આજે વેલેન્ટાઇન ડે હતો. અને હું મારા બધા જ મીત્રો માટે કાર્ડ લઈનેઆવી હતી...ના..ના... વેલેન્ટાઇન ડે કાર્ડ નહીં દોસ્તી માટે નું કાર્ડ.... પણ એ બધા ડફર હજુ આવ્યા જ નથી...... હું છેલ્લી પંદર મીનીટ થી તે બધા ની રાહ જોઈ રહી હતી પણ મિત્ર સર્કલ મા બે ત્રણ મિત્રો તો નકામા હોય જ છે પણ મારે તો ગણી ને માત્ર છ ફ્રેન્ડ્સ હતા પણ એ બધાય સાવ નાખી દેવાના......વેચવા જઈએ તો કોઈ પાંચ રૂપિયા પણ ન આપે એવા....નકામાં..😜😅
ત્યાં જ મને એક ન્યુ ફ્રેશર્સ એ આવી ને કહ્યું કે તમારા મિત્રો કેન્ટીન માં તમારી રાહ જુએ છે.... પછી શું મને લાગ્યું કે હું પણ તેમની જ ફ્રેન્ડ છું ..નકામી😛😜😅😅 લેટ તો હુ હતી..તે ડફરો તો ક્યારનાય આવી ગયા હતાં....... અમે બધા જ સિંગલ હતાં એટલે અમે નક્કી કરેલું કે વેલેન્ટાઇન ડે આ બધાં બાબુ, શોના, જાનુ સાથે નઈ મનાવીએ અને એક બીજા ની સાથે પાર્ટી કરીશું...
હું જેવી કેન્ટીન માં ગઈ તો ત્યાં તેઓ હતાં જ નઈ..અને આખી કેન્ટીન બલુન્સ થી સજાવેલી.મારા ફેવરીટ બલુન્સ , yellow rosesઅને વ્હાઇટ રીબીન થી... કોઈ જ હતું અને કેન્ટીન પણ સાવ ખાલી ના તો મારા ડફર મિત્રો હતા અને ના તો બીજું કોઈ..🤦♀️😅
અને અચાનક જ સ્મિતે આવીને મને પ્રપોઝ કર્યું. અને કહ્યુ will you be my velentine and I felt goosebumps.. But.. ઘડીક વાર તો મારા થી કંઈ જ ના બોલાયુ...અને બસ હું એમનેમ જ ઉભી રહી. મને તો કંઈ જ ન સમજાતું હતું કે આ શું? ત્યાં પરી આવી ને બોલી રિયા.... શું વિચારે છે? કંઈક તો જવાબ આપ......એણે તને પ્રપોઝ કર્યું છે....
મને થોડોક ગુસ્સો આવ્યો અને હું તે પાંચેય ને ખીજાણી......કે આ બધું શું છે..અને આ પ્રપોઝલ🤷♀️ તમને બધા ને ખબર છે ને મને આ પ્રેમ ,loveઆ બધા થી નફરત છે..અને સ્મિત તું શું છે આ બધું યાર? તું માત્ર મારો બેસ્ટ ફ્રેન્ડ છે..એના થી વધું કંઈજ નહીં.. મે ક્યારેય પણ તારા વિશે આવુ નથી વિચાર્યું...
ત્યાં જ શ્રેયા બોલી પણ રીયા he loves you...
જો મે મારો જવાબ આપી દીધો છે..મને નથી લાગતું કે હવે મારે આનાથી કંઈ વધારે બોલવાની જરુર છે....ત્યાં જ રીધમ અને મન બોલ્યા રીયા એક વાર શાંતિ થી વિચારી જો....
સ્મિત:- guys એક મિનિટ રીયા જો તારી ના હોય તો મને કંઈ જ વાંધો નથી પણ ક્લીયર તો કર તને પ્રોબ્લમ શું છે....
પ્રોબ્લમ... મારી પ્રોબ્લમ એ છે કે હું છેલ્લા પાચ વર્ષ થી કમિટેડ રીલેશનશીપ મા છું...
શું?? બધાં એક સાથે...
કોની સાથે?.....
રીયા:- મારી પોતાની સાથે... મારી જાત સાથે.🅸❤️🅼🅴....
જો સ્મિત તું મને એક વાત નો જવાબ આપ કે તને ખબર છે મારી પસંદ ના પસંદ વિશે...નથી ખબર ને.... તો પછી તું મને કેવી રીતે કહી શકે કે you love me...
સ્મિત:- જો રીયા પ્રેમ તો બસ થઈ જાય...આના પર કોઈનો કંન્ટ્રોલ નથી હોતો....
રીયા :- સમજુ છું પણ જેટલી ક્લીયરન્સ દોસ્તી માં છે એટલી કદાચ આપણા રીલેશન મા નઈ હોય...જો તારી ઘણી બધી હે બિટ્સ એવી છે મને પસંદ નથી છતાં પણ હું ચલાવી લવ છું કેમ કારણકે તું મારો મિત્ર છે...પણ એ જ હે બીટ્સ મને મારા પાર્ટનરમાં પસંદ નથી...અને જો હુ હા પણ પાડી દઉ તો શું તું તારી આ આદત છોડી દઈશ ?.. નઈને... અને આના જ કારણે કદાચ આપણું બ્રેક અપ પણ થઈ જાય....
જો સ્મિત હું તને ખોવા નથી માંગતી..પણ મારી લાઈફ માં મારા પણ કંઈક સપના છે...હવે તો હું જીવતા શીખી છું મારે મારી લાઈફ માં ખુદને જ પ્રેમ કરવો છે ..પોતાના માટે જીવતા શીખવું છે.અને જો એક વાર કોઈ બીજા રીલેશનશીપ મા જઈશ તો હું કદાચ આ બધું ખોઈ દઈશ...I hope you can understand..... Me.....I love only my self....
સ્મિત:-રીયા તું સાચું કહે છે ..હું પણ તને ખોવા નથી માંગતો પણ હું તને જ પ્રેમ કરીશ તારા માટે હું મારી બધી જ આદતો છોડી દઈશ...અને એ માટે મારે થોડોક ટાઈમ જોઈશે...અને હા, તારે self love માટે જેટલો ટાઈમ જોઈએ એટલો લઈલે પણ એ પછી જવાબ તો હા, મા જ આપજે...........