THE DEPLOMACY elemant gone enimy - 16 in Gujarati Fiction Stories by Nirav Vanshavalya books and stories PDF | THE DEPLOMACY elemant gone enimy - 16

Featured Books
Categories
Share

THE DEPLOMACY elemant gone enimy - 16

ગૃહ સેવક ગ્રામોફોન પ્લેયર પર ની રેકોર્ડ ઉપર પિન સેટ કરે છે અને થોડી જ સેકન્ડમાં ઉસ્તાદ મહેદી હસન નવાબી નું ruke ruke se kadam રૂક કે બાર બાર ચલે, નુ ક્લાસિકલ મેલ વર્ઝન playon થાય છે. અને ઇન્દિરા સોની ની આંખો આધ્ય પ્રયોગ માં મુન્દ હાય છે જે કદાચ રેકર્ડ પૂરી થઈ ગયા પછી પણ કલાકો સુધી મુંદ જ રહે છે.

અહીં foreign ministry નો દ્વારપાલ અને મુખ્ય દ્વાર દેખાય છે અને તેની અંદર એચડ ફોરેન અફેર્સ ડિપાર્ટમેન્ટ પણ.

ઇન્ડિયન એમ્બેસેડર ની ઓફિસ નો door open થતાંની સાથે જ ટેબલ પર એક નેમ પ્લેટ વંચાય છે ભારતીય રાજદૂત શ્રીમતી પરિધા બાલી .

may i come in લોસ વારા સાંભળી ને જ પરિધાએ ઊંચે જોયું. અને બોલ્યા, yeah sure!
અંદર પ્રવેશ કરનાર વ્યક્તિએ બાલી ને કહ્યું, મેમ ઈટલી છે મિસ્ટર જોન આયે હે. આપકે દર્શનાભિલાષી હે.

પરિધાએ ઊલટા સ્વર માં સાફ સાફ કહી દીધું તે વાહ હે મુજે કોઈ રીસીવિંગ રિક્વેસ્ટ નહિ મિલીહૈ. તો ઉનસે મૈ કૈસે મિલુ!!

પેલી વ્યક્તિ એ થોડીક નરમી કહ્યું વો તો બસ યુહી મેડમ!
પરિધાએ ફરીથી ઉલ્ટા સ્વરમાં સાફ સાફ કહી દીધું કે, ઉન સે જા કે કહે દો કે ઇસ તરહ સે હમ un protocolly ઉનસે નહિ મિલ સકતે. હમ ઇસ વક્ત દુતાવાસ મેં બેઠે હે. અપને ઘરમેં નહીં. હા...., વે શામ કો ઘર આકે મિલના ચાહતે હૈ તો બેશક મીલ સકતે હૈ મુજે કોઈ એતરાજ નહીં.

પેલા માણસે બે સેકન્ડ માટે અવ્યવહારિકતા થી શરમિંદગી મેહસુસ કરી પરંતુ પાછળથી તેણે આદેશનું પાલન કરી લીધું.

દોસ્તો, હવે આ પ્રોટોકોલ્સ નો ઇતિહાસ કંઈક એવો છે,કે John f Kennedy ના મૃત્યુ પછી કૂટનૈતિક કાનુન બન્યો કે, જેમા કેવી રીતે કોને મળી શકાય અને ક્યારે ના મળી શકાય. વગેરે વગેરે. જેનુ વિજ્ઞાન અંગ્રેજોને કોઠે ચડી ગયું હતું. જોકે, આખે આખી diplomacy એ ખરેખર તો foreign ministry નો protocol જ છે. છતાં પણ diplomacy ની અંદર પણએવા આંતરિક સંવિધાનનો છે જેના પાલન પણ થવા જરૂરી છે.

પ્રોટોકોલ્સ ની બાબતમાં ૬૦ના દશક પછી પશ્ચિમ અને ખાસ કરીને અમેરિકા બહુ જ punctual બની ગયો જ્યારે, એશિયા અને ખાસ કરીને ભારત આ બાબતમાં લેહરી લાલા હતો. 90ના દશકની આસપાસ માં સોવિયેત યુનિયનનું આંશીક પતન થતાં એશિયા અને ખાસ કરીને ભારતમાં rightists નો ઉદય થયો. અને છેલ્લે આજ rightists scientific politics વાળી ડિપ્લોમસી લઈ આવ્યા.

જોકે એ વાત પણ સાચી જ છે કે અમેરિકા માં 60 ૬૫ના દર્શક પછી અને ભારતમાં નેવું ના દશક પછી political assassinations ઓછા જ થઈ ગયા હતા. જેનું કારણ પણ આંતરિક સંવિધાનો નું જટિલ પાલન જ હતું.

એની વે, હવે રિયલ એન્ડ એલિમેન્ટ ટ્રેક પર આવવું અનિવાર્ય છે.
પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી નું હત્યા થકી મૃત્યુ થયું હતું અને તેની પાછળ નું પરિબળ protocols ની હલાહલ અવગણના હતી. હવે આ જ સત્યનું નકારાત્મક તથા આલેખનીય વર્ણન કંઈક આવું છે.

પ્રિન્સ ચાર્લી ના આદેશ અનુસાર ભારત અને ફ્રાન્સ વચ્ચેની ડિપ્લોમસી શરૂ થઈ જ ગઈ હતી.અને ડિપાર્ટમેન્ટ નું મોટીવ પેલા ફાઈટર ક્રાફ્ટ બની ગયા હતા. જેને મોહરા તરીકે આગળ કરવાના હતા.

આ બાજુ ઇટાલી ઓસ્ટ્રેલિયા અને અમેરિકાને પણ આંશિક આદેશો મળી જાય છે કે તમારે ફ્રાન્સ ને સહયોગ કરવાનો છે અને ફ્રાન્સ ને જરૂર પડે ત્યારે ડિપ્લોમસી ને ડિસ્ટર્બ કરાવવાની છે.

એક વાત તો સાફ હતી કે પ્રિન્સ ચાર્લી protocol નો અઠંગ ભેજાબાજ બની ગયો હતો. અને protocols ના નકશી કામો તેને કોઠે ચડી ગયા હતા.એટલે આવનાર ભવિષ્યમાં એવી પરિસ્થિતિ નિર્માણ પામે કે indian diplomacy માં એક છીંક પણ કોઇ ખાય તો તે પણ ચાલી ના ઈશારે જ, તો નવાઈ નહીં.