પાશુપત ની હાલત જોવા જેવી હતી કે એક તો તેમણે નોન ડિપ્લોમેટિકલી ઇન્વિટેશન એક્સેપ્ટ કર્યું અને હવે ઇન્ડિયન એમ્બેસી પર દબાણ લાવી રહ્યા છે. આ વાત દ્રષ્ટાંત કરી રહી છે કે એ વખત નું ભારતનું કૂટનીતિ તંત્ર કેટલું અવૈજ્ઞાનિક હતું.
પાશુપત જેમ તેમ કરીને ઇન્ડિયન ડિપ્લોમસી ની ઉપરવટ જઇને પણ ફ્રાન્સ પહોંચી જાય છે અને ત્યાં વળી ફ્રાન્સની ડિપ્લોમસી તેમનું વિધિવત સ્વાગત કરે છે.
પ્રથમ દ્રષ્ટિએ આ એક અવૈજ્ઞાનિક છબરડો જ લાગે છે પરંતુ આ આખું ચાર્લીએ જ રચેલું ષડયંત્ર હતું.એણે ઇન્ડિયન diplomacy ના protocol એટલી હદ સુધી તોડાવી નાખવા હતા કે ઇંદિરા ગાંધીની આસપાસની મહત્વની બે સુરક્ષાત્મક કડીઓ દૂર થઈ જાય.
આર કે પાશુપત તો પેરિસ થી પાછા આવી ગયા અને અર્બન હેવી ક્રાફ્ટ ના વિમાનોને મંજૂરી પણ આપી દીધી. અને એ સાથે જ ઇન્ડિયન એર ફોર્સ અર્બન હેવી ક્રાફ્ટ નામે કાયમ માટે ખુશ થઈ ગયું.
પરંતુ પરીઘા બાલીએ જનરલ હાઉસને એક સનસનાતી નોટિસ ફટકારી જેમાં લખ્યું હતું કે હવે પછી જો મિસ્ટર જનરલ નોન પ્રોટોકોલી ઇન્ડિયાની બહાર જશે તો તેમના વિરૂદ્ધ કાર્યવાહી થશે.
પાશુપત જેવા એક્સ્ટ્રીમ constitutional person થી ડિપ્લોમસી મિસ થઈ જવી તેનું સીધો મતલબ નીકળતો હતો કે સિક્યુરિટી ઓઝોનમાં ક્યાંક ખલેલ ઉત્પન્ન થઈ ને જ રહેવાની છે.અને થયું પણ એમ જ.
ઇન્દિરા સોની ના સૌથી નીકટ ના અને વિશ્વાસ દાર માણસ દેવ દત્ત ના ટ્રાન્સફર ના પ્રયાસો શરૂ થઈ ગયા.
intenenced and conspirataing diplomacy run થવાનું સીધો જ મતલબ હતો કે સુરક્ષા પ્રણાલી ને ઢીલી ઘાલી યા તો ઉદાસીન બનાવવાની હતી. જેથી કરીને idhar અવિશ્વાસુ માણસોને insert. કરી શકાય ઓર corruption વધારી શકાય.અને એટલે જ ચાર્લી આ બંને પ્રકારે ડિપ્લોમસી ને ઓપરેટ કરી રહ્યો હતો.
એક વાત તો સાફ હતી કે ચાર્લી એ તેના માણસો ઈન્દીરા સોની ની ઈર્દ ગીર્દ ઉભા કરી દીધા હતા.
હવે આની પાછળનું તેનું ટેન્શન તેના માણસો ના ભજીયા તળવા નું તો નહોતું જ. તેનું ઈન્ટેન્શન જો જાણી લઈએ તો કદાચ પગ નીચેથી ધરતી ચોક્કસ સરકી જાય. હવે જે હશે તે પરિણામ તો આવશે જ.
ઇન્દિરા સોની ની આગળ એવી ચર્ચા ફેલાવવામાં આવતી કે આખો ડિપાર્ટમેન્ટ દેવદત્ત ના પ્રમોશન ની વાતો કરી રહ્યો છે જ્યારે કે ચિત્ર કઈકજુદું જ હતું. અસલમાં ચાર્લી દેવદત્ત ને ને હટાવી ને તેને માણસોને ઇન્દિરા સોની ની ઈર્દગીર્દ ઉભા કરવા માગતો હતો.
ઇટાલી ફ્રાન્સ બ્રાઝિલ અને ઓસ્ટ્રેલિયાના રાજદૂતો frequently અનરીઝનલી ૧૦ જનપથ ની વિઝીટે એ આવવા લાગ્યા.અને જ્યારે પૂછવામાં આવતું ત્યારે રીઝન બતાવવામાં આવ્યું કે યુનોના દબાણથી આપણા સંબંધો સુધારવા માટે આવીએ છીએ.
પરિઘા બાલી એ ભલે જનરલ હાઉસને ને સણસણતી નોટિસ ફટકારી હોય પરંતુ તે નોટિસ અને તેના વગેરે વગેરે માં ઇન્દિરા સોની હસ્તલિપિ ક્યાંય ઉપસ્થિત ન હતી. એટલે આનો સીધો અર્થ એવો જ નીકળતો હતોકે indian diplomacy ના આટલા અંશ ભાગ જેટલા તાર ઢીલા પડયા છે તો હવે ચોક્કસપણે યા તો કોઈ ની બઢતી તી થવાની છે યા તો કોઈ નો તબાદલો. પરંતુ આ બંને નિર્ણયો સાત સમુદ્ર પારથી જ લેવાવાના છે.
વિદેશ મંત્રાલયમાં થી રતુલા કશ્યપ ના હાથ નીચે નો એક ઓફિસર ઇન્દિરા સોની ની સાથે વાત કરી રહ્યો છે. જોકે વાત થોડીક હોમલી બેસી પર ચાલી રહી છે. અને ઈન્દીરા સોની પણ ફોન પર સારી રીતે છે અને હા જ કહી રહ્યા છે. પોણો કલાકની આમ તેમ વાતો ની અંદર પેલા ઓફિસરે મોકો જોઈને પાંચ મિનિટમાં ઇન્દિરા સોનીને એવી જાણ કરી દીધી કે આ વખતે ડિપાર્ટમેન્ટમાં પ્રમોશનની વાતો દેવદત્ત ની જ થઈ રહી છે.