Badlo - 8 in Gujarati Horror Stories by monika doshi books and stories PDF | બદલો - 8

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

બદલો - 8

ડો કુલકર્ણી ,ડો રોહિત બજાજ , કમીશનર બધા જ એટલા ડરેલા હતા કે પવન ના સુસવાટા ના અવાજ થી પણ કાપી જતા ને આજુશ્રેય કેવીરીતે આત્મા નો શિકાર બની જાય છે ને આત્મા કેવીરીતે ભયાનક મોત આપે છે ડો કુલકર્ણી ડો રોહિત બજાજ કમીશનર પોતાની જીત ની ખુશી મા ને બન્ને થી છુટકારો મળીયા આનંદ મા એ ભુલી જાય છે કે શ્રેય ની લાશ નો અંતિમ સંસ્કાર કરવાનું ભુલી ગયા છે ને એ જ હાલત મા ત્યા ને ત્યા મુકીને જતા રહે છે .......

બીજી બાજુ બધા શાંતિ ની રાહત લે છે ને મિત્રો ને બોલાવી ને પાર્ટી કરે છે બધા જ નશામાં ચુર હોય છે ને ઝૂમતા હોય છે ને એક પડછાયો આવી ને ડો રોહિત ને મારી નાખે છે કોય ને ખબર જ નથી પડતી કેવીરીતે ડો રોહિત મરે છે બીજા દિવસે કમીશનર પણ એના પોમતાના જ ઘરમાં ભયાનક રીતે મરેલી હાલત મા જોવે છે હવે ડો કુલકર્ણી ને બજાજ જીવતાં હોય છે ને બન્ને ખબર પડી જાય છે કે આ બન્ને ની મોતની પાછળ શ્રેય ની આત્મા છે હવે બન્ને સમજી ગયા કે આપણે પણ આમાથી બચી નહી શકે હવે ડો કુલકર્ણી ને બજાજ એક જ સાથે જ રહેવાનું નક્કી કરે છે..........

શ્રેય ની આત્મા બદલો લેવા ખુબ જ આકુળવ્યાકુળ હોય છે એની આત્મા એટલી બધી અશાંત હોય છે કે મોટામાં મોટા પંડીત કે અઘોરી પણ એને રોકી શકે એમ નથી એકતો શ્રેય મરતા સમયે એસીડ મેન બનતો હોય છે ને એ જ સમયે એ આત્મા એનો જીવ લે છે ઉપર જતા અંતિમ સંસ્કાર નથી થયા હોતા એટલે એની તાકાત ખુબ જ વધારે હોય છે પેલી આત્મા એ જેવી રીતે શ્રેય ને મારેલો એની આત્મા એના થી ભણ વધારે ભયાનક રુપમાં હોય છે આંખના ડોળા લાલ લોહી વરસાવતા આંખ ના આજુ બાજુ કોયલો પણ સફેદ લાગે એવી કાળાશ આંખ નો એક ડોળો નિચે લટકતો એક બાજુ નુ જબડુ ટુટી ને સ્નાયુ સાથે લટકતો જાણે કોય દોરી પર લટકતો હોય એવુ એક બાજુ નો હાથ તુટેલો લોહી પાણી વહે એમ વહેતુ રે એની આત્મા જે બાજુ જાય ત્યા લોહી ના ખાબોચીયા ભરાય જાય પગ તુટેલો આંગળીઓ તુટી ગયેલી એની આત્મા નો અવાજ એવો કે ભલભલા માણ જ ના કપડા ભીના થઈ જાય ડો રોહિત અને કમીશનર ને તો મારી નાખ્યા હવે બજાજ ને ડો કુલકર્ણી ને મારવા જાય છે.......

ડો કુલકર્ણી બજાજ પોતા ની જાત ને બચાવવા બજાજ ના ઘરે મંદિર ની અંદર જ બેસી રહે છે ને શ્રેય ની આત્મા આ બન્ને મંદિર માથી બહાર નીકળે એની રાહ જોવે છે..............

શુ કરશે પોતા ની જાત ને બચાવવા ડો કુલકર્ણી ને બજાજ?????????

મોનિકા "એક આશ"બાજુ કોય છે તો નહી ને શોધ્યા કરતાં એ સમય વરસાદ પણ એટલો જ પડતો હતો વિજળી ના કડાકા નો અવાજ પણ અંધારી અમાસની રાત ને વધારે ભયાનક ને બીહામણી બનાવી રહ્યો હતો..............

બધાં એટલાં તો સ્વસ્થ નતા થઈ શકતા પણ પોતાની જાત ને સાચવીને એક બીજા સાથે આમા થી બહાર કેવીરીતે નિકળવું એ ચર્ચા કરવા ભેગા થયા બધા ધણા અલગ અલગ વિચાર કરે છે કોય કે છે આપણે બનારસ જઈને કોય સિધ્ધ અધોરી મળીને આનો રસ્તો બતાવવા વિનંતી કરી પછી વિચારે છે એ પણ અધોરી આ અધોરી જેવો હસે ને આપણ ને વધારે મુશ્કેલી માં મુકી દેશે તો નાના અધોરી નઈ બીજુ વિચારો
પછી કોઈ સારા મંદિર મા જઈ ને પૂજારી પાસે જઈ ને મંત્રોચ્ચાર કરી ને બચીયે એમા પણ અનુકૂળ નથી થતું છેલ્લે હવે કંઈક એવો રસ્તો નિકળે છે જેમાં બધા જ સહમત થઈ જાય છે.....

આ બાજુ શ્રેય ને બાંધીને રાખેલો છે એ છુટવા ને ત્યાં થી ભાગવા ગણા પ્રયત્ન કરે છે પણ કશુંજ થઈ નથી શકતું હવે ફરી શ્રેય એસીડ મેન બનવા લાગે છે એની તાકાત જેટલી વાર ફરી એસીડ મેન બને એટલી વધતી જાય છે પણ એને લોખંડ ની હથકડી બાંધેલો હોવાથી છુટી નથી શકતો હવે ...........

આ બાજુ ડો કુલકર્ણી ડો રોહિત કમીશનર અને બજાજ શ્રેય છે ત્યા આવે છે અને પેલી આત્મા ને ત્યા બોલાવી ને શ્રેય ની બલી લેવાનું કહેવા મા આવે છે આત્મા ખુશ થઈ ને શ્રેય પાસે જાય છે અત્યાર સુધી આત્મા અદ્રશ્ય થઈ ને બધા પર વાર કરતી હોય છે પણ અત્યારે બધા ની સામે એના સાચા રુપમાં આવે છે ............

આંખ ની કીકી એકદમ સફેદ થઈ ગયેલી મો પણ એકદમ સફેદ અને એકબાજુ થી કચડાયેલુ લોહી ને માંસ ના લોચા લટકતા હતા હાથ ના નખ એક ફૂટ જેટલા લાંબા અને અણીદાર એક પગ વચ્ચે થી તૂટી ગયેલો જેના કારણે એ સરખી રીતે ચાલતી નહીં એટલો ભયાનક દેખાવ કે કોય જોય જાય તો બિમાર પડી જાય કે બેભાન થઈ જાય ..........

આ આત્મા શ્રેય પાસે આવી ને ચીચીયારો પાડે છે જેને કારણે આજુબાજુ નું વાતાવરણ ભયાનક બની જાય છે શ્રેય ને મારવા એ આગળ વધે છે પહેલા એના પગ ની ને હાથની આંગળીઓ ખેચી ને તોડી નાખે છે પછી એક હાથ મુળ માથી ખેંચી ને છુટો પાડી દે છે જેને કારણે લોહીના ફૂવારા ઉડવા લાગે છે આવી જ રીતે બીજો હાથ પણ ખેંચી ને તોડે છે શ્રેય ને તડપાવી તડપાવી ને મારે છે પગ ને તા તોડીન બે ભાગ કરી નાખે છે હવે આટલા થી પણ શાંત ના થતા માથુ ધ઼ડ થી અલગ કરી નાખે છે અંતે શ્રેય મરી જાય છે

આમ કરી ને આત્મા ત્યા થી જતી રહે છે બધા ના રાહત થાય છે ને એમ થાય છે કે શ્રેય અને આત્મા ને કારણે જે હેરાન થતા હતા એ હવે પુરુ થઈ ગયુ ને બધા રાહતનો શ્વાસ લે છે ને પોતપોતાના ના ઘરે જાય છે એ વાત થી અજાણ કે હવે આના થી પણ ભયાનક થવાનું છે

શ્રેય કેવીરીતે આત્મા નો શિકાર બની જાય છે ને આત્મા કેવીરીતે ભયાનક મોત આપે છે ડો કુલકર્ણી ડો રોહિત બજાજ કમીશનર પોતાની જીત ની ખુશી મા ને બન્ને થી છુટકારો મળીયા આનંદ મા એ ભુલી જાય છે કે શ્રેય ની લાશ નો અંતિમ સંસ્કાર કરવાનું ભુલી ગયા છે ને એ જ હાલત મા ત્યા ને ત્યા મુકીને જતા રહે છે .......

બીજી બાજુ બધા શાંતિ ની રાહત લે છે ને મિત્રો ને બોલાવી ને પાર્ટી કરે છે બધા જ નશામાં ચુર હોય છે ને ઝૂમતા હોય છે ને એક પડછાયો આવી ને ડો રોહિત ને મારી નાખે છે કોય ને ખબર જ નથી પડતી કેવીરીતે ડો રોહિત મરે છે બીજા દિવસે કમીશનર પણ એના પોમતાના જ ઘરમાં ભયાનક રીતે મરેલી હાલત મા જોવે છે હવે ડો કુલકર્ણી ને બજાજ જીવતાં હોય છે ને બન્ને ખબર પડી જાય છે કે આ બન્ને ની મોતની પાછળ શ્રેય ની આત્મા છે હવે બન્ને સમજી ગયા કે આપણે પણ આમાથી બચી નહી શકે હવે ડો કુલકર્ણી ને બજાજ એક જ સાથે જ રહેવાનું નક્કી કરે છે..........

શ્રેય ની આત્મા બદલો લેવા ખુબ જ આકુળવ્યાકુળ હોય છે એની આત્મા એટલી બધી અશાંત હોય છે કે મોટામાં મોટા પંડીત કે અઘોરી પણ એને રોકી શકે એમ નથી એકતો શ્રેય મરતા સમયે એસીડ મેન બનતો હોય છે ને એ જ સમયે એ આત્મા એનો જીવ લે છે ઉપર જતા અંતિમ સંસ્કાર નથી થયા હોતા એટલે એની તાકાત ખુબ જ વધારે હોય છે પેલી આત્મા એ જેવી રીતે શ્રેય ને મારેલો એની આત્મા એના થી ભણ વધારે ભયાનક રુપમાં હોય છે આંખના ડોળા લાલ લોહી વરસાવતા આંખ ના આજુ બાજુ કોયલો પણ સફેદ લાગે એવી કાળાશ આંખ નો એક ડોળો નિચે લટકતો એક બાજુ નુ જબડુ ટુટી ને સ્નાયુ સાથે લટકતો જાણે કોય દોરી પર લટકતો હોય એવુ એક બાજુ નો હાથ તુટેલો લોહી પાણી વહે એમ વહેતુ રે એની આત્મા જે બાજુ જાય ત્યા લોહી ના ખાબોચીયા ભરાય જાય પગ તુટેલો આંગળીઓ તુટી ગયેલી એની આત્મા નો અવાજ એવો કે ભલભલા માણ જ ના કપડા ભીના થઈ જાય ડો રોહિત અને કમીશનર ને તો મારી નાખ્યા હવે બજાજ ને ડો કુલકર્ણી ને મારવા જાય છે.......

ડો કુલકર્ણી બજાજ પોતા ની જાત ને બચાવવા બજાજ ના ઘરે મંદિર ની અંદર જ બેસી રહે છે ને શ્રેય ની આત્મા આ બન્ને મંદિર માથી બહાર નીકળે એની રાહ જોવે છે..............

તમે આગળ જોયું કે નિશ્ચિંત થઈ ને બધા જ મિત્રો ડો કુલકર્ણી ડો રોહિત કમીશનર અને બજાજ એક જગ્યાએ પાર્ટી કરતા હોય છે જે મા લાઈટો જતી રહે છે ને એક પડછાયો આવીને ડો રોહિત ને મારી નાખે છે બીજા જ દિવસે કમીશનર નું પણ ભયાનક રીતે મોત થઈ જાય છે ને એ પડછાયો ડો કુલકર્ણી ને બજાજની સામે આવે છે ને એ ઓળખી જાય છે પડછાયો બીજું કોય નહી શ્રેય ની આત્મા છે જે ડો રોહિત ને કમીશનર ને મારી ને હવે આ બન્ને મારી ને બદલો લેવા આવી છે એ આત્મા થી બચવા બન્ને મંદિર માં જતા રહે છે આત્મા એમની જ રાહ જોતી હોય છે ક્યારે બહાર આવે મંદિર માંથી ને શ્રેય પોતાનો બદલો પૂરો કરે..................

બન્ને જે મંદિર મા છુપાયા હતા એ મંદિર શહેરથી દૂર હતું જેના કારણે દિવસે ભણ ભાગ્યે જ કોય આવે ને રાતે તો ક્યારેય કોય ના જાય આજુબાજુ જંગલ ને ત્યાંનો સન્નાટો જ હતો ને રાતના અંધારામાં જંગલી જાનવરો ના અવાજ સંભળાય જાણે ભગવાન પણ શ્રેય નો બદલો લેવા મદદ કરતો હોય એમ અચાનક મંદિર માં જંગલનો રાજા શેરખાન આવી જાય છે એની દહાડ એટલી મોટી હોય છે કે કેટલાય કિલોમીટર સુધી સંભળાય સિંહ ડો કુલકર્ણી ને બજાજ ની સામે આવીને ઊભો રહી જાય છે એની કાયા એટલી મોટી પંજો તો જણે એક મારે તો માણસ ત્યાંજ ઢળી પડે પંજા ના નખ પણ ધારદાર હથીયાર જેવા એક ઝાપટ મારતા જ શરીર પર હું ઉઝરડા પડી ને લોહી લુહાણ થઈ જાય
સિંહ ને જોય ને ગભરાયેલા ડો કુલકર્ણી બચવા ભાગવા લાગે છે ને બજાજ મંદિર મા માતાજીની જ રુમ મા અંદર જઈને બારણુ બંધ કરી દે છે આ બાજુ ડો કુલકર્ણી ભાગતો ભાગતો મંદિર બહાર નિકળી જાય છે ને એને યાદ જ નથી રહેતુ કે શ્રેય ની આત્મા બહાર જ છે ડો કુલકર્ણી બહાર નિકળતા જ સિંહ જાણે ગાયબ થઈ જાય છે ક્યાય દેખાતો નથી ડો કુલકર્ણી સિંહ બચવા જંગલમાં જતો રહે છે એને એનુ ભાન જ નથી રહેતું......................

રાત નો સમય હતો અંધારુ ને અમાસની કાળી રાત જેને કારણે જંગલમાં કાળાશ ને પણ શરમાવે એવું ધનધોર અંધારું હતુ ડો કુલકર્ણી કંઈજ દેખાતુ ન હતુ પણ શ્રેય ની આત્મા પવન વેગે એની બાજુ માથી નિકળી જણે એકજ સેકન્ડ મા વિજળી નો ચમકારો થયો હોય એમ નિકળે છે આટલા અંધારામાં પણ શ્રેય ની આત્મા દેખાય જાય છે ડો કુલકર્ણી એટલો બધો ડરેલો ને હાફડો ફાફડો થઈ ગયો હોય છે કે અંધારામાં પણ આમતેમ ભાગવા લાગે છે ક્યાંક કોય રીતે બચી જાય પણ કશુંજ થતું નથી એક જગ્યાએ થાકીને ઊભો રહે છે અચાનક ઝાડની વડવાઓ એની તરફ આવે છે અંધારા ને કારણે એને દેખાતુ નથી ડો કુલકર્ણી પગમાં અજગર ભરડો લે એવી રીતે આવી ને લપેટાઈ જાય છે પગ બંધાય જતા ને ડો કુલકર્ણી મો જમીન પર પછડાય એ રીતે પડે છે નિચે કાંટાળા છોડ ને કારણે એના મો પર કાંટા વાગે છે ને કાંટા એના આખા મોઢાં પર વાગે છે ને આની અણી અંદર સુધી ભરાય જાય છે લોહીની ધાર વહેવા લાગે છે કોય ડો કુલકર્ણી જોય જાય તો ડરી ને ભાગી જાય એવુ મોઢું થઈ ગયુ હોય છે ડો કુલકર્ણી તરફડીયા મારે છે છુટવા બહું મહેનતે વડવાય માથી છુટી જાય છે ને ઊભો થઈ ને ભાગવા લાગે છે પણ ભાગી નથી શકતો કેમ કે શ્રેય ની આત્મા એ એનો હાથ મજબૂતાઈ થી પકડી રાખ્યો હોય છે એ જેટલુ જોર કરે છુટવા એટલો એના હાથના હાડકાં અંદર થી શ્રેય ની આત્મા તોડી નાખતી ડો કુલકર્ણી તોય હાથ છોડાવવા ઝટકો માર્યો તો હાથ તુટી ને લટકવા લાગ્યો
ઘણી કોશીશ છતા ડો કુલકર્ણી કશુંજ બચવા કરી નતો શકતો....................... ........................

( શું કરશે ડો કુલકર્ણી બચવા બચી શકશે કે એની પણ ભયાનક મોત થશે બજાજ પણ શુ કરશે પોતાની જાત ને બચાવવા????????)

મોનિકા "એક આશ"