs Jonty, માનસિકતા એ સત્ય આધારિત છે જ્યારે મનોવિજ્ઞાન એ અસત્ય અર્થાત અવાસ્તવિકતા આધારિત.

જોન્ટી એ કહ્યું થેન્ક્સ ડોક્ટર i got.

ડોક્ટરે ફરીથી કહ્યું mis જોન્ટી જરૂરી નથી કે તમે સત્ય કરશો એટલે તમને પુણ્ય જ મળશે, અને અસત્ય કરશો તો.......અને જોન્ટી એ અકળાઈ ને વચમાં બોલતા બોલતા તેમની wristwatch સામે જોયું અને કહ્યું ડોક્ટર you know વેલ what i am acheing!! it's to night soon. so please do fast.

ડોક્ટર આઇસબર્ગે કહ્યું, વેલ એઝ યુ વીશ.બટ!!

iceberg બોલ્યા mis જોન્ટી અત્યારે આપણે તમારા ગર્ભ ને તે માનસિકતા આપવાની કોઈ જ આવશ્યકતા નથી કે તને શું પ્રાપ્ત થવાનું છે! કેમકે આપણે તેને નહીં જણાવીએ તો પણ તેના આયુષ્યકાળ ના કોઈક ભાગ પર તેને તે માનસિકતાની પ્રાપ્તિ થવાની જ છે.