THE DEPLOMACY elemant gone enimy - 11 in Gujarati Fiction Stories by Nirav Vanshavalya books and stories PDF | THE DEPLOMACY elemant gone enimy - 11

Featured Books
  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

Categories
Share

THE DEPLOMACY elemant gone enimy - 11

જ્યારે શીખો પાસે આ બાબતમાં કેવળ મૌન જ હતું.
સરદાર પટેલની પેનલે ઝીણાને પણ આવા જ પ્રશ્નો કર્યા હતા કે તમારે ભારતથી અલગ થઈને શું કરવું છે!! ત્યારે ઝીણા પાસે પણ આવું જ કોઈક મૌન હતું જેનું પરિણામ પાકિસ્તાન આપણી સામે જ છે. બન્ને ના સ્વાતંત્ર દિવસો સમાન છે છતાંય પાકિસ્તાન ક્યાં છે અને ભારત ક્યાં છે!!!

સંસારની કોઈપણ સ્વાતંત્રતા તમે લઈ લો, તે પછી કીટ પતંગો (પતંગિયા)થી લઈને અનંત બ્રહ્માંડ જ કેમ ના હોય!! તેનો ઉદ્દેશ કેવળ એક જ હોય છે, વિશેષીકરણ!
જો સ્વતંત્રતા વાંછુકો પાસે આવો વીશેષીકરણ નો ઉદ્દેશ્ય નથી તો તેઓ સ્વાતંત્ર્યાધિકારી પણ નથી જ.

જો શીખોએ વધારે નહીં બસ, 50 વર્ષનો જ ઇતિહાસ ખંગાલિયો હોત અને પાકિસ્તાન પર દ્રષ્ટિપાત કર્યો હોત તો પણ તેઓ ક્યારેય ખાલીસ્તાન મોમેન્ટ માં ના જ જોડાતે.

anyway, now let's back to that conference once again.
એક વિદ્વાન સ્વાતંત્ર સેનાનીએ અંગ્રેજી જાડ્યુ અને બોલ્યા, that's ok till inter continent or subcontinent this Devidation ,but , how the hell it can be in inter states??

આટલું સાંભળીને ઇન્દિરા સોની મનમાં જ હસી પડ્યા. કેમ કે તેઓ પોતે પણ જાણતા જ હતા કે inter સ્ટેટ ડિવિઈડેશન પોસિબલ જ નથી.

જીઓ પોલિટિકલ સાયન્સ એક જ છે કે , આફ્ટર democracy તમે ઇન્ટર સ્ટેટ મા ડિવાઈડેશન ઇચ્છો છો તો તેને બેક ટુ રિપબ્લિકન ઘોષિત કરી શકો છો પરંતુ તેને individual state કે nation માં ક્યારેય નહીં જ બનાવી શકો.
ઇન્દિરા સોની કશું બોલવા જાય તે પહેલા જ બીજા એક મંત્રીએ કહ્યું આ બધી વાતો jio પોલિટિકલ છે . આપણે અહીં લકીર ખેંચવા નથી આવ્યા. એક સોલ્યુશન લાવવા આવ્યા છીએ.

પેલા સ્વાતંત્ર્ય સેનાની એ કહ્યું, તો પછી બોલાવો શીખોના સરઘનાઓ ને અને કરો ડીલ!
એક બીજા મેમ્બરે કહ્યું, ડીલ!! વૉટ ડીલ? આપણે ડિવાઈડેશન કરવાનું છે કે ડીલ!!

એક, બીજા સ્વતંત્ર સેનાનીએ કહ્યુ,તમે ભલે ગમે તે કહો પણ આ સંઘ કાશીએ નથી જ પહોંચવાનો કેમકે આ મોમેન્ટમાં સહિષ્ણુતા અંશભાર પણ નથી, બધું જ લોહીયાળ થવા લાગ્યું છે.

એક આધુનિક વાદી મંત્રીએ ફટ લઈને કહી દીધું, શીખો ને તેમના અલગ પ્રેસિડેન્ટ આપી દો અને ટંટો ખતમ કરો.

ઇન્દિરા સોની બહુ જ ઇમ્પ્રેસ થયા અને થોડાક બીજા સભ્યો પણ.

બે મિનિટ માટે ખંડમાં વિચારની શાંતિ છવાયેલી રહી પછી પાછો ગણગણાટ શરૂ થયો.

એ કોઈ માને કે ન માને પરંતુ હકીકત તો એ જ છે કે ઇન્ટરનેશનલ ટેરરિઝમ ખાલિસ્તાન મુમેન્ટ થી જ ઈફેકટિવ અને ઇન્સ્પાયર થયો હતો. અને ખાલીસ્તાન મોમેન્ટ પછી જ કદાચ સિસ્ટમેટિક violence જેહાદ શરૂ થઈ હતી. islamic terarisum એ પણ કદાચ ખાલિસ્તાન મોમેન્ટ પછી જ અમેરિકાની સામે તેની જેહાદ શરુ કરી હતી.

ખાલિસ્તાન એક્ટિવિટી પછી જ મલ્ટી પલ્સ ના આત્મવિશ્વાસ ઓ વધ્યા હતા. અને આફ્ટર establishment of global democracy તેમણે તેમના ડિવાઈડ એન્ડ rule ભરી રાખ્યા હતા.આ બીજું કંઈ જ ન હતું કેવળ ગૌમાસ નું અતિભક્ષણ જ હતું કે જેણે તેમની બુદ્ધિને દિશાહીન બનાવી દીધી હતી અને તેમના પૂર્વજોએ આપેલ સૂત્ર, "divide and rule" ને ભ્રામીક રીતે અનુસરવા વિવશ કરી દીધેલા. વાસ્તવમાં divide and rule ની deadline, subcontinent ઉપર સમાપ્ત થાય છે. અને તેમ છતાં પણ તેઓ વ્યર્થ પ્રયાસ કરી રહ્યા છે.

આશરે સાડા ત્રણ કલાક ઉપર સમય થઈ ગયો છે છતાં પણ ઈન્દીરા સોનીનું મૌન યથાવત છે.
તેમને ઓળખનારા કેટલાક મંત્રીઓ જાણે જ છે કે આ મૌન ના અંતે મહાવાક્ય પ્રગટ થવાનું જ છે અને ખાલીસ્તાન વાદના લીરેલીરા ઉડી જ જવાના છે.